825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|મહોતું | રામ મોરી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘એ જય સગતમાં મારી બેનીને.’ ડેલીમાંથી કાંગસડીનો અવાજ આવો. કોરે બેઠી બેઠી હું ભરત ભરતી’તી. બાજુવાળા બાબરની બાવલીના ભરત ભરાયેલ કળાયેલ ઓશીકા જોઈને મનેય તાન ચડેલું તે દિ’ રાત કોરે બેઠી બેઠી ભરત ભર્યા કરતી. અમાર ડોશીમા તો ખાટલામાં ખુલ્લી આંખે સુતા’તા ને મારી બા વલોણાની ચાપ બંધ કરી એનાં પાંખડે ચોટેલાં માખણનાં ફોદાં લૂછી લૂછીને છાલિયામાં કાંઠે ભેગા કરતી હતી. કાળી બપોરનો તડકો આખી ડેલી ઉપર મન મૂકીને વરસતો હતો. અમારા ચાર રૂમની ઓશરીમાં પંખાનો અવાજ, બા જ્યારે બોઘડામાં હાથ નાખીને છાશ હલાવી હલાવી માખણનાં લોંદા કાઢતી હોય એનો અવાજ અને અમારી ડોશીના એકાદ બે નિહાકા સંભળાય, બીજી કોઈ ચહલપહલ ડેલીમાં નો હોય. ઈ ટાણે કાંગસડીનું ‘જય સગતમાં મારી બેનીને..’ પખવાડિયે બપોર ટાણે સંભળાય. કાંગસડીનો અવાજ આઈવો એટલે મેં બા સામું જોયું, એણે ફટાફટ વલોણું એકબાજુ કરી, એનાં પાંખડાં લૂછીને ટાંકો ખોલીને એમાં બોઘડું મૂક્યું ને કાંસાની તાંસળીમાં છાશ ભરી. ‘આવી ગઈ…? આવું સવ હો.’ એટલું બોલીને છાશની તાંસળી હાથમાં લીધી ને એનાં રાણી કલરના લેરિયાનો છાતી સમાણો ઘૂમટો કાઢીને બા સડસડાટ ડેલીએ પોગી ગઈ. હું દોડીને ઓલીપાની ડેલી બંધ કરી આવી, દર વખતની જેમ જ. બાપુ ગાડી લઈને આવે ત્યારે ડેલી બંધ હોય તો હોર્ન મારે તો ખબર તો પડે ને કે ઈ આઈવા છે તો હટ બાને કીયાવાયને કે ‘બા ફટાફટ ઘરમાં ગયે, મારા બાપુ આઈવા છે.’ | ‘એ જય સગતમાં મારી બેનીને.’ ડેલીમાંથી કાંગસડીનો અવાજ આવો. કોરે બેઠી બેઠી હું ભરત ભરતી’તી. બાજુવાળા બાબરની બાવલીના ભરત ભરાયેલ કળાયેલ ઓશીકા જોઈને મનેય તાન ચડેલું તે દિ’ રાત કોરે બેઠી બેઠી ભરત ભર્યા કરતી. અમાર ડોશીમા તો ખાટલામાં ખુલ્લી આંખે સુતા’તા ને મારી બા વલોણાની ચાપ બંધ કરી એનાં પાંખડે ચોટેલાં માખણનાં ફોદાં લૂછી લૂછીને છાલિયામાં કાંઠે ભેગા કરતી હતી. કાળી બપોરનો તડકો આખી ડેલી ઉપર મન મૂકીને વરસતો હતો. અમારા ચાર રૂમની ઓશરીમાં પંખાનો અવાજ, બા જ્યારે બોઘડામાં હાથ નાખીને છાશ હલાવી હલાવી માખણનાં લોંદા કાઢતી હોય એનો અવાજ અને અમારી ડોશીના એકાદ બે નિહાકા સંભળાય, બીજી કોઈ ચહલપહલ ડેલીમાં નો હોય. ઈ ટાણે કાંગસડીનું ‘જય સગતમાં મારી બેનીને..’ પખવાડિયે બપોર ટાણે સંભળાય. કાંગસડીનો અવાજ આઈવો એટલે મેં બા સામું જોયું, એણે ફટાફટ વલોણું એકબાજુ કરી, એનાં પાંખડાં લૂછીને ટાંકો ખોલીને એમાં બોઘડું મૂક્યું ને કાંસાની તાંસળીમાં છાશ ભરી. ‘આવી ગઈ…? આવું સવ હો.’ એટલું બોલીને છાશની તાંસળી હાથમાં લીધી ને એનાં રાણી કલરના લેરિયાનો છાતી સમાણો ઘૂમટો કાઢીને બા સડસડાટ ડેલીએ પોગી ગઈ. હું દોડીને ઓલીપાની ડેલી બંધ કરી આવી, દર વખતની જેમ જ. બાપુ ગાડી લઈને આવે ત્યારે ડેલી બંધ હોય તો હોર્ન મારે તો ખબર તો પડે ને કે ઈ આઈવા છે તો હટ બાને કીયાવાયને કે ‘બા ફટાફટ ઘરમાં ગયે, મારા બાપુ આઈવા છે.’ |