ગીત-પંચશતી/પ્રેમ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 7: Line 7:
{{Poem2Open}}
{{Poem2Open}}


હે મરણ, તું મારે શ્યામ સમાન છે. તારી મેઘજટાજાળ મેઘના વર્ણની છે, તારા હાથ રક્ત કમળ જેવા છે, તારા અધરપુટ લાલ છે, તાપ દૂર કરનારો તારો કરુણાભર્યો ખોળો મૃત્યુ રૂપી અમૃતનું દાન કરે છે.
હે મરણ, તું મારે શ્યામ સમાન છે. તારી મેઘજટાજાળ મેઘના વર્ણની છે, તારા હાથ રક્ત કમળ જેવા છે, તારા અધરપુટ લાલ છે, તાપ દૂર કરનારો તારો કરુણાભર્યો ખોળો મૃત્યુરૂપી અમૃતનું દાન કરે છે.
આકુલ રાધાનું હૃદય અત્યંત જર્જર થઈ ગયું છે, ( એની) બંને આંખો ક્ષણે ક્ષણે ઝરઝર ઝર્યા કરે છે, તું મારો માધવ, તું મારો સાથી, તું મારો તાપ મટાડ, મરણુ, તું આવ, આવ.
આકુલ રાધાનું હૃદય અત્યંત જર્જર થઈ ગયું છે, ( એની) બંને આંખો ક્ષણે ક્ષણે ઝરઝર ઝર્યા કરે છે, તું મારો માધવ, તું મારો સાથી, તું મારો તાપ મટાડ, મરણ, તું આવ, આવ.
મને બોલાવીને તારા ભુજપાશમાં લે, મારાં પોપચાંને તું બંધ કરી દે, તારા ખોળામાં રડી રડીને આખો દેહ નીંદરથી ભરી દઈશ. તું ભૂલીશ નહિ, તું છોડીશ નહિ, રાધાનું હૃદય કદી ભાંગીશ નહિ, રોજ રોજ ક્ષણે ક્ષણે તું હૃદય ઉપર રાખજે -તારો પ્રેમ અતુલ્ય છે.
મને બોલાવીને તારા ભુજપાશમાં લે, મારાં પોપચાંને તું બંધ કરી દે, તારા ખોળામાં રડી રડીને આખો દેહ નીંદરથી ભરી દઈશ. તું ભૂલીશ નહિ, તું છોડીશ નહિ, રાધાનું હૃદય કદી ભાંગીશ નહિ, રોજ રોજ ક્ષણે ક્ષણે તું હૃદય ઉપર રાખજે -તારો પ્રેમ અતુલ્ય છે.
અત્યારે વાદળાં ગાઢાં થયાં છે, જગત અંધકારમાં ડૂબી ગયું છે, વીજળી અતિશય ચમકે છે, મેઘનો અવાજ અતિ ઘોર છે, શાલતાલનાં વૃક્ષો બધાં ભયથી સ્તબ્ધ થઈ ગયાં છે, નિર્જન માર્ગ અત્યંત ભયાનક છે.
અત્યારે વાદળાં ગાઢાં થયાં છે, જગત અંધકારમાં ડૂબી ગયું છે, વીજળી અતિશય ચમકે છે, મેઘનો અવાજ અતિ ઘોર છે, શાલતાલનાં વૃક્ષો બધાં ભયથી સ્તબ્ધ થઈ ગયાં છે, નિર્જન માર્ગ અત્યંત ભયાનક છે.
Line 22: Line 22:
તે ચંદ્રની આંખ પર ઊંઘનું ઘેન લગાડતો ગયો, તે પ્રાણમાં ક્યાંક ફૂલની માળા જલાવતો ગયો.
તે ચંદ્રની આંખ પર ઊંઘનું ઘેન લગાડતો ગયો, તે પ્રાણમાં ક્યાંક ફૂલની માળા જલાવતો ગયો.


કુસુમવન ઉપર થઇને તે શું કહેતો ગયો? ફૂલની સુગંધ પાગલ બનીને તેની સાથે ચાલી ગઈ. મારું હૃદય આકુળવ્યાકુળ થઈ ગયું, મારી આંખો મીંચાઈ ગઈ—ક્યાં થઇને તે ક્યાં ચાલ્યો ગયો?
કુસુમવન ઉપર થઈને તે શું કહેતો ગયો? ફૂલની સુગંધ પાગલ બનીને તેની સાથે ચાલી ગઈ. મારું હૃદય આકુળવ્યાકુળ થઈ ગયું, મારી આંખો મીંચાઈ ગઈ—ક્યાં થઈને તે ક્યાં ચાલ્યો ગયો?
'''૧૮૮૪'''
'''૧૮૮૪'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 35: Line 35:
{{Poem2Open}}
{{Poem2Open}}
આજે શરદના તડકામાં, પ્રભાતના સ્વપ્નમાં કોણ જાણે પ્રાણ શુંય ઇચ્છે છે ! પેલી પારિજાતની ડાળ ઉપર પંખી અને પંખિણી શું કહીને બોલાવે છે, શું ગાય છે? આજે મધુર વાયુથી હૃદય ઉદાસ બની જાય છે અને મન હાય, ઘરમાં રહેતું નથી—કયા કુસુમની આશાએ, કયા ફૂલની વાસથી મન સુનીલ આકાશમાં દોડી જાય છે.
આજે શરદના તડકામાં, પ્રભાતના સ્વપ્નમાં કોણ જાણે પ્રાણ શુંય ઇચ્છે છે ! પેલી પારિજાતની ડાળ ઉપર પંખી અને પંખિણી શું કહીને બોલાવે છે, શું ગાય છે? આજે મધુર વાયુથી હૃદય ઉદાસ બની જાય છે અને મન હાય, ઘરમાં રહેતું નથી—કયા કુસુમની આશાએ, કયા ફૂલની વાસથી મન સુનીલ આકાશમાં દોડી જાય છે.
આજે જાણે કોઈક નથી, તેથી આ પ્રભાતે જીવન વિફળ થઈ રહ્યું છે, તેથી મન ચારે બાજુએ જુએ છે, અને રડતું રડતું ગાય છે, “એ નહિ, એ નહિ,  નથી.” કયા સ્વપ્નના દેશમાં, કઈ છાયામયી અમરાવતીમાં વીખરાયેલા વાળ વાળી કોણ છે, જે આજે ઉપવનમાં વિરહવેદનાથી મારે કારણે રડતી જાય છે?
આજે જાણે કોઈક નથી, તેથી આ પ્રભાતે જીવન વિફળ થઈ રહ્યું છે, તેથી મન ચારે બાજુએ જુએ છે, અને રડતું રડતું ગાય છે, “એ નહિ, એ નહિ,  નથી.” કયા સ્વપ્નના દેશમાં, કઈ છાયામયી અમરાવતીમાં વીખરાયેલા વાળવાળી કોણ છે, જે આજે ઉપવનમાં વિરહવેદનાથી મારે કારણે રડતી જાય છે?
જો અસ્થિર પ્રાણવાળો હું ગીત ગૂંથું, તો તે ગીત હવે કોને સંભળાવીશ? જો હું ફૂલની છાબ લઈને માળા ગૂંથું તો તે ફૂલહાર કોને પહેરાવીશ? જો હું મારા આ પ્રાણુ અર્પી દઉં તો કોને ચરણે પ્રાણ અર્પીશ? મને આખો વખત બીક લાગ્યા કરે છે કે રખેને અવહેલાને કારણે કોઈ મનમાં ને મનમાં વ્યથા પામે.
જો અસ્થિર પ્રાણવાળો હું ગીત ગૂંથું, તો તે ગીત હવે કોને સંભળાવીશ? જો હું ફૂલની છાબ લઈને માળા ગૂંથું તો તે ફૂલહાર કોને પહેરાવીશ? જો હું મારા આ પ્રાણુ અર્પી દઉં તો કોને ચરણે પ્રાણ અર્પીશ? મને આખો વખત બીક લાગ્યા કરે છે કે રખેને અવહેલનાને કારણે કોઈ મનમાં ને મનમાં વ્યથા પામે.
'''૧૮૮૬'''
'''૧૮૮૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૫'''}}
{{center|'''૫'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આખો વખત અવજ્ઞા, પોતાની સાથે આ કેવો ખેલ છે? આ પવનમાં ફૂલની ગંધથી કોનું મોં યાદ આવે છે? કોણ જાણે કોનું હાસ્ય આંખની પાસે તરતું વહે છે, આ આંખના ખૂણામાં બે ટીપાં આંસુ મૂકી જાય છે. કોણ ઉદાસી કઈ છાયામાં દૂર અલસ ભાવે વાંસળી વગાડી રહ્યો છે? લાગે છે જાણે કોઈના મનની વેદના વાંસળીના ગીતમાં રૂદન કરતી ફરી રહી છે. આખો દિવસ ગીત ગૂંથીને કોને ઇચ્છે છે, પ્રાણ ગાય છે. વૃક્ષ નીચેની છાયાની જેમ ફૂલ વનમાં બેઠેલી છું.
આખો વખત અવજ્ઞા, પોતાની સાથે આ કેવો ખેલ છે? આ પવનમાં ફૂલની ગંધથી કોનું મોં યાદ આવે છે? કોણ જાણે કોનું હાસ્ય આંખની પાસે તરતું વહે છે, આ આંખના ખૂણામાં બે ટીપાં આંસુ મૂકી જાય છે. કોણ ઉદાસી કઈ છાયામાં દૂર અલસ ભાવે વાંસળી વગાડી રહ્યો છે? લાગે છે જાણે કોઈના મનની વેદના વાંસળીના ગીતમાં રુદન કરતી ફરી રહી છે. આખો દિવસ ગીત ગૂંથીને કોને ઇચ્છે છે, પ્રાણ ગાય છે. વૃક્ષ નીચેની છાયાની જેમ ફૂલ વનમાં બેઠેલી છું.
'''૧૮૮૮'''
'''૧૮૮૮'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 47: Line 47:
{{Poem2Open}}
{{Poem2Open}}
ભમરો વારંવાર પાછો જાય છે, ભમરો વારંવાર પાછો આવે છે, ત્યારે તો ફૂલ ખીલે છે. કળી ફૂટવા ચાહે છે, ફૂટતી નથી, શરમથી મરે છે, ભયથી મરે છે.
ભમરો વારંવાર પાછો જાય છે, ભમરો વારંવાર પાછો આવે છે, ત્યારે તો ફૂલ ખીલે છે. કળી ફૂટવા ચાહે છે, ફૂટતી નથી, શરમથી મરે છે, ભયથી મરે છે.
માન-અપમાન ભૂલીને મન અને પ્રાણ અર્પણ કરો, રાતદિવસ પાસે રહો. અરે ઓ, આશા છોડો તો પણ આશા રાખતાં રહો, હૃદયરત્નની આશામાં. પાછાં આવો, પાછાં આવો, વનની આનંદમય પુષ્પસુગંધમાં. આજે વિરહની રાત, પ્રફુલ્લ પુષ્પશી શિશિરસલિલમાં તરી રહી છે.
માન-અપમાન ભૂલીને મન અને પ્રાણ અર્પણ કરો, રાતદિવસ પાસે રહો. અરે ઓ, આશા છોડો તો પણ આશા રાખતાં રહો, હૃદયરત્નની આશામાં. પાછાં આવો, પાછાં આવો, વનની આનંદમય પુષ્પસુગંધમાં. આજે વિરહની રાત, પ્રફુલ્લ પુષ્પશી શિશિર સલિલમાં તરી રહી છે.
'''૧૮૮૮'''
'''૧૮૮૮'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 54: Line 54:
મારા પ્રાણ જે ઇચ્છે છે તે જ તું છે, તું તે જ છે, તારા સિવાય આ જગતમાં મારું કોઈ નથી. કાંઈ નથી.
મારા પ્રાણ જે ઇચ્છે છે તે જ તું છે, તું તે જ છે, તારા સિવાય આ જગતમાં મારું કોઈ નથી. કાંઈ નથી.
જો તને સુખ ન મળતું હોય તો જા, સુખની શોધમાં જા — હું તને હૃદયમાં પામી છું, હવે મારે કશું જોઈતું નથી.
જો તને સુખ ન મળતું હોય તો જા, સુખની શોધમાં જા — હું તને હૃદયમાં પામી છું, હવે મારે કશું જોઈતું નથી.
હું તારા વિરહમાં વિલીન થઈ રહીશ, તારામાં જ વાસ કરીશ,—લાંબાલાંબા દિવસો, રાત્રિઓ, માસો અને વર્ષો સુધી,
હું તારા વિરહમાં વિલીન થઈ રહીશ, તારામાં જ વાસ કરીશ,—લાંબાંલાંબાં દિવસો, રાત્રિઓ, માસો અને વર્ષો સુધી,
જો તું બીજા કોઈને ચાહે, જો હવે પાછો ન આવે, તે તેને જે જોઈએ છે તે તેને મળો, ભલે હું ગમે તેટલુ દુઃખ પામું.
જો તું બીજા કોઈને ચાહે, જો હવે પાછો ન આવે, તે તેને જે જોઈએ છે તે તેને મળો, ભલે હું ગમે તેટલુ દુઃખ પામું.
'''૧૮૮૮'''
'''૧૮૮૮'''
Line 67: Line 67:
{{center|'''૯'''}}
{{center|'''૯'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એ મધુર મુખ મારા મનમાં જાગી ઊઠ્યા  કરે છે, સ્વપ્નમાં કે જાગતાં આ જીવનમાં એને ભૂલી નહીં શકું. તું જાણે કે ન જાણે, મનમાં સદા જાણે મધુરી બંસી બજ્યા કરે છે—તું હૃદયમાં સદા છે તેથી જ. હું એને પ્રકટ કરી શકતો નથી, કેવળ ભીરુ દૃષ્ટિએ જોઈ રહું છું.
એ મધુર મુખ મારા મનમાં જાગી ઊઠ્યાં કરે છે, સ્વપ્નમાં કે જાગતાં આ જીવનમાં એને ભૂલી નહીં શકું. તું જાણે કે ન જાણે, મનમાં સદા જાણે મધુરી બંસી બજ્યા કરે છે—તું હૃદયમાં સદા છે તેથી જ. હું એને પ્રકટ કરી શકતો નથી, કેવળ ભીરુ દૃષ્ટિએ જોઈ રહું છું.
'''૧૮૮૮'''
'''૧૮૮૮'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 78: Line 78:
{{Poem2Open}}
{{Poem2Open}}
જો આવે જ છે તો ચાલ્યા જવા કેમ ઇચ્છે છે? દેખા દઈને પછી કેમ સંતાઈ જાય છે? ફૂલ જોઈ રહે છે, હૃદય આકુલ છે, વાયુ આવીને કહે છે, “તણાઈ જાઉં.” પકડી રાખો, પકડી રાખો, સુખરૂપી પંખી હાથતાળી દઈને ઊડી જાય છે.
જો આવે જ છે તો ચાલ્યા જવા કેમ ઇચ્છે છે? દેખા દઈને પછી કેમ સંતાઈ જાય છે? ફૂલ જોઈ રહે છે, હૃદય આકુલ છે, વાયુ આવીને કહે છે, “તણાઈ જાઉં.” પકડી રાખો, પકડી રાખો, સુખરૂપી પંખી હાથતાળી દઈને ઊડી જાય છે.
પથિકને વેશે સુખરૂપી રાત આવીને હસતી હસતી કહે છે,  “વિલીન થઈ જાઉં.” જાગતા રહો, વર્ષોની ઇચ્છા પલકારામાં અલોપ થઈ જાય છે.
પથિકવેશે સુખરૂપી રાત આવીને હસતી હસતી કહે છે,  “વિલીન થઈ જાઉં.” જાગતા રહો, વર્ષોની ઇચ્છા પલકારામાં અલોપ થઈ જાય છે.
'''૧૮૮૯'''
'''૧૮૮૯'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 99: Line 99:
{{center|'''૧૪'''}}
{{center|'''૧૪'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કોણે ફરી મારે દ્વારે આઘાત કર્યો? આ મધરાતે કોને શોધવા? કોણ આવીને ઊભો રહ્યો? બહુ સમય પહેલાં વસન્તના એક દિવસે એક નવીન અતિથિ આવ્યો હતો. એણે મારા વ્યાકુળ જીવનને અસીમ રોમાંચના સમુદ્રમાં ડુબાડી દીધું. આજે ગાઢ અન્ધકાર છે, વર્ષા છે. ઝરઝર પાણી ઝરે છે, ઝૂંપડી ભાંગી તૂટી છે—વરસાદના પવનથી દીવો બુઝાવી દીધો છે ને હું એકલી જાગતી બેઠી છું. હે અજાણ્યા અતિથિ, તારાં ગીત સૂર મારા કાનને અત્યંત મધુર લાગી રહ્યાં છે. તારી સાથે વણઓળખ્યા એ અસીમ અન્ધકારમાં ચાલ્યા જવાનું હું વિચારી રહી છું.
કોણે ફરી મારે દ્વારે આઘાત કર્યો? આ મધરાતે કોને શોધવા? કોણ આવીને ઊભો રહ્યો? બહુ સમય પહેલાં વસન્તના એક દિવસે એક નવીન અતિથિ આવ્યો હતો. એણે મારા વ્યાકુળ જીવનને અસીમ રોમાંચના સમુદ્રમાં ડુબાડી દીધું. આજે ગાઢ અન્ધકાર છે, વર્ષા છે. ઝરઝર પાણી ઝરે છે, ઝૂંપડી ભાંગી તૂટી છે—વરસાદના પવનથી દીવો બુઝાવી દીધો છે ને હું એકલી જાગતી બેઠી છું. હે અજાણ્યા અતિથિ, તારાં ગીતસૂર મારા કાનને અત્યંત મધુર લાગી રહ્યાં છે. તારી સાથે વણઓળખ્યા એ અસીમ અન્ધકારમાં ચાલ્યા જવાનું હું વિચારી રહી છું.
'''૧૮૯૫'''
'''૧૮૯૫'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 126: Line 126:
હે વિદેશિની, મેં તને શરદના પ્રાતઃકાળે જોઈ છે, વસંતની રાત્રિએ જોઈ છે, હૃદયની અંદર પણ તને જોઈ છે.  
હે વિદેશિની, મેં તને શરદના પ્રાતઃકાળે જોઈ છે, વસંતની રાત્રિએ જોઈ છે, હૃદયની અંદર પણ તને જોઈ છે.  
આકાશમાં કાન માંડીને મેં તારાં ગાન ધરાઈ ધરાઈને સાંભળ્યાં છે. હે વિદેશિની, મેં તને મારો પ્રાણ સોંપી દીધો છે.
આકાશમાં કાન માંડીને મેં તારાં ગાન ધરાઈ ધરાઈને સાંભળ્યાં છે. હે વિદેશિની, મેં તને મારો પ્રાણ સોંપી દીધો છે.
આ પૃથ્વી પર ફરી ફરીને છેવટે હું નવીન દેશમાં આવ્યો છું. હું તારે બારણે અતિથિ થઇને આવ્યો છું, હે વિદેશિની !
આ પૃથ્વી પર ફરી ફરીને છેવટે હું નવીન દેશમાં આવ્યો છું. હું તારે બારણે અતિથિ થઈને આવ્યો છું, હે વિદેશિની !
'''૧૮૯૬'''
'''૧૮૯૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૯'''}}
{{center|'''૧૯'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આહા, રાત જાગી જાગીને પૂરી થઈ હે સુંદરી, તારી આંખો થાકી ગઈ છે. ઝાંખો દીવો પ્રભાતના વાયુથી હાલ્યા કરે છે; ફિક્કો ચંદ્ર અસ્તાચળે ગયો છે. આંસુ લૂછી નાખ, ચાલ સખી, શરીરે નીલાંબર લપેટીને ચાલ. શરદનું પ્રભાત નિરામય અને નિર્મળ છે, શાંત સમીરમાં કોમળ પરિમલ છે. નિર્જન વનભૂમિ ઝાકળથી ખૂબ શીતળ છે. તરુલતા પુલકથી આકુલ છે. કરમાયેલી માળાને વિરહશયન ઉપર ફેંકી દઈને હે બાળા, નવ ભુવનમાં આવ. અંચલમાં પારિજાતનાં તાજા ફૂલ અને અલકમાં નવી પુષ્પમંજરી ગૂંથી લે.
આહા, રાત જાગી જાગીને પૂરી થઈ હે સુંદરી, તારી આંખો થાકી ગઈ છે. ઝાંખો દીવો પ્રભાતના વાયુથી હાલ્યા કરે છે; ફિક્કો ચંદ્ર અસ્તાચળે ગયો છે. આંસુ લૂછી નાખ, ચાલ સખી, શરીરે નીલાંબર લપેટીને ચાલ. શરદનું પ્રભાત નિરામય અને નિર્મળ છે, શાંત સમીરમાં કોમળ પરિમલ છે. નિર્જન વનભૂમિ ઝાકળથી ખૂબ શીતળ છે. તરુલતા પુલકથી આકુલ છે. કરમાયેલી માળાને વિરહશયન ઉપર ફેંકી દઈને હે બાળા, નવ ભુવનમાં આવ. અંચલમાં પારિજાતનાં તાજાં ફૂલ અને અલકમાં નવી પુષ્પમંજરી ગૂંથી લે.
'''૧૮૯૬'''
'''૧૮૯૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 156: Line 156:
તારી છાની વાત, સખી, મનમાં ન રાખ. માત્ર મને, મને ગુપચુપ કહે.  
તારી છાની વાત, સખી, મનમાં ન રાખ. માત્ર મને, મને ગુપચુપ કહે.  
હે ધીરમધુરહાસિની, ધીરમધુર ભાષામાં બોલ—હું કાનથી નહિ સાંભળું રે, પ્રાણના શ્રવણથી સાંભળીશ.  
હે ધીરમધુરહાસિની, ધીરમધુર ભાષામાં બોલ—હું કાનથી નહિ સાંભળું રે, પ્રાણના શ્રવણથી સાંભળીશ.  
રાત્રિ ગભીર હોય ત્યારે, પૃથ્વી નીરવ હોય ત્યારે, કુસુમવનમાંપંખીનો માળો ઊંઘમાં ડૂબેલો હોય ત્યારે, તું અશ્રુજડિત કંઠે બોલ, કંપિત સ્મિત હાસ્યે બોલ—મધુર વેદનાથી કાતર હૃદયે, લજજા-નમણાં નયને બોલ!
રાત્રિ ગંભીર હોય ત્યારે, પૃથ્વી નીરવ હોય ત્યારે, કુસુમવનમાં પંખીનો માળો ઊંઘમાં ડૂબેલો હોય ત્યારે, તું અશ્રુજડિત કંઠે બોલ, કંપિત સ્મિત હાસ્યે બોલ—મધુર વેદનાથી કાતર હૃદયે, લજજા-નમણાં નયને બોલ!
'''૧૮૯૬'''
'''૧૮૯૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 163: Line 163:
હું દૂર ચાલ્યો જાઉં તોયે મને યાદ રાખજો, જો જૂનો પ્રેમ નવા પ્રેમની જાળમાં ઢંકાઈ જાય તોયે મને યાદ રાખજો, જો પાસે રહું,  છાયાની પેઠે. છું કે નથી એ જોઈ ન શકો, તોયે મને યાદ રાખજો.
હું દૂર ચાલ્યો જાઉં તોયે મને યાદ રાખજો, જો જૂનો પ્રેમ નવા પ્રેમની જાળમાં ઢંકાઈ જાય તોયે મને યાદ રાખજો, જો પાસે રહું,  છાયાની પેઠે. છું કે નથી એ જોઈ ન શકો, તોયે મને યાદ રાખજો.
આંખોનાં પોપચાં ભીનાં થાય, એક દિવસ મધુરજનીએ જો રમત થંભી જાય, એક દિવસ શરદ ઋતુના પ્રભાતે જો કામમાં વિઘ્ન આવી પડે—તોયે મને યાદ રાખજો.
આંખોનાં પોપચાં ભીનાં થાય, એક દિવસ મધુરજનીએ જો રમત થંભી જાય, એક દિવસ શરદ ઋતુના પ્રભાતે જો કામમાં વિઘ્ન આવી પડે—તોયે મને યાદ રાખજો.
યાદ આવતાં આંખાના ખૂણામાં આંસુ છલકતાં ન દેખાય—તોયે મને યાદ રાખજો.
યાદ આવતા આંખના ખૂણામાં આંસુ છલકતાં ન દેખાય—તોયે મને યાદ રાખજો.
'''૧૮૯૬'''
'''૧૮૯૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 184: Line 184:
{{center|'''૨૭'''}}
{{center|'''૨૭'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તીવ્ર વેદનાની જેમ તું મારા પ્રાણમાં બજી રહ્યો છે. મન મનેમન શું કરે છે તે મન જ જાણે છે. નિશદિન તને હૃદયમાં રાખી રહ્યો છું. આંખ ભરીને (તારા) મુખ તરફ જોયા કરું છું. તારે માટે મોટી આશા, ખૂબ તૃષ્ણા અને ભારે કામના છે. ખૂબ સુખ, દુ:ખ અને અનુરાગથી જાગતો રહ્યો છું. જે થવાનું હતું તે આ જન્મભર માટે થઈ ગયું છે. મરણના ખેંચાણથી મન અને પ્રાણ તણાઈ ગયાં છે.
તીવ્ર વેદનાની જેમ તું મારા પ્રાણમાં બજી રહ્યો છે. મન મનોમન શું કરે છે તે મન જ જાણે છે. નિશદિન તને હૃદયમાં રાખી રહ્યો છું. આંખ ભરીને (તારા) મુખ તરફ જોયા કરું છું. તારે માટે મોટી આશા, ખૂબ તૃષ્ણા અને ભારે કામના છે. ખૂબ સુખ, દુ:ખ અને અનુરાગથી જાગતો રહ્યો છું. જે થવાનું હતું તે આ જન્મભર માટે થઈ ગયું છે. મરણના ખેંચાણથી મન અને પ્રાણ તણાઈ ગયાં છે.
'''૧૮૯૬'''
'''૧૮૯૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૨૮'''}}
{{center|'''૨૮'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મધુર રવ કરતા ઝાંઝરનો રૂમઝૂમ રૂમઝૂમ અવાજ કરતી તે ધીરે ધીરે આવે છે અને શરમાઈને પાછી જાય છે. ખીલેલી કદંબકુંજમાં નિબિડ તિમિર પુંજમાં ઉન્મત્ત પવનથી કેશરૂપી ફૂલની સુગંધ હૃદયરૂપી મંદિરમાં આવે છે. શંકિત ચિત્ત અત્યંત કંપે છે, ચંચલ અંચલ ઊડે છે. તૃણુવીથિ પુષ્પિત છે, વનગીતિ ઝંકૃત છે.—કોમલ પદપલ્લવથી ચુંબિત ધરતીમાં, નિકુંજ કુટિરમાં (તે આવે છે).
મધુર રવ કરતા ઝાંઝરનો રૂમઝૂમ રૂમઝૂમ અવાજ કરતી તે ધીરે ધીરે આવે છે અને શરમાઈને પાછી જાય છે. ખીલેલી કદંબકુંજમાં નિબિડ તિમિર પુંજમાં ઉન્મત્ત પવનથી કેશરૂપી ફૂલની સુગંધ હૃદયરૂપી મંદિરમાં આવે છે. શંકિત ચિત્ત અત્યંત કંપે છે, ચંચલ અંચલ ઊડે છે. તૃણવીથિ પુષ્પિત છે, વનગીતિ ઝંકૃત છે.—કોમલ પદપલ્લવથી ચુંબિત ધરતીમાં, નિકુંજ કુટિરમાં (તે આવે છે).
'''૧૮૯૬'''
'''૧૮૯૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 205: Line 205:
{{Poem2Open}}
{{Poem2Open}}
કેમ આંખો આપમેળે જળમાં વહી જાય છે? કેમ મન કેમ આમ કરે છે? જાણે એકાએક કશુંક યાદ આવે છે- યાદ નથી આવતી તોય યાદ આવી જાય છે.
કેમ આંખો આપમેળે જળમાં વહી જાય છે? કેમ મન કેમ આમ કરે છે? જાણે એકાએક કશુંક યાદ આવે છે- યાદ નથી આવતી તોય યાદ આવી જાય છે.
ચારે બાજુ બધુ મધુર નીરવ છે, કેમ મારા જ પ્રાણ રડી રડીને મરે છે? કેમ મન કેમ આમ કરે છે?
ચારે બાજુ બધું મધુર નીરવ છે, કેમ મારા જ પ્રાણ રડી રડીને મરે છે? કેમ મન કેમ આમ કરે છે?
જાણે કોઈકના શબ્દોએ વેદના આપી છે, જાણે કોઈ અનાદર થવાથી પાછું વળી ગયું છે—એના પ્રત્યેની અવહેલના પ્રાણને પીડા દઈ રહી છે. જાણે એકાએક કશુંક યાદ આવે છે- યાદ નથી આવતી તોય યાદ આવી જાય છે.
જાણે કોઈકના શબ્દોએ વેદના આપી છે, જાણે કોઈ અનાદર થવાથી પાછું વળી ગયું છે—એના પ્રત્યેની અવહેલના પ્રાણને પીડા દઈ રહી છે. જાણે એકાએક કશુંક યાદ આવે છે- યાદ નથી આવતી તોય યાદ આવી જાય છે.
'''૧૮૯૬'''
'''૧૮૯૬'''
Line 212: Line 212:
{{Poem2Open}}
{{Poem2Open}}
તમારા નવ પ્રભાતના તાજા ઝાકળથી છંટાયેલી માત્ર એક જ માળા યાચવા આવ્યો છું.
તમારા નવ પ્રભાતના તાજા ઝાકળથી છંટાયેલી માત્ર એક જ માળા યાચવા આવ્યો છું.
પણે તમારી ફૂલવાડીને દીપાવતાં કેટલાંય લાજુક ગુલાબ, કેટલાંય ગર્વવાળાં કરેણ, અરે કેટલાંય ફૂલ ફૂટયાં છે !
પણે તમારી ફૂલવાડીને દીપાવતાં કેટલાંય લાજુક ગુલાબ, કેટલીય ગર્વવાળી કરેણ, અરે કેટલાંય ફૂલ ફૂટયાં છે !
તમારા કેશ પર શરદનો શીતલ વાયુ વાઈ રહ્યો છે, હોઠ પર કિશોર અરુણનાં કિરણ પડી રહ્યાં છે. તમારા અંચલમાંથી વનને માર્ગે કેટલાંય ફૂલ ખરી પડ્યાં છે, તમારી છાબમાં કેટલાંય કુંદ, કેટલાંય પારિજાત ભર્યાં છે.
તમારા કેશ પર શરદનો શીતલ વાયુ વાઈ રહ્યો છે, હોઠ પર કિશોર અરુણનાં કિરણ પડી રહ્યાં છે. તમારા અંચલમાંથી વનને માર્ગે કેટલાંય ફૂલ ખરી પડ્યાં છે, તમારી છાબમાં કેટલાંય કુંદ, કેટલાંય પારિજાત ભર્યાં છે.
'''૧૯૦૦'''
'''૧૯૦૦'''
Line 218: Line 218:
{{center|'''૩૩'''}}
{{center|'''૩૩'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હે અકિંચન, તેં મને અકિંચન કરી મૂકયો છે, વળી તારે બીજું શું જોઈએ છે? હે ભિખારી, મારા ભિખારી, કેવું દુ:ખે ભર્યું. ગીત ગાતો તું ચાલી રહ્યો છે ! દરરોજ પ્રભાતે તને હું નવાં નવાં ધનથી તુષ્ટ કરીશ એવા મને અરમાન હતા—હે મારા ભિખારી, પલકમાત્રમાં મેં તારા ચરણમાં સઘળું સોંપી દીધું છે. હવે તો બીજું કશું છે નહીં. મેં મારી છાતી પર છેડો વીંટાળીને તને વસ્ત્ર પહેરાવ્યું છે. તારી આશા પૂરી કરવા મેં મારા સમસ્ત સંસારને ઠાલવી દીધો છે. જો, મારાં પ્રાણ મન નવયૌવન બધું જ તારી હથેળીમાં પડ્યું છે– ભિખારી, હે મારા ભિખારી, જો હજી તારે જોઈતું હોય તો તું મને કશુંક આપ, હું તને એ પાછું વાળી દઈશ.
હે અકિંચન, તેં મને અકિંચન કરી મૂકયો છે, વળી તારે બીજું શું જોઈએ છે? હે ભિખારી, મારા ભિખારી, કેવું દુ:ખે ભર્યું. ગીત ગાતો તું ચાલી રહ્યો છે ! દરરોજ પ્રભાતે તને હું નવાં નવાં ધનથી તુષ્ટ કરીશ એવાં મને અરમાન હતાં—હે મારા ભિખારી, પલકમાત્રમાં મેં તારા ચરણમાં સઘળું સોંપી દીધું છે. હવે તો બીજું કશું છે નહીં. મેં મારી છાતી પર છેડો વીંટાળીને તને વસ્ત્ર પહેરાવ્યું છે. તારી આશા પૂરી કરવા મેં મારા સમસ્ત સંસારને ઠાલવી દીધો છે. જો, મારાં પ્રાણ મન નવયૌવન બધું જ તારી હથેળીમાં પડ્યું છે– ભિખારી, હે મારા ભિખારી, જો હજી તારે જોઈતું હોય તો તું મને કશુંક આપ, હું તને એ પાછું વાળી દઈશ.
'''૧૯૦૦'''
'''૧૯૦૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 230: Line 230:
{{Poem2Open}}
{{Poem2Open}}
તું સંધ્યાની મેઘમાલા છે, તું મારી હોંશની સાધના છે. હે મારા શૂન્યગગનની વિહારિણી ! મેં મારા મનની માધુરી ઘૂંટીને તારી રચના કરી છે, તું મારી જ છે, તું મારી જ છે, હે મારા સીમાહીન ગગનની વિહારિણી !
તું સંધ્યાની મેઘમાલા છે, તું મારી હોંશની સાધના છે. હે મારા શૂન્યગગનની વિહારિણી ! મેં મારા મનની માધુરી ઘૂંટીને તારી રચના કરી છે, તું મારી જ છે, તું મારી જ છે, હે મારા સીમાહીન ગગનની વિહારિણી !
મારા હૃદયના રકતના રંગે મેં તારા ચરણ રંગ્યા છે,  હે સંધ્યાસ્વપ્ન વિહારિણી !
મારા હૃદયના રક્તના રંગે મેં તારા ચરણ રંગ્યા છે,  હે સંધ્યાસ્વપ્ન વિહારિણી !
મારાં સુખદુ:ખને ભાંગીવાટી સુધા અને વિષને મિલાવી તારા અધરને મેં ચીતર્યા છે.
મારાં સુખદુ:ખને ભાંગીવાટી સુધા અને વિષને મિલાવી તારા અધરને મેં ચીતર્યા છે.
તું મારી જ છે, તું મારી જ છે, હે મારા વિજન જીવનની વિહારિણી !  
તું મારી જ છે, તું મારી જ છે, હે મારા વિજન જીવનની વિહારિણી !  
Line 240: Line 240:
{{center|'''૩૬'''}}
{{center|'''૩૬'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હે સખી, પ્રેમપૂર્વક એકાંતમાં અને યતનપૂર્વક મારું નામ તારા મનના મંદિરમાં લખ. મારા પ્રાણમાં જે ગીત બજે છે તેનો તાલ તારા ચરણના ઝાંઝરમાં શીખ. મારા મુખર પંખીને તારા પ્રાસાદ–પ્રાંગણમાં સ્નેહ અને આદરથી પકડી રાખજે. યાદ રાખીને હે સખિ, મારા હાથની રાખડી તારા કનકકંકણે બાંધી રાખજે. મારી વેલની એક કળી ભૂલથી ચૂંટીને તારા અંબોડામાં રાખજે, મારા સ્મરણના શુભ સિંદૂરથી તારા લલાટચંદનમાં એક ટપકું કરજે. મારા મનના મોહની માધુરી તારી અંગસૌરભમાં લગાવીને રાખી મૂકજે. મારું આકુલ જીવન-મરણ તારા અતુલ્ય ગૌરવથી તોડી નાખીને લૂંટી લે.
હે સખી, પ્રેમપૂર્વક એકાંતમાં અને યત્નપૂર્વક મારું નામ તારા મનના મંદિરમાં લખ. મારા પ્રાણમાં જે ગીત બજે છે તેનો તાલ તારા ચરણનાં ઝાંઝરમાં શીખ. મારા મુખર પંખીને તારા પ્રાસાદ–પ્રાંગણમાં સ્નેહ અને આદરથી પકડી રાખજે. યાદ રાખીને હે સખિ, મારા હાથની રાખડી તારા કનકકંકણે બાંધી રાખજે. મારી વેલની એક કળી ભૂલથી ચૂંટીને તારા અંબોડામાં રાખજે, મારા સ્મરણના શુભ સિંદૂરથી તારા લલાટચંદનમાં એક ટપકું કરજે. મારા મનના મોહની માધુરી તારી અંગસૌરભમાં લગાવીને રાખી મૂકજે. મારું આકુલ જીવન-મરણ તારા અતુલ્ય ગૌરવથી તોડી નાખીને લૂંટી લે.
'''૧૯૦૦'''
'''૧૯૦૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 252: Line 252:
{{Poem2Open}}
{{Poem2Open}}
આજે જે રજની જઈ રહી છે તેને હું કેવી રીતે પાછી લાવીશ?  
આજે જે રજની જઈ રહી છે તેને હું કેવી રીતે પાછી લાવીશ?  
નયનનું જલ પ્રેમ નયનથી નિષ્ફળ વહી રહ્યું છે!
નયનનું જલ પ્રેમનયનથી નિષ્ફળ વહી રહ્યું છે!
હે સખી, આ વસ્ત્રાલંકાર લઈ લે, આ કુસુમમાળા અસહ્ય બની ગઈ છે, - આવી રાત વિરહશયનમાં વીતી ગઈ.
હે સખી, આ વસ્ત્રાલંકાર લઈ લે, આ કુસુમમાળા અસહ્ય બની ગઈ છે, - આવી રાત વિરહશયનમાં વીતી ગઈ.
હું આ જમનાને પાર વૃથા અભિસારે આવી છું, મનમાં વૃથા આશા સેવીને આટઆટલો પ્રેમ મેં કર્યો છે.
હું આ જમનાને પાર વૃથા અભિસારે આવી છું, મનમાં વૃથા આશા સેવીને આટઆટલો પ્રેમ મેં કર્યો છે.
આખરે રાત પૂરી થતાં મારું વદન મલિન છે, પગ થાકી ગયા છે, મન ઉદાસીન છે; હું કયા સુખ વગરના ભવનમાં પાછી જઈ રહી છું.
આખરે રાત પૂરી થતાં મારું વદન મલિન છે, પગ થાકી ગયા છે, મન ઉદાસીન છે; હું કયા સુખ વગરના ભવનમાં પાછી જઈ રહી છું.
અરે ઓ, ભુલાય તો સારું, હવે ફોગટ રડવાથી શું થવાનું છે! જો (પાછા) જવું જ પડ્યું તો પ્રાણ શા માટે હવે પાછળ જુએ છે. કુંજને દ્વારે મૂરખની પેઠે રાત્રિ પૂરી થયા છતાં ક્યાં સુધી બેસી રહીશ. આ ફેરે તો જીવનમાંથી વસંત ચાલી ગઈ.
અરે ઓ, ભુલાય તો સારું, હવે ફોગટ રડવાથી શું થવાનું છે! જો (પાછા) જવું જ પડ્યું તો પ્રાણ શા માટે હવે પાછળ જુએ છે. કુંજને દ્વારે મૂરખની પેઠે રાત્રિ પૂરી થઈ છતાં ક્યાં સુધી બેસી રહીશ. આ ફેરે તો જીવનમાંથી વસંત ચાલી ગઈ.
'''૧૯૦૩'''
'''૧૯૦૩'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 274: Line 274:
{{center|'''૪૧'''}}
{{center|'''૪૧'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કેશમાં ફૂલ ન મૂક ફક્ત ઢીલો અંબોડો બાંધ. કાજલવિહીન સજલ આંખોથી હૃદયદ્વાર ઉપર ટકોરો દેજે. આકુલ અંચલથી પથિકના ચરણમાં મરણનો ફાંસલો નાખ, વાદવિવાદ કર્યા વગર, હે નિર્દય, તારા મનની જે ઇચ્છા હોય તે ચુપચાપ પૂરી કર. આવા, ભૂષણો વિના જ આવ; દોષ નથી, એમાં દોષ નથી. જે આવે તે છો આવે. એ તારું રૂપ પ્રયત્ન વિનાના શણગારથી સજાવ. કેવળ આંખને ખૂણેથી હાસ્યનો આઘાત કરી આકુલ હૃદયને આંજી નાખ.
કેશમાં ફૂલ ન મૂક ફક્ત ઢીલો અંબોડો બાંધ. કાજલવિહીન સજલ આંખોથી હૃદયદ્વાર ઉપર ટકોરો દેજે. આકુલ અંચલથી પથિકના ચરણમાં મરણનો ફાંસલો નાખ, વાદવિવાદ કર્યા વગર, હે નિર્દય, તારા મનની જે ઇચ્છા હોય તે ચુપચાપ પૂરી કર. આવાં, ભૂષણો વિના જ આવ; દોષ નથી, એમાં દોષ નથી. જે આવે તે છો આવે. એ તારું રૂપ પ્રયત્ન વિનાના શણગારથી સજાવ. કેવળ આંખને ખૂણેથી હાસ્યનો આઘાત કરી આકુલ હૃદયને આંજી નાખ.
'''૧૯૦૪'''
'''૧૯૦૪'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 291: Line 291:
{{center|'''૪૪'''}}
{{center|'''૪૪'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રૂપથી હું તમને નહિ ભોળવું, પ્રેમથી ભેળવીશ. હાથથી હું બારણું નહિ ખોલું; ભલા, ગાનથી ખોલાવીશ. ભૂષણોના ભારથી તમને ભરીશ નહિ, ફૂલના હારથી તમને સજાવીશ નહિ, મારા પ્રેમની માળા કરીને તમારે ગળે ઝુલાવીશ.
રૂપથી હું તમને નહિ ભોળવું, પ્રેમથી ભોળવીશ. હાથથી હું બારણું નહિ ખોલું; ભલા, ગાનથી ખોલાવીશ. ભૂષણોના ભારથી તમને ભરીશ નહિ, ફૂલના હારથી તમને સજાવીશ નહિ, મારા પ્રેમની માળા કરીને તમારે ગળે ઝુલાવીશ.
કોઈ જાણશે નહિ કે કયે તોફાને પ્રાણમાં મોજા પર મોજાં ઊછળી રહેશે. ચંદ્રની જેમ અલક્ષ આકર્ષણે ભરતીનાં મોજાં ઉછળાવીશ.
કોઈ જાણશે નહિ કે કયે તોફાને પ્રાણમાં મોજાં પર મોજાં ઊછળી રહેશે. ચંદ્રની જેમ અલક્ષ આકર્ષણે ભરતીનાં મોજાં ઉછાળીશ.
'''૧૯૧૦'''
'''૧૯૧૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 303: Line 303:
{{center|'''૪૬'''}}
{{center|'''૪૬'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ખોલો ખોલો, દ્વાર ખોલો, હવે મને બહાર ઊભી રાખશો નહીં. મને ઉત્તર આપો, ઉત્તર આપો, આ તરફ જુઓ, બન્ને હાથ પ્રસારીને આવો. કામકાજ પૂરાં થઈ ગયાં છે, સાંજનો તારો ઊગી ચૂકયો છે. અસ્ત સાગરની પાર પ્રકાશની હોડી ચાલી ગઈ છે. ઝારી ભરી લઈને જલ આણ્યું છે? પવિત્ર રેશમી વસ્ત્ર સજ્યું છે? વેણી બાંધી છે? ફૂલ ચૂંટ્યાં છે? કળીઓની માળા ગૂંથી છે? ગાયો ગભાણમાં પાછી ફરી છે, પંખીઓ માળામાં આવી ગયાં છે. આખા જગતમાં જેટલા મારગ હતા તે બધા અંધકારમાં ખોવાઈ ગયા છે.
ખોલો ખોલો, દ્વાર ખોલો, હવે મને બહાર ઊભી રાખશો નહીં. મને ઉત્તર આપો, ઉત્તર આપો, આ તરફ જુઓ, બન્ને હાથ પ્રસારીને આવો. કામકાજ પૂરાં થઈ ગયાં છે, સાંજનો તારો ઊગી ચૂકયો છે. અસ્ત સાગરની પાર પ્રકાશની હોડી ચાલી ગઈ છે. ઝારી ભરી લઈને જલ આણ્યું છે? પવિત્ર રેશમી વસ્ત્ર સજ્યું છે? વેણી બાંધી છે? ફૂલ ચૂંટ્યાં છે? કળીઓની માળા ગૂંથી છે? ગાયો કોઢમાં પાછી ફરી છે, પંખીઓ માળામાં આવી ગયાં છે. આખા જગતમાં જેટલા મારગ હતા તે બધા અંધકારમાં ખોવાઈ ગયા છે.
'''૧૯૧૦'''
'''૧૯૧૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૪૭'''}}
{{center|'''૪૭'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઘરમાં ભ્રમર ગુનગુન કરતો આવ્યો. મને એ કોની વાત સંભળાવી જાય છે? પ્રકાશમાં કયા આકાશમાં માધવી વનમાં જાગી ઊઠી એ ફુલને જગાડવાના ખબર લઈને આવ્યો છે. આખો દિવસ એ જ વાત મને એ સંભળાવી જાય છે. ઘરમાં શી રીતે રહું? મન અસ્વસ્થ થઈ જાય છે! દિવસ ગણતાં ગણતાં સમય કેમ વીતશે? એ શી માયાનો મને સ્પર્શ કરાવી જાય છે ! એણે બધાં કામકાજ ભુલાવી દીધાં છે. ગીતના સૂરની જાળ વણવામાં વેળા વીતી જાય છે. મને એ કોની વાત સંભળાવી જાય છે?
ઘરમાં ભ્રમર ગુનગુન કરતો આવ્યો. મને એ કોની વાત સંભળાવી જાય છે? પ્રકાશમાં કયા આકાશમાં માધવી વનમાં જાગી ઊઠી એ ફૂલને જગાડવાના ખબર લઈને આવ્યો છે. આખો દિવસ એ જ વાત મને એ સંભળાવી જાય છે. ઘરમાં શી રીતે રહું? મન અસ્વસ્થ થઈ જાય છે! દિવસ ગણતાં ગણતાં સમય કેમ વીતશે? એ શી માયાનો મને સ્પર્શ કરાવી જાય છે ! એણે બધાં કામકાજ ભુલાવી દીધાં છે. ગીતના સૂરની જાળ વણવામાં વેળા વીતી જાય છે. મને એ કોની વાત સંભળાવી જાય છે?
'''૧૯૧૧'''
'''૧૯૧૧'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 314: Line 314:
{{Poem2Open}}
{{Poem2Open}}
તું મને ફક્ત ક્ષણેકને માટે જરા તારી પાસે બેસવા દે, આજે મારા હાથમાં જે કંઈ કામકાજ છે તે હું પછીથી પૂરાં કરીશ.
તું મને ફક્ત ક્ષણેકને માટે જરા તારી પાસે બેસવા દે, આજે મારા હાથમાં જે કંઈ કામકાજ છે તે હું પછીથી પૂરાં કરીશ.
તારા મોં સામે જોયા વિના મારું હૃદય શાંત થતું નથી,—કામકાજમાં ગમે એટલો ઘૂમ્યા કરું, પણ અકુલ સાગરમાં ભમતો હોઉં એવું લાગે છે.  
તારા મોં સામે જોયા વિના મારું હૃદય શાંત થતું નથી,—કામકાજમાં ગમે એટલો ઘૂમ્યા કરું, પણ આકુલ સાગરમાં ભમતો હોઉં એવું લાગે છે.  
આજે ઉચ્છ્વાસે નિશ્વાસે મારી બારીએ વસંતનું આગમન થયું છે. અસલ ભ્રમર ગુંજારવ કરતો આવે છે, કુંજના જાગરણમાં ફરે છે.
આજે ઉચ્છ્વાસે નિશ્વાસે મારી બારીએ વસંતનું આગમન થયું છે. અલસ ભ્રમર ગુંજારવ કરતો આવે છે, કુંજના જાગરણમાં ફરે છે.
આજે તો કેવળ એકાંતમાં બેસીને આંખોમાં આંખો પરોવી જોઈ રહેવાનો દિવસ છે. આજે હું નીરવ અવકાશમાં જીવનસમર્પણનું ગાન ગાઈશ.
આજે તો કેવળ એકાંતમાં બેસીને આંખોમાં આંખો પરોવી જોઈ રહેવાનો દિવસ છે. આજે હું નીરવ અવકાશમાં જીવનસમર્પણનું ગાન ગાઈશ.
'''૧૯૧૪'''
'''૧૯૧૪'''
Line 321: Line 321:
{{center|'''૪૯'''}}
{{center|'''૪૯'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઘણું મેળવવાની વચ્ચે વચ્ચે ક્યારેક થોડુંક પામવું – એ (થોડું પામવું) જ દક્ષિણ હવાને જગાડે છે. દિવસ પછી દિવસ ચાલ્યા જાય છે, જાણે તેઓ રસ્તાના વહેણમાં વહી જતા ન હોય. બહારથી જ એમની અવરજવર થાય છે. ક્યારેક એક પ્રભાત આવે છે જે મારા ઘરમાં જ ધામા નાખે છે. તે જાણે મારી ચિરદિનની ચાહના ન હોય? ખોવાઈ જતા પ્રકાશની વચ્ચે કણ-કણ ઉપાડીને જેને મેળવ્યું છે તે મારા જીવનની માળામાં ગૂંથાયેલું રહ્યું છે. તેજે મારી છિન્નભિન્ન થયેલા દિવસોના ખંડ પ્રકાશની સાંધેલી માળા છે તે લઈને આજે તેનાથી મારી (પૂજાની) થાળ સજાવું. એક ક્ષણનો બધો રોમાંચ, એક પલકારાના પ્રદીપને પેટાવવો, એકતારા પર અરધું ગીત ગાવુ.
ઘણું મેળવવાની વચ્ચે વચ્ચે ક્યારેક થોડુંક પામવું – એ (થોડું પામવું) જ દક્ષિણ હવાને જગાડે છે. દિવસ પછી દિવસ ચાલ્યા જાય છે, જાણે તેઓ રસ્તાના વહેણમાં વહી જતા ન હોય. બહારથી જ એમની અવરજવર થાય છે. ક્યારેક એક પ્રભાત આવે છે જે મારા ઘરમાં જ ધામા નાખે છે. તે જાણે મારી ચિરદિનની ચાહના ન હોય? ખોવાઈ જતા પ્રકાશની વચ્ચે કણ-કણ ઉપાડીને જેને મેળવ્યું છે તે મારા જીવનની માળામાં ગૂંથાયેલું રહ્યું છે. તે જે મારી છિન્નભિન્ન થયેલા દિવસોના ખંડ પ્રકાશની સાંધેલી માળા છે તે લઈને આજે તેનાથી મારી (પૂજાની) થાળી સજાવું. એક ક્ષણનો બધો રોમાંચ, એક પલકારાના પ્રદીપને પેટાવવો, એકતારા પર અરધું ગીત ગાવુ.
'''૧૯૧૮'''
'''૧૯૧૮'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 327: Line 327:
{{Poem2Open}}
{{Poem2Open}}
મારી એક વાત વાંસળી જાણે છે, વાંસળી જ જાણે છે. તે છાતીને તળિયે ભરાઈ રહી હતી. કોઈની આગળ કહી નહોતી. ફક્ત વાંસળીના કાનમાં ને કાનમાં બોલી ગયો છું.
મારી એક વાત વાંસળી જાણે છે, વાંસળી જ જાણે છે. તે છાતીને તળિયે ભરાઈ રહી હતી. કોઈની આગળ કહી નહોતી. ફક્ત વાંસળીના કાનમાં ને કાનમાં બોલી ગયો છું.
ગભીર રાતે મારી આંખમાં ઊંઘ નહોતી. જોઈ રહેલા તારાની સાથે હું પણ જોઈ રહ્યો હતો, એમને એમ આખી રાત વીતી ગઈ, (પણ) મારા જાગરણનો સાથી ન મળ્યો. ગીત ગીતે વાંસળીને જગાડતો ગયો.  
ગંભીર રાતે મારી આંખમાં ઊંઘ નહોતી. જોઈ રહેલા તારાની સાથે હું પણ જોઈ રહ્યો હતો, એમને એમ આખી રાત વીતી ગઈ, (પણ) મારા જાગરણનો સાથી ન મળ્યો. ગીત ગીતે વાંસળીને જગાડતો ગયો.  
'''૧૯૧૮'''
'''૧૯૧૮'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 338: Line 338:
{{center|'''૫૨'''}}
{{center|'''૫૨'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તું ક્યારે આવશે તેની રાહ જોતો હું બેસી નહીં રહું, હું તો બહાર નીકળી પડીશ. સુકાયેલાં ફૂલની પાંખડી ખરી પડે છે, હવે સમય નથી.  
તું ક્યારે આવશે તેની રાહ જોતો હું બેસી નહીં રહું, હું તો બહાર નીકળી પડીશ. સુકાયેલા ફૂલની પાંખડી ખરી પડે છે, હવે સમય નથી.  
પવને ઝૂલો ઝુલાવ્યો છે, ઝૂલો ઝુલાવ્યો છે.
પવને ઝૂલો ઝુલાવ્યો છે, ઝૂલો ઝુલાવ્યો છે.
હવે ઘાટનાં બંધન છોડી નાખ, છોડી નાખ. નદીના મધવહેણમાં હોડીને વહેતી મૂકી છે; આજે શુક્લા એકાદશી છે, જો ચંદ્રની આંખમાં ઊંઘ નથી. એ સ્વપ્નના પારાવારની નૌકા એકલો બેઠો બેઠો હંકારી રહ્યો છે. રસ્તો તારો જાણીતો નથી, છોને એ હોય અજાણ્યો. તારે માટે કશી મના નથી, મનની કશી મના નથી; સામે જોઈને બધાની સાથે રાતે ચાલી નીકળ.
હવે ઘાટનાં બંધન છોડી નાખ, છોડી નાખ. નદીના મધવહેણમાં હોડીને વહેતી મૂકી છે; આજે શુક્લા એકાદશી છે, જો ચંદ્રની આંખમાં ઊંઘ નથી. એ સ્વપ્નના પારાવારની નૌકા એકલો બેઠો બેઠો હંકારી રહ્યો છે. રસ્તો તારો જાણીતો નથી, છોને એ હોય અજાણ્યો. તારે માટે કશી મના નથી, મનની કશી મના નથી; સામે જોઈને બધાની સાથે રાતે ચાલી નીકળ.
Line 355: Line 355:
{{center|'''૫૫'''}}
{{center|'''૫૫'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કોઈક મને જાણે બોલાવી લાવ્યું છે, હું અહીં ભૂલથી આવી ચડ્યો છું. તોય એક વાર આંખ માંડીને મારા મુખ ભણી જો. જોઉં તો ખરો કે એ આંખોમાં એક ક્ષણ માટે પણ એ દિવસની છાયા પડે છે કે નથી કયારે વાત કરી હતી તે યાદ આવતું નથી. દૂરથી જ ક્યારે પાછી ફરી ગઈ હતી તે પણ સ્મરણમાં નથી. માત્ર યાદ છે હસું હસું થઈ રહેલું મુખ, લજ્જાને કારણે ખંચકાતાં ખંચકાતાં બોલાયેલી એ પ્રેમભરી વાણી.
કોઈક મને જાણે બોલાવી લાવ્યું છે, હું અહીં ભૂલથી આવી ચડ્યો છું. તોય એક વાર આંખ માંડીને મારા મુખ ભણી જો. જોઉં તો ખરો કે એ આંખોમાં એક ક્ષણ માટે પણ એ દિવસની છાયા પડે છે કે નથી. કયારે વાત કરી હતી તે યાદ આવતું નથી. દૂરથી જ ક્યારે પાછી ફરી ગઈ હતી તે પણ સ્મરણમાં નથી. માત્ર યાદ છે હસું હસું થઈ રહેલું મુખ, લજ્જાને કારણે ખંચકાતાં ખંચકાતાં બોલાયેલી એ પ્રેમભરી વાણી.
મને યાદ આવે છે એ આંખોને કાંઠે છલકાતું હૃદય. તું આ બધું ભૂલી ગઈ છે એ તો હું જ ભૂલી ગયો છું, તેથી જ તો અહીં ભૂલથી આવી ચઢ્યો છું. આ વનનાં ફૂલ, એઓ તો ભૂલ્યાં નથી. આપણે જ ભૂલી જઇએ છીએ. આ જોને પાંદડે પાંદડે કામિની ખીલી ઉઠી છે. ચંપો કોણ જાણે ક્યાંથી અરુણના કિરણને કોમળ બનાવીને અહીં પકડી લાવ્યો છે. બકુલ કોઈકના વાળની લટમાં મરવાનું ઝંખે છે. કોઈ ભૂલે છે ને કોઈ ભૂલતું નથી તેથી અહીં ભૂલથી આવી ચઢ્યો છું. આમ તો આ માધવી રાત શી રીતે વીતશે? આ દક્ષિણનો પવન વાઈ રહ્યો છે, પાસે સાથી-પડતી? સજળ આવેગે આંખની પલકો ઢળી જાય છે ખરી? ક્ષણને માટે જ મારી ભૂલ ભંગાવીશ નહીં, હું અહીં ભૂલથી આવ્યો છું. મને વ્યથા દઈને સંગાથી કોઈ નથી. ચારે તરફથી બંસી સંભળાય છે. જે લોકો સુખમાં છે તેઓ ગીત ગાય છે—વ્યાકુળ પવન, મંદિર સુવાસ, ખીલેલાં ફૂલો ભૂલથી આવી ચઢયા પછી પણ શું કોઈ આંસુભરી આંખે નહીં જુએ?
મને યાદ આવે છે એ આંખોને કાંઠે છલકાતું હૃદય. તું આ બધું ભૂલી ગઈ છે એ તો હું જ ભૂલી ગયો છું, તેથી જ તો અહીં ભૂલથી આવી ચઢ્યો છું. આ વનનાં ફૂલ, એઓ તો ભૂલ્યાં નથી. આપણે જ ભૂલી જઈએ છીએ. આ જોને પાંદડે પાંદડે કામિની ખીલી ઊઠી છે. ચંપો કોણ જાણે ક્યાંથી અરુણના કિરણને કોમળ બનાવીને અહીં પકડી લાવ્યો છે. બકુલ કોઈકના વાળની લટમાં મરવાનું ઝંખે છે. કોઈ ભૂલે છે ને કોઈ ભૂલતું નથી તેથી અહીં ભૂલથી આવી ચઢ્યો છું. આમ તો આ માધવી રાત શી રીતે વીતશે? આ દક્ષિણનો પવન વાઈ રહ્યો છે, પાસે સાથી-પડતી? સજળ આવેગે આંખની પલકો ઢળી જાય છે ખરી? ક્ષણને માટે જ મારી ભૂલ ભંગાવીશ નહીં, હું અહીં ભૂલથી આવ્યો છું. મને વ્યથા દઈને સંગાથી કોઈ નથી. ચારે તરફથી બંસી સંભળાય છે. જે લોકો સુખમાં છે તેઓ ગીત ગાય છે—વ્યાકુળ પવન, મંદિર સુવાસ, ખીલેલાં ફૂલો ભૂલથી આવી ચઢયા પછી પણ શું કોઈ આંસુભરી આંખે નહીં જુએ?
'''૧૯૧૯'''
'''૧૯૧૯'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 381: Line 381:
{{Poem2Open}}
{{Poem2Open}}
જીર્ણ પાન ખરી પડવાની વેળાએ તમારી આ હાસ્યની રમતમાં મેં ગાન ગાયાં હતાં એ વાતને મનમાં રાખજો. સૂના વનમાં સૂકા ઘાસ પર આપમેળે અનાદર અને અવજ્ઞાપૂર્વક મેં એ ગાન ગાયાં હતાં.
જીર્ણ પાન ખરી પડવાની વેળાએ તમારી આ હાસ્યની રમતમાં મેં ગાન ગાયાં હતાં એ વાતને મનમાં રાખજો. સૂના વનમાં સૂકા ઘાસ પર આપમેળે અનાદર અને અવજ્ઞાપૂર્વક મેં એ ગાન ગાયાં હતાં.
યાદ રાખજો હે દિનના પથિક, હાથમાં સંધ્યાપ્રદીપ લઈને હું રાત્રે ચાલ્યો જતો હતો. જ્યારે મને પેલી પારથી બોલાવી ગયા ત્યારે હું મારા તૂટેલા તરાપા પર તરી રહ્યો હતો. જીર્ણ પાન ખરી પડવાની વેળાએ મેં ગાન ગાયા હતાં.
યાદ રાખજો હે દિનના પથિક, હાથમાં સંધ્યાપ્રદીપ લઈને હું રાત્રે ચાલ્યો જતો હતો. જ્યારે મને પેલી પારથી બોલાવી ગયા ત્યારે હું મારા તૂટેલા તરાપા પર તરી રહ્યો હતો. જીર્ણ પાન ખરી પડવાની વેળાએ મેં ગાન ગાયાં હતાં.
'''૧૯૨૨'''
'''૧૯૨૨'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 421: Line 421:
{{center|'''૬૬'''}}
{{center|'''૬૬'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અરે હે ચાલ્યા જનારાંઓ, મને પાગલ કરીને તમે કેમ ચાલી જાઓ છો? આકાશમાં ઉદાસ પવન વાઈ રહ્યો છે, પ્રાણ ચંચળ થઈ ઊઠ્યા છે. પ્રભાતનો તારો દિશા ભૂલી બેઠો છે, શરદના મેઘની ક્ષણિક ધારા થઈ રહી છે—સભા ભાંગતી વેળાની આખરી વીણાની તાન ચંચળ લાગે છે. નાગકેસરની ખરેલી રેણું ધૂળ સાથે મૈત્રી કરે છે. ગોધૂલિ એ રાતા પ્રકાશમાં પોતાની ચિતા પ્રગટાવે છે. શિશિરનો પવન પાંદડા ખેરવે છે. આમળાનું વન મરણને માટે મત્ત બની ઊઠ્યું છે. વિદાયની બંસીના સુરે સાંજવેળાનો દિગંચલ વિહ્વળ થઈ ઊઠ્યો છે.
અરે હે ચાલ્યા જનારાંઓ, મને પાગલ કરીને તમે કેમ ચાલી જાઓ છો? આકાશમાં ઉદાસ પવન વાઈ રહ્યો છે, પ્રાણ ચંચળ થઈ ઊઠ્યા છે. પ્રભાતનો તારો દિશા ભૂલી બેઠો છે, શરદના મેઘની ધારા ક્ષણિક થઈ રહી છે—સભા ભાંગતી વેળાની આખરી વીણાની તાન ચંચળ લાગે છે. નાગકેસરની ખરેલી રેણું ધૂળ સાથે મૈત્રી કરે છે. ગોધૂલિએ રાતા પ્રકાશમાં પોતાની ચિતા પ્રગટાવે છે. શિશિરનો પવન પાંદડાં ખેરવે છે. આમળાંનું વન મરણને માટે મત્ત બની ઊઠ્યું છે. વિદાયની બંસીના સુરે સાંજવેળાનો દિગંચલ વિહ્વળ થઈ ઊઠ્યો છે.
'''૧૯૨૫'''
'''૧૯૨૫'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 428: Line 428:
દિવસને અંતે લાલ કળી ચિત્તમાં જાગીને ગુપ્ત રીતે તે પ્રેમની મંજરીમાં ફૂટશે.
દિવસને અંતે લાલ કળી ચિત્તમાં જાગીને ગુપ્ત રીતે તે પ્રેમની મંજરીમાં ફૂટશે.
મંદ પવનમાં, અંધકારમાં તારા પથની ધારે તે ડોલશે. તારા આગમનથી તેની સુવાસ ફેલાશે—જ્યારે કળી પ્રેમની મંજરીમાં ફૂટશે.
મંદ પવનમાં, અંધકારમાં તારા પથની ધારે તે ડોલશે. તારા આગમનથી તેની સુવાસ ફેલાશે—જ્યારે કળી પ્રેમની મંજરીમાં ફૂટશે.
હે પ્રિયતમ, રાત્રિ વ્યર્થ ના જાય. આવો, આવો, મારા પ્રાણમાં મારા ગીતમાં. આવો, ગાઢ મિલનની ક્ષણે રજનીગંધાના વનમાં સ્વપ્ન થઈ આવો મારી ઘેરી રાત્રિમાં—જ્યારે કળી પ્રેમની મંજરીમાં ફૂટશે.
હે પ્રિયતમ, રાત્રિ વ્યર્થ જાય. આવો, આવો, મારા પ્રાણમાં મારા ગીતમાં. આવો, ગાઢ મિલનની ક્ષણે રજનીગંધાના વનમાં સ્વપ્ન થઈ આવો મારી ઘેરી રાત્રિમાં—જ્યારે કળી પ્રેમની મંજરીમાં ફૂટશે.
'''૧૯૨૫'''
'''૧૯૨૫'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 451: Line 451:
{{center|'''૭૧'''}}
{{center|'''૭૧'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વિદાયનું પાત્ર સ્મૃતિસુધાથી ભરેલું રહો. મિલનના ઉત્સવમાં તેને પાછું આણી આપજે. વિષાદનાં અશ્રુજળથી મૌનના મર્મતલમાં હૃદયની નવીન વાણી ગુપ્ત રીતે ઊગી નીકળો.
વિદાયનું પાત્ર સ્મૃતિસુધાથી ભરેલું રહો. મિલનના ઉત્સવમાં તેને પાછું આણી આપજે. વિષાદના અશ્રુજળથી મૌનના મર્મતલમાં હૃદયની નવીન વાણી ગુપ્ત રીતે ઊગી નીકળો.
જે માર્ગે જવાનું છે તે માર્ગે તું એકલો છે- આંખ સામે અંધારાં હશે અને ધ્યાનમાં પ્રકાશની રેખા. આખો દિવસ ગુપ્ત રીતે વિરહની વીણાપાણિ પ્રાણના પદ્મવનમાં મનમાં સુધારસ સીંચશે.
જે માર્ગે જવાનું છે તે માર્ગે તું એકલો છે- આંખ સામે અંધારાં હશે અને ધ્યાનમાં પ્રકાશની રેખા. આખો દિવસ ગુપ્ત રીતે વિરહનો વીણાપાણિ પ્રાણના પદ્મવનમાં મનમાં સુધારસ સીંચશે.
'''૧૯૨૫'''
'''૧૯૨૫'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 458: Line 458:
{{Poem2Open}}
{{Poem2Open}}
જે દિવસ બધી કળીઓ ખરી ગઈ તે દિવસે તેં મને આ રીતે શા માટે બોલાવી?
જે દિવસ બધી કળીઓ ખરી ગઈ તે દિવસે તેં મને આ રીતે શા માટે બોલાવી?
જે રસ્તે થઈને જવું પડશે તેના ઉપર સૂકા પાંદડાં છવાયેલાં છે; મારા હાથમાં ખાલી છાબ છે, તેને તું કયાં ફૂલથી ભરી દઈશ?  
જે રસ્તે થઈને જવું પડશે તેના ઉપર સૂકાં પાંદડાં છવાયેલાં છે; મારા હાથમાં ખાલી છાબ છે, તેને તું કયાં ફૂલથી ભરી દઈશ?  
ગીતહીન મારા હૃદયમાં તારી વ્યાકુળ વાંસળી કોણ જાણે શુંય બોલે છે.  
ગીતહીન મારા હૃદયમાં તારી વ્યાકુળ વાંસળી કોણ જાણે શુંય બોલે છે.  
નથી સામગ્રી, નથી મારી પાસે ધન, નથી આભરણ કે નથી આવરણ; મારા આ ખાલી બાહુ તને બાહુબંધનમાં બાંધશે.
નથી સામગ્રી, નથી મારી પાસે ધન, નથી આભરણ કે નથી આવરણ; મારા આ ખાલી બાહુ તને બાહુબંધનમાં બાંધશે.
Line 466: Line 466:
{{Poem2Open}}
{{Poem2Open}}
જ્યારે મિલન-મેળો વીખરાઈ ગયો ત્યારે મેં ધાર્યું હતું કે હવે હું આંસુ સારવાનું નહિ ભૂલું. રોજ રોજ માર્ગની ધૂળ ઉપર માળામાંનાં ફૂલ ખરતાં જાય છે, ખબર નથી પડતી ક્યારે વિસ્મરણની વેળા આવી પહોંચી.
જ્યારે મિલન-મેળો વીખરાઈ ગયો ત્યારે મેં ધાર્યું હતું કે હવે હું આંસુ સારવાનું નહિ ભૂલું. રોજ રોજ માર્ગની ધૂળ ઉપર માળામાંનાં ફૂલ ખરતાં જાય છે, ખબર નથી પડતી ક્યારે વિસ્મરણની વેળા આવી પહોંચી.
દિવસે દિવસે કયારે હૃદયતલ કઠોર બની ગયું; મેં ધાર્યું હતું કે હવે મારા આંસુ નહિ ઝરે, (પણ) અચાનક રસ્તામાં ભેટો થઈ ગયો ત્યારે રુદન રોક્યું રોકાતું નથી; ભૂલવાને તળિયે તળિયે અશ્રુજળની રમત ચાલી રહી હતી.
દિવસે દિવસે કયારે હૃદયતલ કઠોર બની ગયું; મેં ધાર્યું હતું કે હવે મારાં આંસુ નહિ ઝરે, (પણ) અચાનક રસ્તામાં ભેટો થઈ ગયો ત્યારે રુદન રોક્યું રોકાતું નથી; ભૂલવાને તળિયે તળિયે અશ્રુજળની રમત ચાલી રહી હતી.
'''૧૯૨૫'''
'''૧૯૨૫'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 478: Line 478:
{{center|'''૭૫'''}}
{{center|'''૭૫'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હે ક્ષણના અતિથિ, ખરેલાં પારિજાતના માર્ગે થઈને કોને જોઈને પ્રભાતે આવ્યો? સ્વર્ગની કઈ વિરહિણી ભણી પાછા વળી ન જોયું? કોના વિષાદના ઝાકળનીરમાં નાહીને આવ્યો? હે નિષ્ઠુર, કેવો જાદુ જાણે છે જે મિલનને બહાને વિરહ લાવે છે. પ્રકાશના રથમાં બેસીને હે પથિક, તું અંધકાર ભણી જાય છે—મનને મુગ્ધ કરનાર મોહક તાનમાં ગીતો ગાતો ગાતો.
હે ક્ષણના અતિથિ, ખરેલા પારિજાતના માર્ગે થઈને કોને જોઈને પ્રભાતે આવ્યો? સ્વર્ગની કઈ વિરહિણી ભણી પાછા વળી ન જોયું? કોના વિષાદના ઝાકળનીરમાં નાહીને આવ્યો? હે નિષ્ઠુર, કેવો જાદુ જાણે છે જે મિલનને બહાને વિરહ લાવે છે. પ્રકાશના રથમાં બેસીને હે પથિક, તું અંધકાર ભણી જાય છે—મનને મુગ્ધ કરનાર મોહક તાનમાં ગીતો ગાતો ગાતો.
'''૧૯૨૫'''
'''૧૯૨૫'''
<!--ભૂલશુદ્ધિ ૨૫-૦૭-૨૦૨૩-->
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૭૬'''}}
{{center|'''૭૬'''}}
17,548

edits

Navigation menu