ગીત-પંચશતી/પ્રેમ: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 478: Line 478:
{{center|'''૭૫'''}}
{{center|'''૭૫'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હે ક્ષણના અતિથિ, ખરેલા પારિજાતના માર્ગે થઈને કોને જોઈને પ્રભાતે આવ્યો? સ્વર્ગની કઈ વિરહિણી ભણી પાછા વળી ન જોયું? કોના વિષાદના ઝાકળનીરમાં નાહીને આવ્યો? હે નિષ્ઠુર, કેવો જાદુ જાણે છે જે મિલનને બહાને વિરહ લાવે છે. પ્રકાશના રથમાં બેસીને હે પથિક, તું અંધકાર ભણી જાય છે—મનને મુગ્ધ કરનાર મોહક તાનમાં ગીતો ગાતો ગાતો.
હે ક્ષણના અતિથિ, ખરેલાં પારિજાતના માર્ગે થઈને કોને જોઈને પ્રભાતે આવ્યો? સ્વર્ગની કઈ વિરહિણી ભણી પાછા વળી ન જોયું? કોના વિષાદના ઝાકળનીરમાં નાહીને આવ્યો? હે નિષ્ઠુર, કેવો જાદુ જાણે છે જે મિલનને બહાને વિરહ લાવે છે. પ્રકાશના રથમાં બેસીને હે પથિક, તું અંધકાર ભણી જાય છે—મનને મુગ્ધ કરનાર મોહક તાનમાં ગીતો ગાતો ગાતો.
'''૧૯૨૫'''
'''૧૯૨૫'''
<!--ભૂલશુદ્ધિ ૨૫-૦૭-૨૦૨૩-->
<!--ભૂલશુદ્ધિ ૨૫-૦૭-૨૦૨૩-->
Line 510: Line 510:
{{center|'''૮૦'''}}
{{center|'''૮૦'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જાણું છું, તું ફરી પાછો આવશે, હું એ જાણું છું. તો પણ મનને સાન્ત્વન નથી મળતું. એટલે તો વિદાયની પળે બારણું પકડીને ફરી ફરી બાષ્પગદ્ગદ્ સ્વરે કહું છું : ‘પાછો આવ, પાછો આવ, હે મારા પ્રિયતમ!’
જાણું છું, તું ફરી પાછો આવશે, હું એ જાણું છું. તો પણ મનને સાંત્વન નથી મળતું. એટલે તો વિદાયની પળે બારણું પકડીને ફરી ફરી બાષ્પગદ્ગદ્ સ્વરે કહું છું : ‘પાછો આવ, પાછો આવ, હે મારા પ્રિયતમ!’
જતી વખતે, હે પ્રિય મને કંઈક આપ, આપ—ગાનના સૂરમાં તારું આશ્વાસન ! વનપથ પર થઈને જ્યારે તું જશે ત્યારે તે ક્ષણની સ્મૃતિનું કશુંક રહેશે; તારાં ચરણોથી ચંપાયેલાં એ ફૂલ હું ઉપાડી લઈશ.
જતી વખતે, હે પ્રિય મને કંઈક આપ, આપ—ગાનના સૂરમાં તારું આશ્વાસન ! વનપથ પર થઈને જ્યારે તું જશે ત્યારે તે ક્ષણની સ્મૃતિનું કશુંક રહેશે; તારા ચરણોથી ચંપાયેલાં એ ફૂલ હું ઉપાડી લઈશ.
'''૧૯૨૮'''
'''૧૯૨૮'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 523: Line 523:
{{Poem2Open}}
{{Poem2Open}}
હું યાદ રહીશ કે નહિ તેનો મને ખ્યાલ નથી. ક્ષણે ક્ષણે તારે આંગણે આવીને અકારણ ગીત ગાઉં છું. દિવસ ચાલ્યો જાય છે. જેટલો સમય છીએ (તેટલામાં) રસ્તે ચાલતાં ચાલતાં જો આપણે પાસે પાસે આવી જઈએ તો તારા મુખ ઉપરનું વિસ્મયભર્યા સુખનું હાસ્ય હું જોવા ઇચ્છું છું—એટલે હું અકારણ ગીત ગાઉં છું.

ફાગણનાં ફૂલ ફાગણ પૂરો થતાં ખરી જાય છે—ક્ષણિકની મૂઠી ભરી દે છે. બીજુ કંઈ એ જાણતાં નથી. દિવસ પૂરો થશે, પ્રકાશ ક્ષીણ થશે, ગીત પૂરું થશે, વીણા થંભી જશે. જેટલો સમય રહીએ (ત્યાં સુધી) આ રમતનો જ તરાપો ભરી નહિ દે?–એટલે હું અકારણ ગીત ગાઉં છું.
ફાગણનાં ફૂલ ફાગણ પૂરો થતાં ખરી જાય છે—ક્ષણિકની મૂઠી ભરી દે છે. બીજુ કંઈ એ જાણતા નથી. દિવસ પૂરો થશે, પ્રકાશ ક્ષીણ થશે, ગીત પૂરું થશે, વીણા થંભી જશે. જેટલો સમય રહીએ (ત્યાં સુધી) આ રમતનો જ તરાપો ભરી નહિ દે?–એટલે હું અકારણ ગીત ગાઉં છું.
'''૧૯૨૮'''
'''૧૯૨૮'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 530: Line 530:
જવાની વખતે છેલ્લી વખતે કહેતી જા, તારું મન ક્યાં છુપાયેલું છે તે કહી દે.
જવાની વખતે છેલ્લી વખતે કહેતી જા, તારું મન ક્યાં છુપાયેલું છે તે કહી દે.
ચપલ લીલા છલનાપૂર્વક વેદનાને ઢાંકી દે છે, તારો જે સંદેશો કહેવાયો નથી તે કહી લે.
ચપલ લીલા છલનાપૂર્વક વેદનાને ઢાંકી દે છે, તારો જે સંદેશો કહેવાયો નથી તે કહી લે.
તેં કેટકેટલી શ્લેષભરી વાતો હાસ્યના બાણથી મારી છે, આજે છેલ્લી વાત અશ્રુજલથી ભરી દે. હાય, ઓ અભિમાનિની નારી, દાનની છાબ પાછી વાળવા ઇચ્છે છે તેથી વિરહ બમણો ભારે થઈ ગયો છે.
તેં કેટકેટલી શ્લેષભરી વાતો હાસ્યનાં બાણથી મારી છે, આજે છેલ્લી વાત અશ્રુજલથી ભરી દે. હાય, ઓ અભિમાનિની નારી, દાનની છાબ પાછી વાળવા ઇચ્છે છે તેથી વિરહ બમણો ભારે થઈ ગયો છે.
'''૧૯૨૮'''
'''૧૯૨૮'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 569: Line 569:
{{center|'''૯૦'''}}
{{center|'''૯૦'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રૂમઝુમ રૂમઝુમ પાયલ બાજે છે. મારું મન કહે છે કે (એને) હું ઓળખું છું. માધવીમંડપની છાયાએ છાયાએ વસંતના પવનમાં સુવાસ મૂકી જાય છે. પગલે પગલે ધરતી રોમાંચિત થાય છે. કળશનો અને કંકણનો ખણખણાટ થાય છે. પારુલે પૂછ્યું: અરે, તું કોણ? અજાણ્યા વનનો માયામૃગ? કામિની પુષ્પો વરસાવે છે, પત્રન વીખરાયેલા વાળને સ્પર્શે છે. અંધકારમાં તારાઓ આનંદિત થાય છે. તમરાં તમતમ ખોલી રહ્યાં છે.
રૂમઝુમ રૂમઝુમ પાયલ બાજે છે. મારું મન કહે છે કે (એને) હું ઓળખું છું. માધવીમંડપની છાયાએ છાયાએ વસંતના પવનમાં સુવાસ મૂકી જાય છે. પગલે પગલે ધરતી રોમાંચિત થાય છે. કળશનો અને કંકણનો ખણખણાટ થાય છે. પારુલે પૂછ્યું: અરે, તું કોણ? અજાણ્યા વનનો માયામૃગ? કામિની પુષ્પો વરસાવે છે, પત્ર વીખરાયેલા વાળને સ્પર્શે છે. અંધકારમાં તારાઓ આનંદિત થાય છે. તમરાં તમતમ બોલી રહ્યાં છે.
'''૧૯૨૯-૩૨'''
'''૧૯૨૯-૩૨'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 575: Line 575:
{{Poem2Open}}
{{Poem2Open}}
વનમાં જો ફૂલ ફૂટ્યું છે તો પેલું પંખી કેમ નથી? કયા દૂર દૂરના આકાશમાંથી તેને બોલાવી લાવીશું?
વનમાં જો ફૂલ ફૂટ્યું છે તો પેલું પંખી કેમ નથી? કયા દૂર દૂરના આકાશમાંથી તેને બોલાવી લાવીશું?
હવા હવામાં મસ્તી જાગે છે, પાંદડે પાંદડે નર્તન લાગે છે; આવા મધુર ગીતના સમયે તે જ માત્ર બાકી રહે છે.  
હવામાં મસ્તી જાગે છે, પાંદડે પાંદડે નર્તન જાગે છે; આવા મધુર ગીતના સમયે તે જ માત્ર બાકી રહે છે.  
ઉદાસ બનાવી દેનારી અને હૃદય હરી લેનારી કોણ જાણે કઈ હાકથી કોણે તેને સાગર પારના વનને છેડે ભોળવી રાખ્યું છે?
ઉદાસ બનાવી દેનારી અને હૃદય હરી લેનારી કોણ જાણે કઈ હાકથી કોણે તેને સાગર પારના વનને છેડે ભોળવી રાખ્યું છે?
મારે અહીં ફાગણ તેને વારે વારે વૃથા હાક મારે છે, આવી રાતની વ્યાકુળ વ્યથામાં તે શા માટે છલના કરે છે?
મારે અહીં ફાગણ તેને વારે વારે વૃથા હાક મારે છે, આવી રાતની વ્યાકુળ વ્યથામાં તે શા માટે છલના કરે છે?
Line 594: Line 594:
{{center|'''૯૪'''}}
{{center|'''૯૪'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જુઓ, એકલા બેસીને આજે વાસંતી રંગથી તમારું ચિત્ર દોર્યું છે. અંબોડાના ફૂલમાં એક મધલોભી ભમરો વંદન કરીને ગુંજન કરી રહ્યો છે. સામે રેતીના તટની નીચે ક્ષીણ નદી શ્રાંત ધારામાં વહી રહી છે, વાંસની છાયા તમારા વસ્ત્રના અંચલમાં સ્પંદિત થઈ રહી છે. તમારાં બે સ્નિગ્ધ નયન છાયાથી ઢંકાયેલા અરણ્યને આંગણે મગ્ન થયેલાં છે. ખીલેલાં રંગીન પુષ્પમાં જ્યાં પતંગિયાનાં દળે રંગ વેર્યો છે. તપેલી હવામાં શિથિલ મંજરીવાળો ગોલકચંપો પોતાનાં એક બે ફૂલ તમને અભિનંદન કરતો તમારાં ચરણમાં પાઠવતો હોય છે. ઘાટની ધારે કંપિત થતા ઝાઉ વૃક્ષની ડાળી પર કોયલ સંગીતમાં આકુળ થતું દોલી રહ્યું છે. આકાશ પાંદડાંની વચ્ચેથી તમારા ખોળામાં સોનેરી અંજિલ ઢાળી રહ્યું છે. વનને માર્ગે કોઈ દૂર જઈ રહ્યું છે. વાંસળીની વ્યથા પાછા ફરતા સૂરમાં તમને ઘેરીને હવામાં ઘૂમતી ઘૂમતી ક્રંદન કરતી ફરે છે.
જુઓ, એકલા બેસીને આજે વાસંતી રંગથી તમારું ચિત્ર દોર્યું છે. અંબોડાના ફૂલમાં એક મધલોભી ભમરો વંદન કરીને ગુંજન કરી રહ્યો છે. સામે રેતીના તટની નીચે ક્ષીણ નદી શ્રાંત ધારામાં વહી રહી છે, વાંસની છાયા તમારા વસ્ત્રના અંચલમાં સ્પંદિત થઈ રહી છે. તમારાં બે સ્નિગ્ધ નયન છાયાથી ઢંકાયેલા અરણ્યને આંગણે મગ્ન થયેલાં છે. ખીલેલા રંગીન પુષ્પમાં જ્યાં પતંગિયાંનાં દળે રંગ વેર્યો છે. તપેલી હવામાં શિથિલ મંજરીવાળો ગોલકચંપો પોતાનાં એક બે ફૂલ તમને અભિનંદન કરતો તમારા ચરણમાં પાઠવતો હોય છે. ઘાટની ધારે કંપિત થતા ઝાઉ વૃક્ષની ડાળી પર કોયલ સંગીતમાં આકુળ થતી દોલી રહી છે. આકાશ પાંદડાંની વચ્ચેથી તમારા ખોળામાં સોનેરી અંજિલ ઢાળી રહ્યું છે. વનને માર્ગે કોઈ દૂર જઈ રહ્યું છે. વાંસળીની વ્યથા પાછા ફરતા સૂરમાં તમને ઘેરીને હવામાં ઘૂમતી ઘૂમતી ક્રંદન કરતી ફરે છે.
'''૧૯૨૯-૩૨'''
'''૧૯૨૯-૩૨'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 620: Line 620:
{{center|'''૯૮'''}}
{{center|'''૯૮'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જાણું છું કે જવાની તૈયારીઓ થઈ ગઈ છે—તો પણ, હે પથિક તું થોડી વાર થોભ. શ્રાવણનું આકાશ વરસી ગયેલું છે, કાનનવીથિ છાયામય છે. જળના ઝરઝર અવાજમાં જૂથી-વન ફૂલ ખેરવી ક્રંદન કરે છે તે હું સાંભળું છું.
જાણું છું કે જવાની તૈયારીઓ થઈ ગઈ છે—તો પણ, હે પથિક તું થોડીવાર થોભ. શ્રાવણનું આકાશ વરસી ગયેલું છે, કાનનવીથિ છાયામય છે. જળના ઝરઝર અવાજમાં જૂથી-વન ફૂલ ખેરવી ક્રંદન કરે છે તે હું સાંભળું છું.
જજે—જ્યારે વર્ષાન્તનાં પંખીઓ રસ્તે રસ્તે ક્લરવ કરી મૂકે ત્યારે; પરિજાતવનના મધુર સ્વપ્નથી જ્યારે શરત લક્ષ્મી જાગે અને શુભ્ર પ્રકાશના શંખધ્વનિ સાથે લલાટ પર મંગળ ચંદન ધારણ કરે ત્યારે!

Line 626: Line 626:
{{center|'''૯૯'''}}
{{center|'''૯૯'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નીલ અંજનની છાયા છે, કદંબવન પ્રફુલ્લિત થાય છે, જાંબુના પુંજથી વનના સીમાડા શ્યામ છે, વનની વીથિકા ગાઢ સુગંધથી યુક્ત છે. ધીમી ગતિએ જતાં નવાં નીલાં વાદળથી દિગન્ત ચારે બાજુ છવાયેલી છે. પ્રિય વિયોગના ગાઢ વનમાં મારું ચિત્ત માર્ગ ખોઈ બેઠું છે.
નીલ અંજનની છાયા છે, કદંબવન પ્રફુલ્લિત થાય છે, જાંબુના પુંજથી વનના સીમાડા શ્યામ છે, વનની વીથિકા ગાઢ સુગંધથી યુક્ત છે. ધીમી ગતિએ જતાં નવાં નીલાં વાદળાંથી દિગન્ત ચારે બાજુ છવાયેલી છે. પ્રિય વિયોગના ગાઢ વનમાં મારું ચિત્ત માર્ગ ખોઈ બેઠું છે.
'''૧૯૨૯-૩૨'''
'''૧૯૨૯-૩૨'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 636: Line 636:
{{center|'''૧૦૧'''}}
{{center|'''૧૦૧'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હું સખી, અંધારામાં સૂના ઘરમાં મન માનતું નથી. શાની તૃષાથી તે ક્યાં જશે, રસ્તો તો ખબર નથી. ઝરઝર વરસતા પાણીમાં, નિબિડ અંધારામાં, ભીનો પવન જાણે કોકની વાણી કદીક કાન પર લાવે છેં—કદીક નથી લાવતો.
હું સખી, અંધારામાં સૂના ઘરમાં મન માનતું નથી. શાની તૃષાથી તે ક્યાં જશે, રસ્તો તો ખબર નથી. ઝરઝર વરસતા પાણીમાં, નિબિડ અંધારામાં, ભીનો પવન જાણે કોકની વાણી કદીક કાન પર લાવે છે—કદીક નથી લાવતો.
'''૧૯૨૯-૩૨'''
'''૧૯૨૯-૩૨'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૦૨'''}}
{{center|'''૧૦૨'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નીલ સાગરના શ્યામલ કિનારે અતુલનીયાને રસ્તે જતાં જોઈ છે. એ વાત ક્યારેક મટી શકે તેમ નથી કે તે અખિલ વિશ્વની માધુર્યની રુચિમાં છે. તે વાત મેં મારી વીણાને શીખવી, તે ચિરપરિચિતનો ગીતમાં પરિચય કરાવ્યો. તે વાતને પ્રત્યેક સૂરમાં પાછળ વેરતો જઈશ, સ્વપ્નફસલની પ્રત્યેક બિછાતમાં, ભમરાઓના ગુંજારવમાં તે લહરીઓ જગાવશે, કુસમપુંજમાં તે પવનમાં ડોલશે, શ્રાવણના મેઘવર્ષણમાં તે વરસશે. શરદમાં ક્ષીણ મેઘમાં આકાશમાં વહેશે, સ્મરણવેદનાના રંગમાં તે ચિતરાયેલી છે. અચાનક ક્ષણે ક્ષણે તેને પામીશ, યમનમાં, કેદારામાં, બિહાગમાં, બહારમાં.
નીલ સાગરના શ્યામલ કિનારે અતુલયાને રસ્તે જતાં જોઈ છે. એ વાત ક્યારેક મટી શકે તેમ નથી કે તે અખિલ વિશ્વની માધુર્યની રુચિમાં છે. તે વાત મેં મારી વીણાને શીખવી, તે ચિરપરિચિતનો ગીતમાં પરિચય કરાવ્યો. તે વાતને પ્રત્યેક સૂરમાં પાછળ વેરતો જઈશ, સ્વપ્નફસલની પ્રત્યેક બિછાતમાં, ભમરાઓના ગુંજારવમાં તે લહરીઓ જગાવશે, કુસમપુંજમાં તે પવનમાં ડોલશે, શ્રાવણના મેઘવર્ષણમાં તે વરસશે. શરદમાં ક્ષીણ મેઘમાં આકાશમાં વહેશે, સ્મરણવેદનાના રંગમાં તે ચિતરાયેલી છે. અચાનક ક્ષણે ક્ષણે તેને પામીશ, યમનમાં, કેદારામાં, બિહાગમાં, બહારમાં.
'''૧૯૨૯-૩૨'''
'''૧૯૨૯-૩૨'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 690: Line 690:
{{Poem2Open}}
{{Poem2Open}}
હે નિરુપમા, જો ગીતના તાનમાં વિહ્વલતા દેખાય તો ક્ષમા કરજે. ઝરઝર વરસતી વર્ષા આજે ચંચલ છે, નદીને કિનારે કિનારે તરંગો ઊછળે છે. વનેવનમાં નવાં પાંદડાં મર્મર સ્વરે ગાય છે. સજલ પવન દિશેદિશામાં વર્ષાની વાત છેડી રહ્યો છે.

હે નિરુપમા, આજે કોઈ પ્રકારની ચપલતા થઈ જાય તો ક્ષમા કરજે. તારી બે કાળી આંખો પર વર્ષાની કાળી છાયા પડે છે, તારા ગાઢ કાળા વાંકડિયા કેશમાં જૂઈની માળા છે. તારા જ ચરણોમાં નવ વર્ષાની વરણ- છાબ ધરેલી છે.
હે નિરુપમા, આજે કોઈ પ્રકારની ચપલતા થઈ જાય તો ક્ષમા કરજે. તારી બે કાળી આંખો પર વર્ષાની કાળી છાયા પડે છે, તારા ગાઢ કાળા વાંકડિયા કેશમાં જૂઈની માળા છે. તારા જ ચરણોમાં નવવર્ષાની વરણ- છાબ ધરેલી છે.
હે નિરુપમા, આજે કોઈ પ્રકારની ચપલતા થઈ જાય તો ક્ષમા કરજે. વર્ષાનો ગાઢ દિવસ આવ્યો છે, આજે વનરાજિ વ્યાકુલ વિવશ છે. વનમાં બકુલવીથિકા કળીઓથી મત્ત બની છે. નવ કદંબ પોતાની મદિર ગંધથી વ્યાકુળ કરે છે.
હે નિરુપમા, આજે કોઈ પ્રકારની ચપલતા થઈ જાય તો ક્ષમા કરજે. વર્ષાનો ગાઢ દિવસ આવ્યો છે, આજે વનરાજિ વ્યાકુલ વિવશ છે. વનમાં બકુલવીથિકા કળીઓથી મત્ત બની છે. નવ કદંબ પોતાની મદિર ગંધથી વ્યાકુળ કરે છે.
હે નિરુપમા, આજે આંખ કોઈ પ્રકારનો અપરાધ કરે તો ક્ષમા કરજે. જો દૂર આકાશના ખૂણે ખૂણામાં રહી રહીને વીજળી ચમકી ઊઠે છે, એક દ્વુત કૌતુકથી તારી બારીમાં તે શું જુએ છે? અધીર પવન શા માટે દોડતો આવી રહ્યો છે !
હે નિરુપમા, આજે આંખ કોઈ પ્રકારનો અપરાધ કરે તો ક્ષમા કરજે. જો દૂર આકાશના ખૂણે ખૂણામાં રહી રહીને વીજળી ચમકી ઊઠે છે, એક દ્વુત કૌતુકથી તારી બારીમાં તે શું જુએ છે? અધીર પવન શા માટે દોડતો આવી રહ્યો છે !
Line 713: Line 713:
{{center|'''૧૧૩'''}}
{{center|'''૧૧૩'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રેમની ભરતી આપણને બન્નેને તાણી લઈ જશે — બંધન ખોલી નાંખ, ખોલી નાંખ. ચિંતા ભૂલી જઈશું, પાછળ જોઈશું નહીં, સઢ ચઢાવી દે, ચઢાવી દે. પ્રબળ પવને તરંગો ઉછાળ્યા, હૃદય ડોલી ઊઠ્યું, ડોલી ઊઠ્યું. હે પાગલ નાવિક, દિશાઓ ભૂલાવી દે. સઢ ચઢાવી દે, ચઢાવી દે.
પ્રેમની ભરતી આપણને બન્નેને તાણી લઈ જશે — બંધન ખોલી નાખ, ખોલી નાખ. ચિંતા ભૂલી જઈશું, પાછળ જોઈશું નહીં, સઢ ચઢાવી દે, ચઢાવી દે. પ્રબળ પવને તરંગો ઉછાળ્યા, હૃદય ડોલી ઊઠ્યું, ડોલી ઊઠ્યું. હે પાગલ નાવિક, દિશાઓ ભૂલાવી દે. સઢ ચઢાવી દે, ચઢાવી દે.
'''૧૯૩૩-૩૬'''
'''૧૯૩૩-૩૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૧૧૪'''}}
{{center|'''૧૧૪'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આજે ગોધૂલિ સમયે આ વાદળછાયા આકાશમાં તેનાં પગલાં હું હૃદયમાં ગણું છું. ‘એ આવશે’– એમ મારું મન આખો વખત કહ્યાં કરે છે. અકારણ રોમાંચથી આંખ આંસુઓમાં તરે છે. એના ઉત્તરીયે અધીર પવનમાં આ કેવો તો દૂરનો સ્પર્શ કરાવ્યો. રજનીગંધાના પરિમલમાં ‘એ આવશે’ - એમ મારું મન કહે છે.
આજે ગોધૂલિ સમયે આ વાદળછાયા આકાશમાં તેનાં પગલાં હું હૃદયમાં ગણું છું. ‘એ આવશે’– એમ મારું મન આખો વખત કહ્યા કરે છે. અકારણ રોમાંચથી આંખ આંસુઓમાં તરે છે. એના ઉત્તરીયે અધીર પવનમાં આ કેવો તો દૂરનો સ્પર્શ કરાવ્યો. રજનીગંધાના પરિમલમાં ‘એ આવશે’ - એમ મારું મન કહે છે.
માલતીલતા આકુલ થઈ છે, એના મનની વાત પૂરી ન થઈ. વનેવનમાં આજે શી ગુસપુસ છે? ખબર નથી તેઓને કોના સમાચાર મળ્યા છે. દિગ્વધૂના છાતીના અંચલમાં ધ્રુજારી જાગે છે. — ‘એ આવશે’  એમ મારું મન કહે છે.
માલતીલતા આકુલ થઈ છે, એના મનની વાત પૂરી ન થઈ. વનેવનમાં આજે શી ગુસપુસ છે? ખબર નથી તેઓને કોના સમાચાર મળ્યા છે. દિગ્વધૂના છાતીના અંચલમાં ધ્રુજારી જાગે છે. — ‘એ આવશે’  એમ મારું મન કહે છે.
'''૧૯૩૭-૩૯'''
'''૧૯૩૭-૩૯'''
Line 724: Line 724:
{{center|'''૧૧૫'''}}
{{center|'''૧૧૫'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આજે દક્ષિણના વાયુથી વનેવન ડોલવા લાગ્યાં.  
આજે દક્ષિણના વાયુથી વનેવન ડોલવાં લાગ્યાં.  
દિક્લલનાઓના નૃત્યચંચલ ઝાંઝરનો ધ્વનિ વિરહવિહલ હૃદયના ધબકારે અંતરમાં ગાજી ઊઠે છે.  
દિક્લલનાઓના નૃત્યચંચલ ઝાંઝરનો ધ્વનિ વિરહવિહલ હૃદયના ધબકારે અંતરમાં ગાજી ઊઠે છે.  
વાણીહીન વ્યાકુલતા માધવીલતામાં પલ્લવે પલ્લવે કલરવથી પ્રલાપ કરે છે. પતંગિયાંની પાંખો ઉત્સવ-આમંત્રણના પત્રો દિશાએ દિશામાં લઈ જાય છે.
વાણીહીન વ્યાકુલતા માધવીલતામાં પલ્લવે પલ્લવે કલરવથી પ્રલાપ કરે છે. પતંગિયાંની પાંખો ઉત્સવ-આમંત્રણના પત્રો દિશાએ દિશામાં લઈ જાય છે.
Line 776: Line 776:
{{Poem2Open}}
{{Poem2Open}}
મને બોલાવીશ નહિ, બોલાવીશ નહિ. જે ચાલી આવ્યો છે તેને મનમાં રાખીશ નહિ.
મને બોલાવીશ નહિ, બોલાવીશ નહિ. જે ચાલી આવ્યો છે તેને મનમાં રાખીશ નહિ.
મારી વેદના હું લઇને આવ્યો છું: પ્રેમ કર્યો છે તેનું મૂલ્ય માગતો નથી, આંખોના ખૂણામાં કૃપાનો કણ લઇને પાછું ફરી જોઈશ નહિ,
મારી વેદના હું લઈને આવ્યો છું: પ્રેમ કર્યો છે તેનું મૂલ્ય માગતો નથી, આંખોના ખૂણામાં કૃપાનો કણ લઈને પાછું ફરી જોઈશ નહિ,
મારા દુઃખના જુવાળનો જળસ્રોત બધી લાંછનાઓમાંથી મને દૂર લઈ જશે. હું જ્યારે દૂર ચાલ્યો જઈશ, ત્યારે તું મને ઓળખશે—  
મારા દુઃખના જુવાળનો જળસ્રોત બધી લાંછનાઓમાંથી મને દૂર લઈ જશે. હું જ્યારે દૂર ચાલ્યો જઈશ, ત્યારે તું મને ઓળખશે—  
આજે અવહેલનાને છલના દ્વારા ઢાંક નહિ !
આજે અવહેલનાને છલના દ્વારા ઢાંક નહિ !
Line 791: Line 791:
જે મારી સ્વપ્નચારિણી હતી, તેને હું સમજી ન શક્યો. શોધતાં શોધતાં જ દિવસ પૂરો થઈ ગયો.
જે મારી સ્વપ્નચારિણી હતી, તેને હું સમજી ન શક્યો. શોધતાં શોધતાં જ દિવસ પૂરો થઈ ગયો.
તેં મને શુભ ક્ષણે પાસે બોલાવ્યો, મારી લાજ ઢાંકી, તને સહેજમાં સમજી શક્યો.
તેં મને શુભ ક્ષણે પાસે બોલાવ્યો, મારી લાજ ઢાંકી, તને સહેજમાં સમજી શક્યો.
કોણ મને અનાદરપૂર્વક જાકારો આપશે, કોણ મને પાસે બોલાવશે, કોના પ્રેમની વેદનામાં મારું મૂલ્ય રહેલું છે, એ નિરંતર સંશયને કારણે હાય, હું ઝૂઝી નથી શકતો. હું ફક્ત તને જ સમજી શકયો છું.
કોણ મને અનાદરપૂર્વક જાકારો આપશે, કોણ મને પાસે બોલાવશે, કોના પ્રેમની વેદનામાં મારું મૂલ્ય રહેલું છે, એ નિરંતર સંશયને કારણે હાય, હું ઝૂઝી નથી શકતો. હું ફક્ત તને જ સમજી શક્યો છું.
'''૧૯૩૭-૩૯'''
'''૧૯૩૭-૩૯'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 798: Line 798:
હાય, જોકે તારા અકૃપણ હાથથી મારું જીવન પૂર્ણ ન થયું તોયે મન જરૂર જાણે છે કે ચકિત ક્ષણિક તડકી છાંયડી ચિંતનના પ્રાંગણમાં તારા સાથિયા પૂરી જાય છે.
હાય, જોકે તારા અકૃપણ હાથથી મારું જીવન પૂર્ણ ન થયું તોયે મન જરૂર જાણે છે કે ચકિત ક્ષણિક તડકી છાંયડી ચિંતનના પ્રાંગણમાં તારા સાથિયા પૂરી જાય છે.
વૈશાખની શીર્ણ નદી ભર્યાભર્યા સ્ત્રોતનું દાન જો ન પામે તોયે સંકુચિત તીરે તીરે ક્ષીણ ધારા જે ભાગી જનારો સ્પર્શ આપતી જાય છે તેને તરસ્યો ભાગ્ય માનીને લઈ લે છે.
વૈશાખની શીર્ણ નદી ભર્યાભર્યા સ્ત્રોતનું દાન જો ન પામે તોયે સંકુચિત તીરે તીરે ક્ષીણ ધારા જે ભાગી જનારો સ્પર્શ આપતી જાય છે તેને તરસ્યો ભાગ્ય માનીને લઈ લે છે.
મારી ભીરુ વાસનાની અંજિલમાં જે કંઈ મળે છે તે ઉભરાતું રહે છે. દિવસના દૈન્યનો જે કંઈ સંચય હોય છે તે જતનપૂર્વક પકડી રાખું છું, (કારણ ) એ તો રાત્રિના સ્વપ્નની સામગ્રી છે.
મારી ભીરુ વાસનાની અંજિલમાં જે કંઈ મળે છે તે ઊભરાતું રહે છે. દિવસના દૈન્યનો જે કંઈ સંચય હોય છે તે જતનપૂર્વક પકડી રાખું છું, (કારણ ) એ તો રાત્રિના સ્વપ્નની સામગ્રી છે.
'''૧૯૩૭-૩૯'''
'''૧૯૩૭-૩૯'''
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu