18,610
edits
(પ્રૂફ રીડિંગ) |
(પ્રૂફ રીડિંગ) |
||
Line 41: | Line 41: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગમે તે સાલ, ગમે તે મહિના, ગમે તે દિવસ લો, કેદીનો દિવસ, અને એ પણ રૂસની forced labour campના કેદીનો, એકસરખો જાય; તે બદલાય નહિ, વાર-તહેવારે પણ નહિ. એવા એક દિવસની વાત આ નવલકથામાં કરવામાં આવી છે. વાત એક દિવસની છે, પણ એ એક દિવસના વિવરણમાં આવી છાવણીઓમાં રહેતા લાખો કેદીઓનું જીવન આપણી નજર સામે આવી જાય છે. આ નવલકથાને લીધે સોલ્ઝનિત્સિન અને ગુલગ, બંને તરફ દુનિયાનું ધ્યાન ગયુ. | ગમે તે સાલ, ગમે તે મહિના, ગમે તે દિવસ લો, કેદીનો દિવસ, અને એ પણ રૂસની forced labour campના કેદીનો, એકસરખો જાય; તે બદલાય નહિ, વાર-તહેવારે પણ નહિ. એવા એક દિવસની વાત આ નવલકથામાં કરવામાં આવી છે. વાત એક દિવસની છે, પણ એ એક દિવસના વિવરણમાં આવી છાવણીઓમાં રહેતા લાખો કેદીઓનું જીવન આપણી નજર સામે આવી જાય છે. આ નવલકથાને લીધે સોલ્ઝનિત્સિન અને ગુલગ, બંને તરફ દુનિયાનું ધ્યાન ગયુ. | ||
આ નવલકથામાં એ કેદીઓનાં જીવનનાં ઝીણવટભર્યાં વર્ણનો છે, જે એમની યાતનાઓને જીવંત કરે છે,અને એજ પાત્રો એમના વર્તનથી, એમનાં કાર્યોથી, એમની | |||
શરૂઆતની આવૃત્તિઓ સેન્સરશિપનો ભોગ બનેલી અને થોડી ટૂંકી હતી. એમાં અમુક પ્રસંગો | આ નવલકથામાં એ કેદીઓનાં જીવનનાં ઝીણવટભર્યાં વર્ણનો છે, જે એમની યાતનાઓને જીવંત કરે છે, અને એજ પાત્રો એમના વર્તનથી, એમનાં કાર્યોથી, એમની જિજીવિષા કાયમ રાખે છે અને આ નવલકથાને આશાવાદી બનાવે છે. વાંચવામાં કઠોર લાગતી આ નવલકથા અંતે તો આપણા મન ઉપર એક હકારાત્મક છાપ જ છોડે છે. | ||
શરૂઆતની આવૃત્તિઓ સેન્સરશિપનો ભોગ બનેલી અને થોડી ટૂંકી હતી. એમાં અમુક પ્રસંગો પુસ્તકમાંથી બાકાત રખાયા હતા. આ અનુવાદ, પછીથી છપાયેલી પૂર્ણ આવૃત્તિનો છે. એકહથ્થુ અને ઉગ્ર સર્વાધિકારી દમન સામે માથું ઊંચકતી આ નવલકથા માનસપટ પર ઊંડી છાપ છોડે છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |