સુરેશ જોશી/૪. લઘુનવલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{center|<big>'''૪. લઘુનવલ'''</big>}} {{Poem2Open}} નિબંધના સ્વરૂપ અંગેની માવજત અને એમનું મમત્વ અજાણપણે કથાસાહિત્યમાં પ્રવેશ પામ્યાં છે. આ તત્ત્વો કથાસાહિત્યને વાયવી બનાવીને કે ક્યારેક એને કાવ્યાભા...")
 
No edit summary
Line 55: Line 55:
પ્રથમ ખંડમાં અજયની ચેતના આ બધું વીતી ગયેલી ક્ષણોને સ્મૃતિમાં લાવીને રજૂ કરે છે. એ પોતે એક લેખક છે. નાયકનું લેખક હોવું અને એનું પ્રથમ પુરુષ એકવચનમાં અભિવ્યક્ત થવું - આ બંને સુરેશ જોષીના નિબંધમાં વ્યક્ત થતી લેખક તરીકેની ચેતના અને અભિવ્યક્તિની એટલાં નિકટ કહો કે અભિન્ન છે કે એ સુરેશ જોષીની જ આત્મકથાત્મક અભિવ્યક્તિનો ભાસ રચે છે. પ્રથમ વિભાગના પ્રથમ ખંડનો આ અંશ જુઓ :

* મારાં આસું તો મારું ગામ છોડ્યું ત્યારે મારા ગામના પાતાળઝરણાંને સોંપીને આવ્યો છું. દાદાજીએ કહ્યું હતું : હવે તું મોટો થયો. હવે આંખમાં આગ શોભે, આંસુ ન શોભે. માટે જે કાંઈ આંસુ રહ્યાં હોય તે પાતાળઝરણાંને સોંપી આવ.' એમાંનું થોડુંક ઝિલાય છે પવનમાં, થોડુંક જળમાં.

{{right|(‘છિન્નપત્ર’ પૃ. ૧)  
{{right|(‘છિન્નપત્ર’ પૃ. ૧) }}<br>
આ પાતળઝરણાં કે દાદાના ઉલ્લેખો નિબંધોમાં અનેક વાર આવ્યા છે અને એનું વિસ્તરણ અહીં પણ થયું છે. એ જ રીતે બોદલેરની કે રિલ્કેની સૃષ્ટિના ઉલ્લેખો પણ નિબંધની જેમ અહીં હાજર છે. વળી પત્ર માલાનો હોય કે લીલાનો હોય પણ નાયકની ભાષાનું અનુસંધાન, એટલે કે સુરેશ જોષીની ભાષાનું અનુસંધાન એમાં ચાલુ રહે છે. વ્યક્તિચેતનાથી જુદા પડતા ભાષાસ્તરો કથાસાહિત્યમાં અત્યંત જરૂરી છે, એનો અહીં ખાસ્સો અભાવ છે. આ વાતની પ્રતીતિ તો ત્યાં થાય છે કે પહેલા વિભાગમાં અજયની ઉક્તિમાં, માલાની ઉક્તિમાં કે લીલાની ઉક્તિમાં એક જે લઢણ જોવા મળે છે તે જ લઢણ બીજા વિભાગમાં પણ ચાલુ રહે છે.

અમે બધાં પણ કણ કણ થઈને વિખેરાઈ જઈએ છીએ.  
અમે બધાં પણ કણ કણ થઈને વિખેરાઈ જઈએ છીએ.  
Line 88: Line 88:
આ ત્રણ પરિચ્છેદોનું વિતરણ કર્યા બાદ ‘મરણોત્તર' લઘુનવલને સામે રાખ્યા વગર સ્મૃતિથી આ ત્રણ પરિચ્છેદોમાંથી કયો પરિચ્છેદ ‘મરણોત્તર’નો હશે એની અટકળ કરવાનું આ લખનારે સમુદાયને કહેલું, અને સુરેશ જોષીના ખાસ અભ્યાસી સુમન શાહ સહવક્તા હતા, એમને એનો જવાબ આપવા જણાવેલું. સુમન શાહે ‘જનાન્તિકે’ના ત્રીજા પરિચ્છેદને ‘મરણોત્તર’ના પરિચ્છેદ તરીકે જાહેર કરેલો. અન્ય અટકળોમાં પણ વિવિધ પરિણામો જોઈ શકાયાં. આ આખી કસોટી દ્વારા એક વાત સિદ્ધ થઈ શકી કે સુરેશ જોષીની ભાષાશૈલીપ૨ક લઢણો સ્થિર થઈ ગયેલી છે. ‘જનાન્તિકે'ના લલિતગદ્યમાં અને નવલકથાના ગદ્યમાં અને તેમાંય ‘મરણોત્તર' જેવી પ્રથમ પુરુષ એકવચનમાં પાત્રમુખે કહેવાયેલી નવલકથામાં પણ એની એ જ લઢણ ચાલુ છે. કોઈ ફેર જોવાતો નથી. સુરેશ જોષી પાસે કથાસાહિત્યમાં જરૂરી અનેક સ્તરોવાળી ભાષાનો અભાવ છે. આથી કાન્તિ પટેલની જેમ રમણલાલ જોષીએ ‘જનાન્તિકે'ના ગદ્યનું સ્મરણ કર્યું તે સ્વાભાવિક છે. અને તેથી સુમન શાહ કહે છે તેમ એ ‘બિનજરૂરી' નથી. દુર્ભાગ્યે કાન્તિ પટેલના ઊહાપોહ સામે સુમન શાહે શોધનિબંધમાં ન છાજે તેવી ભાંડણભાષાનો ઉપયોગ કરીને લગભગ સુરેશ જોષીનું ઝનૂનપૂર્વક વકીલાતનામું પેશ કર્યું છે. શિરીષ પંચાલે પણ જ્યારે લખ્યું છે, ત્યારે કંઈક અંશે સુરેશ જોષીનું બચાવનામું લખતા હોય એમ લખ્યું છે. આ બધાની વચ્ચેથી કેટલાંક તારણો સાથે માર્ગ કાઢવાનો અહીં પ્રયત્ન છે.

‘મરણોત્તર’માં, ‘અને હું’ (૧૯૬૯) અને ‘પુનરાગમન’ (૧૯૭૧) જેવી એમની પોતાની વાર્તાઓમાં જે વિષય છે એનું જ અનુસંધાન કે પુનરાવર્તન છે. એમાંય ‘અને હું’ને અંતે “ફાંસો ખાઈને લટકતા એ શરીરમાં હું બરોબર ગોઠવાઈ ગયો’” તેમ જ ‘પુનરાગમન’ને અંતે “ઘરમાં પ્રવેશીને બારણું ખોલ્યું અને અંદર જઈને ખાટલા પર પડેલા પોતાના ખોળિયાને ઓઢીને સૂઈ ગયો.’’ એમ બંનેમાં એક જ સરખી પુનરાવર્તન પામતી સુરેશ જોષીની નિરૂપણશૈલી જોઈ શકાય છે. ઉપરાંત ‘પુનરાગમન' જેવી ટૂંકી વાર્તાના કેટલાક તાંતણાઓ સીધા ‘મરણોત્તર'માં લંબાયેલા છે. ‘પુનરાગમન’નો આ પરિચ્છેદ જુઓ :

“ત્યાં એકાએક કશું વિરાટકાય એની તરફ આવતું હોય એવું એને લાગ્યું. એનો પ્રલંબ પડછાયો એ હતો ત્યાં સુધી વિસ્તરતો વિસ્તરતો આવવા લાગ્યો. એની અણીથી એ વીંધાઈને ઊંચકાયો, વીંઝાયો, દૂરદૂરના ગ્રહો સાથે એ ઘૂમરડી ખાવા લાગ્યો. એકસરખા કશાક વિલાપનો સૂર એને ઘેરી વળ્યો. એ સૂરમાં જ કશુંક ચીકણું ચીકણું હતું તે એને ચોંટવા લાગ્યું. એના ઘા બહેકી ઊઠ્યા. અપાદપાણિ એ નરી વેદનાનો પિણ્ડ બનીને ઘૂમરડી ખાતો ગયો. એ ઘૂમરડી ખાતાં ખાતાં જ જાણે એ ઓગળતો ગયો, વહેતો હતો, ઝમતો ગયો અને આ બધાં રૂપાન્તરો છતાં એના પોતાપણાની ચેતનાની પકડ એના પરથી ઢીલી થઈ નહીં, ગરુડ પોતાના શિકારને લઈને ઊડે તેમ એની ચેતનાના પંજામાં ફસાઈને ક્યાંક ને ક્યાંક ફેંકાતો રહ્યો.” (‘માનીતી અણમાનીતી’ પૃ. ૧૬૧) અને હવે ‘મરણોત્તર’નો આ પરિચ્છેદ જુઓ :
:{{gap}}“ત્યાં એકાએક કશું વિરાટકાય એની તરફ આવતું હોય એવું એને લાગ્યું. એનો પ્રલંબ પડછાયો એ હતો ત્યાં સુધી વિસ્તરતો વિસ્તરતો આવવા લાગ્યો. એની અણીથી એ વીંધાઈને ઊંચકાયો, વીંઝાયો, દૂરદૂરના ગ્રહો સાથે એ ઘૂમરડી ખાવા લાગ્યો. એકસરખા કશાક વિલાપનો સૂર એને ઘેરી વળ્યો. એ સૂરમાં જ કશુંક ચીકણું ચીકણું હતું તે એને ચોંટવા લાગ્યું. એના ઘા બહેકી ઊઠ્યા. અપાદપાણિ એ નરી વેદનાનો પિણ્ડ બનીને ઘૂમરડી ખાતો ગયો. એ ઘૂમરડી ખાતાં ખાતાં જ જાણે એ ઓગળતો ગયો, વહેતો હતો, ઝમતો ગયો અને આ બધાં રૂપાન્તરો છતાં એના પોતાપણાની ચેતનાની પકડ એના પરથી ઢીલી થઈ નહીં, ગરુડ પોતાના શિકારને લઈને ઊડે તેમ એની ચેતનાના પંજામાં ફસાઈને ક્યાંક ને ક્યાંક ફેંકાતો રહ્યો.” (‘માનીતી અણમાનીતી’ પૃ. ૧૬૧) અને હવે ‘મરણોત્તર’નો આ પરિચ્છેદ જુઓ :
“આથી પેલો વિરાટકાય પડછાયો હજી બધે પ્રસરેલો છે. થોડી વાર રહીને પવન એની હજાર જીભે મારા છેદમાંનું મધ ચાટવા માંડે છે એની સાથે જ મારી કાયા અસ્થિપિંજરથી અળગી થઈને ઊડી જશે એવી મને આશા બંધાય છે. પણ એકાએક પેલો વિરાટકાય પડછાયો કોઈ પ્રચંડ જટાયુનું રૂપ ધારણ કરીને વધુ નજીક સરી આવે છે. એની પાંખની ઝાપટથી મારા શ્વાસ ઊડું ઊંડું થાય છે, પણ તરત જ પાછા પટકાઈને પડે છે. એ જટાયુની સ્થિર આંખોમાં મને મારા વિષાદનું પ્રતિબિંબ દેખાય છે. મારો ભય ઓસરી જાય છે. ઘડીભર એની ચાંચ દ્વિધામાં પડે છે, પણ પછી તરત જ એના નહોર વડે એ મને સમેટીને ઊંચકી લે છે અને એ ઊડે છે, ઊડે છે ઊડે... છે.” (પૃ. ૬૭)
:{{gap}}“આથી પેલો વિરાટકાય પડછાયો હજી બધે પ્રસરેલો છે. થોડી વાર રહીને પવન એની હજાર જીભે મારા છેદમાંનું મધ ચાટવા માંડે છે એની સાથે જ મારી કાયા અસ્થિપિંજરથી અળગી થઈને ઊડી જશે એવી મને આશા બંધાય છે. પણ એકાએક પેલો વિરાટકાય પડછાયો કોઈ પ્રચંડ જટાયુનું રૂપ ધારણ કરીને વધુ નજીક સરી આવે છે. એની પાંખની ઝાપટથી મારા શ્વાસ ઊડું ઊંડું થાય છે, પણ તરત જ પાછા પટકાઈને પડે છે. એ જટાયુની સ્થિર આંખોમાં મને મારા વિષાદનું પ્રતિબિંબ દેખાય છે. મારો ભય ઓસરી જાય છે. ઘડીભર એની ચાંચ દ્વિધામાં પડે છે, પણ પછી તરત જ એના નહોર વડે એ મને સમેટીને ઊંચકી લે છે અને એ ઊડે છે, ઊડે છે ઊડે... છે.” (પૃ. ૬૭)
બંનેનું સામ્ય સ્વયંસ્પષ્ટ છે. વળી સુમન શાહે ‘મરણોત્તર'નો ઉત્તરાર્ધ ચર્ચતાં લખ્યું છે : “જ્યાં શતાબ્દીઓના પડેલા વિશાળ ચક્રાકાર દીર્ઘ ભ્રમણપથને પૃથ્વીએ હજી જોયો પણ નથી. એ પરિસ્થિતિનું આવા સમયહીન અને સ્થળહીન વૈશ્વિક આયામોમાં પરિણમવું જ આ રચનાની એક મોટી નોંધપાત્ર ઘટના છે. આ પરિણતિમાં કદાચ બધાં છૂટી ગયાં છે, ‘હું'નો પણ કદાચ લય થયો છે.” અહીં જે તર્કને આધારે સુમન શાહે ‘મરણોત્તર'માં કથાપ્લોટ ન હોવા છતાં જે એમાં વિકાસ જોયો છે એ વાત ‘આંધળી માછલીઓ'માં નિરૂપાઈ ચૂકી છે. એ કોઈ ‘મરણોત્તર’ની પોતાની ચમત્કૃતિ નથી. ‘આંધળી માછલીઓ'નો આ પરિચ્છેદ જુઓ :

“ફરી સૃષ્ટિના આદિકાળના અરણ્યને ખોળે ખેલતા શિશુ ઝંઝાવાત એના ઉધામાથી મને હેરાન કરી મૂકે છે, અન્ધ જળની દિશાહીન વ્યાકુળતા શિરાએ શિરાએ વહી જાય છે; મારા નામના અક્ષરો ઉત્તર ધ્રુવના હિમાચ્છાદિત પ્રદેશમાં ઊડતા અજાણ્યા પંખીની ધોળી ધોળી પાંખો વચ્ચે ખોવાઈ જતા જોઉં છું, શૂન્યના વિશાળ પ્રસારમાં એક બુદબુદની જેમ હું થોડી વાર તર્યા કરું છું અને પછી વિલય પામુ છું. જુગજુગનાં પાપપુણ્યનું એક ક્ષણમાં વિસર્જન થઈ જાય છે. રહી જાય છે માત્ર થોડા તરંગો...” (‘માનીતી અણમાનીતી' પૃ. ૭૧-૭૨)
:{{gap}}“ફરી સૃષ્ટિના આદિકાળના અરણ્યને ખોળે ખેલતા શિશુ ઝંઝાવાત એના ઉધામાથી મને હેરાન કરી મૂકે છે, અન્ધ જળની દિશાહીન વ્યાકુળતા શિરાએ શિરાએ વહી જાય છે; મારા નામના અક્ષરો ઉત્તર ધ્રુવના હિમાચ્છાદિત પ્રદેશમાં ઊડતા અજાણ્યા પંખીની ધોળી ધોળી પાંખો વચ્ચે ખોવાઈ જતા જોઉં છું, શૂન્યના વિશાળ પ્રસારમાં એક બુદબુદની જેમ હું થોડી વાર તર્યા કરું છું અને પછી વિલય પામુ છું. જુગજુગનાં પાપપુણ્યનું એક ક્ષણમાં વિસર્જન થઈ જાય છે. રહી જાય છે માત્ર થોડા તરંગો...” (‘માનીતી અણમાનીતી' પૃ. ૭૧-૭૨)
એક ક્ષણ તો એમ લાગે છે કે આપણે આ આંધળી માછલીઓ'નો નહિ પણ ‘મરણોત્તર’નો કોઈ પરિચ્છેદ વાંચી રહ્યા છીએ. સુરેશ જોષીના ‘મરણોત્તર'માં આ પ્રકારનો પુનરાવર્તન પામતો શૈલીવ્યવહાર (repetitive behaviour) જેમણે જોયો છે તે કેવળ અટકળનો વિષય નથી. અને આમ તો સુમન શાહે પણ કહ્યું છે : “સુરેશભાઈની ભાષાશૈલીપરક લઢણો ‘જનાન્તિકે'... ‘છિન્નપત્ર’ના વર્ગની જ લાગે તો ભલે...” પણ પછી હઠપૂર્વક ઉમેર્યુ છે : “એની સિદ્ધિઓ પોતાના આગવા સ્વરૂપે નોખી છે.” આ આખું વિધાન વિરોધાભાસ (Paradox)નું છે. શૈલીલઢણો ‘જનાન્તિકે’ કે ‘છિન્નપત્ર'ના વર્ગની જ લાગે (અને તેય ‘મરણોત્તર’ પ્રથમ પુરુષ એકવચનના પાત્રમુખે રચાયેલી હોય ત્યારે લાગે) તે છતાં એની સિદ્ધિઓ પોતાના આગવા સ્વરૂપે નોખી કેવી રીતે હોઈ શકે ? આવાં આત્મવિરોધી વિધાનો ‘મરણોત્તર’ને સાચા પરિપ્રેક્ષ્યમાં મૂકી ન શકે.

‘મરણોત્તર’ને શક્ય એટલા વસ્તુલક્ષી ધોરણે તપાસવા અને એનો સાચો પરિપ્રેક્ષ્ય મેળવવા ઘટક-આલેખ જોઈએ. ‘મરણોત્તર' કુલ ૪૫ ઘટકોમાં વહેંચાયેલી લઘુનવલ છે. નીચેના આલેખનમાં ૪૫ ઘટકો દર્શાવ્યા છે. પ્રત્યેક રેખાની ડાબી બાજુએ ઘટકનો વિષય છે, પ્રગટ હોય તો એનું નામ પણ પાડ્યું છે. રેખાઓની જમણી બાજુએ ધન અને ઋણનાં ચિહ્નો આપ્યાં છે. કથાનકવાળું ઘટક ધનથી જ્યારે કથાનક વગરનું કેવળ નિબંધાત્મક બનતું ઘટક ઋણથી દર્શાવ્યું છે. આ ઉપરાંત જમણી બાજુએ ધનઋણનાં ચિહ્નો પછી ‘મરણોત્તર’ના પ્રત્યેક ઘટકને અંતે આવતી ઉક્તિને મૂકેલી છે. હવે ઘટકઆલેખ જુઓ : :
‘મરણોત્તર’ને શક્ય એટલા વસ્તુલક્ષી ધોરણે તપાસવા અને એનો સાચો પરિપ્રેક્ષ્ય મેળવવા ઘટક-આલેખ જોઈએ. ‘મરણોત્તર' કુલ ૪૫ ઘટકોમાં વહેંચાયેલી લઘુનવલ છે. નીચેના આલેખનમાં ૪૫ ઘટકો દર્શાવ્યા છે. પ્રત્યેક રેખાની ડાબી બાજુએ ઘટકનો વિષય છે, પ્રગટ હોય તો એનું નામ પણ પાડ્યું છે. રેખાઓની જમણી બાજુએ ધન અને ઋણનાં ચિહ્નો આપ્યાં છે. કથાનકવાળું ઘટક ધનથી જ્યારે કથાનક વગરનું કેવળ નિબંધાત્મક બનતું ઘટક ઋણથી દર્શાવ્યું છે. આ ઉપરાંત જમણી બાજુએ ધનઋણનાં ચિહ્નો પછી ‘મરણોત્તર’ના પ્રત્યેક ઘટકને અંતે આવતી ઉક્તિને મૂકેલી છે. હવે ઘટકઆલેખ જુઓ :
 
{{Poem2Close}}
    • ૧ - + ‘કોણ મૃણાલ?’
અંધકાર - ૨ - - ‘કોણ મૃણાલ?’
- ૩ - + ‘કોણ મૃણાલ?’
લાગણીઓ - ૪ - - ‘કોણ મૃણાલ?’
મનોજ  - ૫ - + ‘કોણ મૃણાલ?’
મરણશેષ  - ૬ - - ‘કોણ મૃણાલ?’
ગોપી - ૭ - + ‘કોણ મૃણાલ?’
હાથ - ૮ - - ‘કોણ મૃણાલ?’
- ૯ - + ‘કોણ મૃણાલ?’
અશોક - ૧૦ - + ‘કોણ મૃણાલ?’
ભૂલો - ૧૧ - - ‘કોણ મૃણાલ?’
ધા - ૧૨ - - ‘કોણ મૃણાલ?’
અગ્નિ - ૧૩ - - ‘કોણ મૃણાલ?’
- ૧૪ - - ‘કોણ મૃણાલ?’
ઊંચાઈ - ૧૫ - - ‘કોણ મૃણાલ?’
ધુમ્મસ - ૧૬ - - ‘ક્યાં છે મૃણાલ?’
નમિતા - ૧૭ - + ‘કોણ મૃણાલ?’
પાપ - ૧૮ - - ‘ક્યાં છે મૃણાલ?’
પથ્થર - ૧૯ - - ‘મૃણાલ!’
સૂર - ૨૦ - - ‘મૃણાલ!’
સુધીર મેધા - ૨૧ - + ‘કોણ મૃણાલ?’ ‘ના મેધા’
શૂન્યતા - ૨૨ - - ‘મૃણાલ’
ચરિત્રો - ૨૩ - + ‘એવું જ કશુંક તું કરવા નહોતી ગઈને મૃણાલ?’
નામ - ૨૪ - - ‘મૃણાલ’
ચરિત્રો - ૨૫ - + ‘તું જાણે છે ને મૃણાલ?’
- ૨૬ - + ‘તું ક્યાં છે મૃણાલ?’
ટેરવાં - ૨૭ - - ‘તું તારી સભરતા ન બની શકે, મૃણાલ?’
પગલાં - ૨૮ - - ‘કોણ મૃણાલ?’
- ૨૯ - + ‘નામ કહું ? મૃણાલ’
નમિતા - ૩૦ - + ‘મૃણાલ?’
ન્યુનતમ રેખાઓ - ૩૧ - - ‘મૃણાલ?’
આદિકાળ - ૩૨ - - ‘મૃણાલ?’
હોવા ન હોવાની - ૩૩ - - ‘થોભી જા ને મૃણાલ’
સ્થિતિ
- ૩૪ - + ‘મૃણાલ?’
- ૩૫ - + ‘કોણ મૃણાલ?’
વાંસ - ૩૬ - - X
નમિતા - ૩૭ - + X
- ૩૮ - + X
મરણ ને લાલચ - ૩૯ - - X
પડછાયો - ૪૦ - - પ્રારંભમાં (મૃણાલ)
આદિકાળ - ૪૧ - - વચ્ચે (મૃણાલ)
- ૪૨ - - X
અનિશ્ચિતતા - ૪૩ - - વચ્ચે (મૃણાલ)
વૈશ્વિક વ્યાપ - ૪૪ - - એ કોણ? મૃણાલ? ઈશ્વર?’ કે શૂન્યનો બુદ્દબુદ્દ
- ૪૫ - ૦ .
 
{|style="border-right:૦px #000 solid;width:800px;padding-right:0.5em;"
|-
|style="width:100px"|
|style="width:100px"|
|style="width:100px"|
|style="width:100px"|
|style="width:100px"|
|-
|
| —
| ૧ 
| —
| +
| ‘કોણ મૃણાલ?’
|-
| અંધકાર 
| —
| ૨ 
| —
| -
| {{gap}}”
|-
| —
| ૩ 
| —
| +
| {{gap}}”
|-
| લાગણીઓ 
| —
| ૪ 
| —
| -
| ”
|-
| —
| ૫ 
| —
| +
|{{gap}} ”
|-
| મનોજ
| —
| ૬ 
| —
| -
|{{gap}} ”
|-
| મરણશેષ
| —
| ૭
| —
| +
| {{gap}}”
|-
| ગોપી 
| —
| ૮ 
| —
| +
| {{gap}}”
|-
| —
| ૯ 
| —
| +
| {{gap}}”
|-
| અશોક
| —
| ૧૦ 
| —
| +
|{{gap}} ”
|-
| ભૂલો
| —
| ૧૧ 
| —
| -
| {{gap}}”
|-
| ધા 
| —
| ૧૨ 
| —
| -
| {{gap}}”
|-
| અગ્નિ 
| —
| ૧૩ 
| —
| -
| {{gap}}”
|-
| —
| ૧૪ 
| —
| -
|{{gap}} ”
|-
| ઊંચાઈ 
| —
| ૧૫ 
| —
| -
| ‘કોણ મૃણાલ?’
|-
| ધુમ્મસ 
| —
| ૧૬ 
| —
| -
| ‘ક્યાં છે મૃણાલ?’
|-
| નમિતા 
| —
| ૧૭ 
| —
| +
| ‘કોણ મૃણાલ?’
|-
| પાપ 
| —
| ૧૮ 
| —
| -
| ‘ક્યાં છે મૃણાલ?’
|-
| પથ્થર 
| —
| ૧૯ 
| —
| -
| ‘મૃણાલ!’
|-
| સૂર 
| —
| ૨૦ 
| —
| -
| ‘મૃણાલ!’
|-
| સુધીર મેધા 
| —
| ૨૧ 
| —
| +
| ‘કોણ મૃણાલ?’ ‘ના મેધા’
|-
| શૂન્યતા 
| —
| ૨૨ 
| —
| -
| ‘મૃણાલ!’
|-
| ચરિત્રો 
| —
| ૨૩ 
| —
| +
| ‘એવું જ કશુંક તું કરવા નહોતી ગઈને મૃણાલ?’
|-
| નામ 
| —
| ૨૪ 
| —
| -
| ‘મૃણાલ!’
|-
| ચરિત્રો 
| —
| ૨૫ 
| —
| +
| ‘તું જાણે છે ને મૃણાલ?’
|-
| —
| ૨૬ 
| —
| +
| ‘તું ક્યાં છે મૃણાલ?’
|-
| ટેરવાં 
| —
| ૨૭ 
| —
| -
| ‘તું તારી સભરતા ન બની શકે, મૃણાલ?’
|-
| પગલાં 
| —
| ૨૮ 
| —
| -
| ‘કોણ મૃણાલ?’
|-
| —
| ૨૯ 
| —
| +
| ‘નામ કહું ? મૃણાલ’
|-
| નમિતા 
| —
| ૩૦ 
| —
| +
| ‘મૃણાલ?’
|-
| ન્યૂનતમ રેખાઓ 
| —
| ૩૧ 
| —
| -
| ‘મૃણાલ?’
|-
| આદિકાળ 
| —
| ૩૨ 
| —
| -
| ‘મૃણાલ?’
|-
| હોવા ન હોવાની સ્થિતિ
| —
| ૩૩ 
| —
| -
| ‘થોભી જા ને મૃણાલ’
|-
|
|-
| ૩૪ 
| +
| ‘મૃણાલ?’
|-
| ૩૫ 
| +
| ‘કોણ મૃણાલ?’
|-
| વાંસ 
| ૩૬ 
| X
|-
| નમિતા 
| ૩૭ 
| +
| X
|-
| ૩૮ 
| +
| X
|-
| મરણને લાલચ 
| ૩૯ 
| -
| X
|-
| પડછાયો 
| ૪૦ 
| -
| પ્રારંભમાં (મૃણાલ)
|-
| આદિકાળ 
| ૪૧ 
| -
| વચ્ચે (મૃણાલ)
|-
| ૪૨ 
| -
| X
|-
| અનિશ્ચિતતા 
| ૪૩ 
| -
| વચ્ચે (મૃણાલ)
|-
| વૈશ્વિક વ્યાપ 
| ૪૪ 
| -
| ‘એ કોણ? મૃણાલ? ઈશ્વર?’ કે શૂન્યનો બુદ્દબુદ્દ
|-
| ૪૫ 
| -
| ૦
|}
{{Poem2Open}}

ઉપરનો ઘટકઆલેખ જોતાં સ્પષ્ટ થશે કે ‘મરણોત્તર’ના કુલ ૪૫ ઘટકમાંથી ૧૭ ઘટકો જ કથાનકને સ્પર્શે છે, જ્યારે ૨૭ ઘટકો નિબંધાત્મક છે. ‘મરણોત્તર’નો છેવટનો ઘટક આત્મલક્ષીથી વસ્તુલક્ષી તરફ ખસેલો વિશિષ્ટ ઘટક છે. એથી એને ધન ઋણની સંજ્ઞા સિવાયની oની સંજ્ઞાથી દર્શાવાયો છે. કથાનકને સ્પર્શતા ૧૭ ઘટકોમાંથી ઊપસતી પાંખી રેખાઓ (Skeletal Plot) કાંઈક આવી છે : ‘હું’ અને અન્યોનું સુધીરને ત્યાં આવવું. ‘હું’ સિવાયનાઓનું ચાંદનીતટે ઘૂમવું, પાછા ફરી વ્હીસ્કીની પાર્ટીમાં ચૂર થવું, પછી ઊંઘના ઉકરડામાં ધરબાઈ જવું. પ્રભાત સુધી ‘હું’નું રહેવું અને છેવટે ‘હું’માંથી મરણનું ફેંકાઈ જવું. આવા પાંખા માળખા વચ્ચે ચરિત્રોના આવતા અણસારાઓને બાદ કરતાં સુરેશ જોષી વારંવાર વિષયોના સહચારથી કલ્પનો કાંતતા કાંતતાં નિબંધાત્મક વિહાર કરે છે; અને તેથી આલેખ બતાવે છે તેમ આ લઘુનવલ ખરેખર તો લઘુ (નિબંધોયુક્ત) નવલ હોય એવું લાગે છે.

હવે ઘટકોનું પોતાનું સંયોજન કઈ રીતે થયું છે અને ઘટકોનું પરસ્પર સંયોજન થઈ એકંદરે નવલનું સંયોજન કઈ રીતે થયું છે તે જોઈએ. શરૂના લગભગ ૧૫ ઘટક પર્યંત ‘કોણ, મૃણાલ ?’ના અંતથી પ્રત્યેક ઘટક નિયંત્રિત થયો છે અને પછી પણ ઉત્તરાર્ધના પાંચેક ઘટકો બાદ કરતાં ‘મૃણાલ’ની હાજરી ઘટકોને નિયંત્રિત કરે છે. આમ જોઈએ તો ‘મરણ’ અને ‘મૃણાલ’ આ બે, પ્રત્યેક ઘટકનાં, નિયંત્રણ કેન્દ્રો છે, અને આ બે નિયંત્રણકેન્દ્રો જ આખી નવલને પણ સંયોજિત કરે છે. નવલના પ્રારંભમાં ‘મરણ'થી ‘હું’ની સંયુક્તિ અને ‘મૃણાલ’થી ‘હું’નો વિચ્છેદ નવલના અંતમાં ‘મૃણાલ’થી ‘હું’ની સંયુક્તિ અને ‘મરણ’થી ‘હું’ના વિચ્છેદમાં પરિણમે છે. મરણની સંયુક્તિથી મરણની વિયુક્તિનો એક પ્રવાહ અને મૃણાલની વિયુક્તિથી મૃણાલની સંયુક્તિનો પ્રતિપ્રવાહ આ નવલમાં સામસામાં પરિબળો રચે છે :  

નવલનો પ્રારંભ નવલનો અંત
નવલનો પ્રારંભ નવલનો અંત
મરણની સંયુક્તિ --------------^   મૃણાલની વિયુક્તિ  
મરણની સંયુક્તિ -------------->   મૃણાલની વિયુક્તિ  
મરણની વિયુક્તિ -------------મૃણાલની સંયુક્તિ  

‘અડધા પાકેલા મરણનો ભાર લઈ ફરું છું'થી થતી શરૂઆતનો ‘મરણ ક્યાંક રજકણની જેમ મારામાંથી ફેંકાઈ ગયું છે' આગળ અંત આવે છે અને ‘કોણ, મૃણાલ?’ની શરૂઆતનો અને વારંવારનો આભાસ ‘એ કોણ ? મૃણાલ ? ઈશ્વર ? કે શૂન્યનો બુદ્દ્બુદ ?’ જેવા દ્યુતિદર્શન આગળ અંત આવે છે.

આમ મરણસંદર્ભે સંયુક્તિથી વિયુક્તિ અને મૃણાલસંદર્ભે વિયુક્તિથી સંયુક્તિનો એક વિકાસ આ નવલકથામાં છે એ વાત નિશ્ચિત, પરંતુ આ વિકાસની વચ્ચે આવતા ખંડકો-ઘટકોની અનિવાર્યતા સિદ્ધ થઈ શકી નથી. આરંભ અને અંતિમબિન્દુ વચ્ચે ગમે એટલા પ્રક્ષેપ અને પરિહારને અવકાશ છે. કારણ, આ ઘટકોમાંના મોટા ભાગના ઘટકોનો બંધ નિબંધાત્મક છે. નિબંધોનું સ્વરૂપ અલબત્ત ઇન્દ્રિયસંવેદ્ય કલ્પનોનું છે, પણ એ કલ્પનશ્રેણીની નહિ પણ એકતાનતાની તીવ્ર માત્રા ઊભી કરી નિવાર્ય એવી કલ્પનવૃદ્ધિ, કલ્પનબોજ કે કલ્પનમેદની છાપ ઊભી કરે છે. જે સરવાળે એ બધું કૅન્સરયુક્ત (Cancerous) હોવાની લાગણી જન્માવે છે. વળી જો આરંભ અને અંતિમબિન્દુ વચ્ચેના વિકાસની વાત લઈએ તો એક રાત્રિના સમયગાળા જેટલો વિકાસ છે પરંતુ અર્ધા પાકેલા મરણનો ભાર જે છેવટે રજકણની જેમ નાયકમાંથી ફેંકાઈ જાય છે એ માટે સુમન શાહે કલ્પેલી આદિકાળયાત્રા કે ચેતોયાત્રાનું કારણ અનિવાર્ય નથી. આ પ્રપંચનો ઉપયોગ ‘પુનરાગમન’ અને ‘આંધળી માછલીઓ’માં થઈ ચૂક્યો છે. વળી આ જે બને છે તે પણ વ્યંજિત કોટિએ નહિ પરન્તુ એકાએક પ્રસ્તુત પ્રથમ પુરુષના વિધાનની કોટિએ બને છે. અહીં ક્રિયાપ્રતિનિધાન (mimesis)ની વિરુદ્ધની ક્રિયાવૃત્તાન્ત (diegesis)ની રીતિએ નિરૂપણ થયેલું છે એટલે કે Showing કરતાં અહીં Tellingની માત્રા વધી ગઈ છે, જે કોઈ પણ કથાસાહિત્ય માટે પ્રાણઘાતક છે. આનો અર્થ એ કે ગમે એટલા વધુ કે ઓછા નિબંધોના ઘટકો સાથે આ વિધાન આવી શક્યું હોત. આ ઘટકો સંરચનાકર (Structural) નથી, પણ કેવળ શોભાકર (Decorative) છે. કદાચ કાન્તિ પટેલે એટલે જ, “આ પ્રકારનું ગદ્ય-લખાણ લેખક ગમે એટલા કદમાં આપી શકે એવા સંભવની ગંધ આવે છે” જેવું પ્રતિપાદન કર્યું છે. ક્યાંક ક્યાંક તો પ્રથમ પુરુષ એકવચનની નાયકચેતના નવલકથાકારની સર્વજ્ઞ ચેતનામાં પ્રવેશેલી જોઈ શકાય છે :

“સુધીર હમણાં જ આવ્યો લાગે છે. એ મેધાને ઢંઢોળે છે. મેધા જાણે કેટલાય જન્મો જેટલે દૂર નીકળી ગઈ છે. એ પાછી ફરવાનો પ્રયત્ન કરે છે પણ સુધીર અધીરાઈથી એને બાહુપાશમાં લઈને ભીંસે છે. સુધીરના અંગ સાથે જકડાયેલી ઉત્તપ્ત-ઉચ્છિષ્ટ હવાનો સ્પર્શ મેધાને અકળાવે છે.” (પૃ. ૫૬)  
:{{gap}}“સુધીર હમણાં જ આવ્યો લાગે છે. એ મેધાને ઢંઢોળે છે. મેધા જાણે કેટલાય જન્મો જેટલે દૂર નીકળી ગઈ છે. એ પાછી ફરવાનો પ્રયત્ન કરે છે પણ સુધીર અધીરાઈથી એને બાહુપાશમાં લઈને ભીંસે છે. સુધીરના અંગ સાથે જકડાયેલી ઉત્તપ્ત-ઉચ્છિષ્ટ હવાનો સ્પર્શ મેધાને અકળાવે છે.” (પૃ. ૫૬)  
તો, નાયકની પ્રથમ પુરુષ એકવચનની ચેતના પણ સુરેશ જોષીની વૈયક્તિક ચેતનાથી દૂર હટતી નથી. સુરેશ જોષીના ‘બ્રાહ્મણત્વ'ના અંશો સીધા પ્રવેશી ગયા છે :

‘તું બન્યો બ્રાહ્મણનો પુત્ર’ (પૃ. ૨૯)
‘તું બન્યો બ્રાહ્મણનો પુત્ર’ (પૃ. ૨૯)
‘હવા કોઈ બ્રાહ્મણવિધવાની જેમ અંગ સંકોરીને સરી રહી છે’ (પૃ. ૬૧) હા, ‘મરણોત્તર’ના ૧૦મા ઘટકમાં જે પ્રકારે કથાનિરૂપણ થયું છે અને ઘટક ૧૬માં જે પ્રકારે કલ્પનોત્તેજક સંવેદનનિરૂપણ થયું છે એવા કોઈ સંકુલ રસાયણમાંથી ‘મરણોત્તરે' જન્મ લીધો હોત તો ‘મરણોત્તર' ગુજરાતી કથાસાહિત્યમાં અનન્ય હોત એમાં શંકા નથી. પણ અત્યારે સુરેશ જોષીની રૂઢ થઈ ગયેલી ભાષામાં રૂઢ થઈ ગયેલી લાગણીઓનું નિરૂપણ જે સ્વરૂપે ‘મરણોત્તર’માં મળે છે તે જોતાં ‘મરણોત્તર’ એ સુરેશ જોષીના પ્રભુત્વ કરતાં સુરેશ જોષીની હથોટીનું વિશેષ ફલ લાગે છે.

આમ ‘વિદુલા’ની પારંપરિક નિકટતાથી આત્યંતિક દૂર ‘મરણોત્તર’ સુધી પહોંચતાં લાગે છે કે સુરેશ જોષીએ નિબંધના ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓ હથોટી બનીને કથાક્ષેત્રે ફેલાઈ જાય છે; અને પોતાનું જ રચનાદાસ્ય એમને ક્યાંક જકડી લેતું હોય એમ કળાય છે. પ્રસ્થાપિત પ્રણાલિઓથી દૂર ફંટાતું સુરેશ જોષીનું સાહસસામર્થ્ય એમની પોતાની શૈલી અને રીતિને ઓછું અતિક્રમી શક્યું છે. એમના કથાપ્રયોગો અંતે નિબંધની ધરી પર ચાક લઈને સ્થિર થઈ જતા જોવાય છે.

***
{{center|<nowiki>***</nowiki>}}
17,756

edits

Navigation menu