સંચયન: Difference between revisions

Jump to navigation Jump to search
4 bytes removed ,  15:37, 22 August 2023
()
()
Line 371: Line 371:
જ્યારે હું મારાં બીજા માધ્યમો, કાગળ - કોલાજ પર આવું છું ત્યારે આ હાથ પોતે જ ઓજાર તરીકે નાનાં લેલાંનું સ્થાન લઈ લે છે. આ એક જીવિત ઓજાર છે. જેમાં અન્ય સંવેદનતત્ત્વો પણ છે. એક ઓજાર તરીકે હાથની સંવેદનશીલતા અને હાથની પોતાની સંવેદનશીલતા બંને ભેગી થઈને કામ કરે છે. એ મારાં કોલાજો - રૂપ ગોઠ માટે ખૂબ હિતકારી છે.

મને એવું લાગે છે કે આ આત્મજ્ઞાન કે ભાવ છે. જે મારાં કામમાં પરિણામ લાવે છે. જ્યારે આપણે દુનિયાનાં કોઈ પ્રાણી કે ઈશ્વર - એ કોણ છે તેની મને ખબર નથી - વિશે વાતો કરીએ છીએ ત્યારે એ એના પાયામાં છે. જેનાથી જાણકાર થવું મને ગમે છે. જ્યારે હું ગાંધીજી વિશે ચિંતન કરી રહ્યો હતો ત્યારે પણ મને એવું જ લાગ્યું કે તેઓ મૂળવસ્તુને જાણતા હતા - જે રીતે એક ઉત્તમ કુંભાર માટીને બરાબર જાણે છે તે રીતે. મહાન લોકો વિશે તો હું વાત નહિ કરી શકું. પણ આ માટી કે પાણી કે પવન છે જ્યાં મને તીવ્રતાથી એવો અનુભવ થાય છે કે હું ઘરમાં જ છું. આ બધું મારા સમગ્ર અસ્તિત્વની સાથે હું નિરંતર અનુભવવા ઇચ્છુ છું. મહાન વ્યક્તિઓ જેમ કે ગાંધીજીના શબ્દોથી કે સંદેશથી હું પરિચિત છું. મને ખૂબ જ ગમે છે.

ગાંધીજીનો ઉલ્લેખમાત્ર મારે માટે એટલો ગહન અને સઘન છે કે જ્યારે મારા દીકરા પાર્થિવે મને એવું સૂચન કર્યું કે મારે ગાંધીજી વિશે કંઈક કરવું જોઈએ; ત્યારે મને એવું લાગ્યું કે ગાંધીજી વિશે મારા મનમાં એટલી બધી પાવન શ્રદ્ધા છે કે હું એને કઈ રીતે કરી શકું? મને થોડો સંકોચ થતો હતો. મૂંઝવણ થતી હતી. ગાંધીજી વિશે કંઈક કરવું ઘણું મુશ્કેલ છે એવું મને લાગતું હતું. જોકે હું ગાંધીવિચાર સાથે, ગાંધીજીના શિક્ષણ, પ્રાર્થના કે ગાંધીદૃષ્ટિ અને રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે વરસો સુધી જોડાયેલો રહ્યો છું. મેં ક્યારેય મિલના કપડાં નથી પહેર્યાં. ચા પીવાની ટેવ તો ઘણે મોડેથી પડી. વિદ્યાર્થીકાળથી જ હું અનેક પ્રકારનાં રચનાત્મક કામો કરતો હતો. જેમ કે ચિત્રકામ ઉપરાંત આદિવાસીઓને રાત્રીવર્ગોમાં ભણાવવા જવું, પ્રાર્થના કરવી કે બાગકામ કરવું વગેરે કામો હું કરતો જ હતો. તે દિવસોનું વાતાવરણ જ કંઈક અનેરું, અનોખું હતું. એકદમ ઉર્વર, આત્મીય અને રચનાત્મક ઊર્જાથી ભર્યું ભર્યું. અમે લોકો પ્રદર્શનો, નૃત્યનાટિકાઓ, સંગીતની બેઠકો, રાસગરબા વગેરે પણ કરતા હતા. પણ ત્યારે કદી એવો વિચાર તો આવેલો જ નહિ કે ગાંધીદૃષ્ટિ અને ગાંધીજીનાં કામોને ચિત્રોમાં કંડારીને એનું એક પ્રદર્શન પણ તૈયાર કરી શકાય. પાર્થિવે સતત આગ્રહ કર્યા કર્યો. છેવટે મેં તેમ કરવાનો પ્રયત્ન કર્યો. જે હવે કોલાજ સ્વરૂપે મારી ગાંધીશ્રેણી “નૂર ગાંધીનું મારી નજરે” (૧૯૯૮) ના નામે પ્રચલિત છે. ત્યારે હું દિવસો સુધી એવું વિચાર્યા કરતો હતો કે મારે શું કરવું જોઈએ. ગાંધીજીના અહિંસા, સત્યાગ્રહ અને અન્ય વિચારો પર હું જુદી જ રીતે વિચારવા લાગ્યો. મારું મન સતત એ જ ભાવભૂિમમાં વિહરતાં વિચાર કરવા લાગ્યું કે એને હું મારા ચિત્રોમાં કઈ રીતે મૂકી શકું. નંદબાબુએ ગાંધીજી પર જે રેખાંકન કર્યું છે તે મને ગમે છે. કેટલાક બીજા કલાકારોએ, જેમ કે બેનશાનનું કામ પણ મેં જોયું હતું. જે ગાંધીજી પર કરવામાં આવ્યું હતું. મારાં ગાંધીકોલાજ પર કામ કરતી વખતે મને બરાબર ખ્યાલ હતો કે એમની વૈચારિક ભૂમિકા પણ મારાં ચિત્રોમાં આવવી જોઈએ. તો એ એક ઘણું મોટું કામ થશે. ગાંધીજીનાં કાર્યો અને એમના સિદ્ધાંતો પર મારી જાતને ઓતપ્રોત કરી દેવાનો પ્રયત્ન પણ તેમાં સામેલ હતો. શરૂઆતમાં ગાંધીજી પર કેન્દ્રિત મારાં કાગળ-કોલાજને જોઈને લોકોએ કહ્યું કે આમાં કશું છે નહિ. આ કોલાજોમાં એવું કંઈ નથી જે આપણે જોઈ શકીએ. પણ  મેં તો મારું કામ ચાલુ જ રાખ્યું. જેમ બાળક માટી સાથે રમે છે પછી એ માટીને એ વિખરી નાખે તેમ.
ગાંધીજીનો ઉલ્લેખમાત્ર મારે માટે એટલો ગહન અને સઘન છે કે જ્યારે મારા દીકરા પાર્થિવે મને એવું સૂચન કર્યું કે મારે ગાંધીજી વિશે કંઈક કરવું જોઈએ; ત્યારે મને એવું લાગ્યું કે ગાંધીજી વિશે મારા મનમાં એટલી બધી પાવન શ્રદ્ધા છે કે હું એને કઈ રીતે કરી શકું? મને થોડો સંકોચ થતો હતો. મૂંઝવણ થતી હતી. ગાંધીજી વિશે કંઈક કરવું ઘણું મુશ્કેલ છે એવું મને લાગતું હતું. જોકે હું ગાંધીવિચાર સાથે, ગાંધીજીના શિક્ષણ, પ્રાર્થના કે ગાંધીદૃષ્ટિ અને રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે વરસો સુધી જોડાયેલો રહ્યો છું. મેં ક્યારેય મિલના કપડાં નથી પહેર્યાં. ચા પીવાની ટેવ તો ઘણે મોડેથી પડી. વિદ્યાર્થીકાળથી જ હું અનેક પ્રકારનાં રચનાત્મક કામો કરતો હતો. જેમ કે ચિત્રકામ ઉપરાંત આદિવાસીઓને રાત્રીવર્ગોમાં ભણાવવા જવું, પ્રાર્થના કરવી કે બાગકામ કરવું વગેરે કામો હું કરતો જ હતો. તે દિવસોનું વાતાવરણ જ કંઈક અનેરું, અનોખું હતું. એકદમ ઉર્વર, આત્મીય અને રચનાત્મક ઊર્જાથી ભર્યું ભર્યું. અમે લોકો પ્રદર્શનો, નૃત્યનાટિકાઓ, સંગીતની બેઠકો, રાસગરબા વગેરે પણ કરતા હતા. પણ ત્યારે કદી એવો વિચાર તો આવેલો જ નહિ કે ગાંધીદૃષ્ટિ અને ગાંધીજીનાં કામોને ચિત્રોમાં કંડારીને એનું એક પ્રદર્શન પણ તૈયાર કરી શકાય. પાર્થિવે સતત આગ્રહ કર્યા કર્યો. છેવટે મેં તેમ કરવાનો પ્રયત્ન કર્યો. જે હવે કોલાજ સ્વરૂપે મારી ગાંધીશ્રેણી “નૂર ગાંધીનું : મારી નજરે” (૧૯૯૮) ના નામે પ્રચલિત છે. ત્યારે હું દિવસો સુધી એવું વિચાર્યા કરતો હતો કે મારે શું કરવું જોઈએ. ગાંધીજીના અહિંસા, સત્યાગ્રહ અને અન્ય વિચારો પર હું જુદી જ રીતે વિચારવા લાગ્યો. મારું મન સતત એ જ ભાવભૂિમમાં વિહરતાં વિચાર કરવા લાગ્યું કે એને હું મારા ચિત્રોમાં કઈ રીતે મૂકી શકું. નંદબાબુએ ગાંધીજી પર જે રેખાંકન કર્યું છે તે મને ગમે છે. કેટલાક બીજા કલાકારોએ, જેમ કે બેનશાનનું કામ પણ મેં જોયું હતું. જે ગાંધીજી પર કરવામાં આવ્યું હતું. મારાં ગાંધીકોલાજ પર કામ કરતી વખતે મને બરાબર ખ્યાલ હતો કે એમની વૈચારિક ભૂમિકા પણ મારાં ચિત્રોમાં આવવી જોઈએ. તો એ એક ઘણું મોટું કામ થશે. ગાંધીજીનાં કાર્યો અને એમના સિદ્ધાંતો પર મારી જાતને ઓતપ્રોત કરી દેવાનો પ્રયત્ન પણ તેમાં સામેલ હતો. શરૂઆતમાં ગાંધીજી પર કેન્દ્રિત મારાં કાગળ-કોલાજને જોઈને લોકોએ કહ્યું કે આમાં કશું છે નહિ. આ કોલાજોમાં એવું કંઈ નથી જે આપણે જોઈ શકીએ. પણ  મેં તો મારું કામ ચાલુ જ રાખ્યું. જેમ બાળક માટી સાથે રમે છે પછી એ માટીને એ વિખરી નાખે તેમ.
માણસમાં એવી શક્તિ હોય છે કે એ પોતાથી પર થઈને જોઈ શકે છે. જે જોઈ શકાય એથીય વધુ એ જોઈ શકે છે. જે આપણે જોઈ શકીએ છીએ તે કરતાં પણ વધુ જુએ. દેખાય. પછીથી બીજી બીજી જગ્યાઓ ઉપરાંત દિલ્હીમાં પણ લોકોએ મારી આ રૂપગોઠને જોઈ. ખૂબ વખાણી. ઇબ્રાહીમ અલ્કાજીએ મારાં આ કામ વિશે જરા અલગ પ્રકારે લખ્યું પણ ખરું. ત્યાં દિલ્હીમાં જ કેટલાંક બાળકો એવું પણ બોલ્યાં કે તમારાં આ ચિત્રો જોયાં તે પહેલાં અમે ગાંધીજીની ઉપેક્ષા કરતાં હતાં. પણ તમારાં આ ચિત્રો જોયાં પછી એવું લાગે છે કે આપણે સૌએ ગાંધીજી વિશે જાણવું જોઈએ. દક્ષિણ આફ્રિકામાં આ ચિત્રપ્રદર્શન જે જગ્યાએ ગોઠવાયું હતું, ત્યાં કામ કરતી એક પ્રાશાસનિક મહિલાએ કહ્યું કે - “અહીં અમારે ત્યાં આયોજિત થયેલાં મોટાં મોટાં પ્રદર્શનો મેં જોયાં છે. પણ તમારું આ ચિત્રપ્રદર્શન કંઈક અલગ જ પ્રકારનું છે. મને અહીં શાંતિ મળે છે.” એ બહેન કલાકો સુધી ત્યાં બેસી રહેતાં હતાં.

આ ચિત્રો પર કામ કરતાં પહેલાં મેં યંગ ઈન્ડિયા, હરિજનબંધુ, સત્યના પ્રયોગો વગેરે ઘણું બધું વાચ્યું હતું. એમાંથી સતત શોધ્યા કરતો હતો કે હું શું કરી શકું. સૌ પ્રથમ મારું ધ્યાન હાથકાગળ તરફ ગયું. મેં હાથે બનાવેલા કાગળને આધાર બનાવ્યો. હાથકાગળ પર જેટલું કામ કરી શકાય તેટલું કરવાનો પ્રયત્ન કર્યો. અને કોલાજ જેને હું રૂપ-ગોઠ કહેવાનું પસંદ કરું છું. જેવાં કેટલાંક કામો કર્યાં. વધુ સારું તો એ જ થાય જો હું પોતે જ હાથકાગળ બનાવી શકાત. અમદાવાદમાં એક સરસ જગ્યા છે, જેની શરૂઆત ગાંધીજીએ જ કરાવેલી. ત્યાં હાથકાગળ બને છે. નામ છે - કલમખુશ. એના નામ મુજબ અહીંના કાગળો પણ એવા જ હોય છે કે લખનારા ખુશખુશ થઈ જાય.

Line 387: Line 387:
ગાંધીજીને મેં પ્રકૃતિ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો હતો. આ શ્રેણી - “નૂર ગાંધીનું ઃ મારી નજરે” માટે પ્રસંગો તો ઘણા હતા. આઝાદીના, આશ્રમના, રચનાત્મક કાર્યક્રમના. ગાંધીજીનું એક વાક્ય છે - ધ સુપ્રિમ કન્સીડરેશન ઈઝ મેન. ‘-સાબાર ઉપર માનુષ સત..’ ‘નહીં માનવીથી અદકેરું કોઈ...’ આ વાક્યને કેન્દ્રમાં રાખીને પણ મેં એક કોલાજ બનાવ્યું હતું. એ મને મારા આત્માની વધુ નજીક લાગે છે. આ વાક્ય મારે માટે અંધકાર અને પ્રકાશ સાથે જોડાયેલું છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|((માનુષઃ હકુ શાહ : આલેખન : પીયૂષ દઈયા<br>
{{right|(માનુષઃ હકુ શાહ : આલેખન : પીયૂષ દઈયા<br>
અનુવાદ : મોહન દાંડીકર))}}
અનુવાદ : મોહન દાંડીકર)}}

=== વાર્તા ===
=== વાર્તા ===
17,602

edits

Navigation menu