17,602
edits
(→) |
(→) |
||
Line 385: | Line 385: | ||
આ રીતે સૌપ્રથમ સફેદ પર સફેદનો વિચાર મારા મનમાં આવ્યો. એને કાગળ પર અજમાવીને જોયું. ઉત્સાહ વધ્યો. હું એને બનાવવા લાગ્યો. સફેદ હાથકાગળમાં બે વસ્તુ છે. એક સફેદીની જુદી જુદી ઝાંય. બીજું, પોત. આ પોત મને ગાંધીની નજીક જણાયું. આમ તો મેં જુદા જુદા રંગોના કાગળો લીધા હતા. સફેદની જુદી જુદી ઝાંયવાળા પણ - ધંૂંધળા અને પારદર્શી, બંને લીધા. | આ રીતે સૌપ્રથમ સફેદ પર સફેદનો વિચાર મારા મનમાં આવ્યો. એને કાગળ પર અજમાવીને જોયું. ઉત્સાહ વધ્યો. હું એને બનાવવા લાગ્યો. સફેદ હાથકાગળમાં બે વસ્તુ છે. એક સફેદીની જુદી જુદી ઝાંય. બીજું, પોત. આ પોત મને ગાંધીની નજીક જણાયું. આમ તો મેં જુદા જુદા રંગોના કાગળો લીધા હતા. સફેદની જુદી જુદી ઝાંયવાળા પણ - ધંૂંધળા અને પારદર્શી, બંને લીધા. | ||
એને બનાવવાની પ્રક્રિયામાં જુદાં જુદાં કૌશલ્યો સામે આવ્યાં. જેમાંથી એકમાં આકારોની શોધમાં મેં કાગળોના ભાગ કરવા, (ફાડવું) કાપવું, ટુકડા કરવાનું શરૂ કર્યું. ભાગ કરવાથી એક સુંદર કિનારી પણ મળે છે. ભાગ કરેલા રૂપમાં એક સ્વરૂપ જોવા મળે છે. કાગળના ભાગ કરવાનો, ફાડવાનો આનંદ જુદો જ છે અને કાપવાનો આનંદ જુદો છે. મેં બંનેનો ઉપયોગ કર્યો છે. આના અનુસંધાનમાં એક બીજું ઊંડું પાસું પણ છે. જેના તરફ જોઈએ તેટલું ધ્યાન નથી અપાતું. તે છે કાગળના ભાગ કરવાથી પ્રત્યક્ષ થયેલાં એનાં બે પાસાં - positive અને negative. કાગળના ભાગ કરવાથી બે spaces - જગ્યા એમાં મળે છે. બે પ્રકારની જગ્યા બને છે. એક છે positive - જે ભાગ કરશું તે ટુકડો. અને જ્યાંથી ભાગ કરવામાં આવ્યો ત્યાં જે જગ્યા બની તે હશે negative. રૂપ - ફોર્મને આધારે એને ફલક પર મૂકું છું. ઘણું બધું કહે છે એ. કાગળની ઉપર કાગળ રાખવાથી સપાટીને રિલીફ જેવો નવો આયામ મળે છે. એ ઉપર ઊઠે છે. આપણે જાઈએ છીએ કલામાં આ એક મોટી ટેકનિક અને શૈલી તરીકે પણ ઉપયોગમાં લેવાય છે - વિકાસ પામ્યું છે. આ રિલીફ અનેક રીતે ઉપયોગમાં લેવાય છે. પથ્થર માટી કે અન્ય રચનાસામગ્રીમાં. કાગળ પર કાગળ ચોંટાડવાથી, મૂકવાથી એને રિલીફનો ગુણધર્મ મળી જાય છે. | એને બનાવવાની પ્રક્રિયામાં જુદાં જુદાં કૌશલ્યો સામે આવ્યાં. જેમાંથી એકમાં આકારોની શોધમાં મેં કાગળોના ભાગ કરવા, (ફાડવું) કાપવું, ટુકડા કરવાનું શરૂ કર્યું. ભાગ કરવાથી એક સુંદર કિનારી પણ મળે છે. ભાગ કરેલા રૂપમાં એક સ્વરૂપ જોવા મળે છે. કાગળના ભાગ કરવાનો, ફાડવાનો આનંદ જુદો જ છે અને કાપવાનો આનંદ જુદો છે. મેં બંનેનો ઉપયોગ કર્યો છે. આના અનુસંધાનમાં એક બીજું ઊંડું પાસું પણ છે. જેના તરફ જોઈએ તેટલું ધ્યાન નથી અપાતું. તે છે કાગળના ભાગ કરવાથી પ્રત્યક્ષ થયેલાં એનાં બે પાસાં - positive અને negative. કાગળના ભાગ કરવાથી બે spaces - જગ્યા એમાં મળે છે. બે પ્રકારની જગ્યા બને છે. એક છે positive - જે ભાગ કરશું તે ટુકડો. અને જ્યાંથી ભાગ કરવામાં આવ્યો ત્યાં જે જગ્યા બની તે હશે negative. રૂપ - ફોર્મને આધારે એને ફલક પર મૂકું છું. ઘણું બધું કહે છે એ. કાગળની ઉપર કાગળ રાખવાથી સપાટીને રિલીફ જેવો નવો આયામ મળે છે. એ ઉપર ઊઠે છે. આપણે જાઈએ છીએ કલામાં આ એક મોટી ટેકનિક અને શૈલી તરીકે પણ ઉપયોગમાં લેવાય છે - વિકાસ પામ્યું છે. આ રિલીફ અનેક રીતે ઉપયોગમાં લેવાય છે. પથ્થર માટી કે અન્ય રચનાસામગ્રીમાં. કાગળ પર કાગળ ચોંટાડવાથી, મૂકવાથી એને રિલીફનો ગુણધર્મ મળી જાય છે. | ||
ગાંધીજીને મેં પ્રકૃતિ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો હતો. આ શ્રેણી - “નૂર ગાંધીનું | ગાંધીજીને મેં પ્રકૃતિ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો હતો. આ શ્રેણી - “નૂર ગાંધીનું : મારી નજરે” માટે પ્રસંગો તો ઘણા હતા. આઝાદીના, આશ્રમના, રચનાત્મક કાર્યક્રમના. ગાંધીજીનું એક વાક્ય છે - ધ સુપ્રિમ કન્સીડરેશન ઈઝ મેન. ‘-સાબાર ઉપર માનુષ સત..’ ‘નહીં માનવીથી અદકેરું કોઈ...’ આ વાક્યને કેન્દ્રમાં રાખીને પણ મેં એક કોલાજ બનાવ્યું હતું. એ મને મારા આત્માની વધુ નજીક લાગે છે. આ વાક્ય મારે માટે અંધકાર અને પ્રકાશ સાથે જોડાયેલું છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|(માનુષઃ હકુ શાહ : આલેખન : પીયૂષ દઈયા<br> | {{right|(માનુષઃ હકુ શાહ : આલેખન : પીયૂષ દઈયા<br> |
edits