8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading|ભીંતે અઢેલીને બાકોરામાં પ્રવેશી તાકતી સુન્દરી| ગુલામમોહ...") |
No edit summary |
||
Line 48: | Line 48: | ||
શરૂ કર્યું ઑક્ટોબર ૧૯૬૩ | શરૂ કર્યું ઑક્ટોબર ૧૯૬૩ | ||
અને | અને | ||
સદ્યસ્નાતા સદ્યવેશા સદ્યકેશા | |||
કડક કોરી સાડીની સળોમાં | |||
આંખથી અંગૂઠે આવર્યું આખું શરીર ખીચોખીચ | |||
આરસની પગથી પર સરકતી | |||
સાડીની આરની ધાર ઘસાઈ સૂસવે | |||
રહીરહીને આંખ પછી વળે, સાડીમાં સરે ને | |||
આરને ફૂંફવે | |||
ગાભરો ભુરાટો હું ગંધથી છલોછલ, | |||
તું | |||
દેહ ડોલાવતી આરદાર સળોમાં | |||
છેદે ચોપાસની હવા | |||
સદ્યાવતરા તું છકી સુરભિ થકી | |||
ને હું છક્યો છાકથી | |||
તું સ્તનવાન માદા | |||
હું વીર્યવાન શ્વાન | |||
બીજું નથી સત્ય. | |||
માત્ર આપણા | |||
ઓગળવાની વેળ, | |||
માત્ર | |||
હણવાની | |||
આ હણહણતી ક્ષણ. | |||
ઉગામ લગામ | |||
ફેંક કેશવાળ | |||
ફોયણેથી પુચ્છ લગ જુવાળ | |||
ફીણ ફીણ ખડક ક્ષીણ | |||
થરથરે | |||
ધણધણે | |||
ચડે ઊતરે ચડે. | |||
ગોઆ, ૨૬-૧-૧૯૮૬; વડોદરા, ૬-૧૦-૧૯૮૮ | |||
અને | |||
</poem> | </poem> |