8,009
edits

Line 135: | Line 135: | ||
[[File:Shure mikrofon 55S.jpg|50px]][https://wiki.ekatrafoundation.org/images/b/b1/HarishMinashru_Sanchayan-59.mp3 કાવ્યપઠન સાંભળવા અહીં ક્લીક કરો.] | [[File:Shure mikrofon 55S.jpg|50px]][https://wiki.ekatrafoundation.org/images/b/b1/HarishMinashru_Sanchayan-59.mp3 કાવ્યપઠન સાંભળવા અહીં ક્લીક કરો.] | ||

{{color|Orange|~ હરીશ મીનાશ્રુ | {{color|Orange|~ હરીશ મીનાશ્રુ}} | ||
[[File:Sanchayan_08-23-04.jpg|200px|center]] | [[File:Sanchayan_08-23-04.jpg|200px|center]] | ||

Line 143: | Line 143: | ||
ફરફરતું. ભલું ભોળું. | ફરફરતું. ભલું ભોળું. | ||
ઓળીઝોળી કરીને ઈશ્વરે એનું નામ પીપળપાન પાડેલું.
| ઓળીઝોળી કરીને ઈશ્વરે એનું નામ પીપળપાન પાડેલું.

માણસે એને પૂછ્યુંઃ તું એક બાજુથી ચત્તુ છે | માણસે એને પૂછ્યુંઃ તું એક બાજુથી ચત્તુ છે | ||
ને બીજી બાજુથી ઊંધું, એમ કેમ?
| ને બીજી બાજુથી ઊંધું, એમ કેમ?

આકાશ જે બાજુને છત્તી કહેતું | આકાશ જે બાજુને છત્તી કહેતું | ||
એ બાજુને ધરતી ઊંધી કહેતી | એ બાજુને ધરતી ઊંધી કહેતી | ||
ને વાઈસે વર્સા.
| ને વાઈસે વર્સા.

ટાઢ, તડકો ને વર્ષા | ટાઢ, તડકો ને વર્ષા | ||
પાંદડું તો બન્ને બાજુએ ઝીલ્યા કરતું ને | પાંદડું તો બન્ને બાજુએ ઝીલ્યા કરતું ને | ||
એ...ય ને મઝેથી ફરફરતું.
| એ...ય ને મઝેથી ફરફરતું.

માણસે એને ફરીવાર પૂછ્યુંઃ | માણસે એને ફરીવાર પૂછ્યુંઃ | ||
તું એકી વખતે ઊંધુંચત્તું એવું પત્તું કેમ છે?
| તું એકી વખતે ઊંધુંચત્તું એવું પત્તું કેમ છે?

પાંદડું છણકો કરીને બોલ્યુંઃ | પાંદડું છણકો કરીને બોલ્યુંઃ | ||
એવાં ઊંધાંચત્તાં અમને નથી આવડતાં. | એવાં ઊંધાંચત્તાં અમને નથી આવડતાં. | ||
Line 163: | Line 158: | ||
એકી વખતે બે ચત્તી ને બે ઊંધી બાજુઓવાળું | એકી વખતે બે ચત્તી ને બે ઊંધી બાજુઓવાળું | ||
જેમાં ચત્તી છે તે જ ઊંધી બાજુ છે ને વાઈસે વર્સા.
| જેમાં ચત્તી છે તે જ ઊંધી બાજુ છે ને વાઈસે વર્સા.

માણસને પાંદડાની વાતમાં કશી સમજણ ના પડી. | માણસને પાંદડાની વાતમાં કશી સમજણ ના પડી. | ||
એ હજીય ઊંધાંચત્તાં કર્યા કરે છે.
| એ હજીય ઊંધાંચત્તાં કર્યા કરે છે.

Line 171: | Line 165: | ||
એક પાંદડું હતું, પહેલી વાર્તામાં હતું એનું એ જ. | એક પાંદડું હતું, પહેલી વાર્તામાં હતું એનું એ જ. | ||
કોમળ ને લીલું ને ફરફરતું.
| કોમળ ને લીલું ને ફરફરતું.

માણસે એને પૂછ્યુંઃ માઠા દિવસો | માણસે એને પૂછ્યુંઃ માઠા દિવસો | ||
આવી રહ્યા છે, એનું તને કૈં ભાન છે? | આવી રહ્યા છે, એનું તને કૈં ભાન છે? | ||
પાંદડું કહેઃ બધા જ દિવસ ફરફરવાના હોય છે | પાંદડું કહેઃ બધા જ દિવસ ફરફરવાના હોય છે | ||
એ સારા કે માઠા ક્યાં હોય છે?
| એ સારા કે માઠા ક્યાં હોય છે?

માણસ કહેઃ દિવસે દિવસે તું સુકાતું જઈશ | માણસ કહેઃ દિવસે દિવસે તું સુકાતું જઈશ | ||
ને પીળું પડી જઈશ | ને પીળું પડી જઈશ | ||
એની તને કૈં ફિકર ચિંતા છે કે નહીં?
| એની તને કૈં ફિકર ચિંતા છે કે નહીં?

પાંદડું કહેઃ અત્યારે હું કોમળ લીલા રંગમાં ફરફરું છું | પાંદડું કહેઃ અત્યારે હું કોમળ લીલા રંગમાં ફરફરું છું | ||
ત્યારે હું સૂકા પીળા રંગમાં ફરફરીશ
| ત્યારે હું સૂકા પીળા રંગમાં ફરફરીશ

માણસને પાંદડાની વાતમાં કશી જ સમજણ ના પડી | માણસને પાંદડાની વાતમાં કશી જ સમજણ ના પડી | ||
એ હજીય સારું માઠું લગાડ્યા કરે છે.
| એ હજીય સારું માઠું લગાડ્યા કરે છે.

Line 191: | Line 181: | ||
દીંટાવાળું | દીંટાવાળું | ||
ઝાડ સાથે નાભિનાળથી જોડાયેલું.
| ઝાડ સાથે નાભિનાળથી જોડાયેલું.

માણસ કહેઃ | માણસ કહેઃ | ||
અત્યારે તું ફરફરફરફર કરે છે પણ ધીરી બાપુડિયા | અત્યારે તું ફરફરફરફર કરે છે પણ ધીરી બાપુડિયા | ||
Line 197: | Line 186: | ||
ત્યારે અરરરરર તારી શી દશા થશે | ત્યારે અરરરરર તારી શી દશા થશે | ||
એનું તમે ભાન છે ખરું?
| એનું તમે ભાન છે ખરું?

પાંદડું કહેઃ એ તો તને એવું લાગે છે | પાંદડું કહેઃ એ તો તને એવું લાગે છે | ||
બાકી હું ક્યાં ફરફરું છું?
| બાકી હું ક્યાં ફરફરું છું?

હું તો સદાકાળ સ્થિર છું ને | હું તો સદાકાળ સ્થિર છું ને | ||
આ આખું ઝાડ પૃથ્વી સમેત અવકાશમાં ફરફરતું રહે છે. | આ આખું ઝાડ પૃથ્વી સમેત અવકાશમાં ફરફરતું રહે છે. | ||
Line 206: | Line 193: | ||
પણ તારી તો જનમતાંવેંત કપાઈ ગઈ છે | પણ તારી તો જનમતાંવેંત કપાઈ ગઈ છે | ||
એનું તને ભાન છે ખરું?
| એનું તને ભાન છે ખરું?

માણસને પાંદડાની વાતમાં કશી સમજણ ના પડી, | માણસને પાંદડાની વાતમાં કશી સમજણ ના પડી, | ||
એ હજીય ફરફરવું-નાં ફૂલેકાં ને ખરખરવું-ના ખરખરા કરતો રહે છે. | એ હજીય ફરફરવું-નાં ફૂલેકાં ને ખરખરવું-ના ખરખરા કરતો રહે છે. | ||
Line 224: | Line 210: | ||
છીંડું પાડીને વાર્તાની અંદર ઘૂસી ગયો હતો ને | છીંડું પાડીને વાર્તાની અંદર ઘૂસી ગયો હતો ને | ||
સૌને બોધપાઠ આપતો હતો.
| સૌને બોધપાઠ આપતો હતો.

એટલામાં બન્યું એવું કે | એટલામાં બન્યું એવું કે | ||
માણસો કરતાં થોડાક વધારે હાથ ધરાવતી | માણસો કરતાં થોડાક વધારે હાથ ધરાવતી | ||
Line 230: | Line 215: | ||
એક બેડોળ ને હેન્ડીકેપ વ્યક્તિએ દેખા દીધી. | એક બેડોળ ને હેન્ડીકેપ વ્યક્તિએ દેખા દીધી. | ||
એ જરા મૂંઝવણમાં હોય એવું લાગતું હતું.
| એ જરા મૂંઝવણમાં હોય એવું લાગતું હતું.

મને ક્યારનો ત્યાં વાર્તાની બહાર ઊભેલો જોઈને | મને ક્યારનો ત્યાં વાર્તાની બહાર ઊભેલો જોઈને | ||
એણે વાર્તાની અંદર રહ્યાં રહ્યાં | એણે વાર્તાની અંદર રહ્યાં રહ્યાં | ||
Line 281: | Line 265: | ||
પતરંગાએ આવી મુજને ઉપાડી પરબારી. | પતરંગાએ આવી મુજને ઉપાડી પરબારી. | ||
પહેલાં એણે એકલતાની ભીંતે પાડ્યું કાણું,
| પહેલાં એણે એકલતાની ભીંતે પાડ્યું કાણું,

વહેતા કીધા મુંઝારાના દરિયાઓ નવ્વાણું, | વહેતા કીધા મુંઝારાના દરિયાઓ નવ્વાણું, | ||
ફટાક દઈને ખોલી નાખી જૂની જર્જર બારી,
| ફટાક દઈને ખોલી નાખી જૂની જર્જર બારી,

પતરંગાએ આવી મુજને ઉપાડી પરબારી. | પતરંગાએ આવી મુજને ઉપાડી પરબારી. | ||
રૂંવેરૂંવે મોરપિચ્છ ઊગ્યાં તે ક્યાં સંતાડું?
| રૂંવેરૂંવે મોરપિચ્છ ઊગ્યાં તે ક્યાં સંતાડું?

સૈયર મારી ફરતે ઊડે પતંગિયાનું ધાડું, | સૈયર મારી ફરતે ઊડે પતંગિયાનું ધાડું, | ||
હક્કાબક્કા જેવી ખુદને નીરખું ધારીધારી,
| હક્કાબક્કા જેવી ખુદને નીરખું ધારીધારી,

પતરંગાએ આવી મુજને ઉપાડી પરબારી. | પતરંગાએ આવી મુજને ઉપાડી પરબારી. | ||
પતરંગો ક્યે, હાલ્ય ને આપણ બંને ઊડિયે ભેળાં,
| પતરંગો ક્યે, હાલ્ય ને આપણ બંને ઊડિયે ભેળાં,

મેં કીધું કે, ના રે બાબા, થઈ ભળભાંખળ વેળા. | મેં કીધું કે, ના રે બાબા, થઈ ભળભાંખળ વેળા. | ||
ગામલોક ના સાંખી શકશે જોડી તારી-મારી, | ગામલોક ના સાંખી શકશે જોડી તારી-મારી, | ||
Line 307: | Line 286: | ||
એક દી ઘડિયાળ મારા હાથથી છટકી પછી, | એક દી ઘડિયાળ મારા હાથથી છટકી પછી, | ||
સાઠ મિનિટો, સામટી મારા ઉપર બગડી પછી.
| સાઠ મિનિટો, સામટી મારા ઉપર બગડી પછી.

ચાંપલી એકાદ ક્ષણ તો બાઝવા ઊભી થઈ, | ચાંપલી એકાદ ક્ષણ તો બાઝવા ઊભી થઈ, | ||
માંડ બેસાડી છતાં એ કેટલું બબડી પછી.
| માંડ બેસાડી છતાં એ કેટલું બબડી પછી.

આમ તો દેખાવમાં એ ટેણકી લાગી હતી, | આમ તો દેખાવમાં એ ટેણકી લાગી હતી, | ||
એ બધી સેકન્ડ પણ ઓછું નથી ઝઘડી પછી.
| એ બધી સેકન્ડ પણ ઓછું નથી ઝઘડી પછી.

ને તમાશો દૂર બેઠાં એય પણ જોતી હશે, | ને તમાશો દૂર બેઠાં એય પણ જોતી હશે, | ||
લાગતી આવી કલાકો, મધ્યમાં ટપકી પછી.
| લાગતી આવી કલાકો, મધ્યમાં ટપકી પછી.

એ જ સાચું કહી શકે કે વાંક મારો શું હતો, | એ જ સાચું કહી શકે કે વાંક મારો શું હતો, | ||
વાતમાં નાજુક પળોને એટલે ઘસડી પછી.
| વાતમાં નાજુક પળોને એટલે ઘસડી પછી.

સાવ નાની વાતમાં એ જાત પર આવી ગયો, | સાવ નાની વાતમાં એ જાત પર આવી ગયો, | ||
મૂછ મેં મારી સમય સામે જરા મરડી પછી.
| મૂછ મેં મારી સમય સામે જરા મરડી પછી.

કાળથી મોટો નથી હું, એટલું સમજ્યા પછી, | કાળથી મોટો નથી હું, એટલું સમજ્યા પછી, | ||
મેં જ સંકેલો કર્યો ને ચાલતી પકડી પછી.</poem>}} | મેં જ સંકેલો કર્યો ને ચાલતી પકડી પછી.</poem>}} | ||
Line 341: | Line 314: | ||
ભારેખમ્મ થયો | ભારેખમ્મ થયો | ||
વધુ ઊંડો ઊતર્યો
| વધુ ઊંડો ઊતર્યો

એક વાદળું | એક વાદળું | ||
નદીમાં વાદળું જોઈને મલકી પડ્યું | નદીમાં વાદળું જોઈને મલકી પડ્યું | ||
નદી | નદી | ||
એનાં ઊંડાં તળ ધમરોળતી રહી
| એનાં ઊંડાં તળ ધમરોળતી રહી

પવને આકાશ તરફ જોયું | પવને આકાશ તરફ જોયું | ||
આકાશે પવનને | આકાશે પવનને | ||
Line 358: | Line 329: | ||
પવન | પવન | ||
ઊભો ચિરાઈ ગયો
| ઊભો ચિરાઈ ગયો

એક કવિતાને ખાતર | એક કવિતાને ખાતર | ||
સૃષ્ટિનો | સૃષ્ટિનો | ||
Line 373: | Line 343: | ||
ઊભા ને ઊભા મોલ પર, | ઊભા ને ઊભા મોલ પર, | ||
તૂટી પડે છે તીડ.
| તૂટી પડે છે તીડ.

લીલપતરસી આ તીડની ટોળકીઓ, | લીલપતરસી આ તીડની ટોળકીઓ, | ||
ઉજ્જડ કરતી જાય છે આ ધરા.
| ઉજ્જડ કરતી જાય છે આ ધરા.

ખાવામાં એવાં તો મશગુલ હોય છે આ તીડ, | ખાવામાં એવાં તો મશગુલ હોય છે આ તીડ, | ||
જાણે બહેરાં ન હોય! | જાણે બહેરાં ન હોય! | ||
Line 382: | Line 350: | ||
ગમે તેવા ધૂમાડાથી પણ ટેવાઈ ગયાં છે, | ગમે તેવા ધૂમાડાથી પણ ટેવાઈ ગયાં છે, | ||
આ તીડ.
| આ તીડ.

આ તીડ બાળપણમાં જોયેલાં તે નથી જ, | આ તીડ બાળપણમાં જોયેલાં તે નથી જ, | ||
આ તો અપરંપાર ખાઈને પણ ભૂખ્યાં ડાંસ, | આ તો અપરંપાર ખાઈને પણ ભૂખ્યાં ડાંસ, | ||
મસમોટાં જનાવરો કરતાં ભયંકર.
| મસમોટાં જનાવરો કરતાં ભયંકર.

આ તીડે તો, | આ તીડે તો, | ||
જાણે ઢાંકી દીધા છે સૂરજ ચન્દ્રને, | જાણે ઢાંકી દીધા છે સૂરજ ચન્દ્રને, | ||
અને ભરદિવસે અંધારું કરી મૂક્યું છે.
| અને ભરદિવસે અંધારું કરી મૂક્યું છે.

ને કશાય અણસાર વિના, | ને કશાય અણસાર વિના, | ||
છવાઈ ગયાં છે સર્વત્ર.</poem>}} | છવાઈ ગયાં છે સર્વત્ર.</poem>}} |