8,009
edits

Line 262: | Line 262: | ||
{{color|Orange|~ પારુલ ખખ્ખર}} | {{color|Orange|~ પારુલ ખખ્ખર}} | ||
{{Block center|<poem>ઢાંકોઢૂંબો કરી હજુ તો બેઠી’તી પરવારી, | {{Block center|<poem> | ||
પતરંગાએ આવી મુજને ઉપાડી પરબારી. | ઢાંકોઢૂંબો કરી હજુ તો બેઠી’તી પરવારી, | ||
પહેલાં એણે એકલતાની ભીંતે પાડ્યું કાણું, | પતરંગાએ આવી મુજને ઉપાડી પરબારી.

વહેતા કીધા મુંઝારાના દરિયાઓ નવ્વાણું, | પહેલાં એણે એકલતાની ભીંતે પાડ્યું કાણું, | ||
ફટાક દઈને ખોલી નાખી જૂની જર્જર બારી, | વહેતા કીધા મુંઝારાના દરિયાઓ નવ્વાણું,

પતરંગાએ આવી મુજને ઉપાડી પરબારી. | ફટાક દઈને ખોલી નાખી જૂની જર્જર બારી, | ||
રૂંવેરૂંવે મોરપિચ્છ ઊગ્યાં તે ક્યાં સંતાડું? | પતરંગાએ આવી મુજને ઉપાડી પરબારી.

સૈયર મારી ફરતે ઊડે પતંગિયાનું ધાડું, | રૂંવેરૂંવે મોરપિચ્છ ઊગ્યાં તે ક્યાં સંતાડું? | ||
હક્કાબક્કા જેવી ખુદને નીરખું ધારીધારી, | સૈયર મારી ફરતે ઊડે પતંગિયાનું ધાડું,

પતરંગાએ આવી મુજને ઉપાડી પરબારી. | હક્કાબક્કા જેવી ખુદને નીરખું ધારીધારી, | ||
પતરંગો ક્યે, હાલ્ય ને આપણ બંને ઊડિયે ભેળાં, | પતરંગાએ આવી મુજને ઉપાડી પરબારી.

મેં કીધું કે, ના રે બાબા, થઈ ભળભાંખળ વેળા. | પતરંગો ક્યે, હાલ્ય ને આપણ બંને ઊડિયે ભેળાં, | ||
મેં કીધું કે, ના રે બાબા, થઈ ભળભાંખળ વેળા.

ગામલોક ના સાંખી શકશે જોડી તારી-મારી, | ગામલોક ના સાંખી શકશે જોડી તારી-મારી, | ||
પતરંગાએ આવી મુજને ઉપાડી પરબારી.</poem>}} | પતરંગાએ આવી મુજને ઉપાડી પરબારી.</poem>}} |