17,546
edits
No edit summary |
(પ્રૂફ) |
||
Line 39: | Line 39: | ||
‘સિગારેટ, દાદા!’ | ‘સિગારેટ, દાદા!’ | ||
‘હાસ, | ‘હાસ, સિગારેટ, માળા શહેરી થઈ ગયા તો બહુ!’ માજા વેલાએ પોતાનો મીઠો અસંતોષ જણાવ્યો અને છોકરો સિગારેટ લઈ આવ્યો તેને, વચ્ચે વચ્ચે છોકરાને એકાદ દમ ભરવા દઈ, પોતે પીવા લાગ્યો અને આસપાસનાંને કહેવા લાગ્યો: | ||
‘હજી વીજી ન દેખાઈ!’ ‘મકલાને ક્યાં મોકલ્યો છે?’ ‘વા’લડી, તું તો જાણે નકરી વાણિયણ જેવી લાગે છે.’ ‘અરે, ભાણકી, તારી છોડી કેમ આટલી બધી રોવે છે?’ ‘કલી ડોસી માંદી પડી છે?’ ‘હેં, પેલો મગિયો ઇસ્પિતાલમાં મરી ગયો?’ | ‘હજી વીજી ન દેખાઈ!’ ‘મકલાને ક્યાં મોકલ્યો છે?’ ‘વા’લડી, તું તો જાણે નકરી વાણિયણ જેવી લાગે છે.’ ‘અરે, ભાણકી, તારી છોડી કેમ આટલી બધી રોવે છે?’ ‘કલી ડોસી માંદી પડી છે?’ ‘હેં, પેલો મગિયો ઇસ્પિતાલમાં મરી ગયો?’ | ||
Line 217: | Line 217: | ||
અને વનો પોતાની પાસે નથી તે તેને યાદ આવ્યું. તે બોલી ઊઠ્યો: ‘વનો હજી ના આવ્યો?’ | અને વનો પોતાની પાસે નથી તે તેને યાદ આવ્યું. તે બોલી ઊઠ્યો: ‘વનો હજી ના આવ્યો?’ | ||
‘આવતો હશે, ચાલો આપણે હવે જઈએ બધાં.’ કરી કેટલાક આદમીઓએ ઊઠવા કર્યું: ‘ઊઠો દાદા, તમને ઘેર પહોંચાડીએ. | ‘આવતો હશે, ચાલો આપણે હવે જઈએ બધાં.’ કરી કેટલાક આદમીઓએ ઊઠવા કર્યું: ‘ઊઠો દાદા, તમને ઘેર પહોંચાડીએ. કેવા ધરૂજો છો!’ | ||
‘જાઓ તમારે જવું હોય તો! હું ને વનો જોડે આવીશું!’ કહી ડોસો ટાવર ભણી પડખું ફરી ગયો. | ‘જાઓ તમારે જવું હોય તો! હું ને વનો જોડે આવીશું!’ કહી ડોસો ટાવર ભણી પડખું ફરી ગયો. |
edits