17,588
edits
No edit summary |
(પ્રૂફ) |
||
Line 31: | Line 31: | ||
સહુથી મોટો લાભ તો ટપુભાઈને અક્ષરેઅક્ષર યાદ રહે એનો થયો. અને ટપુભાઈની કમબખ્તીની શરૂઆત પણ ત્યાંથી થઈ. | સહુથી મોટો લાભ તો ટપુભાઈને અક્ષરેઅક્ષર યાદ રહે એનો થયો. અને ટપુભાઈની કમબખ્તીની શરૂઆત પણ ત્યાંથી થઈ. | ||
વાત એમ થઈ કે હમણાં ગામમાં આ સભાઓની ભરમાર શરૂ થઈ. એક દિવસે અનેક સભા હોય, અને એકેએક સભા ખાસ્સી ચાર-પાંચ કલાક ચાલે. એક રીતે ટપુભાઈને આનંદ | વાત એમ થઈ કે હમણાં ગામમાં આ સભાઓની ભરમાર શરૂ થઈ. એક દિવસે અનેક સભા હોય, અને એકેએક સભા ખાસ્સી ચાર-પાંચ કલાક ચાલે. એક રીતે ટપુભાઈને આનંદ વધ્યો, પણ બધી સભાઓમાં હાજરી અપાતી નહિ એનું ભારે દુઃખ પણ થયું. એક ઇલાજ તરીકે ટપુભાઈએ પણ એ ક્રમ રાખ્યો. વક્તા સભા પતાવીને બીજી સભામાં જાય ત્યારે ટપુભાઈ એક એક સભામાંથી નીકળીને સડક માપવા માંડે અને બીજી સભામાં જાય. | ||
આમાં ટપુભાઈ છાપાવાળાની નજરે ચડ્યા. ટપુભાઈ પણ એટલું જાણી ગયેલા કે આ ભાઈ છાપાવાળા છે. છાપામાં આ સભામાં જે બોલાતું તેનો હેવાલ નીકળતાં ટપુભાઈ પોતે નિયમિત પડોશીનું છાપું વાંચે. એમાં આ હેવાલ નીકળે અને એમાં ઘણું આડુંઅવળું હોય. બોલ્યા હોય તે ન હોય અને ન બોલ્યા હોય તે ગોઠવીને મૂક્યું હોય. અને ટપુભાઈનું દિલ ખાટું થાય. એમને કોઈ પક્ષ ન હતો, ન કોઈ એમનો આરાધ્ય દેવ હતો, પણ એમનાથી ખોટું સહન થતું નથી. બોલેલું ફરી જાય કે ન બોલ્યા હોય તેવું છપાય, એની એમને ભારે ચીડ ચડે. | આમાં ટપુભાઈ છાપાવાળાની નજરે ચડ્યા. ટપુભાઈ પણ એટલું જાણી ગયેલા કે આ ભાઈ છાપાવાળા છે. છાપામાં આ સભામાં જે બોલાતું તેનો હેવાલ નીકળતાં ટપુભાઈ પોતે નિયમિત પડોશીનું છાપું વાંચે. એમાં આ હેવાલ નીકળે અને એમાં ઘણું આડુંઅવળું હોય. બોલ્યા હોય તે ન હોય અને ન બોલ્યા હોય તે ગોઠવીને મૂક્યું હોય. અને ટપુભાઈનું દિલ ખાટું થાય. એમને કોઈ પક્ષ ન હતો, ન કોઈ એમનો આરાધ્ય દેવ હતો, પણ એમનાથી ખોટું સહન થતું નથી. બોલેલું ફરી જાય કે ન બોલ્યા હોય તેવું છપાય, એની એમને ભારે ચીડ ચડે. | ||
Line 93: | Line 93: | ||
આનો તો પોતાની પાસે જવાબ ન હતો. | આનો તો પોતાની પાસે જવાબ ન હતો. | ||
એકાએક ભાન આવવા જેવું થયું. પોતે અભાનમાં જ થાંભલીને બાઝી પડેલો તે કુંભી પાંસળીમાં કઠતી હતી. કોકનું આવું થયું હોત તો પોતે હસ્યા હોત – ખડખડ હસ્યા હોત. હસવા જેવું જ હતું ને? જાણે પાછળ કોક ધોકો લઈને પડ્યું હોય અને આડેધડ હાંલ્લું કે માણસ કશુંય જોયા વિના બસ | એકાએક ભાન આવવા જેવું થયું. પોતે અભાનમાં જ થાંભલીને બાઝી પડેલો તે કુંભી પાંસળીમાં કઠતી હતી. કોકનું આવું થયું હોત તો પોતે હસ્યા હોત – ખડખડ હસ્યા હોત. હસવા જેવું જ હતું ને? જાણે પાછળ કોક ધોકો લઈને પડ્યું હોય અને આડેધડ હાંલ્લું કે માણસ કશુંય જોયા વિના બસ ઢીબે જ રાખતું હોય અને એમાંથી બચવા જેની મળે તેની આડ લઈએ તેવું હતું. ખરું શું એની સમજણ ન પડે એ ખોટું બોલવા-કરવા જેટલું ભૂંડું નથી, પણ અજાણ્યું ને આંધળું બેય બરાબર છે ને? એવું જ આ અજ્ઞાની અને… અને ભલાભોળાનું થાય. | ||
અને બીજું તો આમ જેને થાય તેની ઠેકડી થાય. બોથડની ઠેકડી કરીને ડાહ્યામાં ખપવાનો દુનિયાનો વહેવાર છે એટલું ભાન તો ટપુભાઈને થઈ ચૂક્યું હતું, પણ એ ભાનનો ડંખ જેટલો અત્યારે લાગ્યો તેવો ક્યારેય લાગ્યો ન હતો. | અને બીજું તો આમ જેને થાય તેની ઠેકડી થાય. બોથડની ઠેકડી કરીને ડાહ્યામાં ખપવાનો દુનિયાનો વહેવાર છે એટલું ભાન તો ટપુભાઈને થઈ ચૂક્યું હતું, પણ એ ભાનનો ડંખ જેટલો અત્યારે લાગ્યો તેવો ક્યારેય લાગ્યો ન હતો. | ||
Line 199: | Line 199: | ||
ત્યાં એને કાને પડ્યું: ‘ઓલ્યા રાતડિયાને દુકાન આગળ ઊભો ન રે’વા દેવો. ને’શ છે! વાણોવાણ દેખાય તો આખો દા’ડો કાગડુંય ન ફરકે! ને’શ!’ | ત્યાં એને કાને પડ્યું: ‘ઓલ્યા રાતડિયાને દુકાન આગળ ઊભો ન રે’વા દેવો. ને’શ છે! વાણોવાણ દેખાય તો આખો દા’ડો કાગડુંય ન ફરકે! ને’શ!’ | ||
ટપુભાઈ ખિન્ન મને ત્યાંથી | ટપુભાઈ ખિન્ન મને ત્યાંથી ખોડંગાતા આગળ ચાલ્યા; પગ કરતાંય મન વિશેષ ખોડંગાતું હતું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits