17,611
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 10: | Line 10: | ||
‘આફ્રિકાથી નગીનચંદ આવવાનો છે, તું ન ઓળખે. પણ…’ ‘પારુલ આવવાની છે – મારા મિત્રની પ્રેયસી છે.’ ‘સુંદર આવવાનો છે.’ ‘જિતુ આવવાનો…’ ‘સંતોકબહેન આવવાનાં, જસુમતીબહેન, કોઈ મિત્ર, કોઈ પાડોશી, કોઈ બાલમિત્ર, કોઈ ગામનું, કોઈ ઓળખીતું, કોઈ ઓળખીતાનું ઓળખીતું કોઈ આવવાનું છે…’ | ‘આફ્રિકાથી નગીનચંદ આવવાનો છે, તું ન ઓળખે. પણ…’ ‘પારુલ આવવાની છે – મારા મિત્રની પ્રેયસી છે.’ ‘સુંદર આવવાનો છે.’ ‘જિતુ આવવાનો…’ ‘સંતોકબહેન આવવાનાં, જસુમતીબહેન, કોઈ મિત્ર, કોઈ પાડોશી, કોઈ બાલમિત્ર, કોઈ ગામનું, કોઈ ઓળખીતું, કોઈ ઓળખીતાનું ઓળખીતું કોઈ આવવાનું છે…’ | ||
‘આવવાનું છે’નો પડઘો, ઘરમાં અનેક વાર ઝિલાયો છે. શુચિએ તે ઝીલ્યો છે. માત્ર જમવા? રહેવા? કેટલા દિવસ? કેટલા કલાક? કયારે? શા માટે? આ બધા પ્રશ્નો કદી કોઈ ચિંતા દર્શાવતા નહીં, પણ એ આનંદભર્યા સુખી કુટુંબની બધા દિવસોની આનંદની મહેફિલોનો એકાદ કાર્યક્રમ જ બની જતા. શુચિનું હાસ્ય કદી વિલાતું નહીં. એનું મરકતું મુખ કદી ઝાંખું પડતું નહીં, તેના અંગની સ્ફૂર્તિ કદી મોળી બનતી નહીં; | ‘આવવાનું છે’નો પડઘો, ઘરમાં અનેક વાર ઝિલાયો છે. શુચિએ તે ઝીલ્યો છે. માત્ર જમવા? રહેવા? કેટલા દિવસ? કેટલા કલાક? કયારે? શા માટે? આ બધા પ્રશ્નો કદી કોઈ ચિંતા દર્શાવતા નહીં, પણ એ આનંદભર્યા સુખી કુટુંબની બધા દિવસોની આનંદની મહેફિલોનો એકાદ કાર્યક્રમ જ બની જતા. શુચિનું હાસ્ય કદી વિલાતું નહીં. એનું મરકતું મુખ કદી ઝાંખું પડતું નહીં, તેના અંગની સ્ફૂર્તિ કદી મોળી બનતી નહીં; તેનાં હેતપ્રીત, તેની હળવાશ, તેના સ્વાગતની અદા કદી અણછાજતાં-અપરિચિત બની જતાં નહીં. કંઈક એવુંય લાગતું – સમાચાર કાને પડતાં જ… | ||
‘આવવાનું છે!’ | ‘આવવાનું છે!’ |
edits