ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મધુ રાય/મકાન: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
Line 21: Line 21:
જાણે એવું થિયું ને, કે હરિયાને મન થિયું કામે જાવાનું. એટલે એણે તો લીધી એક નોકરી. નોકરી કંઈ જેવીતેવી નો’તી. સરકારી ઑફિસમાં ફસ્ટક્લાસ ટેબલખુરસીવારી નોકરી હતી. ફાઇલિંગનું કામ, ને કારકુનનો હોદ્દો. હરિયાને માથે એક જ સાહેબ, અવલકારકુન. ને અવલકારકુનની હરિયા ઉપર મેરબાની પૂરેપૂરી, એટલે હરિયાને વેલુમોડું થાય તો ડોરા ન કાઢે. ઊલટાનું હરિયાના ઘર પાસેથી બસ ઊપડવાનો ટાઇમ, હરિયાને ઑફિસે પોંચવાનો ટાઇમ બધું ગણી, હરિયાને સગવડે ઑફિસ બેચાર મિનિટ મોડા આવવાની છૂટ હતી.

હરિયો રોજ નવ સુડતાલીસની બસ પકડે, ને બસ પૂરી થાય યાં ઊતરે, યાંથી ઑફિસ ઢૂંકડી જ હતી. બરોબર દસ ને દસ મિનિટે બસમાંથી ઊતરે, હાથમાં ટિકિટ ધરી રાખે, ને નીચે ટીટી ઊભો હોય એને પધરાવી હાલવા માંડે, રોજનો આ નિયમ, મહિનાના પચીસે દિવસ, ને વરસના બારે મહિના આમ ચાલતું’તું, બસ એક જ ઠેકાણે ઊભી રહે, હરિયો આગલા બારણામાંથી ઊતરે, ડાબા હાથનું કાંડા ઘડિયાળ જોવે, જમણા હાથે ઓલા ટીટી માસ્તરને ટિકિટ પકડાવે ને હાલવા માંડે. રોજના નિયમને કારણે ઊતરવાની, ટિકિટ પધરાવવાની, અને ઘડિયાળ જોવાની એક ફિક્સ પદ્ધતિ પડી ગઈ હતી, અને હરિયાને એ ફાવી ગ્યું’તું. કોકાદિ ટીટી આઘોપાછો ઊભો હોય તો હરિયાનો પિત્તો જાય, પણ એવી વાતમાં તી કંઈ બાઝવા બેસાય છે? ટીટી આઘોપાછો હોય તો એને ગોતીને ટિકિત પકડાવવા બે ડગલાં હાલવું પડે, પણ! ટિકિટ આપવી એટલે આપવી – એક જાતનું કામ સમજો ને.
હરિયો રોજ નવ સુડતાલીસની બસ પકડે, ને બસ પૂરી થાય યાં ઊતરે, યાંથી ઑફિસ ઢૂંકડી જ હતી. બરોબર દસ ને દસ મિનિટે બસમાંથી ઊતરે, હાથમાં ટિકિટ ધરી રાખે, ને નીચે ટીટી ઊભો હોય એને પધરાવી હાલવા માંડે, રોજનો આ નિયમ, મહિનાના પચીસે દિવસ, ને વરસના બારે મહિના આમ ચાલતું’તું, બસ એક જ ઠેકાણે ઊભી રહે, હરિયો આગલા બારણામાંથી ઊતરે, ડાબા હાથનું કાંડા ઘડિયાળ જોવે, જમણા હાથે ઓલા ટીટી માસ્તરને ટિકિટ પકડાવે ને હાલવા માંડે. રોજના નિયમને કારણે ઊતરવાની, ટિકિટ પધરાવવાની, અને ઘડિયાળ જોવાની એક ફિક્સ પદ્ધતિ પડી ગઈ હતી, અને હરિયાને એ ફાવી ગ્યું’તું. કોકાદિ ટીટી આઘોપાછો ઊભો હોય તો હરિયાનો પિત્તો જાય, પણ એવી વાતમાં તી કંઈ બાઝવા બેસાય છે? ટીટી આઘોપાછો હોય તો એને ગોતીને ટિકિટ પકડાવવા બે ડગલાં હાલવું પડે, પણ! ટિકિટ આપવી એટલે આપવી – એક જાતનું કામ સમજો ને.

બસ, હરિયાનું કામ આમ થાળે પડી ગયું’તું, ને એના બીજા સ્ટાફની મોબત મળી’તી, ને કાગળિયાં જોઈને એને મજા પડતી’તી, કામ વધારે આવે તયેં એને વધારે પાનો ચડતો’તો એટલે મોટાસાહેબ બી રાજી. એકાદિક વાર તો મોટાસાહેબે હરિયાને થૅન્ક યુ પણ કૈ દીધેલું. હરિયાને કામ બઉ વાલું એટલે એને તો કામથી કામ બીજી કોઈ લપનછપન નહીં. પાંચપંદર મિનિટ મોડું થાય આવવામાં ઈ વાત સાચી, પણ હરિયો છૂટવા ટાણે એટલું વધારે બેસીને સાટું વારી દેતો’તો. સિધાનવાદી હતો’ને ગધનો.

Line 29: Line 29:
ને આમ ને આમ ત્રણ મહિના નીકળી ગયા. ઓલો ટિકિટ લેવાવાળો દેખાય જ નહીં, ને હરિયાએ નવી પદ્ધતિ પણ ફિક્સ કરી નાખી. બસમાંથી ઊતરવું, ગોળી વાળીને ટિકિટ તાકીને મિક્સરના મોઢામાં મારવી, ને ઑફિસભેરા થઈ જાવું. કોઈદિ’ હરિયો નિશાન ચૂકતો નહીં, એટલે હરિયાને એમાંય મજા આવવા માંડી. ત્રણ મહિનામાંથી ચાર મહિના, પાંચ મહિના નીકળી ગયા, મકાન ચણાતું જાય છે, ચલાતું જાય છે, રોજ સિમેન્ટ મિક્સ થાય છે અને એક દિ’ મકાન ચણાઈને પૂરું થઈ ગયું. એવાકમાં ટીટી માસ્તર પાછો ડ્યુટી ઉપર આવી ગયો, ને હરિયાએ વરી પાછો જૂનો નિયમ સાધી લીધો.

હવે રોજ હરિયો બસમાંથી ઊતરીને ઑફિસે જાતાં ઓલું મોટું મકાન જોવે. જોતો જોતો જાય ને વિચાર કરે કે આમાં મારી છ મહિનાની ટિકિટુંય બંધાઈ ગઈ છે, સિમેન્ટ ભેરી. હરિયો જીવનનો જરાક પોચો. રોજ એને રઈ રઈને થાય કે ભલે જરાક તો જરાક, પણ સિમેન્ટને ઠેકાણે એની ટિકિટના કાગળનો ‘ભેગ’ તો થિયો કેવાય ને! ન કરે નારાયણ ને જો મકાન એટલા જ કારણે સહેજ કાચું બંધાણું હોય તો?
હવે રોજ હરિયો બસમાંથી ઊતરીને ઑફિસે જાતાં ઓલું મોટું મકાન જોવે. જોતો જાય ને વિચાર કરે કે આમાં મારી છ મહિનાની ટિકિટુંય બંધાઈ ગઈ છે, સિમેન્ટ ભેરી. હરિયો જીવનો જરાક પોચો. રોજ એને રઈ રઈને થાય કે ભલે જરાક તો જરાક, પણ સિમેન્ટને ઠેકાણે એની ટિકિટના કાગળનો ‘ભેગ’ તો થિયો કેવાય ને! ન કરે નારાયણ ને જો મકાન એટલા જ કારણે સહેજ કાચું બંધાણું હોય તો?

રોજ હરિયાનો જીવ આમ કચવાયા કરે. રોજ એને થાય કે છોકરમત કરી નાખી. ટિકિટું એમાં નાખી ન હોત તો કંઈ નો’તું. પણ હવે તો થાવા કાળ થઈ ગયું.
રોજ હરિયાનો જીવ આમ કચવાયા કરે. રોજ એને થાય કે છોકરમત કરી નાખી. ટિકિટું એમાં નાખી ન હોત તો કંઈ નો’તું. પણ હવે તો થાવા કાળ થઈ ગયું.
Line 45: Line 45:
હરિયો તો આભો જ થઈ ગ્યો, જાણે એનું પાપ કંઈ સારામાયલું જ પાપ નથી ગણાતું ઈ વાતથી એને ખોટું લાગી ગ્યું. ભગવાન કયે કે આવાયે પૈડાં છે ને કંઈ! પણ હરિયો માયનો નંઈ અટલે ભગવાને એને માથે હાથ ફેરવીને સમજાવ્યું કે જો, ગાંડા, ઈ મકાન તો બૈનું ઈ પેલાં જ પડી ગ્યું છે.

એક તો જાણે તારાથી કૈંક મોટાં મોટાં પાપ કરનારાંનાં પેટનું પાણીયે હાલતું નથી. ઓલું મકાન તો મેં કયું એમ બનતાં પહેલાં જ પડી ગ્યું છે, ને એનું કારણ તારી ટિકિટું નથી, પણ આ મકાનને આવાં બીજાં બધાંય મકાનમાં સૌથી પેલાં તો પાયા ખોદવાવારાએ કામચોરી કરી છે, ને પછી સિમેન્ટવારાએ ભેગ કૈરો છે, ને પછી ઈંટુવારાએ ભેગ કૈરો છે, ને એમ પેલેથી છેલે સુધી મકાનની ચીજેચીજમાં કચાસ આવી ગઈ છે. ઈ મકાન તો હસે તયેં પડસે, એનો હરખસોક તું ન કરતો. તું તો તારે કરવાનું હોય ઈ જ કૈરા કરજે, ને બાકી બધું મારી ઉપર મૂકી દેજે.
એક તો જાણે તારાથી કૈંક મોટાં મોટાં પાપ કરનારાંનાં પેટનું પાણીયે હાલતું નથી. ઓલું મકાન તો મેં કયું એમ બનતાં પહેલાં જ પડી ગ્યું છે, ને એનું કારણ તારી ટિકિટું નથી, પણ આ મકાનને આવાં બીજાં બધાંય મકાનમાં સૌથી પેલાં તો પાયા ખોદવાવારાએ કામચોરી કરી છે, ને પછી સિમેન્ટવારાએ ભેગ કૈરો છે, ને પછી ઈંટુવારાએ ભેગ કૈરો છે, ને એમ પેલેથી છેલે સુધી મકાનની ચીજેચીજમાં કચાસ આવી ગઈ છે. ઈ મકાન તો પડવાનું હસે તયેં પડસે, એનો હરખસોક તું ન કરતો. તું તો તારે જે કરવાનું હોય ઈ જ કૈરા કરજે, ને બાકી બધું મારી ઉપર મૂકી દેજે.

તો હરિયાને શાંતિ થવાને બદલે ઝાળ લાગી ગૈ. ગધડીના બધાય ભેગ કરે, બધાય પોતાનું સાજ કરવાનો વેંત પાડે, ઈ બધું થાતું થાતું આપણા જેવાની જ કાંધે કે બીજું કાંઈ? તો તો પછી આનો અરથ ઈ જ થિયો ને કે ખાલી આ એક જ મકાનમાં તડું નથી પડી, આખી દુનિયા ભાંગી જવાની છે. તો ભગવાને કયું કે હવે તું સઈમજો.

Navigation menu