ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાવજી પટેલ/સૈનિકનાં બાળકો: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
Line 23: Line 23:
‘કેમ?’ રાજુ પૂછે છે!’
‘કેમ?’ રાજુ પૂછે છે!’


અને એ સંવાદ અનુત્તર સ્થિતિમાં જ અટકી જાય છે. ચોખાના દાણા જેવું સ્થિર મૌન પરસાળમાં પથરાઈ જાય છે. એમનો એમ હાથ લમણાને ટેકવાઈ રહ્યો. વયોવૃદ્ધ સાસુ આ મૂંગો વિલાપ જોઈને પોતાના ટૂંપાતા જીવને એમનો એમ રહેવા રાજુને ઢંઢોળે છે.
અને એ સંવાદ અનુત્તર સ્થિતિમાં જ અટકી જાય છે. ચોખાના દાણા જેવું સ્થિર મૌન પરસાળમાં પથરાઈ જાય છે. એમનો એમ હાથ લમણાને ટેકવાઈ રહ્યો. વયોવૃદ્ધ સાસુ આ મૂંગો વિલાપ જોઈને પોતાના ટૂંપાતા જીવને એમનો એમ રહેવા દઈ રાજુને ઢંઢોળે છે.


‘વહુ બેટા!’
‘વહુ બેટા!’
Line 113: Line 113:
‘બળ્યા, એવા પથરા શું કરવાના?’
‘બળ્યા, એવા પથરા શું કરવાના?’


‘એવું ન બોલશો, બા! એમાં વળી દુભાવ છો શું? એ જ છોકરીઓ મારે પેટ હોત તો તમે પથરા કહોત ખરાં?’
‘એવું ન બોલશો, બા! એમાં વળી દુભાવ છો શું? એ જ છોકરીઓ મારે પેટ હોત તો તમે પથરા કહેત ખરાં?’


બા ત્યાંથી ખસી ગયાં, છોકરાને ગાળો દેતાં દેતાં. રાજુએ માધવને લખ્યું. બા જાણી ગયાં એ વાત તે છુપાવી શકી નહીં.
બા ત્યાંથી ખસી ગયાં, છોકરાને ગાળો દેતાં દેતાં. રાજુએ માધવને લખ્યું. બા જાણી ગયાં એ વાત તે છુપાવી શકી નહીં.