17,546
edits
No edit summary |
(પ્રૂફ) |
||
Line 117: | Line 117: | ||
રશ્મિ પણ હીંચકા પર બેઠી. | રશ્મિ પણ હીંચકા પર બેઠી. | ||
‘મારા વિશે કંઈ પૂછ્યું? | ‘મારા વિશે કંઈ પૂછ્યું? તેં કંઈ વાત કરી?’ | ||
તુષારે જવાબ ન આપ્યો. પગની ઠેસથી હીંચકો ઝુલાવતો રહ્યો. થોડી વારે રશ્મિએ પૂછ્યુંઃ | તુષારે જવાબ ન આપ્યો. પગની ઠેસથી હીંચકો ઝુલાવતો રહ્યો. થોડી વારે રશ્મિએ પૂછ્યુંઃ | ||
Line 183: | Line 183: | ||
બંડુએ બીજા કમરામાં બે પથારી કરી હતી. તે પર વિશાખા નિરાંતે બેઠી. એક ઓશીકું ખોળામાં મૂક્યું અને તુષાર સામે જોયું. એ જરા દૂર પથારીના છેડે બેઠો હતો. | બંડુએ બીજા કમરામાં બે પથારી કરી હતી. તે પર વિશાખા નિરાંતે બેઠી. એક ઓશીકું ખોળામાં મૂક્યું અને તુષાર સામે જોયું. એ જરા દૂર પથારીના છેડે બેઠો હતો. | ||
‘આરામથી બેસ, તુષાર!’ વિશાખાએ કહ્યું અને એક ઓશીકું તુષાર સામે ફેંક્યું. | ‘આરામથી બેસ, તુષાર!’ વિશાખાએ કહ્યું અને એક ઓશીકું તુષાર સામે ફેંક્યું. રશ્મિ વિશાખાની સાવ નજીક, લગભગ એને સ્પર્શીને બેઠી. | ||
‘બોલ…’ વિશાખાએ તુષારને કહ્યું. પણ તુષાર કશું જ ન બોલી ન શક્યો. એની આંખો સજળ થઈ ગઈ હતી. | ‘બોલ…’ વિશાખાએ તુષારને કહ્યું. પણ તુષાર કશું જ ન બોલી ન શક્યો. એની આંખો સજળ થઈ ગઈ હતી. |
edits