8,009
edits
(→) |
(→) |
||
Line 199: | Line 199: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== <span style="color: red"> | == <span style="color: red">અવતરણો: </span>== | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં યુવલ નોઆ હરારી લેખિત ’સેપિયન્સ: માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પુસ્તકનાં કેટલાંક નોંધપાત્ર અવતરણો છે: | અહીં યુવલ નોઆ હરારી લેખિત ’સેપિયન્સ: માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પુસ્તકનાં કેટલાંક નોંધપાત્ર અવતરણો છે: | ||
Line 205: | Line 205: | ||
2. “મોટી સંખ્યામાં અજાણ્યા લોકો સહિયારી પૌરાણિક કથાઓમાં વિશ્વાસ કરીને સફળતાપૂર્વક સહકાર આપી શકે છે.” | 2. “મોટી સંખ્યામાં અજાણ્યા લોકો સહિયારી પૌરાણિક કથાઓમાં વિશ્વાસ કરીને સફળતાપૂર્વક સહકાર આપી શકે છે.” | ||
3. “ઇતિહાસના થોડા સખત કાયદાઓ પૈકીનો એક એ છે કે વૈભવો જરૂરિયાતો બની જાય છે અને નવી જવાબદારીઓ પેદા કરે છે.” | 3. “ઇતિહાસના થોડા સખત કાયદાઓ પૈકીનો એક એ છે કે વૈભવો જરૂરિયાતો બની જાય છે અને નવી જવાબદારીઓ પેદા કરે છે.” | ||
4. “સંસ્કૃતિનો તર્ક એવો હોય છે કે તે માત્ર તેનો જ નિષેધ કરે છે જે અકુદરતી છે, પરંતુ બાયોલોજીકલ દૃષ્ટિકોણથી, કશું પણ અકુદરતી નથી.” | |||
5. “જીવનને સરળ બનાવવાના નીત-નવા પ્રયત્નો ઘણી મુશ્કેલીઓ પેદા કરે છે.” | 5. “જીવનને સરળ બનાવવાના નીત-નવા પ્રયત્નો ઘણી મુશ્કેલીઓ પેદા કરે છે.” | ||
6. “પ્રાગૈતિહાસિક મનુષ્યો વિશે જાણવા જેવી સૌથી મહત્વની બાબત એ છે કે તેઓ એટલાં તુચ્છ પ્રાણીઓ હતાં કે પર્યાવરણ પર તેમની અસર ગોરિલા, આગિયા અથવા જેલીફિશ કરતાં વધુ નહોતી.” | 6. “પ્રાગૈતિહાસિક મનુષ્યો વિશે જાણવા જેવી સૌથી મહત્વની બાબત એ છે કે તેઓ એટલાં તુચ્છ પ્રાણીઓ હતાં કે પર્યાવરણ પર તેમની અસર ગોરિલા, આગિયા અથવા જેલીફિશ કરતાં વધુ નહોતી.” |