17,611
edits
No edit summary |
No edit summary |
||
Line 49: | Line 49: | ||
એણે ડોક હલાવી. ગલીકૂંચી અને ઝાકઝમાળ દુકાનો વચ્ચેથી સડસડાટ રિક્ષા ચાલતી હતી. કેટલાંક બારણાં બંધ ને કેટલાંક ખુલ્લાં, બધું અજાણ્યું, પણ એને કંઈ બીક ન લાગી. બાઈ ભલી હતી તેથી હશે એમ, એક ખૂણે રિક્ષા અટકી. મોટું મકાન, મોટો ઓટલો, તોતિંગ મજબૂત બારણાં. | એણે ડોક હલાવી. ગલીકૂંચી અને ઝાકઝમાળ દુકાનો વચ્ચેથી સડસડાટ રિક્ષા ચાલતી હતી. કેટલાંક બારણાં બંધ ને કેટલાંક ખુલ્લાં, બધું અજાણ્યું, પણ એને કંઈ બીક ન લાગી. બાઈ ભલી હતી તેથી હશે એમ, એક ખૂણે રિક્ષા અટકી. મોટું મકાન, મોટો ઓટલો, તોતિંગ મજબૂત બારણાં. | ||
વચ્ચે ચોક હતો. ઉપર થોડી ઓરડીઓ. નાની નાની બારીમાંથી બેચાર ચહેરા ડોકાયા, પછી બારીઓ બંધ થઈ ગઈ. ઘણા માણસો રહેતા હશે આટલી મોટી | વચ્ચે ચોક હતો. ઉપર થોડી ઓરડીઓ. નાની નાની બારીમાંથી બેચાર ચહેરા ડોકાયા, પછી બારીઓ બંધ થઈ ગઈ. ઘણા માણસો રહેતા હશે આટલી મોટી જગામાં. આમતેમ જોતી એ અધૂકડી ઊભી રહી. | ||
ક્યાંકથી ગાવાના, હસવાના દબાયેલા અવાજો આવ્યા કરતા હતા. ઉપર તો કશું દેખાતું નહોતું. ઓરડીઓનાં બારણાં બંધ હતાં ચસોચસ, ને જે ખુલ્લાં હતાં એ લાલ ગુલાબી ફૂલોવાળા પડદે પૂરાં ઢંકાયેલાં, અંદરનું કંઈ દેખાય નહીં. | ક્યાંકથી ગાવાના, હસવાના દબાયેલા અવાજો આવ્યા કરતા હતા. ઉપર તો કશું દેખાતું નહોતું. ઓરડીઓનાં બારણાં બંધ હતાં ચસોચસ, ને જે ખુલ્લાં હતાં એ લાલ ગુલાબી ફૂલોવાળા પડદે પૂરાં ઢંકાયેલાં, અંદરનું કંઈ દેખાય નહીં. | ||
Line 63: | Line 63: | ||
‘હાં, હાં, અરે મુન્ની, જરા ઉસે.’ | ‘હાં, હાં, અરે મુન્ની, જરા ઉસે.’ | ||
ચોકની એક તરફ બે મોટા બાથરૂમ, સરસ સુંવાળી ગુલાબી અને આસમાની લાદીવાળા. પેલી ફિલમમાં જોયેલો બાથરૂમ યાદ આવી ગયો. બાજુમાં એકદમ | ચોકની એક તરફ બે મોટા બાથરૂમ, સરસ સુંવાળી ગુલાબી અને આસમાની લાદીવાળા. પેલી ફિલમમાં જોયેલો બાથરૂમ યાદ આવી ગયો. બાજુમાં એકદમ ચોખ્ખો બરાબર બારણાં બંધ થાય એવો, પાકી મજબૂત દીવાલોવાળો… આમાં જવાનું? આ બધાં આમાં જતાં હશે! | ||
આંખો ફાડીને એ બારણું અને આગળો જોઈ રહી. બારણું બંધ થાય એટલે બધુંયે બહાર રહી જાય. આપણને તો અંદર કશી બીક નહીં, કોઈથી ખોલાય સુધ્ધાં નહીં, કોઈને એ દેખાય પણ નહીં, કશો રઘવાટ નહીં. | આંખો ફાડીને એ બારણું અને આગળો જોઈ રહી. બારણું બંધ થાય એટલે બધુંયે બહાર રહી જાય. આપણને તો અંદર કશી બીક નહીં, કોઈથી ખોલાય સુધ્ધાં નહીં, કોઈને એ દેખાય પણ નહીં, કશો રઘવાટ નહીં. |
edits