17,542
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 112: | Line 112: | ||
પણ રાકેશ ખરાબ રીતે હસતો રહ્યો. એ પ્રતિકાર કરતી હતી ને રાતના બારને ટકોરે ઘરનાં બારણાં ધડામ્ કરતાં બંધ થયાં ને સોનલ અંધકારમાં એકલી બહાર હડસેલાઈ ગઈ. | પણ રાકેશ ખરાબ રીતે હસતો રહ્યો. એ પ્રતિકાર કરતી હતી ને રાતના બારને ટકોરે ઘરનાં બારણાં ધડામ્ કરતાં બંધ થયાં ને સોનલ અંધકારમાં એકલી બહાર હડસેલાઈ ગઈ. | ||
* | <center>*</center> | ||
સોનલ ઘરના છજા પર બેસી હસતી હતી. એ બચી ગઈ હતી. એને પાંખો ફૂટી હતી. એ હવામાં ઊડી શકતી હતી. એ મુક્ત હતી. | સોનલ ઘરના છજા પર બેસી હસતી હતી. એ બચી ગઈ હતી. એને પાંખો ફૂટી હતી. એ હવામાં ઊડી શકતી હતી. એ મુક્ત હતી. | ||
Line 164: | Line 164: | ||
વર્ષોને વજન નથી; હળવાં ફૂલ બની વહેતાં જાય છે, કાળસમંદર પર સોનલ ઘણી પોપ્યુલર છે. હવે ઘણા દોસ્તારો છે એને, ગાડીને સ્ટાર્ટ કરતાં એ હમેશ મોં મરડીને કહે છે. ‘બાય બાય રાકેશ.’ ને રાકેશ એને મોં વકાસી જોઈ રહે છે. | વર્ષોને વજન નથી; હળવાં ફૂલ બની વહેતાં જાય છે, કાળસમંદર પર સોનલ ઘણી પોપ્યુલર છે. હવે ઘણા દોસ્તારો છે એને, ગાડીને સ્ટાર્ટ કરતાં એ હમેશ મોં મરડીને કહે છે. ‘બાય બાય રાકેશ.’ ને રાકેશ એને મોં વકાસી જોઈ રહે છે. | ||
* | <center>*</center> | ||
સોનલની પૂરપાટ જતી ગાડી જાણે અવકાશમાંથી નીચે ગબડતી ગઈ… નીચે નીચે… | સોનલની પૂરપાટ જતી ગાડી જાણે અવકાશમાંથી નીચે ગબડતી ગઈ… નીચે નીચે… |
edits