17,546
edits
(+1) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{border|2=600px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|<br>{{Justify| | {{border|2=600px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|<br>{{Justify| | ||
{{gap}}ભરતી-ઓટ, ગ્રહમંડળની ગતિઓ, ઋતુઓની નિયમિતતા જોઈ ઘડીભર લાગે છે કે પૃથ્વી નિયમ-બદ્ધ અને વ્યવસ્થિત છે. બીજી જ પળે ધરતીકંપ, જ્વાળામુખી, દુકાળ, રોગ, સંહાર—એ બધું જોઈને વળી થાય છે કે વિશ્વમાં તો અંધાધૂંધી પ્રવર્તી રહી છે. જગતને બગીચો માનીને ચાલનાર અનેક સ્થળે ભયંકર મરુભૂમિ જોઈ વિસ્મય પામે છે. વિશ્વ પ્રગતિ કરે છે એ જેટલું સત્ય લાગે છે તેટલું જ તે ઠરીને વિનાશ પામશે એ પણ લાગે છે.}} | {{gap}}ભરતી-ઓટ, ગ્રહમંડળની ગતિઓ, ઋતુઓની નિયમિતતા જોઈ ઘડીભર લાગે છે કે પૃથ્વી નિયમ-બદ્ધ અને વ્યવસ્થિત છે. બીજી જ પળે ધરતીકંપ, જ્વાળામુખી, દુકાળ, રોગ, સંહાર—એ બધું જોઈને વળી થાય છે કે વિશ્વમાં તો અંધાધૂંધી પ્રવર્તી રહી છે. જગતને બગીચો માનીને ચાલનાર અનેક સ્થળે ભયંકર મરુભૂમિ જોઈ વિસ્મય પામે છે. વિશ્વ પ્રગતિ કરે છે એ જેટલું સત્ય લાગે છે તેટલું જ તે ઠરીને વિનાશ પામશે એ પણ લાગે છે.}} |
edits