અન્વેષણા/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
Line 86: Line 86:
{{right|ગાંધી માર્ગ : ફુવારા સામે : અમદાવાદ-૧}}
{{right|ગાંધી માર્ગ : ફુવારા સામે : અમદાવાદ-૧}}
</poem>
</poem>
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<poem>
'''પ્રકાશક'''
ભગતભાઈ ભુરાલાલ શેઠ
આર. આર. શેઠની કંપની
પ્રિન્સેસ સ્ટ્રીટ : મુંબઈ–૨
ગાંધી માર્ગ : અમદાવાદ-૧
(c)
ભોગીલાલ સાંડેસરા
પ્રથમ આવૃત્તિ
સપ્ટેમ્બર ૧૯૬૭
પ્રત : ૧૧૫૦
'''મૂલ્ય રૂ. ૮-૭૫'''
મુદ્રક
જુગલદાસ સી. મહેતા
શ્રી પ્રવીણ પ્રિન્ટરી
સોનગઢ (સૌરાષ્ટ્ર )
</poem>
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<poem>
{{right|આચાર્ય યશવંત શુકલ}}
{{right|અને}}
{{right|ડૉ. ચંપકલાલ શુક્લને}}
{{right|સસ્નેહ}}
{{right|केन रत्नमिदं सृष्टं मित्रमित्यक्षरद्वयम् ।}}
</poem>
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{right|પ્રાસ્તાવિક}}
{{Poem2Open}}
‘ઇતિહાસની કેડી’ (પદ્મજા પ્રકાશન, વડોદરા, ૧૯૪૫), ‘વસ્તુપાલનું વિદ્યામંડળ અને બીજા લેખો (‘જૈન’ સાપ્તાહિકની ભેટ, ભાવનગર, ૧૯૪૮), ‘સંશોધનની કેડી’ (ગુર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૬૧) તથા ‘ઇતિહાસ અને સાહિત્ય’  (ગુર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૬૬) પછીનો મારો આ પાંચમો લેખસંગ્રહ પ્રગટ કરવા માટે આપણી જાણીતી પુસ્તક પ્રકાશનસંસ્થા આર. આર. શેઠ એન્ડ કંપનીનો હું આભારી છું.
આ સંગ્રહમાં બે વ્યાખ્યાનો, સંખ્યાબંધ રેડિયો-વાર્તાલાપો અને બીજા સ્વાધ્યાય- લેખો તથા શબ્દચર્ચાવિષયક કેટલીક નાનીમોટી નોંધો છે. વેદકાળથી માંડી પ્રાચીન અને મધ્યયુગમાં થઈ, અર્વાચીન ગુજરાત અને ગુજરાતીના સીમાડા સુધીનું કંઈક કાલાનુક્રમિક વિહંગદર્શન એમાં હોઈ કેટલાક મિત્રોએ ‘ઇતિહાસની પાંખ’ એવું એનું નામ સૂચવ્યું હતું, જ્યારે બીજા કેટલાકે એમાંના અભિગમને અનુલક્ષીને ‘ અન્વેષણા’ નામ માટે પ્રેમભર્યો આગ્રહ રાખ્યો હતો. છેવટે, એ આગ્રહનો મેં સ્વીકાર કર્યો છે. આશા છે કે ‘અન્વેષણા’ નામ વાચકોને સમુચિત લાગશે.
લેખોના પ્રસિદ્ધિકાળ અને સ્થાનાદિનો નિર્દેશ તે તે લેખની સાથે કર્યો છે.
‘પુસ્તકની સૂચિ કાળજીપૂર્વક તૈયાર કરવા માટે મારા મિત્રો અને સહકાર્યકરો શ્રી. નટવરલાલ ચિમનલાલ દેસાઈ અને ડૉ. હર્ષદ મ. ત્રિવેદીનો હું ઉપકાર માનુ છું.
{{Poem2Close}}
{{સ-મ|‘અધ્યાપકનિવાસ’,
વડોદરા
૩ જુલાઈ, ૧૯૬૭||
'''ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરા'''

{{HeaderNav2
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ
|next = ૧. ગુર્જર ઇતિહાસ અને સંસ્કૃતિ : કેટલાક વિચારો

17,756

edits

Navigation menu