17,756
edits
(+1) |
No edit summary |
||
Line 6: | Line 6: | ||
{{Poem2Open}}આપણી પૌરાણિક ભૂગોળમાં વર્ણવાયેલા ‘જંબુદ્વીપ’નો અર્થ ‘એશિયાખંડ’ એવો કરવામાં આવે છે. એ જંબુદ્વીપમાં ભારતવર્ષ આવેલો છે અર્થાત્ પૌરાણિક ભૂગોળમાં જંબુદ્વીપને એક સ્વતંત્ર એકમ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. જંબુદ્રીપમાં ભારતવર્ષનું સ્થાન કેન્દ્રમાં છે. ઇતિહાસ દૃષ્ટિએ કહીએ તો એ કેન્દ્રમાંથી પશ્ચિમે એશિયા-માઇનોર અને પૂર્વે જાવા – સુમાત્રા સુધી એની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અસરો વિસ્તરેલી છે. એશિયા-માઇનોરમાંથી હ્યુગો. વિન્કલરે ખોળી કાઢેલા ઈ. સ. પૂર્વે ૧૪૦૦ આસપાસના મિટાની રાજકર્તાઓના લેખોમાં ઇંદ્ર, મિત્ર, વરુણ અને નાસત્ય એ ઋગ્વેદ- પ્રોક્ત દેવોનાં નામ મળે છે. કેટલાક વિદ્વાનો માને છે કે આર્યો ભારતમાં આવ્યા તે પૂર્વેના – અથવા ભારત–યુરોપીય કાળના આ લેખો છે, જ્યારે બીજા કેટલાક એમ માને છે કે ભારતની ભૂમિ ઉપર વૈદિક સંસ્કારિતાનો પૂર્ણ વિકાસ થયા બાદ વૈદિક આર્યોનો એકાદ સમૂહ ભારતમાંથી એશિયા-માઇનોર ગયો હશે અને તેના આ લેખો હોવા જોઈએ. આ બેમાંથી ગમે તે મત ગ્રાહ્ય ગણવામાં આવે તોપણ એ લેખો ભારતના પ્રાચીનતમ ધાર્મિક અને સાંસ્કારિક ઇતિહાસ માટે ખૂબ અગત્યના છે એમાં તો શંકા નથી. | {{Poem2Open}}આપણી પૌરાણિક ભૂગોળમાં વર્ણવાયેલા ‘જંબુદ્વીપ’નો અર્થ ‘એશિયાખંડ’ એવો કરવામાં આવે છે. એ જંબુદ્વીપમાં ભારતવર્ષ આવેલો છે અર્થાત્ પૌરાણિક ભૂગોળમાં જંબુદ્વીપને એક સ્વતંત્ર એકમ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. જંબુદ્રીપમાં ભારતવર્ષનું સ્થાન કેન્દ્રમાં છે. ઇતિહાસ દૃષ્ટિએ કહીએ તો એ કેન્દ્રમાંથી પશ્ચિમે એશિયા-માઇનોર અને પૂર્વે જાવા – સુમાત્રા સુધી એની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અસરો વિસ્તરેલી છે. એશિયા-માઇનોરમાંથી હ્યુગો. વિન્કલરે ખોળી કાઢેલા ઈ. સ. પૂર્વે ૧૪૦૦ આસપાસના મિટાની રાજકર્તાઓના લેખોમાં ઇંદ્ર, મિત્ર, વરુણ અને નાસત્ય એ ઋગ્વેદ- પ્રોક્ત દેવોનાં નામ મળે છે. કેટલાક વિદ્વાનો માને છે કે આર્યો ભારતમાં આવ્યા તે પૂર્વેના – અથવા ભારત–યુરોપીય કાળના આ લેખો છે, જ્યારે બીજા કેટલાક એમ માને છે કે ભારતની ભૂમિ ઉપર વૈદિક સંસ્કારિતાનો પૂર્ણ વિકાસ થયા બાદ વૈદિક આર્યોનો એકાદ સમૂહ ભારતમાંથી એશિયા-માઇનોર ગયો હશે અને તેના આ લેખો હોવા જોઈએ. આ બેમાંથી ગમે તે મત ગ્રાહ્ય ગણવામાં આવે તોપણ એ લેખો ભારતના પ્રાચીનતમ ધાર્મિક અને સાંસ્કારિક ઇતિહાસ માટે ખૂબ અગત્યના છે એમાં તો શંકા નથી. | ||
પૂર્વ દિશાએ જોઈએ તો સિયામ, હિંદી ચીન, કંબોડિયા, જાવા અને સુમાત્રામાં અતિ પ્રાચીન કાળથી ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો પ્રચાર થયો હતો. આજે પણ એ પ્રદેશમાં જે સ્થાપત્યનાં અવશેષો અને કલાસ્વરૂપો છે તેમાં ભારતની ધાર્મિક કલાની તથા એની ભાષામાં સર્વ ભારતીય આર્ય ભાષાઓની જનની સંસ્કૃતની અસર વ્યક્ત થાય છે. પ્રાચીન ભારતના સંસ્કારનો એ શાંતિમય વિજય હતો. અગસ્ત્ય મુનિ સમુદ્ર પી ગયા, એવી પૌરાણિક આખ્યાયિકાનો અર્થ સમુદ્રપારના દેશોમાં થયેલો આ સંસ્કૃતિવિસ્તાર જ હોઈ શકે. | પૂર્વ દિશાએ જોઈએ તો સિયામ, હિંદી ચીન, કંબોડિયા, જાવા અને સુમાત્રામાં અતિ પ્રાચીન કાળથી ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો પ્રચાર થયો હતો. આજે પણ એ પ્રદેશમાં જે સ્થાપત્યનાં અવશેષો અને કલાસ્વરૂપો છે તેમાં ભારતની ધાર્મિક કલાની તથા એની ભાષામાં સર્વ ભારતીય આર્ય ભાષાઓની જનની સંસ્કૃતની અસર વ્યક્ત થાય છે. પ્રાચીન ભારતના સંસ્કારનો એ શાંતિમય વિજય હતો. અગસ્ત્ય મુનિ સમુદ્ર પી ગયા, એવી પૌરાણિક આખ્યાયિકાનો અર્થ સમુદ્રપારના દેશોમાં થયેલો આ સંસ્કૃતિવિસ્તાર જ હોઈ શકે. | ||
અઢી હજાર વર્ષ પૂર્વે થયેલા શાક્યમુનિ ગૌતમ બુદ્ધે બૌદ્ધ ધર્મની સ્થાપના કરતાં આ સંસ્કૃતિવિસ્તારને ભારે વેગ મળ્યો. બૌદ્ધ ધર્મ એક આંતરરાષ્ટ્રિય બળ બન્યો. બુદ્ધનિર્વાણ પછીના થોડાક સૈકાઓમાં જ એ ધર્મ જગતના અનેક દેશોમાં ફેલાયો. એશિયાનો પ્રત્યેક પ્રદેશ એનાથી પ્રભાવિત થયો અને એનાં જીવન તથા કલા ઉપર બૌદ્ધ ધર્મની અને તે દ્વારા ભારતીય જીવન અને કલાની ઊંડી અસર થઈ. અગ્નિ એશિયાના દેશમાં અને ઇન્ડોનેશિયામાં તો હિંદુ અને બૌદ્ધ ધર્મની અસરો એકમેકમાં મિશ્રિત થઈ ગઈ. આમ હોવું સ્વાભાવિક છે, કેમ કે વ્યાપક અર્થમાં જોઈએ તો બૌદ્ધધર્મ ભારતવ્યાપી આર્યધર્મનો એક ભાગ હતો અને તેના ઉદ્ભવકાળ પૂર્વે કેટલાયે સૈકાઓથી ચાલી આવતી ભારતીય શ્રમણપરંપરામાંથી તેણે પ્રેરણા લીધી હતી. આથી જ વિષ્ણુના દશ અવતારોમાં બુદ્ધને સ્થાન મળ્યું. આપણા દેશની લોકપરંપરા પ્રમાણે, આપણે બુદ્ધાવતારના સમયમાં રહીએ છીએ, કેમ કે કલ્કી અવતાર તો ભવિષ્યમાં થવાનો છે. બૌદ્ધમાર્ગ એક સંપ્રદાય તરીકે આપણા દેશમાંથી નામશેષ થઈ ગયો ત્યાર પછી રચાયેલા, ભક્તકવિ જયદેવકૃત ‘ગીતગોવિંદ’ની દશાવતાર-સ્તુતિમાં દયામય બુદ્ધની સ્તુતિ કરેલી છે કે- | અઢી હજાર વર્ષ પૂર્વે થયેલા શાક્યમુનિ ગૌતમ બુદ્ધે બૌદ્ધ ધર્મની સ્થાપના કરતાં આ સંસ્કૃતિવિસ્તારને ભારે વેગ મળ્યો. બૌદ્ધ ધર્મ એક આંતરરાષ્ટ્રિય બળ બન્યો. બુદ્ધનિર્વાણ પછીના થોડાક સૈકાઓમાં જ એ ધર્મ જગતના અનેક દેશોમાં ફેલાયો. એશિયાનો પ્રત્યેક પ્રદેશ એનાથી પ્રભાવિત થયો અને એનાં જીવન તથા કલા ઉપર બૌદ્ધ ધર્મની અને તે દ્વારા ભારતીય જીવન અને કલાની ઊંડી અસર થઈ. અગ્નિ એશિયાના દેશમાં અને ઇન્ડોનેશિયામાં તો હિંદુ અને બૌદ્ધ ધર્મની અસરો એકમેકમાં મિશ્રિત થઈ ગઈ. આમ હોવું સ્વાભાવિક છે, કેમ કે વ્યાપક અર્થમાં જોઈએ તો બૌદ્ધધર્મ ભારતવ્યાપી આર્યધર્મનો એક ભાગ હતો અને તેના ઉદ્ભવકાળ પૂર્વે કેટલાયે સૈકાઓથી ચાલી આવતી ભારતીય શ્રમણપરંપરામાંથી તેણે પ્રેરણા લીધી હતી. આથી જ વિષ્ણુના દશ અવતારોમાં બુદ્ધને સ્થાન મળ્યું. આપણા દેશની લોકપરંપરા પ્રમાણે, આપણે બુદ્ધાવતારના સમયમાં રહીએ છીએ, કેમ કે કલ્કી અવતાર તો ભવિષ્યમાં થવાનો છે. બૌદ્ધમાર્ગ એક સંપ્રદાય તરીકે આપણા દેશમાંથી નામશેષ થઈ ગયો ત્યાર પછી રચાયેલા, ભક્તકવિ જયદેવકૃત ‘ગીતગોવિંદ’ની દશાવતાર-સ્તુતિમાં દયામય બુદ્ધની સ્તુતિ કરેલી છે કે-{{Poem2Close}} | ||
{{Block center|<poem>निन्दसि यज्ञविधेरहह श्रुतिजातम् । | {{Block center|<poem>निन्दसि यज्ञविधेरहह श्रुतिजातम् । | ||
सदयहृदय दर्शितपशुघातम् । | सदयहृदय दर्शितपशुघातम् । | ||
केशव धृतबुद्धशरीर, जय जगदीश हरे ॥</poem>}} | केशव धृतबुद्धशरीर, जय जगदीश हरे ॥</poem>}} | ||
{{Poem2Open}} | |||
હિંદુ ધર્મ દ્વારા જ જંબુદ્ધીપની સાંસ્કારિક અને આધ્યાત્મિક એકતાનો પ્રારંભ થયો, પણ બૌદ્ધ ધર્મ દ્વારા એ એકતા ઘણે અંશે સિદ્ધ થઈ. ભગવાન ગૌતમ બુદ્ધના સ્મરણનું મહાન પર્વ ગયા મહિનાની ચોવીસમી તારીખે ઊજવાયું ત્યારે મુખ્યત્વે એમના ઉપદેશો વડે આ એકતા કેવી રીતે સધાઈ એ જોવું ઉચિત થશે, એટલું જ નહિ, પંચશીલનો સિદ્ધાંત નવા અર્થવિસ્તારથી આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે સ્વીકારાતો જાય છે ત્યારે ભવિષ્ય માટે પણ કંઈક ઉપયોગી થશે. | હિંદુ ધર્મ દ્વારા જ જંબુદ્ધીપની સાંસ્કારિક અને આધ્યાત્મિક એકતાનો પ્રારંભ થયો, પણ બૌદ્ધ ધર્મ દ્વારા એ એકતા ઘણે અંશે સિદ્ધ થઈ. ભગવાન ગૌતમ બુદ્ધના સ્મરણનું મહાન પર્વ ગયા મહિનાની ચોવીસમી તારીખે ઊજવાયું ત્યારે મુખ્યત્વે એમના ઉપદેશો વડે આ એકતા કેવી રીતે સધાઈ એ જોવું ઉચિત થશે, એટલું જ નહિ, પંચશીલનો સિદ્ધાંત નવા અર્થવિસ્તારથી આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે સ્વીકારાતો જાય છે ત્યારે ભવિષ્ય માટે પણ કંઈક ઉપયોગી થશે. | ||
ચીન અને ભારતના પ્રાચીન સાંસ્કારિક સંપર્કનો ટૂંકો વૃત્તાન્ત આ પહેલાંના લેખમાં મેં આપ્યો છે. | ચીન અને ભારતના પ્રાચીન સાંસ્કારિક સંપર્કનો ટૂંકો વૃત્તાન્ત આ પહેલાંના લેખમાં મેં આપ્યો છે. |
edits