પ્રતિસાદ/અણમોલ વિરાસત આપણી બધાની: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{border|2=600px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|<br>{{Justify|
{{border|2=600px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|<br>{{Justify|
{{gap}}દક્ષિણ આફ્રિકામાં અને હિંદુસ્તાનમાં ગાંધીજીએ ચલાવેલી અનેક રાજદ્વારી લડતોમાં હરિલાલે સક્રિય ભાગ લીધો હતો અને વખતોવખત જેલવાસ વેઠ્યા હતા, છતાં પિતાના આગ્રહોના છિટ્કારમાં, તેમજ પોતાની તમામ ક્ષતિઓ માટે પિતા જ જવાબદાર હતા એવી એમની માન્યતામાં, એમણે કદી મચક ન આપી. ગાંધીજી પોતે પોતાના પુત્રોના ઉછેર અને શિક્ષણની બાબતમાં, પોતે કશો અન્યાય કર્યો છે એમ માનતા નહોતા; છતાં  હરિલાલના પતનમાં, પોતાના વહેલા કાળનું જીવન એક કારણ હશે એમ માનતા અને કહેતા.
દક્ષિણ આફ્રિકામાં અને હિંદુસ્તાનમાં ગાંધીજીએ ચલાવેલી અનેક રાજદ્વારી લડતોમાં હરિલાલે સક્રિય ભાગ લીધો હતો અને વખતોવખત જેલવાસ વેઠ્યા હતા, છતાં પિતાના આગ્રહોના છિટ્કારમાં, તેમજ પોતાની તમામ ક્ષતિઓ માટે પિતા જ જવાબદાર હતા એવી એમની માન્યતામાં, એમણે કદી મચક ન આપી. ગાંધીજી પોતે પોતાના પુત્રોના ઉછેર અને શિક્ષણની બાબતમાં, પોતે કશો અન્યાય કર્યો છે એમ માનતા નહોતા; છતાં  હરિલાલના પતનમાં, પોતાના વહેલા કાળનું જીવન એક કારણ હશે એમ માનતા અને કહેતા.
પણ ગાંધીજીની સત્ય પ્રત્યેની નિષ્ઠા તેમજ એમના આગ્રહને યથાયોગ્ય સમજનારની નજરમાં, આ બાબતમાં, એમનો દોષ વશે એમ નથી. સત્યનિષ્ઠાને ખાતર પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર જીવનસાધકો, પોતાની સાધના પાછળ, ‘સુતવિત દારા શીશ સમરપે’ એમાં નવાઈ નથી – એ એમ જ કરે. ગાંધીજીએ એ જ પુરાણી પરંપરાનું અનુસરણ કર્યું.

}}
}}
Line 42: Line 42:

{{border|2=600px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|<br>{{Justify|
{{border|2=600px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|<br>{{Justify|
{{gap}}ગુજરાતી વૈચારિક સાહિત્યની વાત કરીએ તો મંજુબહેન ઝવેરીનું નામ અવશ્ય યાદ આવે. એમણે કદીએ કોઈની કંઠી બાંધી નથી અને કુંઠિત થયાં નથી. મુદ્દાસરની છતાંયે મુક્તવિચારણા એમનાં બુદ્ધિપૂત ચિંતનમાંથી પ્રગટે છે. કોઈ પણ એક વિચારને એ એક જ ખૂણેથી નથી જોતાં, પણ અનેક ખૂણેથી જોઈને પછી જ નિર્ણય વહેતા કરે છે. તે પણ આ વાત અંતિમ અને અફર છે એવું ઠસાવવા  માટે નહીં, પણ તાત્ત્વિક વિચારણાને આગળ લઈ જવા માટે. વ્યાપકતા અને ઊંડાણ હંમેશાં સાથે નથી રહેતાં. અહીં એમના ચિંતનશીલ યજ્ઞનો આપણને વિરલ પ્રસાદ મળ્યો છે, પ્રતિસાદ મળ્યો છે. જો આપણા વિચારો ઠરી ગયા હોય તો એમને ફરી પાછા પ્રજ્વલિત કરવાની તાકાત એમની કલમના તેજમાં છે.
ગુજરાતી વૈચારિક સાહિત્યની વાત કરીએ તો મંજુબહેન ઝવેરીનું નામ અવશ્ય યાદ આવે. એમણે કદીએ કોઈની કંઠી બાંધી નથી અને કુંઠિત થયાં નથી. મુદ્દાસરની છતાંયે મુક્તવિચારણા એમનાં બુદ્ધિપૂત ચિંતનમાંથી પ્રગટે છે. કોઈ પણ એક વિચારને એ એક જ ખૂણેથી નથી જોતાં, પણ અનેક ખૂણેથી જોઈને પછી જ નિર્ણય વહેતા કરે છે. તે પણ આ વાત અંતિમ અને અફર છે એવું ઠસાવવા  માટે નહીં, પણ તાત્ત્વિક વિચારણાને આગળ લઈ જવા માટે. વ્યાપકતા અને ઊંડાણ હંમેશાં સાથે નથી રહેતાં. અહીં એમના ચિંતનશીલ યજ્ઞનો આપણને વિરલ પ્રસાદ મળ્યો છે, પ્રતિસાદ મળ્યો છે. જો આપણા વિચારો ઠરી ગયા હોય તો એમને ફરી પાછા પ્રજ્વલિત કરવાની તાકાત એમની કલમના તેજમાં છે.
}}
}}
{{right|'''સુરેશ દલાલ'''}}  
{{right|'''સુરેશ દલાલ'''}}  

Navigation menu