સંવાદસંપદા/વિભા દેસાઈ: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 39: Line 39:
'''પ્રશ્ન: સ્વરાંકનોની વાત કરીએ તો શ્રુતિનાં ઘણાં સ્વરાંકનો ગૌરાંગભાઈ અને ક્ષેમુભાઈનાં હતાં. રાસભાઈએ કરેલાં કેટલાંક ઉત્તમ સ્વરાંકનો આજે પણ એટલાં જ તાજાં છે. રાસભાઈની સ્વરાંકન પદ્ધતિ વિષે અમને કંઈક કહો. એમનું કોઈપણ સ્વરાંકન થાય તો એ સૌપ્રથમ સાંભળનાર અને ગાનાર આપ જ હશો. સંગીત ઉપરાંત એમનામાં સાહિત્યની પણ ઊંડી સૂઝ હતી, જે એમની કાવ્યોની પસંદગીમાં દેખાય છે.'''
'''પ્રશ્ન: સ્વરાંકનોની વાત કરીએ તો શ્રુતિનાં ઘણાં સ્વરાંકનો ગૌરાંગભાઈ અને ક્ષેમુભાઈનાં હતાં. રાસભાઈએ કરેલાં કેટલાંક ઉત્તમ સ્વરાંકનો આજે પણ એટલાં જ તાજાં છે. રાસભાઈની સ્વરાંકન પદ્ધતિ વિષે અમને કંઈક કહો. એમનું કોઈપણ સ્વરાંકન થાય તો એ સૌપ્રથમ સાંભળનાર અને ગાનાર આપ જ હશો. સંગીત ઉપરાંત એમનામાં સાહિત્યની પણ ઊંડી સૂઝ હતી, જે એમની કાવ્યોની પસંદગીમાં દેખાય છે.'''


એ કોઈ ચોક્કસ પદ્ધતિથી સ્વરાંકન કરતા હોય એવું તો ન કહી શકાય, પણ સાહિત્યિક સત્ત્વવાળી કવિતાના આગ્રહી ખરા. સુરેશ દલાલનું ‘કવિતા’ સામયિક કાયમ મંગાવતા એની  સિવાય પણ પોતાને ગમી જાય એવી ગેય કવિતા વાંચે તો હંમેશા ડાયરીમાં ટપકાવી લેવાની ટેવ હતી. ઘણા કવિઓ પણ એમને પોતાની રચનાઓ હાથે લખીને મોકલી આપતા. પણ તેઓ એવું ચોક્કસપણે માનતા કે સ્વરાંકન કરવાનું નક્કી કરીને હાર્મોનિયમ લનેબેસ્વાથ સ્વરાંકન ન પણ થાય. અને કોઈકવાર આખી કવિતાનું સ્વરાંકન અનાયાસે એક જ બેઠકે થઇ જાય, એવું બને. એમનું પહેલી સ્વરાંકન સુરેશ દલાલનું લખેલું ‘પરમ સુધામય પાવન, હું ઝંખું તવ સંગ સનાતન’ એ એમણે કયા સંજોગોમાં કરેલું એ કહેવાનું મને ગમશે. એ વખતે એ યુનિવર્સીટીમાં એમ.એસ.સી નો અભ્યાસ કરતા હતા અને હોસ્ટેલમાં રહેતા. એ વખતે એ સાયકલ વાપરતા અને હોસ્ટેલમાંથી એક વખત એમનાં બહેનને ત્યાં જતા હતા એ સાયકલની ઘંટડીનાં સ્વરને લઈને એમના મનમાં કંઇક સ્પાર્ક થયો અને સાયકલ ચલાવતાં જ એ કાવ્યનું સ્વરાંકન થયું, એ ગીતનું મુખડું એમણે સાયકલ ચલાવતાં કરેલું. પછી બીજા દિવસે એમના એક મિત્રને ત્યાં ગયા, એ મિત્રને ત્યાં પગ-પેટી હતી. તો ત્યાં જઈને એમણે બાકીનું સ્વરાંકન કર્યું. એ એવું કહેતા કે ક્યારેક હાર્મોનિયમ લઈને બે કલાક બેસી રહો તો પણ સ્વરો ન આવે એવું બની શકે. અને તમે સાચું કહ્યું કે જ્યારે પણ સ્વરાંકન થાય ત્યારે પહેલું તો મને જ સંભળાવતા. પણ ખૂબ ઓપન માઈન્ડેડ હતા, એટલે ક્યારેક મારી ક્ષમતા પ્રમાણે હું કોઈક ફેરફાર સૂચવું તો એનો અમલ પણ કરતા. એક વખત એવું થયું કે એક જ ગીતનાં બે સ્વરાંકન થઇ ગયાં. તો એમણે મને પૂછ્યું કે બેમાંથી મને કયું સારું લાગ્યું અને મેં જે કહ્યું તે એમણેફાઈનલ કર્યું. આ બધા પ્રસંગો અત્યારે તમારી સાથે વાત કરતાં યાદ આવે છે. એ ગાયક અને સ્વરકાર તો ખરા જ પણ આમ ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હતા અને ઉત્તમ શિક્ષક પણ ખરા. એમણે ભારતીય વિદ્યાભવનની અમદાવાદ શાખાની ભવન્સ કોલેજમાં બેતાળીસ વર્ષ સુધી સતત સંગીતના વર્ગો ચલાવ્યા હતા. આજના ઘણા બધા જાણીતા કલાકારો એમના સંગીત વરગમાં જોડાયા હતા. એમાંના એક તે આપણા જાણીતા ગાયક-સ્વરકાર અને સાહિત્યના મરમી એવા અમર ભટ્ટ. એમણે રાસભાઈ વિષે એક લેખ લખેલો જેમાં એમણે રાસભાઈની શિક્ષક તરીકેની ખાસિયતો વર્ણવી એમને બિરદાવ્યા હતા.
એ કોઈ ચોક્કસ પદ્ધતિથી સ્વરાંકન કરતા હોય એવું તો ન કહી શકાય, પણ સાહિત્યિક સત્ત્વવાળી કવિતાના આગ્રહી ખરા. સુરેશ દલાલનું ‘કવિતા’ સામયિક કાયમ મંગાવતા એની  સિવાય પણ પોતાને ગમી જાય એવી ગેય કવિતા વાંચે તો હંમેશા ડાયરીમાં ટપકાવી લેવાની ટેવ હતી. ઘણા કવિઓ પણ એમને પોતાની રચનાઓ હાથે લખીને મોકલી આપતા. પણ તેઓ એવું ચોક્કસપણે માનતા કે સ્વરાંકન કરવાનું નક્કી કરીને હાર્મોનિયમ લઈને બેસવાથી સ્વરાંકન ન પણ થાય. અને કોઈકવાર આખી કવિતાનું સ્વરાંકન અનાયાસે એક જ બેઠકે થઈ જાય, એવું બને. એમનું પહેલી સ્વરાંકન સુરેશ દલાલનું લખેલું ‘પરમ સુધામય પાવન, હું ઝંખું તવ સંગ સનાતન’ એ એમણે કયા સંજોગોમાં કરેલું એ કહેવાનું મને ગમશે. એ વખતે એ યુનિવર્સીટીમાં એમ. એસ. સી નો અભ્યાસ કરતા હતા અને હોસ્ટેલમાં રહેતા. એ વખતે એ સાયકલ વાપરતા અને હોસ્ટેલમાંથી એક વખત એમનાં બહેનને ત્યાં જતા હતા એ સાયકલની ઘંટડીનાં સ્વરને લઈને એમના મનમાં કંઈક સ્પાર્ક થયો અને સાયકલ ચલાવતાં જ એ કાવ્યનું સ્વરાંકન થયું, એ ગીતનું મુખડું એમણે સાયકલ ચલાવતાં કરેલું. પછી બીજા દિવસે એમના એક મિત્રને ત્યાં ગયા, એ મિત્રને ત્યાં પગ-પેટી હતી. તો ત્યાં જઈને એમણે બાકીનું સ્વરાંકન કર્યું. એ એવું કહેતા કે ક્યારેક હાર્મોનિયમ લઈને બે કલાક બેસી રહો તો પણ સ્વરો ન આવે એવું બની શકે. અને તમે સાચું કહ્યું કે જ્યારે પણ સ્વરાંકન થાય ત્યારે પહેલું તો મને જ સંભળાવતા. પણ ખૂબ ઓપન માઈન્ડેડ હતા, એટલે ક્યારેક મારી ક્ષમતા પ્રમાણે હું કોઈક ફેરફાર સૂચવું તો એનો અમલ પણ કરતા. એક વખત એવું થયું કે એક જ ગીતનાં બે સ્વરાંકન થઈ ગયાં. તો એમણે મને પૂછ્યું કે બેમાંથી મને કયું સારું લાગ્યું અને મેં જે કહ્યું તે એમણે ફાઈનલ કર્યું. આ બધા પ્રસંગો અત્યારે તમારી સાથે વાત કરતાં યાદ આવે છે. એ ગાયક અને સ્વરકાર તો ખરા જ પણ આમ ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હતા અને ઉત્તમ શિક્ષક પણ ખરા. એમણે ભારતીય વિદ્યાભવનની અમદાવાદ શાખાની ભવન્સ કૉલેજમાં બેતાળીસ વર્ષ સુધી સતત સંગીતના વર્ગો ચલાવ્યા હતા. આજના ઘણા બધા જાણીતા કલાકારો એમના સંગીત વર્ગમાં જોડાયા હતા. એમાંના એક તે આપણા જાણીતા ગાયક-સ્વરકાર અને સાહિત્યના મરમી એવા અમર ભટ્ટ. એમણે રાસભાઈ વિષે એક લેખ લખેલો જેમાં એમણે રાસભાઈની શિક્ષક તરીકેની ખાસિયતો વર્ણવી એમને બિરદાવ્યા હતા.
'''પ્રશ્ન: સંગીતને એટલુંબધું સમર્પણ હોવા છતાં સંગીતને વ્યવસાય તરીકે આપ બંનેએ કેમ ન અપનાવ્યું?'''
 
રાસભાઈની પ્રકૃતિ અને એમનો સંગીત પ્રત્યેનો અભિગમ સાવ જુદાં જ હતાં. અમે બંને પહેલેથી જ પોતપોતાના વ્યવસાયમાં ગૂંથાયેલાં હતાં એ વાત તો સાચી. પણ અમારું એ વ્યાવસાયિક સંગીત તરફનું વલણ જ નહોતું.એનો એવો અર્થ પણ ન કરી શકાય કે અમને વ્યવસાય તરીકે અપનાવવાની જરૂર નહોતી. એ સંગીતને એક સાધના તરિક ગણતા. સંગીત અમારા બંને માટે સાધન નહોતું એ સાધ્ય હતું, પ્રોફેશન નહોતું પણ એક મિશન હતું. અને એટલે જ સંગીતે અમને આર્થિક સદ્ધારતા કરતાં વધુ આંતરિક સભરતા આપી એમ કહું તો ચાલે.
'''પ્રશ્ન: સંગીતને એટલું બધું સમર્પણ હોવા છતાં સંગીતને વ્યવસાય તરીકે આપ બંનેએ કેમ ન અપનાવ્યું?'''
'''પ્રશ્ન: આપણું સંગીત અથવા કોઈપણ કળા અધ્યાત્મ તરફ લઇ જનારી હોય છે. તમારા અધ્યાત્મ દર્શન વિષે જાણવાની ઈચ્છા થાય.'''
રાસભાઈની પ્રકૃતિ અને એમનો સંગીત પ્રત્યેનો અભિગમ સાવ જુદાં જ હતાં. અમે બંને પહેલેથી જ પોતપોતાના વ્યવસાયમાં ગૂંથાયેલાં હતાં એ વાત તો સાચી. પણ અમારું એ વ્યાવસાયિક સંગીત તરફનું વલણ જ નહોતું. એનો એવો અર્થ પણ ન કરી શકાય કે અમને વ્યવસાય તરીકે અપનાવવાની જરૂર નહોતી. એ સંગીતને એક સાધના તરીકે ગણતા. સંગીત અમારા બંને માટે સાધન નહોતું એ સાધ્ય હતું, પ્રોફેશન નહોતું પણ એક મિશન હતું. અને એટલે જ સંગીતે અમને આર્થિક સદ્ધારતા કરતાં વધુ આંતરિક સભરતા આપી એમ કહું તો ચાલે.
હુંસાચું કહું તો મારી જાતને બહુ આધ્યાત્મિક ગણતી નથી. પણ રાસભાઈના પાસથી, એમના સંગથી મને જે કંઈ સમજાયું તે એ કે સંગીત એક એવું તત્વ છે કે એ આપણને આપણા અંતસ્તત્વના શુદ્ધીકરણ તરફ લઇ જાય. અને દરેક કલાકાર એ તરફનો પ્રમાણિક પ્રયત્ન કરે અને સંગીતને એ રીતે જ જુવે અને લે તો એનો ઉદ્ધાર થઇ જાય એ વાત નિઃશંક છે.
 
'''પ્રશ્ન: હવે વાત કરીએ આજના સાંગીતિક માહોલ વિષે. ટેકનોલોજીએ આજે સંગીતની રજૂઆતમાં, રેકોર્ડીંગની પદ્ધતિમાં ખૂબ ફેરફારો કર્યા છે. આપને‘નજર્યુંના કાંટાની ભૂલ’ના રેકોર્ડીંગની વાત શરૂઆતમાં કરી.એ રેકોડીંગ અને આજે જે રેકોર્ડીંગ થાય છે એમાં આસમાન-જમીનનો ફેર આપ જોતાં હશો. આપ આ પરિવર્તનને કઈ રીતે જુવો છો?આપણા સંગીત પર અને સંગીતકારોની સજ્જતા પરઆ પરિવર્તનની શું અસરો થઇ છે?'''
'''પ્રશ્ન: આપણું સંગીત અથવા કોઈપણ કળા અધ્યાત્મ તરફ લઈ જનારી હોય છે. તમારા અધ્યાત્મ દર્શન વિષે જાણવાની ઈચ્છા થાય.'''
આ ફેરફારો આવકાર્ય તો છે જ, પણ ક્યારેક એવું લાગે છે કે પરિણામ ભલે ઉત્તમ આવતું હોય છતાં ક્યાંક કંઇક ખૂટે છે. એક દાખલો આપું તો ૧૯૭૫માં અમારી સંસ્કૃત સ્તોત્રોની બે કેસેટ ‘બિલિપત્ર’ અને‘ત્રિમુદ્રા’નું રેકોર્ડીંગ મુંબઈમાં થયેલું. એ વખતે ગાયકો અને વાદકો એક જ સ્ટુડિયોમાં સાથેબેઠા હોય એ રીતે રેકોર્ડીંગ થતું. એ વખતે ટ્રેક રેકોર્ડિંગની વ્યવસ્થા નહોતી. થોડી પણ કોઈની ભૂલ થાય તો આખું ગીત ફરીથી રેકોર્ડ કરવું પડે. એટલે સમય વધારે લાગતો અને ખર્ચ પણ વધી જતો. પણ એ વખતે જે માહોલ સર્જાતો એને કારણે ગાયકોનો ગાવાનો મૂડ બનતો, અને ગીતનું હાર્દ સચવાતું. જ્યારે હવે આ નવી ટેકનોલોજીમાં ટ્રેક રેકોર્ડિંગને કારણે દરેક કલાકાર પોતાની અનુકૂળતાએજઈને વગાડી લે અને પાછળથી બધું મિક્સિંગ થઇ શકે. એમાં સમય બચે અને ખર્ચ પણ કદાચ ઓછો થાય. પણ મેં આગળ કહ્યું એમ જ્યારે એ સાંભળીએ ત્યારે કંઇક ખૂટતું હોય એવું લાગે.
 
'''પ્રશ્ન: તેવી જ રીતે આજના યુવાન ગાયકોને આપણા માધ્યમોપર જે રીતે પ્લેટફોર્મ મળે છે એવું આપ જ્યારે યુવા ગાયિકા હતાં ત્યારે શક્ય નહોતું. આજનું આ વાતાવરણ યુવા ગાયકો-ગાયિકાઓના વિકાસ માટે કેટલી હદે ઉપકારકછે?'''
હું સાચું કહું તો મારી જાતને બહુ આધ્યાત્મિક ગણતી નથી. પણ રાસભાઈના પાસથી, એમના સંગથી મને જે કંઈ સમજાયું તે એ કે સંગીત એક એવું તત્ત્વ છે કે એ આપણને આપણા અંતસ્તત્ત્વના શુદ્ધીકરણ તરફ લઈ જાય. અને દરેક કલાકાર એ તરફનો પ્રમાણિક પ્રયત્ન કરે અને સંગીતને એ રીતે જ જુએ અને લે તો એનો ઉદ્ધાર થઈ જાય એ વાત નિઃશંક છે.
ભારતમાં ખૂબ પ્રતિભા છે, અને આજનાં માધ્યમો દ્વારા એ આગળ પણ આવે છે. પણ પછી આગળશું? એમાંના કેટલાં બાળકો અથવા યુવાઓ સંગીતની સાચી સેવા કરે છે? અને આજનાં માધ્યમો‘પરફોર્મન્સ’ને વધારે મહત્વ આપતાં હોય છે. ગાવા ઉપરાંત પરફોર્મ કેવી રીતે કરવું એનું મહત્વ વધી ગયું છે, એટલે ઝાકઝમાળથી અંજાઈને યુવાઓ એ તરફ આકર્ષાય છે. પણ એ પછી શું એ હજુ પ્રશ્ન જ રહ્યો છે.
 
'''પ્રશ્ન: બીજો પ્રશ્ન છે ગુજરાતીમાં રચાતાં કાવ્યોની સંગીતમય પ્રસ્તુતિનો. ગુજરાતી સંગીતના નામ વિષે મતાંતર છે. ‘સુગમ સંગીત’ નામ પહેલાં સ્વીકૃતિ પામ્યું, પછી‘કાવ્ય સંગીત’ કહેવાયું અને હવે કેટલાક એને ‘સંગીતકાવ્ય’ કહે છે. આપઆવિષે શું માનો છો?'''
'''પ્રશ્ન: હવે વાત કરીએ આજના સાંગીતિક માહોલ વિષે. ટેકનોલોજીએ આજે સંગીતની રજૂઆતમાં, રેકોર્ડીંગની પદ્ધતિમાં ખૂબ ફેરફારો કર્યા છે. આપને ‘નજર્યુંના કાંટાની ભૂલ’ના રેકોર્ડીંગની વાત શરૂઆતમાં કરી. એ રેકોડીંગ અને આજે જે રેકોર્ડીંગ થાય છે એમાં આસમાન-જમીનનો ફેર આપ જોતાં હશો. આપ આ પરિવર્તનને કઈ રીતે જુઓ છો? આપણા સંગીત પર અને સંગીતકારોની સજ્જતા પર આ પરિવર્તનની કેવી અસરો થઈ છે?'''
મારું માનવું છે કે ‘કાવ્ય સંગીત’ નામ સૌથી વધારે યોગ્ય છે. એ‘સુગમ’ તો નથી જ, એ વાત ચોક્કસ છે. પાંચ મિનીટમાં કાવ્યને ન્યાય આપીને આખું શબ્દચિત્રરજૂ કરવું એ સુગમ તો નથી જ. સુગમ સંગીત નામ ઘણાંવર્ષોથી ચાલતું આવેલું છે અને આકાશવાણીએ એ નામ આપેલું. પણ એની પાછળ હેતુ કદાચ એ હોય કે શાસ્ત્રીય સંગીતની સરખામણીએ એ સુગમ છે. પણ કાવ્ય સંગીત એ નામ મને સૌથી ઉચિત લાગે છે.
 
'''પ્રશ્ન: વિભાબેન, આમ જોવા જઈએ તો વોઈસ ટેકનિકની દૃષ્ટિએ કાવ્યસંગીતનું ગાયન અને શાસ્ત્રીય ગાયન એ બંને બહુ જુદી કળાઓ છે. છતાંકાવ્યસંગીતના સારા ગાયક બનવા માટે શું શાસ્ત્રીય સંગીતની પાયાની તાલિમ લેવી જરૂરી છે?આ પ્રશની ચર્ચા વારંવાર ચર્ચાય છે, પણ મારે આપનું મંતવ્ય જાણવું છે.'''
આ ફેરફારો આવકાર્ય તો છે જ, પણ ક્યારેક એવું લાગે છે કે પરિણામ ભલે ઉત્તમ આવતું હોય છતાં ક્યાંક કંઈક ખૂટે છે. એક દાખલો આપું તો ૧૯૭૫માં અમારી સંસ્કૃત સ્તોત્રોની બે કેસેટ ‘બિલિપત્ર’ અને‘ત્રિમુદ્રા’નું રેકોર્ડીંગ મુંબઈમાં થયેલું. એ વખતે ગાયકો અને વાદકો એક જ સ્ટુડિયોમાં સાથેબેઠા હોય એ રીતે રેકોર્ડીંગ થતું. એ વખતે ટ્રેક રેકોર્ડિંગની વ્યવસ્થા નહોતી. થોડી પણ કોઈની ભૂલ થાય તો આખું ગીત ફરીથી રેકોર્ડ કરવું પડે. એટલે સમય વધારે લાગતો અને ખર્ચ પણ વધી જતો. પણ એ વખતે જે માહોલ સર્જાતો એને કારણે ગાયકોનો ગાવાનો મૂડ બનતો, અને ગીતનું હાર્દ સચવાતું. જ્યારે હવે આ નવી ટેકનોલોજીમાં ટ્રેક રેકોર્ડિંગને કારણે દરેક કલાકાર પોતાની અનુકૂળતાએ જઈને વગાડી લે અને પાછળથી બધું મિક્સિંગ થઈ શકે. એમાં સમય બચે અને ખર્ચ પણ કદાચ ઓછો થાય. પણ મેં આગળ કહ્યું એમ જ્યારે એ સાંભળીએ ત્યારે કંઈક ખૂટતું હોય એવું લાગે.
મારું ચોક્કસપણે માનવું છે કે કાવ્યસંગીતના ગાયનમાં શાસ્ત્રીય સંગીતની તાલિમ જરૂરી જ છે.આ ગાયકીમાં એ તાલિમ ખૂબ જ ઉપકારક નીવડે છે. પણ સાથે સાથે એમ પણ માનું છું કે એનાથી ઉલટું હમેશા સાચું પણ નથી. એટલેકેશાસ્ત્રીય સંગીતની તાલિમ વિના પણ સારા અને સફળ ગાયક બની શકે છે. એવા ઘણા દાખલા જાણવા મળે છે કે શાસ્ત્રીય સંગીતના સા-રે-ગ-મ ન શીખ્યા હોય એવા ગાયકો પણ કાવ્યસંગીતમાં ખૂબ જ સફળ થયા છે, કારણકે એમને ઈશ્વરની દેણ છે, એમની પાસે અવાજ છે અને એમણે એક ચોક્કસ દિશામાં મહેનત કરી છે. મારો જ દાખલો લો ને. હું એટલું બધું સાતત્યપૂર્વક શાસ્ત્રીય સંગીત શીખી નથી. હા, હું ટૂકડે ટૂકડે ક્યાંક ક્યાંક શીખી છું, પણ એના પર મારું એટલું ફોકસ નહોતું. એટલે મારું એવું કહેવાનું એવું નથી કે શીખ્યા વિના સફળ ગાયક છું.ઘણીવાર કલાકારની જિંદગીમાં સંજોગો એવા હોય છે કે એ શીખી ન શકે. પણ આજના સ્પાર્ધાત્મ્ક જમાનામાં તાલિમ લેવી જરૂરી તો છે જ.
 
'''પ્રશ્ન:આપની અંગત વાત કરીએ તો, જો રાસભાઈનો સંગ ન થયો હોત તો આપ ગાયિકા બન્યાં હોત?'''
'''પ્રશ્ન: તેવી જ રીતે આજના યુવાન ગાયકોને આપણાં માધ્યમો પર જે રીતે પ્લેટફોર્મ મળે છે એવું આપ જ્યારે યુવા ગાયિકા હતાં ત્યારે શક્ય નહોતું. આજનું આ વાતાવરણ યુવા ગાયકો-ગાયિકાઓના વિકાસ માટે કેટલી હદે ઉપકારક છે?'''
રાસભાઈનો સંગ થયા પહેલાં પણહું ગાતી તો હતી જ, આપણે આગળ વાત કરી તેમ. પણ સંગીતને સમજીને ગાતાં શીખી રાસભાઈની સંગત પછી જ. મારો ઈશ્વરદત્ત અવાજ મોટો, અને મને અવાજ ફેંકીને ગાવાની ટેવ. પણ જુદાજુદા ગીતોમાં અવાજને જુદીજુદી રીતે ઢાળવો કેવી રીતે, ગીતના શબ્દોને સમજીને સ્વરરચનાને કેવી રીતે ન્યાય આપવો આવી બધી નાની-મોટી સમજ તો મને રાસભાઈ પાસેથી જ મળી. એટલે આ વાતમાં મને કોઈ જો-તો નો અવકાશ નથી લાગતો, કે રાસભાઈનો સંગ ન થયો હોત તો હું ગાયક બનત કે નહીં. હું ગાયક તો હતી જ પણ એમના સંગથી હું સમજપૂર્વકની ગાયક બની.  
 
'''પ્રશ્ન: આપે વોઈસ ટેકનિકની વાત કરી તો સાથે એ પણ પૂછી લઉં કે આપણી પાસેએવા ઘણા યુગલ ગાયકો છે, ક્યાંતો એ પતિ-પત્ની હોય કે પછી સાથે ગાતાં હોય. આપ બંનેએ પણ દાયકાઓ સુધી આ રીતે યુગલગાન કર્યું. યુગલગાન અને સ્વતંત્ર ગાન અથવા એકલ ગાન, એમાં શું ફરક હોય? સમાન્ય રીતે પુરુષનો સ્વર ઉંચો હોય છે, મહિલા ગાયિકાઓનો સ્વર નીચો હોય છે. આપણે ‘જેન્ડર રોલ’ની વાત ન કરીએ, પણ યુગલગાનમાં સ્ત્રી-પુરુષના સ્વરોનો મેળ કેવી રીતે થાય અથવા આપ બંને એ કઈ રીતે કરતાં? '''
ભારતમાં ખૂબ પ્રતિભા છે, અને આજનાં માધ્યમો દ્વારા એ આગળ પણ આવે છે. પણ પછી આગળ શું? એમાંના કેટલાં બાળકો અથવા યુવાઓ સંગીતની સાચી સેવા કરે છે? અને આજનાં માધ્યમો‘પરફોર્મન્સ’ને વધારે મહત્વ આપતાં હોય છે. ગાવા ઉપરાંત પરફોર્મ કેવી રીતે કરવું એનું મહત્ત્વ વધી ગયું છે, એટલે ઝાકઝમાળથી અંજાઈને યુવાઓ એ તરફ આકર્ષાય છે. પણ એ પછી શું એ હજુ પ્રશ્ન જ રહ્યો છે.
બરાબર છે. ખરેખર તો આ પ્રકારની ગાયનની ટેકનિકમાં થોડોથોડો જ ફેર છે. સોલો ગાયનમાં તો ફક્ત એક જ આવજે માઈક સાથે મેળ કરવાનો હોય અને એ તો અનુભવે આવી જ જાય છે. પણ યુગલગાનમાં ખાસ ધ્યાન રાખવું પડે છે કારણકે બંનેએ સાથે અને એકલાં પણ ગાવાનું આવે છે. એટલે જે ભાગ તમારે સાથી કલાકાર સાથે ગાવાનો હોય એમાં બેમાંથી કોઇપણ ગાયકનું ગાન બીજાના અવાજને ઢાંકી ન દે એનો ખાસ ખ્યાલ રાખવાનો હોય છે. સ્વરરચનની ખૂબીઓ સચવાય એરીતે બંને ગાયકોએ પોતાના ગાયનને સીન્ક્રોનાઈઝ કરવું પડે. અને તમે સ્ત્રી-પુરુષના સ્વરની વાત કરી. તો હું બહુ ભાગ્યશાળી હતી કે રાસભાઈનો સ્વર મન્દ્ર હતો એટલે મારો અને એમનો સ્વર એક જ હતો. સમાન્યરીતે ભાઈઓના સૂર થોડા ઊંચા હોય અને બહેનોના થોડા નીચા હોય, એટલે ઘણીવાર એવું થાય છે કે સાથે ગાતાં યુગલોમાંબહેનનો અવાજ જલદી ખરાબ અથવા ખલાસ થઇ જતો હોય છે. કારણકે એમણે ભાઈના ઊંચા સૂરે જ ગાવું પડે છે, એમાં કોઈ સમજૂતીનહીં, એવા દાખલા મેં જોયેલા છે. વૃંદગાનમાં વધુ કાળજી લેવી પડે કારણકે એમાં ઘણા અવાજોનો સમૂહ હોય છે. એટલે એમાં જુદાજુદા પ્રકારના અવાજોનું સંયોજન એ બહુ મહત્વનું પાસું બને છે. સાંભળનારને બધા અવાજોનો સરવાળો સંભળાતો હોય એવી અસર થવી જોઈએ. પોતાનો અવાજ બીજા ગાયકો સાથે સંમિલિત કરવાની કાળજી દરેક ગાયકે રાખવી જ પડે. પોતાના અવાજની ખૂબીઓ દેખાડવાની કે શ્રોતાઓને એ ખૂબીઓ સંભળાવવાની ઈચ્છાનેદાબી રાખવી પડે, અને તો જ વૃંદગાનની એકસૂત્રતાની અસર શ્રોતાઓ પર પડે.
 
'''પ્રશ્ન: આટલાં વર્ષોની ગાયનની યાત્રામાં કંઇ બાકી રહ્યું હોય એવું લાગે છે? કોઈ અફસોસ છે?'''
'''પ્રશ્ન: બીજો પ્રશ્ન છે ગુજરાતીમાં રચાતાં કાવ્યોની સંગીતમય પ્રસ્તુતિનો. ગુજરાતી સંગીતના નામ વિષે મતાંતર છે. ‘સુગમ સંગીત’ નામ પહેલાં સ્વીકૃતિ પામ્યું, પછી‘કાવ્ય સંગીત’ કહેવાયું અને હવે કેટલાક એને ‘સંગીતકાવ્ય’ કહે છે. આપ આ વિષે શું માનો છો?'''
અત્યાર સુધી જે પણ થઇ શક્યું છે એનો ખૂબ જ સંતોષ અને આનંદ છે. કેટલીકવખત એવું પણ લાગે છે કે મારી લાયકાત કરતાં પણ મને વધારે મળ્યું છે. અનેએએક સાત્વિક અસંતોષ છે જે દરેક કલાકારની જિંદગીમાં જરૂરી છે. પોતાના અહંને નાથવા માટે પણ આવો ભાવ અપ્રયત્ને આવે એ ખૂબ ઇચ્છનીય છે.
 
મારું માનવું છે કે ‘કાવ્ય સંગીત’ નામ સૌથી વધારે યોગ્ય છે. એ‘સુગમ’ તો નથી જ, એ વાત ચોક્કસ છે. પાંચ મિનિટમાં કાવ્યને ન્યાય આપીને આખું શબ્દચિત્ર રજૂ કરવું એ સુગમ તો નથી જ. સુગમ સંગીત નામ ઘણાં વર્ષોથી ચાલતું આવેલું છે અને આકાશવાણીએ એ નામ આપેલું. પણ એની પાછળ હેતુ કદાચ એ હોય કે શાસ્ત્રીય સંગીતની સરખામણીએ એ સુગમ છે. પણ કાવ્ય સંગીત એ નામ મને સૌથી ઉચિત લાગે છે.
 
'''પ્રશ્ન: વિભાબેન, આમ જોવા જઈએ તો વોઈસ ટેક્‌નિકની દૃષ્ટિએ કાવ્યસંગીતનું ગાયન અને શાસ્ત્રીય ગાયન એ બંને બહુ જુદી કળાઓ છે. છતાં કાવ્યસંગીતના સારા ગાયક બનવા માટે શું શાસ્ત્રીય સંગીતની પાયાની તાલીમ લેવી જરૂરી છે? આ પ્રશ્નની ચર્ચા વારંવાર થાય છે, પણ મારે આપનું મંતવ્ય જાણવું છે.'''
 
મારું ચોક્કસપણે માનવું છે કે કાવ્યસંગીતના ગાયનમાં શાસ્ત્રીય સંગીતની તાલિમ જરૂરી જ છે. આ ગાયકીમાં એ તાલીમ ખૂબ જ ઉપકારક નીવડે છે. પણ સાથે સાથે એમ પણ માનું છું કે એનાથી ઉલટું હમેશા સાચું પણ નથી. એટલેકે શાસ્ત્રીય સંગીતની તાલીમ વિના પણ સારા અને સફળ ગાયક બની શકે છે. એવા ઘણા દાખલા જાણવા મળે છે કે શાસ્ત્રીય સંગીતના સા-રે-ગ-મ ન શીખ્યા હોય એવા ગાયકો પણ કાવ્યસંગીતમાં ખૂબ જ સફળ થયા છે, કારણકે એમને ઈશ્વરની દેણ છે, એમની પાસે અવાજ છે અને એમણે એક ચોક્કસ દિશામાં મહેનત કરી છે. મારો જ દાખલો લો ને. હું એટલું બધું સાતત્યપૂર્વક શાસ્ત્રીય સંગીત શીખી નથી. હા, હું ટુકડે ટુકડે ક્યાંક ક્યાંક શીખી છું, પણ એના પર મારું એટલું ફોકસ નહોતું. એટલે મારું એવું કહેવાનું એવું નથી કે શીખ્યા વિના સફળ ગાયક છું. ઘણીવાર કલાકારની જિંદગીમાં સંજોગો એવા હોય છે કે એ શીખી ન શકે. પણ આજના સ્પાર્ધાત્મ્ક જમાનામાં તાલીમ લેવી જરૂરી તો છે જ.
 
'''પ્રશ્ન: આપની અંગત વાત કરીએ તો, જો રાસભાઈનો સંગ ન થયો હોત તો આપ ગાયિકા બન્યાં હોત?'''
 
રાસભાઈનો સંગ થયા પહેલાં પણ હું ગાતી તો હતી જ, આપણે આગળ વાત કરી તેમ. પણ સંગીતને સમજીને ગાતાં શીખી રાસભાઈની સંગત પછી જ. મારો ઈશ્વરદત્ત અવાજ મોટો, અને મને અવાજ ફેંકીને ગાવાની ટેવ. પણ જુદાજુદા ગીતોમાં અવાજને જુદીજુદી રીતે ઢાળવો કેવી રીતે, ગીતના શબ્દોને સમજીને સ્વરરચનાને કેવી રીતે ન્યાય આપવો આવી બધી નાની-મોટી સમજ તો મને રાસભાઈ પાસેથી જ મળી. એટલે આ વાતમાં મને કોઈ જો-તો નો અવકાશ નથી લાગતો, કે રાસભાઈનો સંગ ન થયો હોત તો હું ગાયક બનત કે નહીં. હું ગાયક તો હતી જ પણ એમના સંગથી હું સમજપૂર્વકની ગાયક બની.
'''પ્રશ્ન: આપે વોઈસ ટેક્‌નિકની વાત કરી તો સાથે એ પણ પૂછી લઉં કે આપણી પાસે એવા ઘણા યુગલ ગાયકો છે, ક્યાં તો એ પતિ-પત્ની હોય કે પછી સાથે ગાતાં હોય. આપ બંનેએ પણ દાયકાઓ સુધી આ રીતે યુગલગાન કર્યું. યુગલગાન અને સ્વતંત્ર ગાન અથવા એકલ ગાન, એમાં શું ફરક હોય? સમાન્ય રીતે પુરુષનો સ્વર ઉંચો હોય છે, મહિલા ગાયિકાઓનો સ્વર નીચો હોય છે. આપણે ‘જેન્ડર રોલ’ની વાત ન કરીએ, પણ યુગલગાનમાં સ્ત્રી-પુરુષના સ્વરોનો મેળ કેવી રીતે થાય અથવા આપ બંને એ કઈ રીતે કરતાં? '''
 
બરાબર છે. ખરેખર તો આ પ્રકારની ગાયનની ટેક્‌નિકમાં થોડોથોડો જ ફેર છે. સોલો ગાયનમાં તો ફક્ત એક જ આવજે માઈક સાથે મેળ કરવાનો હોય અને એ તો અનુભવે આવી જ જાય છે. પણ યુગલગાનમાં ખાસ ધ્યાન રાખવું પડે છે કારણકે બંનેએ સાથે અને એકલાં પણ ગાવાનું આવે છે. એટલે જે ભાગ તમારે સાથી કલાકાર સાથે ગાવાનો હોય એમાં બેમાંથી કોઇપણ ગાયકનું ગાન બીજાના અવાજને ઢાંકી ન દે એનો ખાસ ખ્યાલ રાખવાનો હોય છે. સ્વરરચનની ખૂબીઓ સચવાય એ રીતે બંને ગાયકોએ પોતાના ગાયનને સીન્ક્રોનાઈઝ કરવું પડે. અને તમે સ્ત્રી-પુરુષના સ્વરની વાત કરી. તો હું બહુ ભાગ્યશાળી હતી કે રાસભાઈનો સ્વર મન્દ્ર હતો એટલે મારો અને એમનો સ્વર એક જ હતો. સમાન્યરીતે ભાઈઓના સૂર થોડા ઊંચા હોય અને બહેનોના થોડા નીચા હોય, એટલે ઘણીવાર એવું થાય છે કે સાથે ગાતાં યુગલોમાં બહેનનો અવાજ જલદી ખરાબ અથવા ખલાસ થઈ જતો હોય છે. કારણકે એમણે ભાઈના ઊંચા સૂરે જ ગાવું પડે છે, એમાં કોઈ સમજૂતી નહીં, એવા દાખલા મેં જોયેલા છે. વૃંદગાનમાં વધુ કાળજી લેવી પડે કારણકે એમાં ઘણા અવાજોનો સમૂહ હોય છે. એટલે એમાં જુદાજુદા પ્રકારના અવાજોનું સંયોજન એ બહુ મહત્ત્વનું પાસું બને છે. સાંભળનારને બધા અવાજોનો સરવાળો સંભળાતો હોય એવી અસર થવી જોઈએ. પોતાનો અવાજ બીજા ગાયકો સાથે સંમિલિત કરવાની કાળજી દરેક ગાયકે રાખવી જ પડે. પોતાના અવાજની ખૂબીઓ દેખાડવાની કે શ્રોતાઓને એ ખૂબીઓ સંભળાવવાની ઇચ્છાને દાબી રાખવી પડે, અને તો જ વૃંદગાનની એકસૂત્રતાની અસર શ્રોતાઓ પર પડે.
 
'''પ્રશ્ન: આટલાં વર્ષોની ગાયનની યાત્રામાં કંઈ બાકી રહ્યું હોય એવું લાગે છે? કોઈ અફસોસ છે?'''
 
અત્યાર સુધી જે પણ થઈ શક્યું છે એનો ખૂબ જ સંતોષ અને આનંદ છે. કેટલીક વખત એવું પણ લાગે છે કે મારી લાયકાત કરતાં પણ મને વધારે મળ્યું છે. અને એ એક સાત્ત્વિક અસંતોષ છે જે દરેક કલાકારની જિંદગીમાં જરૂરી છે. પોતાના અહંને નાથવા માટે પણ આવો ભાવ અપ્રયત્ને આવે એ ખૂબ ઇચ્છનીય છે.
 
'''પ્રશ્ન: કાવ્ય સંગીતની આજ અને આવતીકાલ વિષે આપના વિચાર જાણવા છે. ભાષાને ઘસારો પહોંચ્યો છે, ફિલ્મી સંગીતનો પ્રભાવ પણ ખૂબ પ્રબળ બન્યો છે.'''
'''પ્રશ્ન: કાવ્ય સંગીતની આજ અને આવતીકાલ વિષે આપના વિચાર જાણવા છે. ભાષાને ઘસારો પહોંચ્યો છે, ફિલ્મી સંગીતનો પ્રભાવ પણ ખૂબ પ્રબળ બન્યો છે.'''
કાવ્યસંગીતની આજ અને આવતીકાલ વિષે હું ખૂબ જ આશાવાદી છું. હા, તમારી વાત સાચી છે કે અત્યારની પેઢીને ગુજરાતીનો સંગ ઓછો છે. પણ આજનો ગુજરાતી કાવ્યસંગીતનો કલાકાર કદાચ અમારા કરતાં વધુ જાગૃત અને સજ્જ છે. એનું એક કારણ એ પણ હોઈ શકે કે ઘણા કલાકારોએ કલાને પોતાની આજીવિકાનું સાધન બનાવ્યું છે. અને ઘણા બધા કલાકારોનું ઘણું બધું કામ વ્યાવસાયિક ધોરણે થાય છે. એટલે જાણે-અજાણે પણ હરિફાઈનું તત્વ આવી જાય. બીજું કે પહેલાં કરતાં શ્રોતાઓ પણ વધુ સાંભળતા થયા છે. એટલે એમની માંગને સંતોષવા માટે પણ સજ્જ રહેવું જ પડે. પણ દરેક નિયમમાં અપવાદ હોય છે તેમ કેટલાક કલાકારો સંગીતની ગુણવત્તામાં બાંધછોડ કર્યા વિના નિજાનંદે પણ ગાતા હોય છે. જે વ્યવસાય માટે ગાતા હોય એમણે તો મંચ પર થોડી યુક્તિ પણ કરવી પડતી હોય છે. હમણાં એવા કેટલાક કાર્યક્રમ થાય છે જેમાં સ્ટેજ પર ગીત ગવાતું હોય એને અનુરૂપ વિડીયો પણ બતાવતા હોય. એટલે એમાં થોડું આપણું ધ્યાન જતું હોય છે. પણ હું આશાવાદી કેમ છું? કારણકે કલાકારો પોતાનો રસ્તો શોધી લે છે, એટલે આ વિડીયો આવે એટલે ભાષાના પ્રશ્નો પણ નથી નડતા અથવા ઓછા નડે છે. અને હું જોઉં છું કે અવ નવા પ્રકારે પ્રોગ્રામ થાય એમાં ઘણા યુવાઓ પણ ભાગ લે છે, સાંભળવા જાય છે. સાઉન્ડ ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગને કારણે કલાકારો વધારે પડતા રીવર્બનો ઉપયોગ કરતા થયા છે. ક્યારેક એને કારણે એમના અવાજની ખૂબીઓ તો બહાર આવતી જ નથી અને વધુ પડતાં વાદ્યોને કારણે સંગીત ઘોંઘાટનીકક્ષાએ પહોંચી જાય છે.
કાવ્યસંગીતની આજ અને આવતીકાલ વિષે હું ખૂબ જ આશાવાદી છું. હા, તમારી વાત સાચી છે કે અત્યારની પેઢીને ગુજરાતીનો સંગ ઓછો છે. પણ આજનો ગુજરાતી કાવ્યસંગીતનો કલાકાર કદાચ અમારા કરતાં વધુ જાગૃત અને સજ્જ છે. એનું એક કારણ એ પણ હોઈ શકે કે ઘણા કલાકારોએ કલાને પોતાની આજીવિકાનું સાધન બનાવ્યું છે. અને ઘણા બધા કલાકારોનું ઘણું બધું કામ વ્યાવસાયિક ધોરણે થાય છે. એટલે જાણે-અજાણે પણ હરિફાઈનું તત્ત્વ આવી જાય. બીજું કે પહેલાં કરતાં શ્રોતાઓ પણ વધુ સાંભળતા થયા છે. એટલે એમની માંગને સંતોષવા માટે પણ સજ્જ રહેવું જ પડે. પણ દરેક નિયમમાં અપવાદ હોય છે તેમ કેટલાક કલાકારો સંગીતની ગુણવત્તામાં બાંધછોડ કર્યા વિના નિજાનંદે પણ ગાતા હોય છે. જે વ્યવસાય માટે ગાતા હોય એમણે તો મંચ પર થોડી યુક્તિ પણ કરવી પડતી હોય છે. હમણાં એવા કેટલાક કાર્યક્રમ થાય છે જેમાં સ્ટેજ પર ગીત ગવાતું હોય એને અનુરૂપ વીડિયો પણ બતાવતા હોય. એટલે એમાં થોડું આપણું ધ્યાન જતું હોય છે. પણ હું આશાવાદી કેમ છું? કારણકે કલાકારો પોતાનો રસ્તો શોધી લે છે, એટલે આ વીડિયો આવે એટલે ભાષાના પ્રશ્નો પણ નથી નડતા અથવા ઓછા નડે છે. અને હું જોઉં છું કે અવ નવા પ્રકારે પ્રોગ્રામ થાય એમાં ઘણા યુવાઓ પણ ભાગ લે છે, સાંભળવા જાય છે. સાઉન્ડ ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગને કારણે કલાકારો વધારે પડતા રીવર્બનો ઉપયોગ કરતા થયા છે. ક્યારેક એને કારણે એમના અવાજની ખૂબીઓ તો બહાર આવતી જ નથી અને વધુ પડતાં વાદ્યોને કારણે સંગીત ઘોંઘાટની કક્ષાએ પહોંચી જાય છે.
 
'''પ્રશ્ન: આજના યુવા ગાયકો અને ગાયિકાઓને આપનો શું સંદેશ છે, વિભાબેન?'''
'''પ્રશ્ન: આજના યુવા ગાયકો અને ગાયિકાઓને આપનો શું સંદેશ છે, વિભાબેન?'''
ખબર નથી કે યુવાઓને સંદેશો આપવાની મારી કેટલી લાયકાત છે. પણ મારી ઉંમર પ્રમાણેની પ્રૌઢતાને ધ્યાનમાં રાખીને એક-બે સૂચન કરું.પહેલું તો, મહેનતનો કોઈ પર્યાય નથી. એટલે સાચી દિશામાં અને યોગ્ય ગુરુ પાસે તાલિમ લઈને મહેનત તો કરવી જ પડે. બીજું, કાવ્યસંગીતમાં કાવ્ય અને સંગીતનું સરખું મહત્વ છે. કાવ્યને સમજીને ગાયન થાય તો એનો ભાવ શ્રોતા સુધી પહોંચે. એટલે ગાયકે કવિતાની સમજ પણ કેળવવી પડે. બીજું કે શાસ્ત્રીય સંગીતનીતાલિમ કાવ્યસંગીતના ગાયક માટે જરૂરી છે, પણ શાસ્ત્રીય સંગીતનો કાવ્યસંગીતમાં વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ જોવાની જવાબદારી પણ ગાયકની જ છે. વધુ સમજાવું તો –ગીતને શાસ્ત્રીય આલાપ-તાનથી સજાવવા જતાં એ ગીતના હાર્દને ક્ષતિ ન પહોંચે એ સંભાળ લેવી ખૂબ જ જરૂરી છે.અને ચોથું પણ સૌથી મહત્વનું સૂચન એ કે કલાકારે દરેક પ્રકારનું સારું સંગીત સાંભળવાની ટેવ કેળવવી જોઈએ. અલગ અલગ પ્રકાર નું સંગીત સાંભળવાથીકલાકારનીસમજણનો વ્યાપ વધે છે અને પોતાના ગાયન/ સ્વરાંકનમાં જાણે અજાણે તેનો લાભ મળે જ છે.
 
ખબર નથી કે યુવાઓને સંદેશો આપવાની મારી કેટલી લાયકાત છે. પણ મારી ઉંમર પ્રમાણેની પ્રૌઢતાને ધ્યાનમાં રાખીને એક-બે સૂચન કરું. પહેલું તો, મહેનતનો કોઈ પર્યાય નથી. એટલે સાચી દિશામાં અને યોગ્ય ગુરુ પાસે તાલીમ લઈને મહેનત તો કરવી જ પડે. બીજું, કાવ્યસંગીતમાં કાવ્ય અને સંગીતનું સરખું મહત્ત્વ છે. કાવ્યને સમજીને ગાયન થાય તો એનો ભાવ શ્રોતા સુધી પહોંચે. એટલે ગાયકે કવિતાની સમજ પણ કેળવવી પડે. બીજું કે શાસ્ત્રીય સંગીતની તાલીમ કાવ્યસંગીતના ગાયક માટે જરૂરી છે, પણ શાસ્ત્રીય સંગીતનો કાવ્યસંગીતમાં વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ જોવાની જવાબદારી પણ ગાયકની જ છે. વધુ સમજાવું તો –ગીતને શાસ્ત્રીય આલાપ-તાનથી સજાવવા જતાં એ ગીતના હાર્દને ક્ષતિ ન પહોંચે એ સંભાળ લેવી ખૂબ જ જરૂરી છે. અને ચોથું પણ સૌથી મહત્ત્વનું સૂચન એ કે કલાકારે દરેક પ્રકારનું સારું સંગીત સાંભળવાની ટેવ કેળવવી જોઈએ. અલગ અલગ પ્રકારનું સંગીત સાંભળવાથી કલાકારની સમજણનો વ્યાપ વધે છે અને પોતાના ગાયન/ સ્વરાંકનમાં જાણે અજાણે તેનો લાભ મળે જ છે.
 
'''પ્રશ્ન: વિભાબેન, જીવનમાં અને ગાયનમાં આપના આદર્શો કોણ?'''
'''પ્રશ્ન: વિભાબેન, જીવનમાં અને ગાયનમાં આપના આદર્શો કોણ?'''
આપ્રશ્નનો જવાબ ખૂબ ટૂંકો છે- જીવનમાં અને સંગીતમાં મારા આદર્શ રાસભાઈ જ હતા. નાની ઉંમરે એમનો સંગ થયો એટલે એમના રંગથી જ હું રંગાઈ. અને એરંગ એટલો પાકો છે કે એનાં પર પછી બીજો કોઈ રંગ ચડવાની શક્યતા જ નહોતી.
 
આ પ્રશ્નનો જવાબ ખૂબ ટૂંકો છે- જીવનમાં અને સંગીતમાં મારા આદર્શ રાસભાઈ જ હતા. નાની ઉંમરે એમનો સંગ થયો એટલે એમના રંગથી જ હું રંગાઈ. અને એ રંગ એટલો પાકો છે કે એનાં પર પછી બીજો કોઈ રંગ ચડવાની શક્યતા જ નહોતી.


{{Poem2Close}}
{{Poem2Close}}
17,546

edits

Navigation menu