8,009
edits
No edit summary |
(→) |
||
Line 62: | Line 62: | ||
=== <span style="color: red">તન્ત્રીનૉંધ : </span> === | === <span style="color: red">તન્ત્રીનૉંધ : </span> === | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૧ : મારી કવિતા — ''' | '''૧ : મારી કવિતા — ''' | ||
કોઈપણ કવિના કાવ્યમાં આમાંનું કેટલુંક હોઈ શકે, પણ એક સશક્ત સ્ત્રીકવિના કાવ્ય રૂપે આમાં ઘણું છે. એક અર્થમાં આ એકરારનામું છે -જેમાં શક્તિ અને નબળાઈ છે, સફળતા અને નિષ્ફળતા છે, સત્ય અને અસત્ય વચ્ચેનો, પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો, કવિવ્યક્તિ અને સમાજ વચ્ચેનો સંઘર્ષ છે. છતાં કાવ્યકથક પન્ના નાયકની નિરામય ઋજુ વ્યક્તિતાનું એમાં સ્વચ્છ પ્રતિબિમ્બ છે. આપણે આ રચનાને પન્ના નાયકનું કાવ્ય ગણીએ તો ભૂલ કરી નહીં કહેવાય. | |||
'''૨ : રૂપાન્તર —''' | '''૨ : રૂપાન્તર —''' |