8,009
edits
(Created page with "{{SetTitle}}
'''++ યોગેશ જોશી ++ '''
===  ૧ : તણખલું —  === <poem> ત્રણેક કાળાં વાદળો એકમેકને છેદતાં હતાં ત્યાં દેખાતું હતું અજવાળાની બખોલ જેવું. આકાશમાં માળો...") |
No edit summary |

Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||

'''++ | '''++ રમણીક અગ્રાવત ++ ''' | ||

===  ૧ | ===  ૧. સ્ત્રીઓ —  === | ||
<poem> | <poem> | ||
એ હોય છે ત્યારે બધું જ તેની આસપાસ વહેતું હોય છે | |||
નદીના ગુપ્ત પ્રવાહ સમી સઘળું વહાવતી ચુપચાપ | |||
એને પણ ખબર ન હોય એમ આખ્ખાય ઘરનો ઘટાટોપ | |||
એના દુર્બળ ખભા પર ઊંચકી એ વહેતી હોય છે. | |||
એ વહી જાય પછી ક્યાંય વરતાતી નથી | |||
જાણે એ કદી ક્યાંય હતી જ નહીં. | |||
પોતાની કોઈક સમયની નક્કર હાજરીની છેલ્લામાં છેલ્લી નિશાની | |||
પોતે જ ભૂંસી નાખી ક્યાંય વહી જાય છે | |||
વહેતા પ્રવાહ જેવી સ્ત્રીઓ… | |||
પગલેપગલું દબાવતી આ રહી સ્ત્રીઓ | |||
સ્ત્રીઓ ઘરમાં હોય છે | |||
સ્ત્રીઓ બહાર હોય છે | |||
અહીં, ત્યાં, ચારે તરફ સ્ત્રીઓ જ સ્ત્રીઓ | |||
હવાના લયમાં વહેતી | |||
કશા હિલ્લોળમાં સદાય રહેતી સ્ત્રીઓ. | |||
બાનું સરાવણું કરવા બેઠો હતો | |||
: યજમાન, માતાનું નામ લઈ જળ મૂકો | |||
માનું નામ તો સાવ હોઠે | |||
હજી ખોળા હેઠ જ ક્યાં ઊતર્યો છું? | |||
: નાની -માતામહીનું નામ લઈ જળ મૂકો, યજમાન | |||
એકાદ બે ક્ષણ સ્મરણપથ પર સાવ જ સૂનકાર | |||
નાની નાની નાની… હૈયે ચઢે નહીં ઝટ | |||
: યજમાન, કહો ગંગા જમના સરસ્વતી. | |||
નાનીની માતાનું નામ લઈ જળ મૂકો- | |||
વળતાં જ સંભળાય : યજમાન, બોલો ગંગા જમના સરસ્વતી | |||
હળાહળ વાસ્તવની ગંગા અને રૂડાં સપનાંની જમના સંગે | |||
સદા વહે ગુપ્ત સરસ્વતી : સ્ત્રીઓ | |||
સાવ વીસરાઈ જાય સ્ત્રીઓ | |||
ક્યાં ગયાં ગંગાફઈ? | |||
એમણે તો સંસાર માંડયા પહેલાં જ પાછો પગ કર્યો | |||
વાડ પર ચડ્યા પહેલાં વેલ સુકાઈ. | |||
દાદી, મોટાં બા, બા, બહેન, ભાભી | |||
માસી, મામી, કાકી, ફઈ, દીકરી, ભાણી, ભત્રીજી, પૌત્રી, સખી | |||
વડસાસુ, સાસુ, પાટલાસાસુ, સાળી, સાળાવેલી | |||
જીવનના વિવિધ વળવળોટે | |||
ગોઠવાઈ ગઈ છે માધુર્યમૂર્તિ માતૃકાઓ | |||
કેટકેટલી રીતેભાતે ઓળઘોળ થતી રહે સ્ત્રીઓ. | |||
કીડીઓ કીડીઓ કીડીઓ | |||
ઊભરાઈ ઊભરાઈ દરમાં સમાય | |||
નામરૂપ ઓગળી ઓગળી સંબંધોમાં વિલાય | |||
જેમ પૃથ્વીમાં સીતા સમાય. | |||
પૃથ્વી સમી ઘૂમતી આ રહી સ્ત્રીઓ | |||
પ્રિયજનોની વચ્ચે આમથી તેમ ભટકતી | |||
અડી શકાય એટલે જ છેટે હોય છે હંમેશાં | |||
પોતાની મધુરતામાં ગરકાવ. | |||
પોતાના જ આયના સામે ઊભી રહીને | |||
નિરખ્યા કરે પોતાને નિરંતર. | |||
પોતાના પર હોય જાણે સાવ લુબ્ધ. | |||
આ સ્ત્રીઓ ન હોય તો | |||
સઘળેસઘળું બની જાય ક્ષુબ્ધ. | |||
સ્ત્રીઓ ખરેખર તો ક્યાંય હોતી જ નથી. | |||
એમના પોતાનામાં પણ નહીં. | |||
વહેતો પ્રવાહ કદી ક્યાંય ટક્યો છે કે ટકશે? | |||
</poem> | </poem> | ||
===  ૨ : | ===  ૨ : વસ્તુમાળા —  === | ||
<poem> | <poem> | ||
વસ્તુઓ પોતાની બહાર ક્યાંય હોવાનો | |||
દાવો કરતી નથી. | |||
પોતાના જ વસ્તુપણામાં વ્યાપ્ત હોય છે વસ્તુઓ. | |||
કદી પણ પોતાને જોવાની ફુરસદ | |||
નથી હોતી વસ્તુઓને | |||
એ કાં તો હોય છે, કાં નથી હોતી. | |||
હોવા-ન હોવાના દ્વિધાભાવની બહાર | |||
નીકળી ચૂકી હોય છે વસ્તુઓ. | |||
એક વાર વસ્તુરૂપ લીધું કે | |||
એને સદા નિભાવે છે વસ્તુઓ. | |||
વસ્તુઓને નથી ભૂતકાળ કનડતો | |||
કે નથી તેમને ભવિષ્યકાળ ગમતો. | |||
સતત વર્તમાનને જ વળગેલી રહે છે વસ્તુઓ. | |||
ઉપયોગોમાં બેઠી બેઠી | |||
આપણને તાગતી હોય છે વસ્તુઓ. | |||
એક વાર એને તાબે થાઓ | |||
કે આપણને ક્યારેય છોડતી નથી વસ્તુઓ. | |||
વસ્તુઓ ત્યારે પણ હોવાની | |||
જ્યારે વસ્તુઓ નહીં હોય. | |||
</poem> | </poem> | ||
===  ૩ : | ===  ૩ : બારીઓ —  === | ||
<poem> | <poem> | ||
બારીઓ ન હોત તો | |||
પ્રાર્થનાની જેમ ઊડતાં પંખીઓ | |||
આપણને કદી ન સંભળાત. | |||
બારીઓ ન હોત તો | |||
ભેરુઓની બૂમ આપણા લગી આવતાં આવતામાં | |||
વૃદ્ધ થઈ જાત. | |||
બારીઓ ન હોત તો | |||
મારી અને તમારી દીવાલ વચ્ચેનો પ્રાણવાયુ | |||
હડેહડે ગંધાઈ ઊઠત. | |||
બારીઓ ન હોત તો | |||
રસ્તા પરના નમણાં દ્રશ્યો | |||
નધણિયાતાં રહેસાઈ જાત. | |||
બારીઓ ન હોત તો | |||
આપણા સંબંધોમાં વસાઈ જતી હવડ ઈસ્ટાપડીઓ | |||
ખૂલવાનું ભૂલી જાત. | |||
બારીઓ ન હોત તો | |||
હું ને તમે પોતપોતાના દીવાલવટામાં | |||
હજી ય સબડતા હોત. | |||
બારીઓ ન હોત તો | |||
ઘર થોડાં વધુ સાંકડાં થઈ જાત | |||
પૃથ્વી થોડી વધુ વાસી. | |||
</poem> | </poem> | ||

Line 37: | Line 126: | ||
=== તન્ત્રીનૉંધ :  === | === તન્ત્રીનૉંધ :  === | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'''૧ | '''૧. સ્ત્રીઓ —''' | ||
સ્ત્રીઓ વિશે અહીં છ માર્મિક ઉક્તિઓ છે : ‘નદીના ગુપ્ત પ્રવાહ સમી સઘળું વહાવતી ચુપચાપ : એને પણ ખબર ન હોય એમ આખ્ખાય ઘરનો ઘટાટોપ / એના દુર્બળ ખભા પર ઊંચકી એ વહેતી હોય છે’ : ‘હવાના લયમાં વહેતી કશા હિલ્લોળમાં સદાય રહેતી સ્ત્રીઓ’ : ‘હળાહળ વાસ્તવની ગંગા અને રૂડાં સપનાંની જમના સંગે / સદા વહે ગુપ્ત સરસ્વતી -સ્ત્રીઓ’ : ‘પૃથ્વી સમી ઘૂમતી આ રહી સ્ત્રીઓ’ : ‘સ્ત્રીઓ ખરેખર તો ક્યાંય હોતી જ નથી. / એમના પોતાનામાં પણ નહીં’. આ દરેક ઉક્તિ વિશે વિવરણ અને અર્થઘટન થઈ શકે એવી એ સમૃદ્ધ છે. પણ એ ઉક્તિઓ કોઈ ફિલસૂફે કે સમાજવિજ્ઞાનીએ નથી આપી, કાવ્યના કથકે આપી છે, રચી છે પણ એણે જ. તાત્પર્ય, આ ઉક્તિઓ કવિતાની ભૂમિ માંથી પ્રગટી છે. | |||
આ ઉક્તિઓના સહયોગમાં સ્ત્રીઓનાં દાદી વગેરે સમ્બન્ધસ્વરૂપો વિશે કેટલીક વાસ્તવદર્શી ઉક્તિઓ પણ સાંપડે છે : ‘જીવનના વિવિધ વળવળોટે / ગોઠવાઈ ગઈ છે માધુર્યમૂર્તિ માતૃકાઓ / કેટકેટલી રીતેભાતે ઓળઘોળ થતી રહે સ્ત્રીઓ’. કાવ્યકથક બાનું સરાવણું કરવા બેઠો હતો ત્યાં એને સ્ત્રીઓનું આ વૈવિધ્યભર્યું માતૃકા રૂપ જોવા મળ્યું છે. એટલે કે આ ઉક્તિઓ પણ એની સ્વસંવેદનભૂમિ માંથી પ્રગટી છે. | |||
એક લાક્ષણિક સત્ય અહીં એ સમજાશે કે વર્ણનાત્મક ઉક્તિઓથી પણ કાવ્ય સરજી શકાય છે. | |||
'''૨ : વસ્તુમાળા —''' | |||
અહીં વસ્તુઓનાં સ્વરૂપ / કાર્ય વિશે અનોખાં વર્ણન અનુભવવા મળે છે, જેમકે : ‘વસ્તુઓ પોતાની બહાર ક્યાંય હોવાનો / દાવો કરતી નથી’ : ‘હોવા-ન હોવાના દ્વિધાભાવની બહાર / નીકળી ચૂકી હોય છે વસ્તુઓ’ : ‘સતત વર્તમાનને જ વળગેલી રહે છે વસ્તુઓ’ : ‘ઉપયોગોમાં બેઠી બેઠી / આપણને તાગતી હોય છે વસ્તુઓ’. | |||
આ રચના પણ ઉક્તિવિશેષોથી રચાઈ છે. એની જન્મભૂમિ પણ કાવ્યકથકનું સર્જકસંવિદ છે. | |||
''' | '''૩ : બારીઓ —''' | ||
સાત કંડિકાઓમાં કાવ્યકથકે દર્શાવ્યું છે કે બારીઓ ન હોત તો શું થાત. બારીઓ ન હોત તો શું થાત -માં વધારે સર્જનાત્મક અને રસપ્રદ આ છે : ‘મારી અને તમારી દીવાલ વચ્ચેનો પ્રાણવાયુ / હડેહડે ગંધાઈ ઊઠત’ : ‘આપણાં સંબંધોમાં વસાઈ જતી હવડ ઈસ્ટાપડીઓ / ખૂલવાનું ભૂલી જાત’ : ‘ઘર થોડાં વધુ સાંકડાં થઈ જાત / પૃથ્વી થોડી વધુ વાસી’. | |||
કાવ્યકથક એ તો સમજી જ ગયો હશે કે બધો વખત ઉક્તિઓ સરજાયા કરે તો ચેતવું જોઈશે; એ એટલો સુજ્ઞ તો વરતાય જ છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |