8,009
edits
(Created page with "{{SetTitle}}
'''++ યોગેશ જોશી ++ '''
===  ૧ : તણખલું —  === <poem> ત્રણેક કાળાં વાદળો એકમેકને છેદતાં હતાં ત્યાં દેખાતું હતું અજવાળાની બખોલ જેવું. આકાશમાં માળો...") |
No edit summary |

Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||

'''++ | '''++ ઉષા ઉપાધ્યાય ++ ''' | ||

===  ૧ : | ===  ૧ : મળ્યું ઘર —  === | ||
<poem> | <poem> | ||
નથી જેના ઉપર છત, આભ એને રોજ ધમકાવે, | |||
ભલે હો ફાંકડા રંગો, છતાંયે એ જ ફફડાવે. | |||
સવારે રોજ આવીને પૂછે છે મોજથી અમને | |||
એ | રૂપાળાં વસ્ત્રમાં આવી,પીડાઓ દ્વાર ખખડાવે. | ||
ભભક રંગોની લઈ આવી, વસંતે કામ શું કીધું? | |||
કરી તાજાં જખમને એ, ઉપરથી મીઠું ભભરાવે. | |||
જુઓ કાપી, ફરી આવી, ફરી બાળી, છતાં આવી, | |||
નમૂળી વેલ ઇચ્છાની, વધીને રોજ ભરમાવે. | |||
વગર દાંતે મૂકીને બોર મોમાં વૃદ્ધ કાં મલકે? | |||
હશે ના સ્વાદ બોરાંનો, હૃદય શૈશવને મમળાવે. | |||
મળ્યું ઘર ગાર-માટીનું ને દીવો શબ્દનો બળતો, | |||
ગયા ભવનો ચરુ ઊકળે, કવિતા એ જ સરજાવે. | |||
</poem> | </poem> | ||
===  ૨ : | ===  ૨ : જળબિલ્લોરી —  === | ||
<poem> | <poem> | ||
આકાશી આંબાને આવ્યો મૉર અને છે જળબિલ્લોરી, | |||
ચાંદાની આંખોમાં છલક્યો તૉર અને છે જળબિલ્લોરી. | |||
આ વાદળનાં પાનાં ખોલીને કોણ પઢાવે અમને નિશદિન, | |||
ઠોઠ નિશાળી ફોરાં કરતાં શોર અને છે જળબિલ્લોરી. | |||
ઘનઘોર ઘટાના મેળામાં જ્યાં વાગી ઢોલે થાપ જરી, કે - | |||
આકાશી નટ રમતો વીજલ દોર અને છે જળબિલ્લોરી. | |||
ધરતીના ખાંડણિયે નભની નાર કયું આ ધાન છડે છે ! | |||
ઝીંકાતા આ સાંબેલાનું જોર અને છે જળબિલ્લોરી. | |||
વરસાદે ભીંજાતાં-ન્હાતાં છોરાં શો કલશોર મચાવે, | |||
કે ન્હાવા આવે તડકો થૈને ચોર અને છે જળબિલ્લોરી. | |||
</poem> | </poem> | ||
===  ૩ : | ===  ૩ : ઊંટ —  === | ||
<poem> | <poem> | ||
હતા દીવાલે ગયા સમયના | |||
ઠાઠ અને અસબાબ સમા કૈં | |||
ઝૂલ, ચાકળા, કાંધી તોરણ, ભેટ અને તલવાર, કટારી; | |||
પરસાળ વચાળે | |||
અમીયલ નેણાંવાળી બાયું | |||
સુપડે સોતી ધાન | |||
કાંબીના રણકા શું હસતી’તી, | |||
હતા આંગણે લીમડા હેઠે | |||
ઢળ્યા ઢોલિયે હુક્કાના ગડેડાટ | |||
મૂછોના તાવ | |||
કાળને ધરબી દેતી આંખ્યુંની રાતડમાં | |||
ઝગતા તેગઝર્યા અંગાર | |||
અને ત્યાં દૂર | |||
સમયને કાંધે લઈ | |||
ગાંગરતું ઊભું ઊંટ | |||
વાટ કોઈ નવી ખેપની જેાતું, | |||
જેાતું ઝીણી આંખે દૂર ક્ષિતિજની પાર | |||
હવાની શી લાગી કૈં ગંધ | |||
અચાનક થડકી ઊઠ્યું – | |||
કંપ્યું, ચીખ્યું, ભડકીને તોડાવી રાશ | |||
ઊભી બજારે ધણધણતું, ચિત્કાર વેરતું | |||
વાંભ વાંભની ઠેક ભરીને | |||
હડફેટે ઘર ધડૂસ કરતું | |||
પીઠ ઉપર લાદીને કબ્રસ્તાન | |||
હાંફતું ઊભું ગામને છેડે | |||
હાંફતું ઊભું ગામને છેડે | |||
હાંફતું ઊભું ગામને – | |||
અને હવામાં હવે તરે છે | |||
ગીધ સમી મડદાંની તીખી ગંધ, | |||
સાંજની રુંઝ્યું ઢળતાં | |||
ટીંબા વચ્ચે ઊભેલા પીપળનાં પીળાં પાન | |||
ગણે છે ઝાળ ચેહની, | |||
વિખરાયેલાં વાળ, ચીંથરેહાલ સુરત લઈ | |||
નગરની તૂટી મોતનમાળ નીરખતી | |||
સ્તબ્ધ ધરા પણ | |||
હજુ રહી છે કંપી! | |||
હજુ રહી છે કંપી! | |||
</poem> | </poem> | ||

Line 37: | Line 88: | ||
=== તન્ત્રીનૉંધ :  === | === તન્ત્રીનૉંધ :  === | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'''૧ : | '''૧ : મળ્યું ઘર —''' | ||
મને વધારે રસપ્રદ લાગેલા શેઅર આ છે : આમાં, છત અને આભ વચ્ચેના અનુબન્ધથી જે કરુણ સંકેતાય છે એને વિચારી જુઓ - ‘નથી જેના ઉપર છત, આભ એને રોજ ધમકાવે, / રૂપાળાં વસ્ત્રમાં આવી, પીડાઓ દ્વાર ખખડાવે’. આમાં, ઇચ્છાની પ્રકૃતિને લયને સહારે હૂબહૂ પ્રગટતી અનુભવાશે -‘જુઓ કાપી, ફરી આવી, ફરી બાળી, છતાં આવી, / નમૂળી વેલ ઇચ્છાની, વધીને રોજ ભરમાવે’ : આમાં, એક હૃદયસ્પર્શી અને એટલું જ અર્થગર્ભ દૃશ્ય આલેખાયું છે, જુઓ -‘મળ્યું ઘર ગાર-માટીનું ને દીવો શબ્દનો બળતો, / ગયા ભવનો ચરુ ઊકળે, કવિતા એ જ સરજાવે’: | |||
'''૨ : | '''૨ : જળબિલ્લોરી —''' | ||
રચનામાં ‘વાદળનાં પાનાં’ ‘નિશાળી ફૉરાં’ ‘ઘનઘોર ઘટા’ આવનારા વરસાદની ઍંધાણીઓ છે. વર્ષા હજી થઈ નથી, તો પણ, કાવ્યકથકને જળ બધાં બિલ્લોરી દેખાય છે, અને એ જળબિલ્લોરી જળબિલ્લોરી લવ્યા કરે છે, એની એ પ્રસન્નતા અહીં કાવ્યનું રૂપ ધરીને આવી છે. ‘નભની નાર’ કોણ, એ જાણવાની ભાવકને જરૂરત ન રહેવી જોઈશે કેમકે એ તો આવી ઘરેલુ ક્રિયાથી પ્રત્યક્ષ છે : ‘ધરતીના ખાંડણિયે નભની નાર કયું ધાન આ છડે છે ! / ઝીંકાતા આ સાંબેલાનું જોર બને છે જળબિલ્લોરી’ : સાચો ભાવક કલ્પી લેશે એ નારના સ્વરૂપને. અને, વર્ષા થાય છે, આમ - ‘વરસાદે ભીંજાતાં-ન્હાતાં છોરાં શો કલશોર મવાવે, / કે ન્હાવા આવે તડકો થૈને ચોર અને છે જળબિલ્લોરી’ : તડકો તો આમ જ આવે પણ કવિતાકલા ખીલી હોય ત્યારે ‘ચોર’ બનીને આવે; આંબો તો આમ જ હોય, ‘આકાશી’ થઈ ઊઠે; વાદળ આમ જ હોય, એને ‘પાનાં’ હોય ને ‘ખૂલી ગયાં’ હોય; ફોરાં આમ જ હોય, પણ એ ‘નિશાળિ યાં’-ની જેમ ‘શોર’ મચાવે. રચનાનું એમ કાવ્યશીલ વાતાવરણ -પોએટિક ઍમ્બિયન્સ- બંધાયું છે, અને તેથી એમાં ‘આકાશી નટ’-ને ‘વીજલ દોર’ રમતો દર્શાવી શકાયો છે. ભાવક આ સઘળું અનુભવી શકે અને રટવા લાગે, જળબિલ્લોરી જળબિલ્લોરી, એટલું બધું વાસ્તવિક છે એ વાતાવરણ, ભલે કાવ્યશીલ છે. વાસ્તવ છતાં કાવ્યત્વ, કાવ્યત્વ છતાં વાસ્તવ, તે જ છે કલાની વાસ્તવિકતા. આપણાં વર્ષા-કાવ્યોમાં આ રચના અવિસ્મરણીય બનવી જોઈશે. | |||
'''૩ : ઊંટ —''' | |||
ગયા સમયના ઠાઠ અને અસબાબ ભલે હવે નથી રહ્યા, કાવ્યમાં છે. એને કાવ્યકથકે દૃષ્ટિગોચર કરાવ્યા છે એમ ઊંટના આગમનથી સરજાયેલી કરુણ ઘટનાને પણ અનુભવાય એવી કરી આપી છે. એવા સ્થળવિશેષની વર્ણના -નૅરેશન- અને એમાં ભજવાતી એ કરુણ ઘટનાની આલેખના -ડિસ્ક્રિપ્શન- એમ આ રચનાની સંરચના છે. એ વર્ણના આ પંક્તિઓમાં જીવન્ત થઈ ગઈ છે : ‘અમીયલ નૅણાંવાળી બાયું / સુપડે સોતી ધાન / કાંબીના રણકા શું હસતી’તી,’ : એ આલેખના આ પંક્તિઓથી તાદૃશગુણે વધારે આસ્વાદ્ય બની છે : ‘એ ઊંટ ‘જેાતું ઝીણી આંખે દૂર ક્ષિતિજની પાર / હવાની શી લાગી કૈં ગંધ / અચાનક થડકી ઊઠ્યું – / કંપ્યું, ચીખ્યું, ભડકીને તોડાવી રાશ / ઊભી બજારે ધણધણતું, ચિત્કાર વેરતું / વાંભ વાંભની ઠેક ભરીને / હડફેટે ઘર ધડૂસ કરતું / પીઠ ઉપર લાદીને કબ્રસ્તાન / હાંફતું ઊભું ગામને છેડે’. અન્તે, કાવ્યકથક નગરની મોતનમાળને જાતે તૂટેલી જોવાને બદલે એથી ધરાને સ્તબ્ધ થઈ ગયેલી ભાળે છે, વળી, ‘હજી રહી છે કંપી’ એમ બે વાર બોલે છે; એના એ સંવેદનથી એનું સમગ્ર કાવ્યકથન પણ રંજિત થઈ ઊઠ્યું છે. આ ઊંટને કોઈ સમીક્ષક ‘મૃત્યુનું પ્રતીક’ કહી દે તો એના પ્રતીકપ્રેમની તો ના નહીં ક્હૅવાશે… | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |