13,414
edits
(+1) |
No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
<br> | <br> | ||
<big><big>'''સમયની સાથેસાથે'''</big></big> | <big><big>'''સમયની સાથેસાથે'''</big></big> | ||
Line 11: | Line 12: | ||
જેવી ભૂતકાળપરસ્તી હોય છે ને, એવી જ વળી ભવિષ્યપરસ્તી હોય છે! એ લોકો પણ વર્તમાનની ધરી છોડી દે છે. આપણા શેખચલ્લીજી એનું ઉત્તમ ને રસપ્રદ ઉદાહરણ છે – તુક્કાબાજ, તરંગી, ભ્રાન્ત આશાવાદી એવા શેખચલ્લીઓનો પાર નથી. ભવિષ્ય તરફ તર્કપૂર્વક, સજ્જતાથી જવાનું હોય છે; વર્તમાનની ધરી છોડ્યા વિના જવાનું હોય છે. ભવિષ્યવેત્તાઓ, કહેવાતા જ્યોતિષીઓનો રાફડો ફાટ્યો છે તે આવા લોલુપ આશાવાદીઓને લીધે; ખરેખર તો એ નિરાશાવાદીઓ છે, નિષ્ફળ છે માટે જ એમને ભવિષ્યમાં આશા છે, અશક્ય ફળની અપેક્ષા હોય છે એમને. વર્તમાનનું વહેણ છોડીને એ લોકો ભવિષ્યના મૃગજળ પાછળ ધસે છે. પાણી છોડીને રણમાં દોડી જનારને આપણને શું કહીશું? | જેવી ભૂતકાળપરસ્તી હોય છે ને, એવી જ વળી ભવિષ્યપરસ્તી હોય છે! એ લોકો પણ વર્તમાનની ધરી છોડી દે છે. આપણા શેખચલ્લીજી એનું ઉત્તમ ને રસપ્રદ ઉદાહરણ છે – તુક્કાબાજ, તરંગી, ભ્રાન્ત આશાવાદી એવા શેખચલ્લીઓનો પાર નથી. ભવિષ્ય તરફ તર્કપૂર્વક, સજ્જતાથી જવાનું હોય છે; વર્તમાનની ધરી છોડ્યા વિના જવાનું હોય છે. ભવિષ્યવેત્તાઓ, કહેવાતા જ્યોતિષીઓનો રાફડો ફાટ્યો છે તે આવા લોલુપ આશાવાદીઓને લીધે; ખરેખર તો એ નિરાશાવાદીઓ છે, નિષ્ફળ છે માટે જ એમને ભવિષ્યમાં આશા છે, અશક્ય ફળની અપેક્ષા હોય છે એમને. વર્તમાનનું વહેણ છોડીને એ લોકો ભવિષ્યના મૃગજળ પાછળ ધસે છે. પાણી છોડીને રણમાં દોડી જનારને આપણને શું કહીશું? | ||
એટલે સમય ખરેખર બળવાન છે. એ બળવાન પણ છે ને કંઈક શરારતી, અળવીતરો પણ છે. તમને નડે ય ખરો, કનડે-પજવે ય ખરો, તમારી મશ્કરી કરે. એનો લય ચૂકો તો તમને ઘડીકમાં બેવકૂફ બનાવી દે. સમયની સાથે દોસ્તી કરવી પડે –એને માલિક પણ નથી ગણવાનો, ને તમારો ગુલામ તો એ છે જ નહીં. સામૂહિક નૃત્યમાં સમય તાલનું રીધમનું કામ કરે છે. આપણાં પગલાં, આપણાં સ્ટૅપ્સ અનાયાસ જ એને અનુસરશે. એનો જ આનંદ હોય છે – સમયની સાથેસાથે રહેવાનો. | એટલે સમય ખરેખર બળવાન છે. એ બળવાન પણ છે ને કંઈક શરારતી, અળવીતરો પણ છે. તમને નડે ય ખરો, કનડે-પજવે ય ખરો, તમારી મશ્કરી કરે. એનો લય ચૂકો તો તમને ઘડીકમાં બેવકૂફ બનાવી દે. સમયની સાથે દોસ્તી કરવી પડે –એને માલિક પણ નથી ગણવાનો, ને તમારો ગુલામ તો એ છે જ નહીં. સામૂહિક નૃત્યમાં સમય તાલનું રીધમનું કામ કરે છે. આપણાં પગલાં, આપણાં સ્ટૅપ્સ અનાયાસ જ એને અનુસરશે. એનો જ આનંદ હોય છે – સમયની સાથેસાથે રહેવાનો. | ||
{{ | {{Poem2Close}} | ||
{{right|૨૫.૭.૨૦૦૮}} | {{right|૨૫.૭.૨૦૦૮}} |