મિતાક્ષર/સાહિત્ય અને પ્રગતિ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 9: Line 9:
આ બંને રજૂઆતો એક રીતે એકબીજા સાથે ઘણી સંકળાયેલી છે અને એ રજૂઆત કરનારા સાહિત્યકારો મોટે ભાગે બંનેની એકસાથે તરફદારી કરતા જણાય છે.
આ બંને રજૂઆતો એક રીતે એકબીજા સાથે ઘણી સંકળાયેલી છે અને એ રજૂઆત કરનારા સાહિત્યકારો મોટે ભાગે બંનેની એકસાથે તરફદારી કરતા જણાય છે.
આ બે રજૂઆતોને સાંકળવામાં આવે તો આમ થાય—
આ બે રજૂઆતોને સાંકળવામાં આવે તો આમ થાય—
(૧) ‘સાહિત્યનો સાહિત્ય લેખે આવશ્યક ગુણ તે સાહિત્યત્વ, આનંદ આપવાની શક્તિ—વાઙ્ગય રસસર્જન’<ref>૧ શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કૃત ‘વિવેચના’, પૃ. ૨૪૯.</ref>  (૨) ‘વ્યવહારમાં જે વસ્તુ આત્માને ક્લેશકર લાગે — આત્માની નીતિબુદ્ધિને ક્લેશકર—લાગે; અરુચિકર લાગે, અનુચિત લાગે તે કાવ્યમાં અન્યથા લાગે એમ બની શકે નહિ<ref name="2">૨.-૩. શ્રી રામનારાયણ પાઠક કૃત ‘સાહિત્ય વિમર્શ’', પૃ. ૭.</ref> ...સમસ્ત આત્માને અનુકૂલ ન હોય એવો કોઈ અનુભવ સુંદર હોઈ શકે નહિ.’<ref name="2"/>  
(૧) ‘સાહિત્યનો સાહિત્ય લેખે આવશ્યક ગુણ તે સાહિત્યત્વ, આનંદ આપવાની શક્તિ—વાઙ્ગય રસસર્જન’<ref>૧ શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કૃત ‘વિવેચના’, પૃ. ૨૪૯.</ref>  (૨) ‘વ્યવહારમાં જે વસ્તુ આત્માને ક્લેશકર લાગે — આત્માની નીતિબુદ્ધિને ક્લેશકર—લાગે; અરુચિકર લાગે, અનુચિત લાગે તે કાવ્યમાં અન્યથા લાગે એમ બની શકે નહિ<ref name="a2">૨.-૩. શ્રી રામનારાયણ પાઠક કૃત ‘સાહિત્ય વિમર્શ’', પૃ. ૭.</ref> ...સમસ્ત આત્માને અનુકૂલ ન હોય એવો કોઈ અનુભવ સુંદર હોઈ શકે નહિ.’<ref name="a2"/>  
એટલે કે, સાહિત્યનો આનંદ આપવાનો ગુણ તો જ સિદ્ધ થાય જો સાહિત્ય જીવનદૃષ્ટિએ, આત્માની દૃષ્ટિએ, પ્રગતિશીલ હોય.  
એટલે કે, સાહિત્યનો આનંદ આપવાનો ગુણ તો જ સિદ્ધ થાય જો સાહિત્ય જીવનદૃષ્ટિએ, આત્માની દૃષ્ટિએ, પ્રગતિશીલ હોય.  
આ સ્વીકારીએ તો એનો અર્થ એ કે—
આ સ્વીકારીએ તો એનો અર્થ એ કે—
Line 42: Line 42:
આ ત્રણ વિરોધી વિધાનોમાંથી શ્રી પાઠક પોતે અત્યારે કયું માનતા હશે એ તો નથી કહી શકતો.
આ ત્રણ વિરોધી વિધાનોમાંથી શ્રી પાઠક પોતે અત્યારે કયું માનતા હશે એ તો નથી કહી શકતો.
<ref>૧૭. જે સમયાનુક્રમની દૃષ્ટિએ જોઈએ તો નં. ૧૪ની ફૂદડીવાળું લખાણ છેક બીજું ૧૯૮૯નું છે, જ્યારે નં. ૧૫ની ફૂદડીવાળુ ૧૯૨૯નું છે અને નં. ૧૬ની ફૂદડીવાળું વિ. સં. ૧૯૯૪નું છે.</ref> પરંતુ એ ચર્ચામાં પડવાની આપણે અહીં જરૂર નથી. એ દલીલોના તથ્ય સાથે જ આપણને સંબંધ છે.

શ્રી વિષ્ણુપ્રસાદ પણ ‘સામાન્ય સાહિત્ય નામને પાત્ર સર્વ કૃતિઓ સમાજનો ઉત્કર્ષ કરાવનાર જ હશે?’<ref name="18-19-20">૧૮.-૧૯.-૨૦. ‘વિવેચના’, પૃ. ૨૫૧.</ref> એમ કહેવા છતાં કહે તો છે કે : સાહિત્ય जवल्ले ज પ્રગતિ વિરોધી હોઈ શકે. XXX ‘ચિત્તતંત્રની સ્વતંત્રતા રૂંધે એવું સાહિત્ય भाग्ये ज લખાશે.’<ref name="18-19-20"/> અને, આવું સાહિત્ય સાહિત્યલેખે ઊતરતું જ હશે, કેમ કે જીવનલેખે તે અધમ છે, એમ કહેવાને બદલે તેઓ જ ઊલટા કહે છે : ‘આપણા સામાજિક કે રાજકીય ધ્યેયની વિરુદ્ધ જતું લાગે છતાં साहित्य लेखे उंचुं પણ कोक લખી જાય.<ref name="18-19-20">
શ્રી વિષ્ણુપ્રસાદ પણ ‘સામાન્ય સાહિત્ય નામને પાત્ર સર્વ કૃતિઓ સમાજનો ઉત્કર્ષ કરાવનાર જ હશે?’<ref name="a18-19-20">૧૮.-૧૯.-૨૦. ‘વિવેચના’, પૃ. ૨૫૧.</ref> એમ કહેવા છતાં કહે તો છે કે : સાહિત્ય जवल्ले ज પ્રગતિ વિરોધી હોઈ શકે. XXX ‘ચિત્તતંત્રની સ્વતંત્રતા રૂંધે એવું સાહિત્ય भाग्ये ज લખાશે.’<ref name="a18-19-20"/> અને, આવું સાહિત્ય સાહિત્યલેખે ઊતરતું જ હશે, કેમ કે જીવનલેખે તે અધમ છે, એમ કહેવાને બદલે તેઓ જ ઊલટા કહે છે : ‘આપણા સામાજિક કે રાજકીય ધ્યેયની વિરુદ્ધ જતું લાગે છતાં साहित्य लेखे उंचुं પણ कोक લખી જાય.<ref name="a18-19-20">
શ્રી મેઘાણીનો કોઈ વિવેચનગ્રંથ કે ‘કલમ કિતાબ'ની ફાઈલ મારી પાસે ન હોઈ એમનું આવું કોઈ વિરોધી વિધાન ટાંકી નથી શકતો. પરંતુ દર અઠવાડિયે તેઓ જે વિવેચનો લખે છે એમાં મને તો એવું ઘણી વાર સૂચન થયાનું સ્મરણ છે કે જ્યારે તેમણે એક કૃતિને કલાદૃષ્ટિએ, સૌંદર્યદૃષ્ટિએ વખાણી હોય અને જીવનદૃષ્ટિએ વિઘાતક લેખી હોય. વધુમાં આવા કોઈ લેખનને તેમણે ‘સાહિત્ય’ તરીકે જ સ્વીકારવા ના પાડી હોય એવું સ્મરણ નથી.

આ બધાંમાંથી મારે જે તારવવું છે તે એટલું જ છે કે, જેમાં કલાનો સાચો વિહાર હોય, એટલે કે સાહિત્ય લેખે જે ઊંચુ હોય, એટલે કે આનંદ આપવાનું કાર્ય બરાબર બજાવતું હોય તેવું લખાણ (સાહિત્ય) જીવનની દૃષ્ટિએ અધમ એટલે કે ‘પ્રગતિશીલ નહિ' અને હાનિકર્તા એટલે ‘પ્રત્યાઘાતી' હોઈ શકે છે. આ કથન ઉપર ગણાવ્યા તે આપણા સાહિત્યકારોએ પણ અનિચ્છાએ (!) સુધ્ધાં સ્વીકારવું પડ્યું છે. એટલું જ નહિ પણ શ્રી પાઠકે તો તેનું નિયંત્રણ કરવું પણ પડે,’ એમ કહી નાખ્યું છે. પ્રગતિશીલ સાહિત્ય મંડળ આ જ વાત કહેતું આવ્યું છે. તો પછી શા માટે દરેક વખતે ‘સાહિત્યમાત્ર પ્રગતિશીલ છે' એ સૂત્ર નીચે વિરોધ થતો રહ્યો છે?