મિતાક્ષર/ભક્તિ પ્રણાલીની અવિરત ધારા: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)

(+1)

Line 2: Line 2:

'''ભક્તિપ્રણાલીની અવિરત ધારા'''

'''ભક્તિપ્રણાલીની અવિરત ધારા'''

'''વૈદિકયુગથી મધ્યયુગના અંત સુધીની રૂપરેખા''
'''વૈદિકયુગથી મધ્યયુગના અંત સુધીની રૂપરેખા'''

Line 25: Line 25:
શ્રીમદ્ ભાગવતની ભાવના જ જાણે મૂળરૂપે અહીં પ્રગટી છે.

એટલું જ નહિ પણ ભક્તિ શબ્દ પણ આપણને ઉપનિષદયુગમાં પ્રાપ્ત થઈ ચૂક્યો છે, અને વૈષ્ણવધર્મી ગુરુશ્રદ્ધા પણ :

“જે પુરુષને દેવતામાં ઉત્કૃષ્ટ ભક્તિ જાગે છે, તથા દેવતા જેવી ગુરુમાં પણ જેની ભક્તિ થાય છે, એ મહાત્માને આ કહેલો અર્થ સ્વત: પ્રકાશિત થાય છે.”

આ બધા છતાં, એકંદર આપણે એ વાત સ્વીકારવી જોઈએ કે વૈદિક—ઉપનિષદીય કાળમાં, ભક્તિની સરખામણીમાં, જ્ઞાન તથા કર્મનું માહાત્મ્ય ઘણું વિશેષ હતું.

વૈદિક યુગની આ આાછોતરી ભક્તિપ્રણાલીની નાનકડી ધારાને મહાનદ રૂપે વહેવડાવનાર તો ભાગવત ધર્મ હતો. આને આપણે ભક્તિનો ત્રીજો યુગ કહી શકીએ.

Line 86: Line 86:
ગુજરાતમાં આપણે માટે સુપરિચિત નરસિંહ, મીરાં, અખો અને દયારામે વહાવેલા ભક્તિ અને જ્ઞાનના પ્રવાહો આ ભારતીય પરંપરાનાં જ પુષ્પો છે—જેમાં મીરાંનું અર્પણ તો અનન્ય અદ્વિતીય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}

{{Poem2Open}}
{{Poem2Open}}
પરંતુ આ યુગની કૃષ્ણભક્તિનું મહદ્ કેન્દ્ર તે તો વ્રજ-ભૂમિ; એની ભાષા તે વ્રજબોલી; આચાર્ય નિમ્બાર્ક એના પુરસ્કર્તા. દક્ષિણ ભારતમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા; અને ઉત્તર ભારતમાં વિશેષે કરીને મથુરા-મંડલમાં યમુના તીરે ધ્રુવક્ષેત્રે રહી કૃષ્ણભક્તિના રોપ ઉછેર્યા હતા. એ પછી વ્રજભૂમિને પ્રેમભક્તિથી અભિષિક્ત કરી દેનાર પ્રગટ્યા ચૈતન્ય પ્રભુ. તે આપણે જોઈ ગયા.

Line 97: Line 97:
આચાર્યશ્રી વલ્લભની આ પુષ્ટિભક્તિ સુરદાસ, પરમાનંદદાસ, દયારામ, કેશવ ભટ્ટ, નાભાજી આદિ ભક્ત કવિ-પંડિતોને પ્રેરણા આપવા સમર્થ નીવડી છે; તે અકબરયુગના રત્નસમા સંગીતકાર તાનસેન તથા ટોડરમલ, બિરબલ આદિ રાજનીતિજ્ઞોને પણ પ્રભાવિત કરી શકી છે; એટલું જ નહિ, હિંદુ ધર્મની તમામ જાતિઓ અને સ્ત્રીઓ ઉપરાંત વિધર્મી મુસ્લિમ રાજકર્તાઓથી માંડી સામાન્ય મુસ્લિમજનને આકર્ષી પોતાનામાં એકરૂપ બનાવવા સમર્થ નીવડી છે, એ જેવું તેવું પ્રદાન નથી.

ભાગવત ધર્મની આ ભક્તિધારા બારમીથી સત્તરમી સદી દરમ્યાન જે સવિશેષ સ્વરૂપે પ્રગટ થઈ છે એનું રહસ્ય ભારતની સામાજિક-સાંસ્કૃતિક પાર્શ્વભૂમિમાં છે. હિંદુ ધર્મના પાયા સમાન ગણાતી, શાસ્ત્રવિહિત ચાતુર્વર્ણ્ય વ્યવસ્થા ઉપર આવડો મોડો અને આટલો પ્રચંડ પ્રહાર, આટલો એકધારો અને આટલો પરિણામદાયી, શી રીતે શક્ય બન્યો? ભક્તિનું આવું સૌમ્ય છતાં ઉદ્દામ ઉદ્ધારક સાર્વજનીન રૂપ શાથી શક્ય બન્યું ? એનું એક અતિ મહત્ત્વનું કારણ તે ભારતના ઇતિહાસમાં જ રહેલું છે —અગિયારમી સદીથી ભારતવર્ષની પ્રાચીન સુદૃઢ સમાજવ્યવસ્થા ઉપર આવેલી એક કટોકટીમાં રહેલું છે, ભક્તિયુગનું ઐતિહાસિક રહસ્ય સમજવા માટે આ પાર્શ્વભૂમિકામાં ડોકિયું કરી લઈએ.

Line 115: Line 115:
“આવી દશામાં શૂદ્રો તથા સ્ત્રીઓની મુક્તિ. ભલા, આ વેદાધ્યયન નિરત દુર્ગમ માર્ગોથી શી રીતે થઈ શકે ? એમને માટે કોઈ સીધો રાજમાર્ગ હોવો જોઈએ. જેનાથી નિરાશ્રય તથા નિ:સહાય લોક સમસ્ત બંધનોથી મુક્ત થઈ શકે. x x x આ માર્ગ તે જ અનુગ્રહ માર્ગ — ‘કૃષ્ણ એ જ ગતિર્મમ’”</ref>

આવી હીનદીન દશા અને છિન્નભિન્નતા તથા અંધાધૂંધી અને કસોટીના કાળે, જે કોઈએ મૃતપ્રાય ભારતવર્ષને નવપ્રાણિત કરવાનું સાહસ કર્યું હોય, એ માટે અભિનવ અજોડ પુરુષાર્થ કર્યો હોય, તો તેનું ગૌરવ અને શ્રેય ભાગવતધર્મી વૈષ્ણવ આચાર્યો-સંત-ભક્ત-કવિઓને છે. ભક્તિ આંદોલનના આ ધુરંધરોએ સાચા ધર્મની રક્ષા તો કરી જ; પણ સાથોસાથ સમસ્ત સામાજિક-સાંસ્કૃતિક- સાહિત્યિક પુનરુત્થાનની મશાલ પણ પેટાવી.

17,756

edits

Navigation menu