9,291
edits
No edit summary |
No edit summary |

| (4 intermediate revisions by the same user not shown) | |||
| Line 6: | Line 6: | ||

'''૧ : કાવ્યારંભે સરસ્વતી પ્રાર્થના —'''  | |||
<poem> | <poem> | ||
વીજળિ યું વેડી લેખણ કીધી, સરસવતી માતા ! | વીજળિ યું વેડી લેખણ કીધી, સરસવતી માતા ! | ||
કાગળનો ખાલી ખૂણો આપજો, | |||
પાઘડિ યું પડખે મેલી દીધી, સરસવતી માતા ! | પાઘડિ યું પડખે મેલી દીધી, સરસવતી માતા ! | ||
વૈખરિયે વળગ્યો લૂણો કાપજો; | |||
કળતર કાંતીને વીંટા વાળ્યા, સરસવતી માતા ! | કળતર કાંતીને વીંટા વાળ્યા, સરસવતી માતા ! | ||
અટકળ ઓળંગી ઓરાં આવજો, | |||
અરથું નરથુંને બેવડ ચાળ્યા, સરસવતી માતા ! | અરથું નરથુંને બેવડ ચાળ્યા, સરસવતી માતા ! | ||
અખશરનાં અજવાળાં ઉપડાવજો; | |||
પરપોટા ચીરી દરિયા બોટ્યા, સરસવતી માતા ! | પરપોટા ચીરી દરિયા બોટ્યા, સરસવતી માતા ! | ||
ટાંકાટેભાના અવસર ટાળજો, | |||
પડછાયા પીંખી પગલાં ગોત્યાં, સરસવતી માતા ! | પડછાયા પીંખી પગલાં ગોત્યાં, સરસવતી માતા ! | ||
લેખીજોખીને વળતર વાળજો; | |||
એંઠાં પતરાળાં દૂધે ધોયાં, સરસવતી માતા ! | એંઠાં પતરાળાં દૂધે ધોયાં, સરસવતી માતા ! | ||
પરવાળાં વેરી પોથી ઢાંકજો, | |||
ઝળઝળિ યાં ઝીલી તુલસી ટોયાં, સરસવતી માતા ! | ઝળઝળિ યાં ઝીલી તુલસી ટોયાં, સરસવતી માતા ! | ||
પીળી પાંદડિયે અભરક ટાંકજો; | |||
પરસેવા ખૂંદી કમ્મળ ચૂંટ્યાં, સરસવતી માતા ! | પરસેવા ખૂંદી કમ્મળ ચૂંટ્યાં, સરસવતી માતા ! | ||
અમરતમાં બોળી અંજળ ચાખજો, | |||
પડતર ઑછાયે અમને લૂંટ્યા, સરસવતી માતા ! | પડતર ઑછાયે અમને લૂંટ્યા, સરસવતી માતા ! | ||
પરથમ પૂજ્યાની લાજું રાખજો. | |||
</poem> | </poem> | ||

૨ : તડકો ચીરીને —  | |||
<poem> | <poem> | ||
તડકો ચીરીને સ્હેજ ત્રાંસો કર્યો | તડકો ચીરીને સ્હેજ ત્રાંસો કર્યો | ||
| Line 57: | Line 57: | ||
</poem> | </poem> | ||

'''૩ : તે દિવસની વાત છે —'''  | |||
<poem> | <poem> | ||
જે દિવસથી રોજ દડતાં આંસુને ચોરસ કરી ભીંતે ચણ્યાં’તાં, તે દિવસની વાત છે. | જે દિવસથી રોજ દડતાં આંસુને ચોરસ કરી ભીંતે ચણ્યાં’તાં, તે દિવસની વાત છે. | ||
| Line 77: | Line 77: | ||

'''તન્ત્રીનૉંધ :'''  | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'''૧ : કાવ્યારંભે સરસ્વતીપ્રાર્થના —''' | '''૧ : કાવ્યારંભે સરસ્વતીપ્રાર્થના —''' | ||
| Line 94: | Line 92: | ||
સુજ્ઞ કાવ્યસાધકોને કેટલીયે વાર ખબર નથી પડતી કે તેઓ ક્યારે કલ્પનાને ઘોડે પલાણ્યા ને રવાલ ચાલે સુખે આગળ ધપ્યા. પણ જેઓ કલ્પના અને તરંગતુક્કા વચ્ચેનો ફર્ક નથી જાણતા તેઓને પણ ખબર નથી પડતી કે પોતે ક્યાં ને કેમ ધપી રહ્યા છે. આ રચના દીપ બનીને એ ફર્ક દર્શાવે છે. | સુજ્ઞ કાવ્યસાધકોને કેટલીયે વાર ખબર નથી પડતી કે તેઓ ક્યારે કલ્પનાને ઘોડે પલાણ્યા ને રવાલ ચાલે સુખે આગળ ધપ્યા. પણ જેઓ કલ્પના અને તરંગતુક્કા વચ્ચેનો ફર્ક નથી જાણતા તેઓને પણ ખબર નથી પડતી કે પોતે ક્યાં ને કેમ ધપી રહ્યા છે. આ રચના દીપ બનીને એ ફર્ક દર્શાવે છે. | ||
પહેલી અને છેલ્લી પંક્તિઓ ઉત્તમ ઉદાહરણો છે : તડકો ચીરીને સ્હેજ ત્રાંસો કર્યો / તો દડ્યાં ઝાકળનાં ચારપાંચ ટીપાં… : ચાંદાની ચાનકીને ચૂલે ચડાવી / કોઈ ધ્રાસકાઓ ફૂંકે માલીપા... | |||
'''૩ : તે દિવસની વાત છે —''' | '''૩ : તે દિવસની વાત છે —''' | ||