9,289
edits
No edit summary |

| (4 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||

{{fine|‘એકત્ર' સંકલિત શ્રેણી }} | |||
[[File:Granthsar-logo.jpg|frameless|center]] | [[File:Granthsar-logo.jpg|frameless|center]] | ||

{{ | {{large|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}

| Line 13: | Line 15: | ||
Hans Rosling, With Ola Rosling and Anna Rosilng Ronnlund
| Hans Rosling, With Ola Rosling and Anna Rosilng Ronnlund

{{color|red|'''તથ્યપૂર્ણતા '''}} | {{color|red|'''તથ્યપૂર્ણતા '''}} | ||
''' | '''દુનિયા પ્રત્યે આપણો દૃષ્ટિકોણ ખોટો હોવાનાં અને આપણે ધારીએ છીએ તેના કરતાં વસ્તુઓ-પરિસ્થિતિઓ સારી હોવાનાં ૧૦ કારણો''' | ||

હેન્સ રોઝલીંગ |
હેન્સ રોઝલીંગ | ||
| Line 29: | Line 31: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
==  == | == પુસ્તક વિષે: == | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દુનિયા પ્રત્યે આપણો દૃષ્ટિકોણ ખોટો હોવાનાં અને આપણે ધારીએ છીએ તેના કરતાં વસ્તુઓ-પરિસ્થિતિઓ સારી હોવાનાં ૧૦ કારણો, પરિબળો.. | દુનિયા પ્રત્યે આપણો દૃષ્ટિકોણ ખોટો હોવાનાં અને આપણે ધારીએ છીએ તેના કરતાં વસ્તુઓ-પરિસ્થિતિઓ સારી હોવાનાં ૧૦ કારણો, પરિબળો.. | ||
| Line 39: | Line 41: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== આ પુસ્તક કોના માટે છે? == | == આ પુસ્તક કોના માટે છે? == | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૨૦૧૮માં પ્રગટ થયેલું આ પુસ્તક Factfulness, દુનિયાના પ્રશ્નો અને પરિસ્થિતિઓને જોવા-સમજવા-મૂલવવાના આપણા દૃષ્ટિકોણને બદલનારાં પાઠ્યપુસ્તક જેવું છે. સમાજ કે જગત વિશે આપણાં અનુમાનો, તારણો અને માહિતીને વિકૃત કરતી આપણી જ દસ વૃત્તિઓ-વલણોને સંસ્કારનારું આ લેખન, આલેખ, ચાર્ટ, આંકડા, આધારભૂત માહિતી દ્વારા આપણને વિચારતા કરી દે છે. ખરેખર, આ દુનિયા આપણે ધારી લઈએ છીએ એટલી ખરાબ નથી. થોડી જ પેઢીઓ પૂર્વે જેવી હતી તેના કરતાં વધુ સારી છે; આપણા દૃષ્ટિકોણની ખામીને લીધે આપણને બધું બગડી ગયું છે, ધરતી રસાતાળ ગઈ છે એવું નકારાત્મક જ દેખાતું હતું, વિધાયક બાબતોને આપણે નજરંદાજ કરતા હતા. | ૨૦૧૮માં પ્રગટ થયેલું આ પુસ્તક Factfulness, દુનિયાના પ્રશ્નો અને પરિસ્થિતિઓને જોવા-સમજવા-મૂલવવાના આપણા દૃષ્ટિકોણને બદલનારાં પાઠ્યપુસ્તક જેવું છે. સમાજ કે જગત વિશે આપણાં અનુમાનો, તારણો અને માહિતીને વિકૃત કરતી આપણી જ દસ વૃત્તિઓ-વલણોને સંસ્કારનારું આ લેખન, આલેખ, ચાર્ટ, આંકડા, આધારભૂત માહિતી દ્વારા આપણને વિચારતા કરી દે છે. ખરેખર, આ દુનિયા આપણે ધારી લઈએ છીએ એટલી ખરાબ નથી. થોડી જ પેઢીઓ પૂર્વે જેવી હતી તેના કરતાં વધુ સારી છે; આપણા દૃષ્ટિકોણની ખામીને લીધે આપણને બધું બગડી ગયું છે, ધરતી રસાતાળ ગઈ છે એવું નકારાત્મક જ દેખાતું હતું, વિધાયક બાબતોને આપણે નજરંદાજ કરતા હતા. | ||
| Line 181: | Line 183: | ||
ઉદ્ભવેલી પરિસ્થિતિ કે પ્રશ્નને પૂરતા પૃથક્કરણ અને આયોજન વિના, ઝટપટ પ્રતિભાવ આપી દઈ તેને તાકીદનો અરજન્ટ માની લેવાનું આ વલણ છે. પરંતુ આ દોષમાંથી બચવા લેખક કહે છે કે, વૈશ્વિક પડકારોનો સામનો કરવા વિચારશીલ અને હેતુપૂર્વકનો અભિગમ કેળવવો જોઈએ. માત્ર તાકીદનું માની લઈ કૂદી પડવાનું નથી. | ઉદ્ભવેલી પરિસ્થિતિ કે પ્રશ્નને પૂરતા પૃથક્કરણ અને આયોજન વિના, ઝટપટ પ્રતિભાવ આપી દઈ તેને તાકીદનો અરજન્ટ માની લેવાનું આ વલણ છે. પરંતુ આ દોષમાંથી બચવા લેખક કહે છે કે, વૈશ્વિક પડકારોનો સામનો કરવા વિચારશીલ અને હેતુપૂર્વકનો અભિગમ કેળવવો જોઈએ. માત્ર તાકીદનું માની લઈ કૂદી પડવાનું નથી. | ||
'''અનુસરણક્ષમ સલાહ : બાળકોનું યોગ્ય વૈચારિક ઘડતર કરો.''' | '''(૧૧) અનુસરણક્ષમ સલાહ : બાળકોનું યોગ્ય વૈચારિક ઘડતર કરો.''' | ||
જો તમારાં બાળકો ‘તથ્યપૂર્ણતા’ શીખે અને સારી રીતે વિકસે એમ તમે ઇચ્છતા હો તો, તેમને સારા-નરસા ભૂતકાળની વાસ્તવિક માહિતી આપો. તેમને ચીલાચાલુ નિરર્થક, નકામી બાબતો ઓળખતાં અને બે દેખીતા હરીફ દૃષ્ટિકોણને જોતાં, સંતુલન સાધતાં પણ શીખવો. જેમ કે દુનિયામાં દુઃખ-દર્દ, પીડા-યાતના છે તો બીજી તરફ સારી, સુખદ બાબતો પણ છે. સમાચારો સાંભળતાં-સમજતાં ને વિવેકપૂર્ણ તારણો કાઢતાં પણ શીખવો. અતિનાટ્યાત્મક અને ઉત્તેજનાપ્રેરક સમાચારોથી અતિ ઉત્સાહી કે અતિ નિરાશાવાદી ન બનવાનું શીખવો. | જો તમારાં બાળકો ‘તથ્યપૂર્ણતા’ શીખે અને સારી રીતે વિકસે એમ તમે ઇચ્છતા હો તો, તેમને સારા-નરસા ભૂતકાળની વાસ્તવિક માહિતી આપો. તેમને ચીલાચાલુ નિરર્થક, નકામી બાબતો ઓળખતાં અને બે દેખીતા હરીફ દૃષ્ટિકોણને જોતાં, સંતુલન સાધતાં પણ શીખવો. જેમ કે દુનિયામાં દુઃખ-દર્દ, પીડા-યાતના છે તો બીજી તરફ સારી, સુખદ બાબતો પણ છે. સમાચારો સાંભળતાં-સમજતાં ને વિવેકપૂર્ણ તારણો કાઢતાં પણ શીખવો. અતિનાટ્યાત્મક અને ઉત્તેજનાપ્રેરક સમાચારોથી અતિ ઉત્સાહી કે અતિ નિરાશાવાદી ન બનવાનું શીખવો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||