8,009
edits
No edit summary |
(→) |
||
Line 99: | Line 99: | ||
એ ચમત્કારનું આલેખન કથકે પોતે કર્યું છે, અને એટલે, વાચક કશો પ્રશ્ન કર્યા વગર એ અદ્ભુત રસિક ચમત્કારને માણી શકે છે, કેમકે એવા કશા માટે એ તૈયાર હતો, એ રીતે કે કથકની સંમિશ્ર વ્યક્તિતાની અપરિચિતતાને માણી ચૂકેલો. | એ ચમત્કારનું આલેખન કથકે પોતે કર્યું છે, અને એટલે, વાચક કશો પ્રશ્ન કર્યા વગર એ અદ્ભુત રસિક ચમત્કારને માણી શકે છે, કેમકે એવા કશા માટે એ તૈયાર હતો, એ રીતે કે કથકની સંમિશ્ર વ્યક્તિતાની અપરિચિતતાને માણી ચૂકેલો. | ||
‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’-ની રચનાઓ વાચકને જરા આઘાત તો આપે પણ એનાં રસરુચિને સજ્જ કરે, એમાં એવું બનતું હોય છે. આ વાર્તા તેનું એક આગવું દૃષ્ટાન્ત છે. | ‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’-ની રચનાઓ વાચકને જરા આઘાત તો આપે પણ એનાં રસરુચિને સજ્જ કરે, એમાં એવું બનતું હોય છે. આ વાર્તા તેનું એક આગવું દૃષ્ટાન્ત છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |