8,009
edits
No edit summary |
No edit summary |

Line 13: | Line 13: | ||
{{color|red|'''ભૂમિકા'''}} | {{color|red|'''ભૂમિકા'''}} | ||

એકત્ર ફાઉન્ડેશન થકી ગુજરાતી સાહિત્યને ઓનલાઇન મૂકી આપવાની સફળ જહેમત બાદ અમે એક નવું સાહસ કરવા જઈ રહ્યા છીએ – દુનિયાભરનાં જુદા જુદા વિષયનાં હાલનાં શ્રેષ્ઠ પુસ્તકો સંક્ષેપમાં ગુજરાતી વાચક સુધી પહોંચાડવાનું સાહસ. પોતપોતાના ક્ષેત્રના આગળપડતા વિચારકોએ લખેલાં આ પુસ્તકો સાહિત્ય, સંસ્કૃતિ અને ઇતિહાસથી માંડીને વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી જેવા વિવિધ વિષયોની સચોટ, વિશ્વસનીય ઝલક આપે છે. આજે જ્યારે હાથવગી માહિતીથી તૃપ્ત થઈ જવાનું વલણ છે અને અભિપ્રાયો, તારણો અને ઉપરછલ્લાં વર્ણનોનો મારો થઈ રહ્યો છે ત્યારે દુનિયાને ખરે જ સમજવી હોય તો જ્ઞાનનો પાયો નક્કર જોઈએ અને આવું નક્કર જ્ઞાન સરળતાથી ઉપલબ્ધ નથી હોતું. આવાં પુસ્તકોના સારાંશ તે ખોટ પૂરશે એવી અમને ખાતરી છે. સામાન્ય વાચકને ધ્યાનમાં રાખીને કાળજીપૂર્વક પસંદ કરાયેલા વિશિષ્ટ વિષયોનો આ ગુચ્છ અનેક વિષયોના સંકુલ વિચારો સમજવા માટેનો દરવાજો ખોલી આપશે. | એકત્ર ફાઉન્ડેશન થકી ગુજરાતી સાહિત્યને ઓનલાઇન મૂકી આપવાની સફળ જહેમત બાદ અમે એક નવું સાહસ કરવા જઈ રહ્યા છીએ – દુનિયાભરનાં જુદા જુદા વિષયનાં હાલનાં શ્રેષ્ઠ પુસ્તકો સંક્ષેપમાં ગુજરાતી વાચક સુધી પહોંચાડવાનું સાહસ. પોતપોતાના ક્ષેત્રના આગળપડતા વિચારકોએ લખેલાં આ પુસ્તકો સાહિત્ય, સંસ્કૃતિ અને ઇતિહાસથી માંડીને વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી જેવા વિવિધ વિષયોની સચોટ, વિશ્વસનીય ઝલક આપે છે. આજે જ્યારે હાથવગી માહિતીથી તૃપ્ત થઈ જવાનું વલણ છે અને અભિપ્રાયો, તારણો અને ઉપરછલ્લાં વર્ણનોનો મારો થઈ રહ્યો છે ત્યારે દુનિયાને ખરે જ સમજવી હોય તો જ્ઞાનનો પાયો નક્કર જોઈએ અને આવું નક્કર જ્ઞાન સરળતાથી ઉપલબ્ધ નથી હોતું. આવાં પુસ્તકોના સારાંશ તે ખોટ પૂરશે એવી અમને ખાતરી છે. સામાન્ય વાચકને ધ્યાનમાં રાખીને કાળજીપૂર્વક પસંદ કરાયેલા વિશિષ્ટ વિષયોનો આ ગુચ્છ અનેક વિષયોના સંકુલ વિચારો સમજવા માટેનો દરવાજો ખોલી આપશે. | ||
Line 27: | Line 26: | ||
તો આવો! '''‘ગ્રંથસાર'''' જ્યારે આધુનિક ગુજરાતી વાચક માટે તેના વ્યક્તિગત અને બૌદ્ધિકવિકાસ પર અસર કરે તેવાં, મંત્રમુગ્ધ કરનારાં, જુદાં જુદાં ક્ષેત્રનાં શ્રેષ્ઠ પુસ્તકો આપીને જ્ઞાનના દરવાજા ખોલી રહ્યું છે ત્યારે આ નવજાગૃતિની યાત્રામાં આપ પણ જોડાવ તેવી આશા છે.
| તો આવો! '''‘ગ્રંથસાર'''' જ્યારે આધુનિક ગુજરાતી વાચક માટે તેના વ્યક્તિગત અને બૌદ્ધિકવિકાસ પર અસર કરે તેવાં, મંત્રમુગ્ધ કરનારાં, જુદાં જુદાં ક્ષેત્રનાં શ્રેષ્ઠ પુસ્તકો આપીને જ્ઞાનના દરવાજા ખોલી રહ્યું છે ત્યારે આ નવજાગૃતિની યાત્રામાં આપ પણ જોડાવ તેવી આશા છે.

{{Right|'''— અતુલ રાવલ'''}}
| {{Right|'''— અતુલ રાવલ'''}}