17,546
edits
(+1) |
(→) |
||
Line 23: | Line 23: | ||
== <span style="color: red">લેખક પરિચય: </span>== | == <span style="color: red">લેખક પરિચય: </span>== | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'''માલ્કમ ગ્લેડવેલ''' કેનેડામાં જન્મેલા સુખ્યાત પત્રકાર, લેખક અને સમાજવિજ્ઞાની છે. માનવ વર્તન અને સમાજ મનોવિજ્ઞાન ઉપરનાં એમનાં લખાણો દૃષ્ટિપૂર્ણ હોય છે. એમની લેખનશૈલી વાર્તાકથન, પ્રસંગવર્ણન અને શૈક્ષણિક સંશોધન દ્વારા વિશાળ વાચકવર્ગને સંકુલ વિષયો સરળ ભાષામાં ઉપલબ્ધ કરાવે તેવી રહી છે. એમની કૃતિઓની, પોપ્યુલર કલ્ચર ઉપર અને માનવ સ્વભાવ તથા વિવિધ સામાજિક પાસાંઓ અંગે લોકો કેવું વિચારતા હોય છે, તેના ઉપર ભારે અસર પડી છે. એમનાં પુસ્તકો ૩૫ જેટલી ભાષાઓમાં અનુવાદિત થયાં છે. જેની દુનિયામાં ૩૫ મિલિયન નકલો વેચાઈ ગઈ છે. | '''માલ્કમ ગ્લેડવેલ''' કેનેડામાં જન્મેલા સુખ્યાત પત્રકાર, લેખક અને સમાજવિજ્ઞાની છે. માનવ વર્તન અને સમાજ મનોવિજ્ઞાન ઉપરનાં એમનાં લખાણો દૃષ્ટિપૂર્ણ હોય છે. એમની લેખનશૈલી વાર્તાકથન, પ્રસંગવર્ણન અને શૈક્ષણિક સંશોધન દ્વારા વિશાળ વાચકવર્ગને સંકુલ વિષયો સરળ ભાષામાં ઉપલબ્ધ કરાવે તેવી રહી છે. એમની કૃતિઓની, પોપ્યુલર કલ્ચર ઉપર અને માનવ સ્વભાવ તથા વિવિધ સામાજિક પાસાંઓ અંગે લોકો કેવું વિચારતા હોય છે, તેના ઉપર ભારે અસર પડી છે. એમનાં પુસ્તકો ૩૫ જેટલી ભાષાઓમાં અનુવાદિત થયાં છે. જેની દુનિયામાં ૩૫ મિલિયન નકલો વેચાઈ ગઈ છે. |
edits