|
|
Line 35: |
Line 35: |
|
| |
|
| લેખકને નેશનલ હ્યૂમેનીટીઝ મેડલ, અમેરિકન સાયકોલોજીકલ ‘વિશિષ્ઠ વૈજ્ઞાનિક પ્રદાન એવોર્ડ’ જેવાં ઘણાં માન-સન્માનો મળ્યાં છે. તેઓ અમેરિકન આર્ટ એકેડેમી અને નેશનલ એકેડેમી અને નેશનલ એકેડેમી ઓફ સાયન્સીસના સભ્ય પણ છે. | | લેખકને નેશનલ હ્યૂમેનીટીઝ મેડલ, અમેરિકન સાયકોલોજીકલ ‘વિશિષ્ઠ વૈજ્ઞાનિક પ્રદાન એવોર્ડ’ જેવાં ઘણાં માન-સન્માનો મળ્યાં છે. તેઓ અમેરિકન આર્ટ એકેડેમી અને નેશનલ એકેડેમી અને નેશનલ એકેડેમી ઓફ સાયન્સીસના સભ્ય પણ છે. |
| {{Poem2Close}}
| |
|
| |
| == <span style="color: red">પુસ્તક વિશે: </span>==
| |
| {{Poem2Open}}
| |
| ‘સેપિયન્સ’ પુસ્તક (વર્ષ 2015), એક પ્રજાતિ તરીકે આપણા સૌથી પ્રાચીન પૂર્વજોથી લઈને આજના આધુનિક, ટેકનોલોજીના યુગ સુધી આપણો વિકાસ કેવો અને કેવી રીતે થયો તેનું પગેરું મેળવે છે. વાળ વગરના, પૂંછડી વગરના વાનરની પ્રજાતિના રૂપમાં, આપણે કેવી રીતે સમગ્ર પૃથ્વી ગ્રહ પર આપણું પ્રભુત્વ સાબિત કરી શક્યા, તેની વિસ્મયકારી વાર્તાની આપણે અહીં એક પછી એક ઝલક જોઈશું.
| |
| {{Poem2Close}}<Poem>
| |
| {{gap}}• આપણી પ્રજાતિ - હોમો સેપિયન્સ - કેવી રીતે પૃથ્વી પર શાસન કરવા સક્ષમ બની?
| |
| {{gap}}• મનુષ્યો કેવી રીતે મૂડીવાદી વૈશ્વિક સમુદાયમાં રહેતાં થયાં?
| |
| {{gap}}• માનવ સમાજ અને સંસ્કૃતિની શરૂઆત કેવી રીતે થઈ હતી?</Poem>
| |
| {{Poem2Open}}
| |
| {{Poem2Close}} | | {{Poem2Close}} |
|
| |
|