17,542
edits
No edit summary |
(→) |
||
Line 58: | Line 58: | ||
== <span style="color: red">ચાવીરૂપ ખ્યાલો :</span>== | == <span style="color: red">ચાવીરૂપ ખ્યાલો :</span>== | ||
=== ૧ | === ૧ આપણી સંસ્કૃતિ ‘આપ બળે આગળ આવવાની’ વાતને વધાવે છે. === | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જો તમે કોઈ અસાધારણ તેજસ્વી ગણિતજ્ઞને મળો તો એની સિદ્ધિ-બુદ્ધિ, એની તાર્કિક વિચારણા એની જન્મજાત ભેટ હશે એમ માનવા પ્રેરાશો. બીજા બધા ઘણામાં નથી ને એનામાં જ ક્યાંથી આવી? એવું જ તમને ધંધાદારી રમતવીરની ઝડપ કે સંગીતકારની રીધમ-સેન્સ કે કમ્પ્યુટર પ્રોગ્રામરની પ્રોબ્લેમ-સોલ્વીંગ પ્રતિભાને જોઈને લાગશે, કારણ કે એ જે તે ક્ષમતા તેના પોતાનાં પ્રયત્નો, સખત મહેનત અને અંતનિર્હિત ક્ષમતાને આભારી હોવાનું માનવાનું આપણું વલણ હોય છે. | જો તમે કોઈ અસાધારણ તેજસ્વી ગણિતજ્ઞને મળો તો એની સિદ્ધિ-બુદ્ધિ, એની તાર્કિક વિચારણા એની જન્મજાત ભેટ હશે એમ માનવા પ્રેરાશો. બીજા બધા ઘણામાં નથી ને એનામાં જ ક્યાંથી આવી? એવું જ તમને ધંધાદારી રમતવીરની ઝડપ કે સંગીતકારની રીધમ-સેન્સ કે કમ્પ્યુટર પ્રોગ્રામરની પ્રોબ્લેમ-સોલ્વીંગ પ્રતિભાને જોઈને લાગશે, કારણ કે એ જે તે ક્ષમતા તેના પોતાનાં પ્રયત્નો, સખત મહેનત અને અંતનિર્હિત ક્ષમતાને આભારી હોવાનું માનવાનું આપણું વલણ હોય છે. |
edits