17,542
edits
(Completed up to પ્રસ્તાવના :) |
No edit summary |

Line 21: | Line 21: | ||

* એક નારીનું પોતાનું જગત |
* એક નારીનું પોતાનું જગત | ||
* એક સ્ત્રીનું સ્વ-વિશ્વ |
* એક સ્ત્રીનું સ્વ-વિશ્વ | ||
(એક આવશ્યક સાહિત્યિક અને નારીવાદી કથની) |
* (એક આવશ્યક સાહિત્યિક અને નારીવાદી કથની) | ||
Line 45: | Line 45: | ||
==  પ્રસ્તાવના : == | ==  પ્રસ્તાવના : == | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એક સ્ત્રીનું સ્વ-વિશ્વ અથવા એક નારીનું પોતાનું સર્જક જગત- એ વર્જિનિયા વુલ્ફની નારીવાદી વિચારણાની સીમાચિહ્નરૂપ વિસ્તૃત અભિવ્યક્તિ છે. જેને લિંગભેદ, સર્જનાત્મકતા, સ્ત્રીની કલાત્ત્મક અને બૌદ્ધિક ક્ષમતાને અવરોધતાં સામાજિક-સાંસ્કૃતિક નિયંત્રણો વગેરે અંગેની વિચારોત્તેજક ચોપડી તરીકે વધાવવામાં આવી છે. લેખિકા અહીં સ્વાનુભૂત-ચિંતન, સાહિત્યિક પૃથ્થકરણ અને કલ્પનોત્થ વાર્તાકથનના ત્રિવેણી-સંગમ દ્વારા, લેખિકાને ‘એક વિચારશીલ-બુદ્ધિજીવી મહિલાના લેખિકા અને વિચારક તરીકેના પૂર્ણ પ્રગટીકરણ માટે એક અલાયદો ભૌતિક ઓરડો તથા સામાજિક બંધનોથી મુક્તિવાળી એક સાહિત્યિક ને વળી રૂપાત્મક જગ્યા-અવકાશ જોઈએ જ છે’—આ વિચારને વિષદતાથી વાગોળે છે. | |||
કલાકૃતિના સર્જન માટે કેવી પરિસ્થિતિ-વાતાવરણ એને જોઈતાં હોય છે—આ ચાલાક પ્રશ્ન વર્જિનિયા વુલ્ફ્ને A Room of One’s Own બાંધવા માટે દોરી ગયો છે. અને લેખિકા નારીવાદી વિચારધારાની પારસમણિરૂપ કૃતિ લઈને પ્રસ્તુત થયાં છે... આ પુસ્તકનાં પ્રકરણો લિંગભેદ, સમાજ અને વૈયક્તિક સિદ્ધિ વચાળે વસેલાં સંકુલ જોડાણો અને સમીકરણોને એક કેન્દ્રવર્તી દૃષ્ટિકોણથી સમજાવે છે. એક આશાસ્પદ મહિલા કલાસર્જકને તેની ઈશ્વરદત્ત ક્ષમતાના પૂર્ણ પ્રગટીકરણમાં, એનાં સામાજિક, આર્થિક અને રાજકીય રોડાંઓ, લગામો બેડી-બંધનો કેવાં રોકે છે તે વાચક જોઈ શકશે. એની સામે રૂપાળા નામે રીતસર કાવતરાં જ થાય છે જે નારી સર્જકને ઊગવા-પાંગરવા દેતાં નથી... માત્ર બંધનોથી ગભરાઈને ઘરમાં ભરાઈ ન રહેતાં નારી કેવી રીતે એ વિઘ્નોને વીંધીને બહાર આવે છે એવા રસ્તા પણ અહીં ચર્ચાયા છે, જે ભવિષ્યમાં મુક્તિ માટે મથનારી મહિલાને માટે માર્ગદર્શક નીવડશે. સમાજ એમની શક્તિ સિદ્ધિ જોઈને સામેથી એને પ્રગતિનો પંથ કંડારી દેશે. એવી પ્રચૂર શક્યતાપૂર્ણ આ પથપ્રદર્શક કૃતિ વાંચ્યે જ છૂટકો ! બોલો બહેનો(અરે, ભાઈઓ પણ) તમે વાંચવા તૈયાર છો ને? | કલાકૃતિના સર્જન માટે કેવી પરિસ્થિતિ-વાતાવરણ એને જોઈતાં હોય છે—આ ચાલાક પ્રશ્ન વર્જિનિયા વુલ્ફ્ને A Room of One’s Own બાંધવા માટે દોરી ગયો છે. અને લેખિકા નારીવાદી વિચારધારાની પારસમણિરૂપ કૃતિ લઈને પ્રસ્તુત થયાં છે... આ પુસ્તકનાં પ્રકરણો લિંગભેદ, સમાજ અને વૈયક્તિક સિદ્ધિ વચાળે વસેલાં સંકુલ જોડાણો અને સમીકરણોને એક કેન્દ્રવર્તી દૃષ્ટિકોણથી સમજાવે છે. એક આશાસ્પદ મહિલા કલાસર્જકને તેની ઈશ્વરદત્ત ક્ષમતાના પૂર્ણ પ્રગટીકરણમાં, એનાં સામાજિક, આર્થિક અને રાજકીય રોડાંઓ, લગામો બેડી-બંધનો કેવાં રોકે છે તે વાચક જોઈ શકશે. એની સામે રૂપાળા નામે રીતસર કાવતરાં જ થાય છે જે નારી સર્જકને ઊગવા-પાંગરવા દેતાં નથી... માત્ર બંધનોથી ગભરાઈને ઘરમાં ભરાઈ ન રહેતાં નારી કેવી રીતે એ વિઘ્નોને વીંધીને બહાર આવે છે એવા રસ્તા પણ અહીં ચર્ચાયા છે, જે ભવિષ્યમાં મુક્તિ માટે મથનારી મહિલાને માટે માર્ગદર્શક નીવડશે. સમાજ એમની શક્તિ સિદ્ધિ જોઈને સામેથી એને પ્રગતિનો પંથ કંડારી દેશે. એવી પ્રચૂર શક્યતાપૂર્ણ આ પથપ્રદર્શક કૃતિ વાંચ્યે જ છૂટકો ! બોલો બહેનો(અરે, ભાઈઓ પણ) તમે વાંચવા તૈયાર છો ને? | ||
edits