કાવ્યમંગલા/ત્રિમૂર્તિ: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
Line 17: Line 17:


પ્રબોધ્યા ધૈર્યે તે વિરલ સુખમંત્રો, જગતને
પ્રબોધ્યા ધૈર્યે તે વિરલ સુખમંત્રો, જગતને
નિવાર્યું હિંસાથી, કુટિલ વ્યવહારે સરળતા
નિવાર્યું હિંસાથી, કુટિલ વ્યવહારે સરળતા ૧૦
પ્રચારી, સૃષ્ટિના અઘઉદધિ ચૂસ્યા મુખથકી,
પ્રચારી, સૃષ્ટિના અઘઉદધિ ચૂસ્યા મુખથકી,
જગત આત્મૌપમ્યે ભરતી બહવી ગંગકરુણા.
જગત્ આત્મૌપમ્યે ભરતી બહવી ગંગકરુણા.


પ્રભો ! તારા મંત્રો પ્રગટ બનતા જે યુગયુગે,
પ્રભો ! તારા મંત્રો પ્રગટ બનતા જે યુગયુગે,
Line 48: Line 48:
પટે પૃથ્વીકેરે ઉદય યુગ પામ્યો બળતણો,
પટે પૃથ્વીકેરે ઉદય યુગ પામ્યો બળતણો,
ભર્યાં વિધુત, વાયુ, સ્થળ, જળ મુઠીમાં જગજને,
ભર્યાં વિદ્યુત્, વાયુ, સ્થળ, જળ મુઠીમાં જગજને, ૩૦
શિકારો ખેલ્યા ત્યાં મદભર જનો નિર્બળતણા,
શિકારો ખેલ્યા ત્યાં મદભર જનો નિર્બળતણા,
રચ્યાં ત્યાં ઊંચેરા જનધિરરંગ્યાં ભવન કૈં.
રચ્યાં ત્યાં ઊંચેરા જનધિરરંગ્યાં ભવન કૈં.
Line 60: Line 60:
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી,
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી,
પ્રભુ સાક્ષી ધારી હૃદયભવને, શાંત મનડે
પ્રભુ સાક્ષી ધારી હૃદયભવને, શાંત મનડે
પ્રતિદ્વેષીકેરું હિત ચહી લડો; પાપ મટશે.
પ્રતિદ્વેષીકેરું હિત ચહી લડો; પાપ મટશે. ૪૦


પ્રભો, તેં બી વાવ્યાં જગપ્રણયનાં ભૂમિઉદરે,
પ્રભો, તેં બી વાવ્યાં જગપ્રણયનાં ભૂમિઉદરે,
17,546

edits

Navigation menu