17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 14: | Line 14: | ||
::: ભરું ભરું તો ય ખાલી ભંડાર, | ::: ભરું ભરું તો ય ખાલી ભંડાર, | ||
::: શોસાતા ઉરને ક્યાં દઉં ઠાર? | ::: શોસાતા ઉરને ક્યાં દઉં ઠાર? | ||
::: રુવે આભ મેઘભર્યું લખ ધાર. | ::: રુવે આભ મેઘભર્યું લખ ધાર. ૧૦ | ||
<center>: રેણ :</center> | <center>: રેણ :</center> | ||
Line 27: | Line 27: | ||
::: જોયા અમે માનવના વહેવાર, | ::: જોયા અમે માનવના વહેવાર, | ||
::: હસે ચાર લોક, રડે ત્યાં બાર, | ::: હસે ચાર લોક, રડે ત્યાં બાર, | ||
::: રુવે આજ છાપરાં બેવડ ધાર. | ::: રુવે આજ છાપરાં બેવડ ધાર. ૨૦ | ||
<center>: અંતર :</center> | <center>: અંતર :</center> | ||
પ્હેલ પ્રથમ અમે માનવી જનમ્યાં, જનમ્યાં કૂડે કાળ, | પ્હેલ પ્રથમ અમે માનવી જનમ્યાં, જનમ્યાં કૂડે કાળ, | ||
Line 39: | Line 39: | ||
::: મળ્યાં સહુ દુખિયાં ઠાલવે ભાર, | ::: મળ્યાં સહુ દુખિયાં ઠાલવે ભાર, | ||
::: દુઃખીના દુઃખનો ક્યાં યે ન પાર, | ::: દુઃખીના દુઃખનો ક્યાં યે ન પાર, | ||
::: કરી આમ દુનિયા કાં કિરતાર? | ::: કરી આમ દુનિયા કાં કિરતાર? ૩૦ | ||
(૨૩ જૂન, ૧૯૩૨) | (૨૩ જૂન, ૧૯૩૨) |
edits