કાવ્યમંગલા/દુનિયાનો દાતાર: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
(Created page with "{{SetTitle}} {{Heading|દુનિયાનો દાતાર|}} <poem> ધરતીનો ધારણહાર આવ્યો, ભાઈ, તરણાંનો તારણહાર આવ્યો, ભાઈ. હીરામોતીથી મોંઘેરા હાર, અમૃતબિન્દુના રૂપેરી તાર, રામની ધેનુના દૂધની ધાર, :::: મીઠાઈના ભાર, બ...")
 
(પ્રૂફ)
 
Line 13: Line 13:


આભમાંહે એણે ડંકા વગાડ્યા,
આભમાંહે એણે ડંકા વગાડ્યા,
સૂતેલા ઇન્દરરાજ જગાડ્યા,
સૂતેલા ઇન્દરરાજ જગાડ્યા,   ૧૦
રાજાએ મેઘના મંડપ બાંધ્યા,
રાજાએ મેઘના મંડપ બાંધ્યા,
:::: જગનને માંડ્યા,
:::: જગનને માંડ્યા,
Line 20: Line 20:


માટીની ચાદર ઓઢી સૂતેલાં,
માટીની ચાદર ઓઢી સૂતેલાં,
જાગી ઊઠયાં બીજ વેલી ને વેલા,
જાગી ઊઠ્યાં બીજ વેલી ને વેલા,
હૈયે ઝર્યા માને પ્રેમના રેલા,
હૈયે ઝર્યા માને પ્રેમના રેલા,
:::: સુધાના ભરેલા,
:::: સુધાના ભરેલા,
જીવનના સંદેશ લાવ્યો, ભાઈ.   
                જીવનના સંદેશ લાવ્યો, ભાઈ.   
મહેનતના સંદેશ લાવ્યો, ભાઈ.  ધરતી...
મહેનતના સંદેશ લાવ્યો, ભાઈ.  ધરતી... ૨૦


ધરતીએ પંકપલંગ બિછાવ્યા,
ધરતીએ પંકપલંગ બિછાવ્યા,
Line 36: Line 36:
ગાય દૂઝી દૂઝી ગોરસ ભરશે,
ગાય દૂઝી દૂઝી ગોરસ ભરશે,
ખેડુની ઊની આંતરડી ઠરશે,
ખેડુની ઊની આંતરડી ઠરશે,
:::: ભંડારો ભરશે,
:::: ભંડારો ભરશે,   ૩૦
દુનિયાનો દાતાર આવ્યો, ભાઈ,
દુનિયાનો દાતાર આવ્યો, ભાઈ,
અમૃતનો અવતાર આવ્યો, ભાઈ.  ધરતી....
અમૃતનો અવતાર આવ્યો, ભાઈ.  ધરતી....

Navigation menu