18,288
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જન્મગાંઠ|}} <poem> <center>(ગુલબંકી)</center> '''જન્મગાંઠ :''' કાળના અનંત સૂત્ર પે પડંતી જિન્દગીતણા અનેક આમળાની એક ગાંઠ, રાત્રિ ને દિનોતણા મહાન ઝૂંડ બાંધનાર વર્ષકેરી આવતી વળી વળી જ એક ગાંઠ-...") |
(પ્રૂફ) |
||
Line 15: | Line 15: | ||
ત્યાં પડી પ્રભાતમાં, | ત્યાં પડી પ્રભાતમાં, | ||
દિને દિને વધી વધી જડંતી અંગ, | દિને દિને વધી વધી જડંતી અંગ, ૧૦ | ||
ચંડ બંધ બાંધનાર જન્મગાંઠ, | ચંડ બંધ બાંધનાર જન્મગાંઠ, | ||
ગાંઠ, ગાંઠ, બંધ બંધ, | ગાંઠ, ગાંઠ, બંધ બંધ, | ||
Line 22: | Line 22: | ||
જન્મ વેંત બાંધી ગાંઠ, | જન્મ વેંત બાંધી ગાંઠ, | ||
સૃષ્ટિકેરી બાંધી ગાંઠ, | સૃષ્ટિકેરી બાંધી ગાંઠ, | ||
ક્લિષ્ટ ગાંઠ માનવીસમાજ કેરી, | |||
સભ્યતાની શિષ્ટ ગાંઠ, | સભ્યતાની શિષ્ટ ગાંઠ, | ||
સંસ્કૃતિની પુષ્ટ ગાંઠ, | સંસ્કૃતિની પુષ્ટ ગાંઠ, | ||
જ્ઞાનકેરી શુષ્ક ગાંઠ, | જ્ઞાનકેરી શુષ્ક ગાંઠ, | ||
માત, તાત, પત્ની, પુત્ર, મિત્રતાની મિષ્ટ ગાંઠ, | માત, તાત, પત્ની, પુત્ર, મિત્રતાની મિષ્ટ ગાંઠ, ૨૦ | ||
અંતરે અનંત ગાંઠ, | અંતરે અનંત ગાંઠ, | ||
એક પે અનેક ગાંઠ, | એક પે અનેક ગાંઠ, | ||
Line 40: | Line 40: | ||
કસી કસી જ બાંધતો, | કસી કસી જ બાંધતો, | ||
પ્રફુલ્લતા, પ્રદીત્પતા, અખંડ એકસૂત્રતા | પ્રફુલ્લતા, પ્રદીત્પતા, અખંડ એકસૂત્રતા | ||
દૃગો મિંચી જ તોડતો, | |||
મનુષ્ય કેમ હર્ષતો હશે સુણી જ ‘જન્મગાંઠ’? | મનુષ્ય કેમ હર્ષતો હશે સુણી જ ‘જન્મગાંઠ’? | ||
Line 58: | Line 58: | ||
સમગ્ર તે નિહાળવા, | સમગ્ર તે નિહાળવા, | ||
સળંગ સ્નિગ્ધ સ્પર્શવા | સળંગ સ્નિગ્ધ સ્પર્શવા | ||
ચહું, મથું, પડું, ઊઠું, | ચહું, મથું, પડું, ઊઠું, ૫૦ | ||
ભલે વલે જ થાય જે થવાની હોય. | ભલે વલે જ થાય જે થવાની હોય. | ||