કાવ્યમંગલા/ટિપ્પણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 102: Line 102:


'''પૃ. ૧૦૩ પોંક ખાવા :''' આરંભની ૧૦ લીટી પછીની બધી નવી. ૧૧, ૧૨ : આ ભરૂચ જિલ્લાની કાનમની સીમની પ્રકૃતિનું દૃશ્ય છે. ત્યાંની કાળી જમીનમાં કપાસ, જુવાર, તૂવર, લાંગ એ મુખ્ય પાક છે. અને તે વિશાળ સીમમાં માત્ર એક જ વૃક્ષ હોય છે, સમડો, અને તે એક ખેતરમાં એકથી વધુ નહિ. ૧૯ : ધોરી-બળદ. ૨૦ : ઓતરાદી-ઉત્તર દિશામાં. ૧૧૦ : બન્ધુ, મૃત્યુ, પ્રભુ.
'''પૃ. ૧૦૩ પોંક ખાવા :''' આરંભની ૧૦ લીટી પછીની બધી નવી. ૧૧, ૧૨ : આ ભરૂચ જિલ્લાની કાનમની સીમની પ્રકૃતિનું દૃશ્ય છે. ત્યાંની કાળી જમીનમાં કપાસ, જુવાર, તૂવર, લાંગ એ મુખ્ય પાક છે. અને તે વિશાળ સીમમાં માત્ર એક જ વૃક્ષ હોય છે, સમડો, અને તે એક ખેતરમાં એકથી વધુ નહિ. ૧૯ : ધોરી-બળદ. ૨૦ : ઓતરાદી-ઉત્તર દિશામાં. ૧૧૦ : બન્ધુ, મૃત્યુ, પ્રભુ.
<!--૨૬-૧૧-૨૦૨૩-->
 
'''પૃ. ૧૦૮ ધ્રુવપદ ક્યહીં? :''' ટૂંકાવેલું, આની આગળના ‘કાવ્યપ્રણાશ’ નું વસ્તુ અંશતઃ અહીં પુનરાવર્તિત થાય છે, અહીં એ જ પ્રશ્નને બીજી રીતે ટૂંકાણમાં મૂકી પ્રશ્ન આગળ લંબાવ્યો છે. ૧-૨૦ : પ્રાસ્તાવિક પંક્તિઓ જેવી છે. ૧-૪ : કાવ્યોને વનની ઉપમા આપી એટલે પછી એના રસને માટે સુગન્ધ –સુરભિની ઉપમા આવી. ૨ : વાગ્મીશ-વાણીના સ્વામી, સાહિત્યના મહાસર્જકો. ૪ : મનીષા-ઈચ્છા. ૫ : શશિયર-ચંદ્ર. ૯ : વિભવ-વૈભવ સમૃદ્ધિ. ઉડુ-તારા. ૧૦ : પ્રકૃતિમનુસૃષ્ટિ- કુદરત અને માણસની સૃષ્ટિ ૧૧ : આ સર્વેના રસો, ઊર્મિનાં કેન્દ્રો તેમાંથી બળ તથા હૃદયનું આલંબન મેળવવા. ૨૬ : પોતાના અહંને વિશ્વની સર્વ યોજનામાં મધ્ય બિન્દુએ રાખી તેને અનુકૂળ બધું ગોઠવવાના પ્રયત્ન. ૨૮ : નિયતિ અનુસારે-વિશ્વોનોઆપણા જન્મ પહેલાથી તથા મરણ પછી પણ ચાલ્યા કરતો, નિયત ક્રમ, તેને નક્કી કરનાર તત્વ તે નિયતિ, એ વિશ્વની નિયતિએ રચેલા મહા નિયમોને અનુસરીને. ૩૧ : અતિ-અસમ-ભાવે સત્ય ખોળવા માટે જરૂરી એવી તટસ્થતા ત્યાગી, એકપક્ષી થઈને, કાં તો અતિ ભાવવાળા કે અસમ-વિરુદ્ધ ભાવવાળા થઈને. ૩૩-૩૪ : તારાઓથી ખીચોખીચ ભરાયેલી દિશાઓ માણસના નેત્રરંજન માટે નથી. ૩૬ : મનુજગણ-માણસ જાતનું નસીબ નક્કી કરવા. ૩૭-૪૪ લલિત.-રમણીય અને રુદ્ર છતાં ઋતમાંથી-શાશ્વત નિયમોમાંથી જન્મેલી એવી, કુદરતનાં અંગોનું તમામ જીવનતત્વ માણસના પોતાના જેવા જ ભાવોવાળું નથી. ૪૫ : નૂરજહાં ગુલાબની ખૂબ શોખીન હતી. ૫૦ : ચંપો અલક-કેશમાં ગૂંથવાને, કેસૂડો રમણ હોળી વગેરેમાં ખેલવાનાં સાધનતરીકે. ૪૮ : ફલક-ચિત્રપાટી. કુદરતનું સૌંદર્ય ચિત્રબદ્ધ થવા માટે જ નથી. ૫૭ : વિશ્વોએ માણસને અનુકૂળ થવાનું નથી, વિશ્વરચનામાં જે દોષ કે વિષમતા દેખાતાં હોય તે માણસના પોતાનાં દર્શનની ખામીને લીધે પણ હોય એ સંભવે, એટલે એણે પોતાનું સ્થાન વિશ્વમાં ક્યાં છે તે શોધવાનું છે. ૬૫ : સામંજસવતી-સામંજ્સ્ય-પત્યેક વસ્તુ યથાસ્થિત રૂપે યોજાવી તે –વાળી. ૫ : સામંજસવતી-સામંજ્સ્ય-પત્યેક વસ્તુ યથાસ્થિતરૂપે યોજાવી તે-વાળી. ૭૩ : સંહૃત.-સમેટી લેવું, ખેંચી લેવું, ગાવું બંધ કર્યું. ૮૭ : શ્રાન્ત મુરછ્યો-થાકીને મૂર્છા પામ્યો.
'''પૃ. ૧૦૮ ધ્રુવપદ ક્યહીં? :''' ટૂંકાવેલું, આની આગળના ‘કાવ્યપ્રણાશ’ નું વસ્તુ અંશતઃ અહીં પુનરાવર્તિત થાય છે, અહીં એ જ પ્રશ્નને બીજી રીતે ટૂંકાણમાં મૂકી પ્રશ્ન આગળ લંબાવ્યો છે. ૧-૨૦ : પ્રાસ્તાવિક પંક્તિઓ જેવી છે. ૧-૪ : કાવ્યોને વનની ઉપમા આપી એટલે પછી એના રસને માટે સુગન્ધ – સુરભિની ઉપમા આવી. ૨ : વાગ્મીશ-વાણીના સ્વામી, સાહિત્યના મહાસર્જકો. ૪ : મનીષા - ઇચ્છા. ૫ : શશિયર - ચંદ્ર. ૯ : વિભવ-વૈભવ સમૃદ્ધિ. ઉડુ-તારા. ૧૦ : પ્રકૃતિમનુસૃષ્ટિ - કુદરત અને માણસની સૃષ્ટિ ૧૧ : આ સર્વેના રસો, ઊર્મિનાં કેન્દ્રો તેમાંથી બળ તથા હૃદયનું આલંબન મેળવવા. ૨૬ : પોતાના અહંને વિશ્વની સર્વ યોજનામાં મધ્ય બિન્દુએ રાખી તેને અનુકૂળ બધું ગોઠવવાના પ્રયત્ન. ૨૮ : નિયતિ અનુસારે - વિશ્વોનો આપણા જન્મ પહેલાથી તથા મરણ પછી પણ ચાલ્યા કરતો, નિયત ક્રમ, તેને નક્કી કરનાર તત્ત્વ તે નિયતિ, એ વિશ્વની નિયતિએ રચેલા મહા નિયમોને અનુસરીને. ૩૧ : અતિ-અસમ-ભાવે સત્ય ખોળવા માટે જરૂરી એવી તટસ્થતા ત્યાગી, એકપક્ષી થઈને, કાં તો અતિ ભાવવાળા કે અસમ-વિરુદ્ધ ભાવવાળા થઈને. ૩૩-૩૪ : તારાઓથી ખીચોખીચ ભરાયેલી દિશાઓ માણસના નેત્રરંજન માટે નથી. ૩૬ : મનુજગણ - માણસ જાતનું નસીબ નક્કી કરવા. ૩૭-૪૪ લલિત. - રમણીય અને રુદ્ર છતાં ઋતમાંથી - શાશ્વત નિયમોમાંથી જન્મેલી એવી, કુદરતનાં અંગોનું તમામ જીવનતત્વ માણસના પોતાના જેવા જ ભાવોવાળું નથી. ૪૫ : નૂરજહાં ગુલાબની ખૂબ શોખીન હતી. ૫૦ : ચંપો અલક - કેશમાં ગૂંથવાને, કેસૂડો રમણ હોળી વગેરેમાં ખેલવાનાં સાધન તરીકે. ૪૮ : ફલક - ચિત્રપાટી. કુદરતનું સૌંદર્ય ચિત્રબદ્ધ થવા માટે જ નથી. ૫૭ : વિશ્વોએ માણસને અનુકૂળ થવાનું નથી, વિશ્વરચનામાં જે દોષ કે વિષમતા દેખાતાં હોય તે માણસના પોતાનાં દર્શનની ખામીને લીધે પણ હોય એ સંભવે, એટલે એણે પોતાનું સ્થાન વિશ્વમાં ક્યાં છે તે શોધવાનું છે. ૬૫ : સામંજસવતી - સામંજ્સ્ય - પત્યેક વસ્તુ યથાસ્થિત રૂપે યોજાવી તે વાળી. ૭૩ : સંહૃત. - સમેટી લેવું, ખેંચી લેવું, ગાવું બંધ કર્યું. ૮૭ : શ્રાન્ત મુરછ્યો-થાકીને મૂર્છા પામ્યો.
'''પૃ. ૧૧૨ અમારાં દર્દો :''' ૩ : પાઠાન્તર : ચખ ઉભયનાં. ૬. અમાણ્યા-ઝંખેલા પણ અનુભવેલા નહિ એવા. ૧૧ : પ્રતિ ઉર.-હૃદયની દરેક ઈચ્છા.
 
'''પૃ. ૧૧૩ બાનો ફોટોગ્રાફ :''' પ્રસિદ્ધ થયું ‘પ્રસ્થાન’ સં.૧૯૮૯ના ચૈત્ર અંકમાં. ૨૦ : સ્ટુડિયોમાં ઠાઠથી અને કુત્રિમ હાસ્યથી ફોટોગ્રાફ પડાવા બેસવું એ જૂઠો વર્તમાન કાળ, સાચો પણ ભયાનક ભૂતકાળ. ૩૭ : પ્રેમ અને બાનું સ્મરણ જાળવવા પૂરતો સ્વાર્થ, એ બેના સ્મારક જેવો ફોટોગ્રાફ. ૪૧ : પુત્રો વગેરેથી ઉપેક્ષા-દરકાર ન લેવાયેલી, હિસાબમાંથી કાઢી નખાયેલી.  
'''પૃ. ૧૧૨ અમારાં દર્દો :''' ૩ : પાઠાન્તર : ચખ ઉભયનાં. ૬. અમાણ્યા - ઝંખેલા પણ અનુભવેલા નહિ એવા. ૧૧ : પ્રતિ ઉર.-હૃદયની દરેક ઇચ્છા.
'''પૃ. ૧૧૬ દશા ભાગ્યની :''' ૬ : આફુડાં-આપમેળે, વગર પ્રયત્ને, સૌન્દર્યથી આકર્ષાઈને. ૧૦ : શિરમોર –માથાનો મુગટ. ૧૧, ૧૨ : તમારા દેહની તાજપ, કુમાશ અને શુચિત્વ-પવિત્રતા પર વિષયવાસના કે મેલી કલ્પનાનો ઓરછો-છાયો પણ પડે તે અસહ્ય છે.
 
'''પૃ. ૧૧૭ કાં ના ચહું? :''' ૫ : દેવની દ્યુતિ- ઈશ્વરદત્ત ચૈતન્ય. ૮ : તારું પાણિગ્રહણ કર્યું, પણ ચાહી ન શક્યો. રતિ-પ્રેમ. ૮ : દુર્દૈવિની-કમનસીબ. ૧૧, ૧૨ : કોઈને ન ચાહનાર હું દુષ્ટોને પણ ચાહતાં શીખ્યો.
'''પૃ. ૧૧૩ બાનો ફોટોગ્રાફ :''' પ્રસિદ્ધ થયું ‘પ્રસ્થાન’ સં.૧૯૮૯ના ચૈત્ર અંકમાં. ૨૦ : સ્ટુડિયોમાં ઠાઠથી અને કુત્રિમ હાસ્યથી ફોટોગ્રાફ પડાવા બેસવું એ જૂઠો વર્તમાન કાળ, સાચો પણ ભયાનક ભૂતકાળ. ૩૭ : પ્રેમ અને બાનું સ્મરણ જાળવવા પૂરતો સ્વાર્થ, એ બેના સ્મારક જેવો ફોટોગ્રાફ. ૪૧ : પુત્રો વગેરેથી ઉપેક્ષા - દરકાર ન લેવાયેલી, હિસાબમાંથી કાઢી નખાયેલી.
'''પૃ. ૧૧૮ નથી સ્વપ્ને જાવું :''' ૧ : જટિલ-અટપટું, ૨,૩ : સ્વપ્ને જવાનું કારણ કે જેને ચાહું છું તેને મેળવી શકાતાં નથી, મળ્યાં છે તેને ચાહી શકાતું નથી. ૬ : ઊર્મિચ્છંદે-ઊર્મિના અનેક પ્રકારોથી. ૯-૧૨ : સ્વપ્નની ભૂમિ ત્યાંના આનંદ, રસ ક્ષણિક છે, ૧૩, ૧૪ : બીજી ત્રીજી લીટીમાં જાગૃત જગત સામે જે મારી ફરિયાદ છે તેને હું જાગૃત રહીને જ મટાડી દઈશ, જાગૃત દશામાં જ આ નિત્યના જીવનમાં જ બધું મેળવીશ : इहैव।
'''પૃ. ૧૧૬ દશા ભાગ્યની :''' ૬ : આફુડાં-આપમેળે, વગર પ્રયત્ને, સૌન્દર્યથી આકર્ષાઈને. ૧૦ : શિરમોર – માથાનો મુગટ. ૧૧, ૧૨ : તમારા દેહની તાજપ, કુમાશ અને શુચિત્વ-પવિત્રતા પર વિષયવાસના કે મેલી કલ્પનાનો ઓરછો - છાયો પણ પડે તે અસહ્ય છે.
 
'''પૃ. ૧૧૭ કાં ના ચહું? :''' ૫ : દેવની દ્યુતિ- ઈશ્વરદત્ત ચૈતન્ય. ૮ : તારું પાણિગ્રહણ કર્યું, પણ ચાહી ન શક્યો. રતિ-પ્રેમ. ૮ : દુર્દૈવિની - કમનસીબ. ૧૧, ૧૨ : કોઈને ન ચાહનાર હું દુષ્ટોને પણ ચાહતાં શીખ્યો.
 
'''પૃ. ૧૧૮ નથી સ્વપ્ને જાવું :''' ૧ : જટિલ-અટપટું, ૨,૩ : સ્વપ્ને જવાનું કારણ કે જેને ચાહું છું તેને મેળવી શકાતાં નથી, મળ્યાં છે તેને ચાહી શકાતું નથી. ૬ : ઊર્મિચ્છંદે - ઊર્મિના અનેક પ્રકારોથી. ૯-૧૨ : સ્વપ્નની ભૂમિ ત્યાંના આનંદ, રસ ક્ષણિક છે, ૧૩, ૧૪ : બીજી ત્રીજી લીટીમાં જાગૃત જગત સામે જે મારી ફરિયાદ છે તેને હું જાગૃત રહીને જ મટાડી દઈશ, જાગૃત દશામાં જ આ નિત્યના જીવનમાં જ બધું મેળવીશ : इहैव।
{{Poem2Close}}
{{Poem2Close}}
 
<center>
{| class="wikitable"
{|style="border-right:૦px #000 solid;width:75%;padding-right:0.5em;"
|+ કાવ્યો સમયાનુક્રમે
|-
| ક્રમ
| કાવ્ય
| સમય
| પૃષ્ઠ
|-
| '''૧૯૨૬'''
|
|-
| ૧
| એકાંશ દે
| સપ્ટેમ્બર
| ૧
|-
| ૧૯૨૮
|
|-
| ૨
| અભય દાને
|  જુલાઈ
| ૨
|-
| ૧૯૨૯
|
|-
| ૩
| આગે આગે
| જાન્યુઆરી
| ૪
|-
|-
! ક્રમ !! કાવ્ય !! સમય !! પૃષ્ઠ
| ૪
| વિદાય
| મે  
| ૬
|-
|-
| || એકાંશ દે || ૧૯૨૬ સપ્ટે. || ૧
|
|
| ૧૯૩૦
|  
|-
|-
| ૨  || અભય દાને || જુલાઈ ૧૯૨૮ || ૨
|
| રણગીત
| ફેબ્રુઆરી
|
|-
|-
| || આગે આગે || જાન્યુઆરી ૧૯૨૯ || ૪
|
| છેલ્લી આશા
| માર્ચ
| ૧૦
|-
|-
| || વિદાય || મે ૧૯૨૯ || ૬
|
| સંજીવની
| જુલાઈ
| ૧૨
|-
|-
| || રણગીત || ફેબ્રુઆરી ૧૯૩૦ || ૭
|
| તમને
| જુલાઈ
| ૧૩
|-
|-
| || છેલ્લી આશા || માર્ચ || ૧૦
|
| બુદ્ધનાંચક્ષુ
| સપ્ટેમ્બર
| ૧૪
|-
|-
| || સંજીવની || જુલાઈ || ૧૨
| ૧૦
| ત્રિમૂર્તિ
| સપ્ટેમ્બર
| ૧૬
|-
|-
| || તમને || જુલાઈ || ૧૩
| ૧૧
| ભરતીએ ઓટે
| સપ્ટેમ્બર
| ૧૯
|-
|-
| || બુદ્ધનાંચક્ષુ || સપ્ટેમ્બર || ૧૪
| ૧૨
| કાવ્યપ્રણાશ
| ઑક્ટોબર
| ૨૦
|-
|-
| ૧૦ || ત્રિમૂર્તિ || સપ્ટેમ્બર || ૧૬
| ૧૩
| સાફલ્યટાણું
| ઑક્ટોબર
| ૨૭
|-
|-
| ૧૧ || ભરતીએ ઓટે || સપ્ટેમ્બર || ૧૯
| ૧૪
| सत्यं शिव सुन्दरम्
| ઑક્ટોબર
| ૨૮
|-
|-
| ૧૨ || કાવ્યપ્રણાશ || ઓક્ટોબર || ૨૦
| ૧૫
| કાલિદાસને
| ડિસેમ્બર
| ૨૯
|-
|-
| ૧૩ || સાફલ્યટાણું || ઓક્ટોબર || ૨૭
|
|
| '''૧૯૩૧'''
|  
|-
|-
| ૧૪ || सत्यं शिव सुन्दरम् || ઓક્ટોબર || ૨૮
| ૧૬
| હસતી કે રડતી
| ૧૦ મે  (મે ૧૯૮૦)
| ૩૪
|-
|-
| ૧૫ || કાલિદાસને || ડિસેમ્બર || ૨૯
| ૧૭
| વાદળી
| ૧૦ મે 
| ૩૫
|-
|-
| ૧૬ || હસતી કે રડતી || ૧૦ મે ૧૯૩૧ (મે ૧૯૮૦) || ૩૪
| ૧૮
| સ્વ. શંકર દતાત્રેય
| ૨૩ જુલાઈ
| ૩૬
|-
|-
| ૧૭ || વાદળી || ૧૦ મે ૧૯૩૧ || ૩૫
| ૧૯
| પગલાં
| ૩૧ જુલાઈ
| ૩૯
|-
|-
| ૧૮ || સ્વ. શંકર દતાત્રેય || ૨૩ જુલાઇ || ૩૬
| ૨૦
| વેરણ મીંદડી
| ૫ સપ્ટેમ્બર
| ૪૦
|-
|-
| ૧૯ || પગલાં || ૩૧ જુલાઈ || ૩૯
| ૨૧
| ભાંગેલી ઘડિયાળને
| ૯ ડીસેમ્બર
| ૪૧
|-
|-
| ૨૦ || વેરણ મીંદડી || ૫ સપ્ટેમ્બર || ૪૦
| ૨૨
| સ્વપ્નભંગ
| ૧૦ ડીસેમ્બર
| ૪૩
|-
|-
| ૨૧ || ભાંગેલી ઘડિયાળને || ૯ ડીસેમ્બર || ૪૧
|
|
| '''૧૯૩૨'''
|  
|-
|-
| ૨૨ || સ્વપ્નભંગ || ૧૦ ડીસેમ્બર || ૪૩
| ૨૩
| કવિનો પ્રશ્ન
| ૨૧ જાન્યુઆરી
| ૪૬
|-
|-
| ૨૩ || કવિનો પ્રશ્ન || ૨૧ જાન્યુઆરી ૧૯૩૨ || ૪૬
| ૨૪
| પતંગિયું અને ગરુડ
| ૨૯ જાન્યુઆરી  
| ૪૯
|-
|-
| ૨૪ || પતંગિયું અને ગરુડ || ૨૯ જાન્યુઆરી || ૪૯
| ૨૫
| અલખ લખ કીજે
| ૮ મે
| ૫૧
|-
|-
| ૨૫ || અલખ લખ કીજે || ૮ મે || ૫૧
| ૨૬
| ભંગડી
| ૫ જૂન
| ૫૨
|-
|-
| ૨૬ || ભંગડી || ૫ જૂન || ૫૨
| ૨૭
| માગણ
| ૧૧ જૂન  
| ૫૪
|-
|-
| ૨૭ || માગણ || ૧૧ જૂન || ૫૪
| ૨૮
| મેઘનૃત્ય
| ૧૧ જૂન  
| ૫૫
|-
|-
| ૨૮ || મેઘનૃત્ય || ૧૧ જૂન || ૫૫
| ૨૯
| ઝંઝાનિલને
| ૧૫ જૂન  
| ૫૭
|-
|-
| ૨૯ || ઝંઝાનિલને || ૧૫ જૂન || ૫૭
| ૩૦
| પાંદડી
| ૧૯ જૂન  
| ૬૦
|-
|-
| ૩૦ || પાંદડી || ૧૯ જૂન || ૬૦
| ૩૧
| રુદન
| ૨૩ જૂન  
| ૬૨
|-
|-
| ૩૧ || રુદન || ૨૩ જૂન || ૬૨
| ૩૨
| જુદાઈ
| ૨૭ જૂન  
| ૬૪
|-
|-
| ૩૨ || જુદાઈ || ૨૭ જૂન || ૬૪
| ૩૩
| ત્રણ પાડોશી
| ૪ જુલાઈ
| ૬૫
|-
|-
| ૩૩ || ત્રણ પાડોશી || ૪ જુલાઈ || ૬૫
| ૩૪
| દુનિયાનો દાતાર
| જુલાઈ  
| ૬૮
|-
|-
| ૩૪ || દુનિયાનો દાતાર || ૮ જુલાઈ || ૬૮
| ૩૫
| રામજી એ તો
| ૧૬ જુલાઈ  
| ૭૦
|-
|-
| 35 || રામજી એ તો || ૧૬ જુલાઈ || ૭૦
| ૩૬
| જન્મગાંઠ
| ૨૦  જુલાઈ ૧૯૩૨ (૨૯ જુલાઈ, ૧૯૫૩)
| ૭૨
|-
|-
| ૩૬ || જન્મગાંઠ || ૨૦  જુલાઈ ૧૯૩૨ (૨૯ જુલાઈ, ૧૯૫૩) || ૭૨
| ૩૭
| પથ્થરેપલ્લવ
| ૨૫ જુલાઈ ૧૯૩૨  
| ૭૫
|-
|-
| ૩૭ || પથ્થરેપલ્લવ || ૨૫ જુલાઈ ૧૯૩૨ || ૭૫
| ૩૮
| ધખના
| ૩૦ જુલાઈ  
| ૭૭
|-
|-
| ૩૮ || ધખના || ૩૦ જુલાઈ || ૭૭
| ૩૯
| ગરુડનો વિષાદ
| ૩૧ જુલાઈ  
| ૭૯
|-
|-
| ૩૯ || ગરુડનો વિષાદ || ૩૧ જુલાઈ || ૭૯
| ૪૦
| જિન્દગીના નવાણે
| ૪ ઑગષ્ટ
| ૮૧
|-
|-
| ૪૦ || જિન્દગીના નવાણે || ૪ ઓગષ્ટ || ૮૧
| ૪૧
| માનવી માનવ
| ૮ ઑગષ્ટ ૧૯૩૨
| ૮૨
|-
|-
| ૪૧ || માનવી માનવ || ૮ ઓગષ્ટ ૧૯૩૨ || ૮૨
| ૪૨
| રૂડકી
| ૮ ઑગષ્ટ
| ૮૭
|-
|-
| ૪૨ || રૂડકી || ૮ ઓગષ્ટ || ૮૭
| ૪૩
| તલાવણી
| ૧૦ ઑગષ્ટ
| ૮૯
|-
|-
| ૪૩ || તલાવણી || ૧૦ ઓગષ્ટ || ૮૯
| ૪૪
| રંગરંગ વાદળિયાં
| ૨૨ ઑગષ્ટ
| ૯૦
|-
|-
| ૪૪ || રંગરંગ વાદળિયાં || ૨૨ ઓગષ્ટ || ૯૦
| ૪૫
| સતિયાજન
| ૩૦ ઑગષ્ટ
| ૯૨
|-
|-
| ૪૫ || સતિયાજન || ૩૦ ઓગષ્ટ || ૯૨
| ૪૬
| બળતાં બચાવજે
| ૨ સપ્ટેમ્બર ૧૯૩૨ (૨૩ જુલાઈ ૧૯૫૩)
| ૯૩
|-
|-
| ૪૬ || બળતાં બચાવજે || ૨ સપ્ટેમ્બર ૧૯૩૨ (૨૩ જુલાઈ ૧૯૫૩) || ૯૩
| ૪૭
| ધૂમકેતુ
| ૩૧ ડિસેમ્બર ૧૯૩૨ (ઓગસ્ટ,૧૯૫૩)  
| ૯૭
|-
|-
| ૪૭ || ધૂમકેતુ || ૩૧ ડિસેમ્બર ૧૯૩૨ (ઓગસ્ટ,૧૯૫૩) || ૯૭
|
|
| '''૧૯૩૩'''
|  
|-
|-
| ૪૮ || પોંક ખાવા || ૮ જાન્યુઆરી ૧૯૩૩ || ૧૦૩
| ૪૮  
| પોંક ખાવા  
| ૮ જાન્યુઆરી ૧૯૩૩  
| ૧૦૩
|-
|-
| ૪૯ || ધ્રુવપદ ક્યહીં? || ૩૧ જાન્યુઆરી ૧૯૩૩ || ૧૦૮
| ૪૯  
| ધ્રુવપદ ક્યહીં?  
| ૩૧ જાન્યુઆરી ૧૯૩૩  
| ૧૦૮
|-
|-
| ૫૦ || અમારાં દર્દો || ૧૨ ફેબ્રુઆરી || ૧૧૨
| ૫૦  
| અમારાં દર્દો  
| ૧૨ ફેબ્રુઆરી  
| ૧૧૨
|-
|-
| ૫૧ || બાનો ફોટોગ્રાફ || ૨૨ ફેબ્રુઆરી || ૧૧૩
| ૫૧  
| બાનો ફોટોગ્રાફ  
| ૨૨ ફેબ્રુઆરી  
| ૧૧૩
|-
|-
| ૫૨ || દશા ભાગ્યની || ૨ માર્ચ || ૧૧૬
| ૫૨  
| દશા ભાગ્યની  
| ૨ માર્ચ  
| ૧૧૬
|-
|-
| ૫૩ || કાન ન ચહું? || ૩ માર્ચ || ૧૧૭
| ૫૩  
| કાન ન ચહું?  
| ૩ માર્ચ  
| ૧૧૭
|-
|-
| ૫૪ || નથી સ્વપ્ને જાવું || ૨૦ માર્ચ ૧૯૩૩ || ૧૧૮
| ૫૪  
| નથી સ્વપ્ને જાવું  
| ૨૦ માર્ચ  
| ૧૧૮
|}
|}
</center>


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 251: Line 456:
<center>'''આર. આર. શેઠની  કંપની'''</center>
<center>'''આર. આર. શેઠની  કંપની'''</center>
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = નથી સ્વપ્ને જાવું
|previous = નથી સ્વપ્ને જાવું
}}
}}

Navigation menu