અધીત : પ્રમુખીય પ્રવચનો - ૩/સાહિત્યિક વાચનાના ભાવન-વિવેચન વિશે – વિજય શાસ્ત્રી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 18: Line 18:
– All works, like all ideas, are co.present to the mind as ideas, whatever their origin, but not as ‘forces’ with effect.૪ <ref>૪. એજન : પૃ. ૧૮</ref>
– All works, like all ideas, are co.present to the mind as ideas, whatever their origin, but not as ‘forces’ with effect.૪ <ref>૪. એજન : પૃ. ૧૮</ref>
કૃતિનો ઉદ્‌ભવ સર્જકની અંગત સિસૃક્ષામાંથી ભલે થતો હોય પણ એ જ સિસૃક્ષાગત કલ્પનાતત્ત્વને બળે કૃતિગત વૈયક્તિક વિશ્વ બિનંગત સમષ્ટિગત વ્યાપ પણ ધારણ કરે છે. personal મટી Human બને છે. એક supra – personal order ધારણ કરે છે. આમ, કૃતિમાં અભિવ્યક્તિ અને દાર્શનિકતા સમાન્તરે ચાલે છે.

કૃતિગત સર્જકતત્ત્વોનો પરિચય કરાવ્યા બાદ પિકૉક ભાવકચિત્તના વિશ્લેષણ તરફ વળે છે. તેમના મતે અમુક કૃતિઓના સામર્થ્યથી ભાવક વાકેફ હોય છે, છતાં પણ એ કૃતિઓ પ્રત્યે તેને ખાસ કશો ઉમળકો થતો નથી. પિકૉકે warmth શબ્દ પ્રયોજ્યો છે. ભાવક અમુક કૃતિઓની Outer ring આગળ જ અટકી જાય છે. બીજી કેટલીક Middle Belt ધરાવે છે જેમાં ભાવક સ્વસ્થ, સમતોલ ચિત્તે અવગાહન કરે છે, પણ જે Inner ring છે ત્યાં ભાવકને આત્મીયતાનો અનુભવ થાય છે. આપણને જેમ કોઈ વ્યક્તિ માટે અહૈતુક પ્રીતિ થાય છે તેમ આવી Inner ring ધરાવતી કૃતિ માટે ભાવકને અતિશય ઉમળકો થાય છે. because of some intuitive sympathy, some correspondence between them and either our nature, or our present needs or phase of development.૫ <!-- Reference 5 is missing> <ref>.</ref>-->
કૃતિગત સર્જકતત્ત્વોનો પરિચય કરાવ્યા બાદ પિકૉક ભાવકચિત્તના વિશ્લેષણ તરફ વળે છે. તેમના મતે અમુક કૃતિઓના સામર્થ્યથી ભાવક વાકેફ હોય છે, છતાં પણ એ કૃતિઓ પ્રત્યે તેને ખાસ કશો ઉમળકો થતો નથી. પિકૉકે warmth શબ્દ પ્રયોજ્યો છે. ભાવક અમુક કૃતિઓની Outer ring આગળ જ અટકી જાય છે. બીજી કેટલીક Middle Belt ધરાવે છે જેમાં ભાવક સ્વસ્થ, સમતોલ ચિત્તે અવગાહન કરે છે, પણ જે Inner ring છે ત્યાં ભાવકને આત્મીયતાનો અનુભવ થાય છે. આપણને જેમ કોઈ વ્યક્તિ માટે અહૈતુક પ્રીતિ થાય છે તેમ આવી Inner ring ધરાવતી કૃતિ માટે ભાવકને અતિશય ઉમળકો થાય છે. because of some intuitive sympathy, some correspondence between them and either our nature, or our present needs or phase of development.૫ <!-- Reference 5 is missing--> <ref>.</ref>
આવી કૃતિઓને પિકૉક part of ourselves ગણાવી Literature of affinity તરીકે ઓળખાવે છે જેમાં આપણને power અને relevance બંનેનો અનુભવ થાય છે.
આવી કૃતિઓને પિકૉક part of ourselves ગણાવી Literature of affinity તરીકે ઓળખાવે છે જેમાં આપણને power અને relevance બંનેનો અનુભવ થાય છે.
પિકૉકનાં આ નિરીક્ષણો પર John Hollowayના વિચારોનો ખાસ્સો પ્રભાવ જણાય છે. હોલોવેના મતે આપણા વિવેચને કવિતાને એક રોમરોમ સંવેદન છલકાતી જીવંત કૃતિને સ્થાને અમુકતમુક વિચારધારાની વાહક બનાવી કશાક Paradigmને આધારે અનુભવના વિષયને બદલે ‘ચર્ચાનો વિષય’ બનાવી દીધી છે!

Navigation menu