|
|
Line 30: |
Line 30: |
| પાત્ર સ્પર્શનું ગ્રહી હું સ્પર્શના જ પાત્રકેરી | | પાત્ર સ્પર્શનું ગ્રહી હું સ્પર્શના જ પાત્રકેરી |
| ભીખ માંગતો હતો | | ભીખ માંગતો હતો |
|
| |
| અનિદ્રા
| |
|
| |
| સસ્તન ચન્દ્ર આકાશમાં નીચે ઊતરે છે
| |
| દિલ્હીગેટ પાસેનો મકાઈવાળો સગડી તરફ નજર કરે
| |
| ત્યાં તો પસાર થઈ જાય
| |
| કેટલાંય સ્કુટરો, ટ્રેકટરો, મ્યુનિસિપલ બસો
| |
|
| |
| સ્લીપીંગ પીલ્સના ભાવ આસમાન પર નાચે છે
| |
| ને
| |
| સસ્તન ચન્દ્ર આસમાનથી નીચે ઊતરે છે
| |
| નણદલનો વીરો સલૂનમાંથી મૂછ કપાવીને આવી ગયો હશે.
| |
| ખિસ્સાકાતરુ પાસે ખિસ્સું કપાવડાવી, એક દિવસ હું ચાલ્યો ગયો’તો.
| |
| ખીજડિયે ટેકરેથી હેડંબા ઊતરી, પ્હોળા મેદાનમાં ચારો ચરી
| |
| કાંઈ નહીં;
| |
| ‘ભૂર્ભુવ: સ્વ:’માં સિગારેટનાં ઠૂંઠા વીણતો વીણતો ફર્યા કરીશ.
| |
| વિચારોના નગરની ઊંચીનીચી કોલોનીઓની ચોપાસ
| |
| ચીટકી બેસે તીડોનાં ટોળાં
| |
| કેતકરે મને ‘પ્લીઝ’ કહીને મારી નાખી.
| |
| </poem> | | </poem> |
| | | }} |
| {{right|૧-૧-૬૮}} }}
| |
|
| |
|
| <br> | | <br> |