દિવ્યચક્ષુ/૧૨. ધનો ભગત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 151: Line 151:
‘ભગવાન ! મારા પ્રભુ ! બધાયનું સારું કરજે, નાથ !’ દોરાતે દોરાતે ધનો ભગત બોલ્યો. તેના મનમાંથી ક્લેશ, શોક ઊડી ગયા. પોતાના બાળકને માર મારનાર પેલા બ્રાહ્મણ તરફ ઘડીભર તેને કટુતા આવી ગયેલી. તેનું નિવારણ કરવા પોતાને જ સંબોધી ધના ભગતે ચાલતાં ચાલતાં ગાવા માંડ્યું :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>વૈષ્ણવ નથી થયો તું રે ! હરિજન નથી થયો તું રે !
{{Block center|''<poem>વૈષ્ણવ નથી થયો તું રે ! હરિજન નથી થયો તું રે !
શીદ ગુમાનમાં ઘૂમે…વૈષ્ણવ0
શીદ ગુમાનમાં ઘૂમે…વૈષ્ણવ0

હરિજન જોઈ હૈડું ન હરખે; રુચે ન હરિગુણ ગાતા

ચામદામ ચટકી નથી છટકી, ક્રોધે લોચન રાતાં…વૈષ્ણવ0

…. …. …. ….
 
તુજ સંગે કોઈ વૈષ્ણવ થયો તો તું વૈષ્ણવ સાચો !

તારા સંગનો રંગ ન લાગે, ત્યાં લગી તું કાચો !…વૈષ્ણવ0
તારા સંગનો રંગ ન લાગે, ત્યાં લગી તું કાચો !…વૈષ્ણવ0
…. …. …. ….
 
પરદુઃખી દેખી હૃદે ન દાઝે, પરનિંદા નથી ડરતો !

વહાલ નથી વિઠ્ઠલ શું સાચું, હઠે હું હું કરતો…વૈષ્ણવ0

{{right|-દયારામ}}</poem>}}
{{right|-દયારામ}}</poem>''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રંજનને સુશીલાના મકાનમાં પહોંચાડતાં સુધી અરુણે ધના ભગતનું ધીમે ધીમે આછું સંભળાતું ભજન સાંભળ્યા કર્યું. મોટરમાં બેસી નૃસિંહલાલ તથા અરુણ ત્યાંથી ચાલ્યા. ધના ભગતે કરેલી વૈષ્ણવની વ્યાખ્યાનો અરુણને વિચાર આવવા લાગ્યો.

17,542

edits

Navigation menu