18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અજાતકકથા| સુરેશ જોષી}} {{Center|પ્રસ્તાવના}} {{Poem2Open}} ભગવાને મને બો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 47: | Line 47: | ||
શેઠાણી લાડ કરતાં બોલ્યાં: તમને અમારી વાત સાંભળવાની ફુરસદ જ ક્યાં છે? રાતના નવ નવ ને દસ દસ વાગ્યા સુધી પેઢી પર બેસી રહો છો. જમી પરવારીને આવીને જોઈએ તો પથારીમાં ઘસઘસાટ ઘોરતા જ હોય! પછી મનમાં થાય કે આખા દિવસના થાક્યાપાક્યાને કોણ હેરાન કરે. | શેઠાણી લાડ કરતાં બોલ્યાં: તમને અમારી વાત સાંભળવાની ફુરસદ જ ક્યાં છે? રાતના નવ નવ ને દસ દસ વાગ્યા સુધી પેઢી પર બેસી રહો છો. જમી પરવારીને આવીને જોઈએ તો પથારીમાં ઘસઘસાટ ઘોરતા જ હોય! પછી મનમાં થાય કે આખા દિવસના થાક્યાપાક્યાને કોણ હેરાન કરે. | ||
વાતાવરણ ફેરવાતું જતું હતું. ધીમે ધીમે પરિસ્થિતિ મને પ્રતિકૂળ થતી જતી હતી. કાંઈક ઉપાય શોધવો પડશે એમ મને લાગ્યું. મેં જે બનતું હતું તે જોતાં જોતાં તરકીબ શોધવા માંડી. | |||
શેઠ શેઠાણીની પાસે જઈને બેઠા: ઓહો, એમાં આટલી ગુસ્સે થઈ ગઈ? તું ઊંઘમાંથી જગાડે તો હું કાંઈ તને વઢું નહીં. | શેઠ શેઠાણીની પાસે જઈને બેઠા: ઓહો, એમાં આટલી ગુસ્સે થઈ ગઈ? તું ઊંઘમાંથી જગાડે તો હું કાંઈ તને વઢું નહીં. |
edits