17,546
edits
(+1) |
(added pic) |
||
Line 3: | Line 3: | ||
'''‘ગુજરાતનો નાથ’ : કનૈયાલાલ મુનશી'''</big><br> | '''‘ગુજરાતનો નાથ’ : કનૈયાલાલ મુનશી'''</big><br> | ||
{{gap|14em}}– શૈશવ દેસાઈ </big>'''</center> | {{gap|14em}}– શૈશવ દેસાઈ </big>'''</center> | ||
[[File:Gujratano Nath.jpg|250px|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કનૈયાલાલ માણેકલાલ મુનશી ગુજરાતી સાહિત્ય જગતમાં ક. મા. મુનશીના ટૂંકા નામે ઓળખાય છે. તેઓની ગણના અવલ દરજ્જાના નવલકથાકાર, નિબંધકાર, સાહિત્યકાર તરીકે થાય છે. બહુમુખી પ્રતિભા ધરાવતા આ સર્જકે તેમના લાખો ગુજરાતી વાચકોને ઉત્તમ અને વૈવિધ્યસભર વાચન પૂરું પાડ્યું છે. તેમના પરિચયમાં એ પણ નોંધવું પડે કે તેઓ એક સમર્થ સાહિત્યકાર ઉપરાંત એક સફળ ધારાશાસ્ત્રી, અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની, સક્ષમ રાજનીતિજ્ઞ અને બાહોશ શિક્ષણશાસ્ત્રી પણ હતા. | કનૈયાલાલ માણેકલાલ મુનશી ગુજરાતી સાહિત્ય જગતમાં ક. મા. મુનશીના ટૂંકા નામે ઓળખાય છે. તેઓની ગણના અવલ દરજ્જાના નવલકથાકાર, નિબંધકાર, સાહિત્યકાર તરીકે થાય છે. બહુમુખી પ્રતિભા ધરાવતા આ સર્જકે તેમના લાખો ગુજરાતી વાચકોને ઉત્તમ અને વૈવિધ્યસભર વાચન પૂરું પાડ્યું છે. તેમના પરિચયમાં એ પણ નોંધવું પડે કે તેઓ એક સમર્થ સાહિત્યકાર ઉપરાંત એક સફળ ધારાશાસ્ત્રી, અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની, સક્ષમ રાજનીતિજ્ઞ અને બાહોશ શિક્ષણશાસ્ત્રી પણ હતા. |
edits