નવલકથાપરિચયકોશ/અમૃતા: Difference between revisions

Jump to navigation Jump to search
added pic
(+1)
 
(added pic)
 
Line 3: Line 3:
'''‘અમૃતા’ : રઘુવીર ચૌધરી'''</big><br>
'''‘અમૃતા’ : રઘુવીર ચૌધરી'''</big><br>
{{gap|14em}}– અજય રાવલ</big>'''</center>

[[File:Amruta.png|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
શ્રી રઘુવીર ચૌધરી ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત સર્જક છે. તેમણે કવિતા, નવલકથા, ટૂંકી વાર્તા, નાટક, વિવેચન અને સંપાદનમાં આપેલું યોગદાન નોંધપાત્ર છે. તેમનો જન્મ ૫ ફેબ્રુઆરી ૧૯૩૭ના રોજ બાપુપુરામાં થયો હતો. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માણસામાં થયું હતું. ૧૯૬૦માં હિંદી વિષય સાથે બી.એ. પ્રથમ વર્ગમાં પ્રથમ અધ્યાપક તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો ૧૯૬૨માં એમ.એ.અને ૧૯૭૯માં ‘હિન્દી ગુજરાતી ધાતુકોશ’ વિષય પર પીએચ.ડી. થયા. અમદાવાદની બી. ડી. આટ્‌ર્સ કૉલેજ, ગૂજરાત વિદ્યાપીઠ અને હ. કા. આટ્‌ર્સ કૉલેજમાં અધ્યાપન કર્યા પછી ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં ૧૯૭૭માં હિંદી વિષયના અધ્યાપક. ૧૯૮૫માં ત્યાં જ રીડર તેમજ ૧૯૯૮ માં પ્રોફેસર અને અધ્યક્ષ પદેથી સેવા નિવૃત્ત થયા. તેમને અનેક પારિતોષિક અને ચંદ્રકો પ્રાપ્ત થયાં છે. ૧૯૬૫માં કુમાર ચંદ્રક, ૧૯૭૫માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક, ૧૯૭૭માં સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, ૧૯૯૫માં દર્શક એવૉર્ડ, ૧૯૯૭માં ગોવર્ધનરામ એવૉર્ડ, ૨૦૧૫માં જ્ઞાનપીઠ એવૉર્ડનો સમાવેશ થાય છે. ‘અમૃતા’ નવલકથાનો હિંદી અનુવાદ કિરણ માથુરે ૧૯૮૦માં કર્યો હતો  અને ભારતીય જ્ઞાનપીઠે એ જ વર્ષે પ્રકાશિત કરી હતી.

17,611

edits

Navigation menu