નવલકથાપરિચયકોશ/રેતપંખી: Difference between revisions

Jump to navigation Jump to search
Added Book Cover
(+1)
 
(Added Book Cover)
 
Line 3: Line 3:
'''‘રેતપંખી’ : વર્ષા અડાલજા'''</big><br>

{{gap|14em}}– સુધા ચૌહાણ</big>'''</center>

[[File:રેતપંખી.jpg|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતી કથાસાહિત્યમાં નારીલેખનની વાત કરીએ ત્યારે વર્ષા અડાલજા (જન્મ-૧૯૪૦) વિષે અચૂક વાત કરવી પડે એવું એમનું નોંધપાત્ર પ્રદાન છે. નારીજીવનના અનેક પ્રસંગો-પ્રશ્નો લઈ વૈવિધ્યસભર નવલકથાઓ તેમની પાસેથી પ્રાપ્ત થાય છે. નવલકથા ઉપરાંત તેમણે વાર્તા, નાટક, એકાંકી, નિબંધમાં પણ મહત્ત્વનું પ્રદાન કર્યું છે. એમને અણસાર નવલકથા માટે સાહિત્ય અકાદેમી, નવી દિલ્હીનું (૧૯૯૫) પરિતોષિક, સોવિયેત લેન્ડ નહેરુ ઍવોર્ડ (૧૯૭૬), રણજિતરામ સુવર્ણચંદ્રક (૨૦૦૫), ગુજરાત સાહિત્ય અકાદમી (૧૯૭૭, ૧૯૭૯, ૧૯૮૦) અને ગુજરાતી સાહિત્ય પરિષદ (૧૯૭૨, ૧૯૭૫) જેવાં મહત્ત્વનાં અનેક પરિતોષિકો પ્રાપ્ત થયાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદના ૪૭માં અધિવેશનના પ્રમુખ તરીકે પણ તેમણે કાર્ય કર્યું છે.   

17,611

edits

Navigation menu